ઘણા લોકો છોકરીઓના આ ‘પ્રાઈવેટ પાર્ટ’ ના નામ નહિ જાણતા હોય,જાણીલો અત્યારે જ….

લોકોને જાગૃત કરવાના હેતુથી બ્રિટનમાં એક સર્વે કરવામાં આવ્યો હતો, જેનાં પરિણામો ખૂબ જ આઘાતજનક આવ્યા છે ત્યારે સંશોધનકર્તાઓએ સર્વેમાં એક ફોટામાં લોકોને મહિલાના ખાનગી ભાગોના આંતરિક નામ પૂછ્યા હતા. જેનાં પરિણામો ચોંકાવનારા છે.

Advertisement

ત્યારે સર્વેમાં મહિલા અને પુરુષ બંનેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારે આ અભ્યાસ આંતરરાષ્ટ્રીય યુરોજિનેકોલોજી જર્નલમાં પ્રકાશિત થયો કરવામાં આવ્યો હતો સર્વેનો હેતુ લોકોમાં માનવ શરીર વિશેની જાગૃતિ કેટલી મહત્વની છે તેના પર પ્રકાશ પાડવાનો છે.

શરીરના બાહ્ય અંગોની સાથો-સાથ શરીરની રચના એવી રીતે થઈ છેકે, તેના આંતરિક અંગો પણ હોય છે. વાત જ્યારે પ્રાઈવેટ પાર્ટ્સની આવે ત્યારે સામાન્ય રીતે લોકો આ અંગે વાત કરવાથી કતરાય છે, દૂર રહે છે.

ખુદ મહિલાઓ પણ પોતાના પ્રાઈવેટ પાર્ટ અંગે વાત નથી કરતી. આપણાં સમાજમાં આને અસભ્ય વર્તન માનવાની જાણે કે માન્યતા ચાલી આવી છે. એ જ કારણ છેકે, આ વિષયમાં લોકોની જાગરુખતા હજુ પણ ખુબ ઓછી છે. મહિલાઓના આ અંગો ના નામ જાણો છો?નહિ તો જાણો.

દરેક વ્યક્તિ શરીરના બાહ્ય અવયવો વિશે જાણે છે પણ આંતરિક અવયવો વિશે ભાગ્યે જ લોકો જાણતા હોય છે.ત્યારે ખાનગી ભાગોની વાત આવે છે, ત્યારે લોકો તેના વિશે વાત કરવાનું ટાળે છે.

અનેઆશ્ચર્યની વાત એ છે કે, મહિલાઓ પણ તેમના ખાનગી ભાગોના નામ પણ જાણતી નથી. આ જ કારણ છે કે લોકોમાં તેમના વિશે જાગૃતિનો અભાવ છે.

સ્ટડીમાં સૌથી ચોંકાવનારી વાત તો એ સામે આવી કે પુરુષો તો ઠીક પણ ખુબ મહિલાઓને જ પોતાના અમુક અંગોના નામ નહોંતા ખબર. એ જ કારણે તેમને ડોક્ટર પાસે જ્યારે કોઈ સલાહ લેવી હોય ત્યારે ખુબ મુશ્કેલી પડતી હોય છે.

ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરની એક હોસ્પિટલમાં બહારના દર્દીઓની નિમણૂકોમાં ભાગ લેનારાઓને તે તસવીરો જોઈને અને મહિલાઓના ખાનગી ભાગના આંતરિક અવયવોના નામ જણાવ્યા પછી એક પ્રશ્નાવલી આપવામાં આવી હતી. અડધાથી ઓછા લોકો સાચા જવાબ જાણતા હતા.

રિસર્ચરોએ જોયુંકે, આડધાથી વધારે લોકો ચિત્રમાં Urethra (મૂત્રમાર્ગ) ને ન ઓળખી શક્યાં. 37 ટકા લોકો Clitoris ને ન ઓળખી શક્યા. એવા લોકોમાં મહિલાઓ પોતે પણ સામેલ હતી. સર્વેમાં સામેલ લોકોને વલ્વા (Vulva) નો એક ડાયગ્રામ આપવામાં આવ્યો અને તેના પાટ્સનું નામ લખવાનું કહેવામાં આવ્યું.

તેમાંથી મોટાભાગના લોકોએ આ ડાયગ્રામ ખાલી છોડી દીધો. રિસર્ચરોએ કહ્યુંકે, લોકો Urethra (મૂત્રમાર્ગ) અને Clitoris માં શું ફેર છે એ પણ ન જણાવી શક્યાં.

રિસર્ચમાં જાણવા મળ્યું છે કે મહિલાઓને તેમના ખાનગી ભાગોના આંતરિક અવયવોના નામ ખબર નથી હોતા ત્યારે જો તેમને સંબંધિત કોઈ સમસ્યા હોય તો તેમને તબીબી સલાહ લેવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

વૈજ્ઞાનિકોએ નિષ્કર્ષ કઢ્યો કે લોકોને મહિલાઓના જનનઅંગો વિશે સાચી જાણકરારી નથી. જે મહિલાઓના સ્વાથ્ય માટે ખરાબ બાબત છે. જોકે, ધ સનમાં છપાયેલાં રિપોર્ટ મુજબ સર્વેમાં મહિલાઓએ પુરુષોની સરખામણીએ વધારે જવાબ આપ્યાં હતાં ઘણી બધું કરવાની છે.

જરૂર મેનચેસ્ટરની સેંટ મેરી હોસ્પિટલના સલાહકાર યૂરોલોજિસ્ટ અને અધ્યયનના સહ લેખક ફિયોના રીડ એ જણાવ્યુંકે મહિલાઓના શરીરની રચનાની લોકોને સમજણ થાય તેની જરૂર છે. આ મુદ્દે હજુ ઘણું બધું કરવાનું બાકી છે.

તેમાં શોધી કાઢ્યું છે કે અડધાથી વધુ બ્રિટીશરો ચિત્રમાં મૂત્રમાર્ગને ઓળખી શક્યા નથી. 37 ટકા લોકોએ ક્લિટોરિસને માન્યતા આપી નથી. ત્યારે આવા લોકોમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે સર્વેના સહભાગીઓને વલ્વાનું એક આકૃતિ આપવામાં આવ્યું હતું.

અને તેના ભાગોના નામ લખવાનું કહેવામાં આવ્યું હતુ સહભાગીઓમાં જાગૃતિનો અભાવ હતો કે અડધાથી વધુ લોકોએ આ આકૃતિને ખાલી છોડી દીધી. સંશોધનકારોએ જણાવ્યું હતું કે લોકો મૂત્રમાર્ગ અને ક્લિટોરિસ વચ્ચે તફાવત કરી શકતા નથી.

Advertisement