દુનિયાનો ખતરનાક કિસ્સો : મહિલાએ 11 ભૂતો સાથે સંભોગ કર્યા નો દાવો..

તમે ભૂત વિશે ઘણી વાર્તાઓ સાંભળી હશે, પરંતુ શું તમે ક્યારેય કોઈને ભૂત સાથે સમાગમ માણતા સાંભળ્યું છે. આ વાર્તા સાંભળીને તમને આશ્ચર્ય થશે, પરંતુ યુવતીએ પોતે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં આ દાવો કર્યો હતો.

Advertisement

આજે અમે તમને એવી સેલિબ્રિટી સાથે મળાવીએ છીએ, જેને દાવો કર્યો છે કે, તે ભૂત સાથે સમાગમ કરી ચૂકી છે અને તે પણ એક નહી 14 વાર બ્રિટિશ રહેનારા નતાશા બ્લાસિકે આ દાવો કર્યો છે. તેના જણાવ્યા અનુસાર, તેને 14 વાર ભૂત સાથે સમાગમ કર્યું છે તેના જણાવ્યા અનુસાર, સવારે જ્યારે તેમના પતિ ઘરે નહતા ત્યારે મને એવું લાગ્યું કે, મને કોઈ ટચ કરી રહ્યું છે. જોકે તે સમયે ત્યાં મારી સિવાય બીજું કોઈ હાજર નહતું. જ્યારે હું સવારે ઉઠી ત્યારે મારા કપડાં ઊતરી ગયેલા હતા.

આ ઈન્ટરવ્યુ હોલીવુડના મનોવિજ્ઞાની પેટી નેગરીએ લીધો હતો જેમાં લાઈવ ઈન્ટરવ્યુમાં નતાશાએ પોતે સ્વીકાર્યું હતું કે તેણે ભૂત સાથે બે વખત સેક્સ માણ્યું હતું નતાશાનો દાવો છે કે જ્યારે તે ઘરમાં એકલી હતી ત્યારે તેને લાગ્યું કે તેના બેડરૂમની અંદર કોઈ આવી રહ્યું છે ઈન્ટરવ્યુ દરમિયાન તે ક્ષણની ઘટનાઓનું વર્ણન કરતાં નતાશાએ કહ્યું કે તે કંઈ જોઈ શકતી નહોતી પરંતુ એવું લાગ્યું કે કોઈએ તેને સ્પર્શ કર્યો છે તેણે જબરદસ્તીથી નતાશાને પાછળ ધકેલી દીધી.

તેને જણાવ્યું કે, હું અનુભવી રહી હતી કે, મારા શરીરને કોઈ અડી રહ્યું છે. હું તેનું વજન મારા પર અનુભવી રહી હતી. પરંતુ હું મારી આજુબાજુ કોઈને જોઈ શકતી નહતી. તે સમયે મારા સાથે કોઈ સમાગમ કરી રહ્યું હતું તેવું હું ચોક્કસ પણે અનુભવી રહી હતી. પહેલા તો હું ખુબ જ મૂંઝવાઈ ગઈ પરંતુ પછી મે નક્કી કર્યુ કે, હું રિલેક્સ થઈ જાઉ.

નતાશાએ પોતે કહ્યું હતું કે રૂમમાં પ્રવેશેલી અદ્રશ્ય શક્તિએ તેની સાથે સેક્સ કર્યું હતું નતાશાના મતે તે તેના માટે ખૂબ જ ખુશીની ક્ષણ હતી એ પછી ભૂત પાછું ફર્યું જો તમે તેના શબ્દો પર વિશ્વાસ કરો છો તો પછી એક મહિના પછી ભૂત ફરીથી આવ્યો અને તેણે જે પહેલી વાર કર્યું હતું તે કર્યું ભૂત સાથે થયેલા આ વિચિત્ર અકસ્માતને નતાશાના મનોવૈજ્ઞાનિકો સુપરનેચરલ સેક્સનું નામ આપી રહ્યા છે.

મે આની મજા ઉઠાવી હતી, બ્લાસિકે કહ્યું કે, મે ખરેખર આની મજા લીધી હતી. આ બધુ થયા બાદ લગભગ ભૂત ત્યાથી ચાલ્યું ગયું હતું. તે પછી વારંવાર ફરીથી મારી સાથે આ બધુ થયું અને ભૂતે મારી સાથે સમાગમ કર્યું હતું. પહેલી વાર સમાગમ કર્યા બાદ એક મહિના પછી ભૂત ફરીથી આવ્યો અને બીજી વાર મને સમાગમનો અલગ જ અનુભવ થયો હતો.

Advertisement