ઘોર કળયુગ પોતાની 33 વર્ષની પુત્રવધૂને 61 વર્ષનો સસરો ભગાડી ગયો…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી. પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે. આવોજ એક કિસ્સો સામે આવ્યો છે,

Advertisement

પ્રેમમાં અંધ બનેલા પ્રેમીઓના ઘણા કિસ્સાઓ તમે જોયા હશે. કન્નુર શહેર માંથી આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં 61 વર્ષનો વૃદ્ધ વ્યક્તિ 31 વર્ષની મહિલાના પ્રેમમાં અંધ બનીને તેને ભગાડી ગયો છે. આ મહિલા બીજી કોઈ નહિ પણ તેની જ પુત્રવધુ છે. આ ઘટનાની પોલીસ ફરિયાદ થતા પોલીસે આ ઘટનાની તાપસ હાથ ધરી છે.આ બંને પોતાના શહેરમાંથી ફરાર થઇ ગયા છે. પોલીસની તાપસ કરતા પણ આ બને પ્રેમી પંખીડા હજુ સુધી પોલીસના હાથમાં આવ્યા નથી. પોતાના 61 વર્ષીય સસરા સાથે ભાગી જનાર 31 વર્ષીય પુત્રવધુને બે સંતાનો પણ છે. જેમાં એક 7 અને બીજું 10 વર્ષનું છે આ બને બાળકોને મૂકીને પોતાના જ સસરાના પ્રેમમાં અંધ બનીને તેમની સાથે ભાગી ગઈ છે.

પોતાના સસરા સાથે ભાગી જનારી પુત્રવધુ હોસ્પિટલમાં કામ કરતી હતી એ જ દરમિયાન હોસ્પિટલના જ એક કર્મચારી સાથે તેને પ્રેમ થઇ ગયો હતો બાદમાં તેને તેની જ સાથે લગ્ન કરી લીધા હતા અને લગ્નના 12 વર્ષ પછી આ મહિલા તેના સસરાના પ્રેમમાં પડી હતી ઘરમાં આ વાતની જાણ થતા ઘરમાં આ બાબતે ઘણા ઝગડાઓ પણ થયા હતા. લોકોએ આ બંનેને ઘણા સમજાવ્યા હતા તો પણ આ બંનેએ પોતાનો પ્રેમ સબંધ ચાલુ રાખ્યો હતો. આ ઘટના પછી મહિલાનો પતિ તેને પિયરે મૂકી ગયો હતો અને તેના પિયરથી જ આ વહુ અને સસરો ભાગી ગયા હતા. હાલ પોલીસ દ્વારા આ બંનેની શોધખોર કરવામાં આવી રહી છે.

આવોજ એક બીજી ઘટના ખુબજ ચોંકાવનારી છે જે અમદાવાદ શહેરના સરદારનગરની પરિણીતાએ સસરા અને દિયર છેડતી કરતી હોવાની પોલીસ ફરિયાદ કરતાં ખળભળાટ મચી ગયો છે. પરિણીતાની ફરિયાદ છે કે, સસરા પતિ બહાર ગયો હોય, ત્યારે વહૂને બ્લૂ ફિલ્મ જોવાનું કહીને છેડતી કરતા હોવાનો તેમજ દિયર ભત્રીજીને રમાડવાને બહાને અડપલા કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. આ અંગે પરિણીતાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરીયા સામે ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની વિગતો એવી છે કે, પરિણીતા યુવતીના વર્ષ 2016માં સરદારનગર ખાતે લગ્ન થયા હતા. જોકે, લગ્નના થોડા સમય પછી સાસરીવાળા યુવતીને ત્રાસ આપવા લાગ્યા હતા. સાસરીવાળા પિયરમાંથી કંઈ લાવી ન હોવાનું કહીને ધંધા માટે દુકાન કરવા 25 લાખ રૂપિયા પિયરથી લઈ આવવા કહેતા હતા. જોકે, યુવતીએ સ્પષ્ટ ઇનકાર કરી દેતા તેઓ ત્રાસ ગુજારતા હતા. એટલું જ નહીં, પત્નીને કોઈ વસ્તુ લેવી હોય તો પતિ પૈસા આપતો નહોતો. દરમિયાન યુવતીએ દીકરીને જન્મ આપ્યો હતો.દરમિયાન પતિ ધંધાના કામથી બહારગામ ગયો ત્યારે સસરા અને દિયર પરિણીતા સાથે અડપલા કરતા હતા. તેમજ સસરો, તો પતિ ન હોય ત્યારે તારી શારીરિક જરૂરિયાત કોણ પૂરી કરશે, તેવું કહીં બ્લૂ ફિલ્મ જો મજા આવશે, તેમ કહેતો હતો.

આ પછી સસરા અવાર-નવાર છેડતી કરતા હતા. આ અંગે યુવતીએ પતિને પણ જાણ કરી હતી.યુવતીને માતાની બર્થડેમાં જવા ન દેતા તેને સાસરીવાળા સાથે ઝઘડો થયો હતો. આ ફછી યુવતી માર્ચ મહિનામાં પિયર જતી રહી હતી. આ પછી પતિ દીકરીને બીજા દિવસે મૂકી જવાનું કહીને લઈ ગયો હતો. તેમજ 10 દિવસ સુધી પરત મુકવા નહોતો આવ્યો હતો. આ પછી સમાજના લોકોએ બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. પરંતુ સસરા પહેલી જ જેમ જ છેડતી કરતા હોવાથી યુવતીએ કંટાળી પોલીસ ફરિયાદ નોંધાવી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે. અમદાવાદના સરદાર નગરમાં એક મહિલાએ તેના પતિ અને સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.જેમાં તેણે સસરા અને ભાભી પર છેડતીનો આરોપ લગાવ્યો છે. વિગતવાર માહિતી અનુસાર, વડજ, અમદાવાદની રહેતી પ્રિયંકા નામ બદલ્યું છે એ સરદારનગર અમિત નામ બદલ્યું છે સાથે લગ્ન કર્યા.લગ્નના થોડા મહિના પછી જ સાસરિયાઓએ પ્રિયંકાને પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું.સાસરિયાઓએ પ્રિયંકાને દુકાન ખોલવા માટે તેના મામા પાસેથી 25 લાખ લાવવા કહ્યું, જેને પ્રિયંકાએ ના પાડી. આ દરમિયાન પ્રિયંકાએ એક પુત્રીને જન્મ આપ્યો.

પ્રિયંકા પાસેથી પુત્રીને લઈ જવાના બહાને તેના સસરા અને ભાભીએ તેના પર જાતીય હુમલો કરવાનું શરૂ કર્યું હતું.દરમિયાનમાં પ્રિયંકાના પતિ અમિત કોઈ કારણસર બહાર ગયા હતા, જેના કારણે તેના સાસરે પતિની ગેરહાજરીમાં બ્લુ ફિલ્મ જોવાનું કહ્યું હતું.આ રીતે સસરાએ તેને ફરીવાર ચિંતીત કરવાનું શરૂ કર્યું.આ પછી પણ સસરા અને ભાભી તેને પજવતા હતા.તે પછી, સાસરીયાઓએ પ્રિયંકાને તેની માતાના જન્મદિવસ પર જવા દીધી ન હતી.

જેના કારણે પ્રિયંકા અને તેના સાસરિયાઓ વચ્ચે દલીલ થઈ હતી.જેના કારણે પ્રિયંકા તેની પુત્રી સાથે તેના માતૃ ઘરે ગઈ હતી.પ્રિયંકાના સાસુ-સસરા પછી, અમિત ત્યાં આવ્યો અને દીકરીને એક દિવસ માટે લઈ ગયો, પરંતુ 10 દિવસ પછી પણ તેણે દીકરીને ડિલિવરી કરી નહીં.છેવટે, કેટલાક લોકોએ બંને બાજુ એક સમાધાન કર્યું હતું.પરંતુ હજી પણ સસરાની ટેવ સુધરી ન હતી.જેના કારણે પ્રિયંકાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.મિત્રો અન્ય કિસ્સો સામે આવ્યો છે તો ચાલો જાણીએ.કળિયુગી સસરાને તક મળી અને પુત્રવધૂને તેની વાસનાનો શિકાર બનાવી દીધી.તબીબી તપાસમાં બળાત્કારની પુષ્ટિ થઈ છે.પોલીસે ચાર સાસરિયાઓ સામે બળાત્કાર અને હુમલો કરવાનો ગુનો નોંધ્યો છે.પરિણીત મહિલાએ જણાવ્યું છે કે, તેના લગ્ન કોટલી કોકાના રહેવાસી યુવક સાથે થયા હતા.ત્યારબાદથી તેના પતિ અને સાસરિયાઓએ તેને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું.સાસુ સસરાથી કંટાળીને તેણી તેના માતૃસૃષ્ટિ પાસે આવી હતી.

પરંતુ યુવતીએ તેના પતિ સાથે સમાધાન કર્યું હતું અને તેણીએ સાસુ સસરાને ઘરે મોકલી દીધી હતી જ્યાં છોકરીએ પુત્રીને જન્મ આપ્યો હતો.આ યુવતીની પુત્રી પણ અઢી વર્ષની છે.નોંધપાત્ર વાત એ છે કે, ત્રણ વર્ષ પછી આરોપીએ ફરી એ જ જૂની પ્રવૃત્તિઓ શરૂ કરી અને તેમને ઘરમાંથી કાઢી મૂક્યા.15 દિવસ પછી તેની સાસુ સસરાએ તેને કોઈક સમજાવ્યો અને ઘરે લઈ આવ્યો.પરંતુ હવાના ભૂખ્યા સસરાએ તે જ રાત્રે તેની પુત્રવધૂ પર બળાત્કાર ગુજાર્યો હતો.

બળાત્કાર પીડિતાનો આરોપ છે કે આ ઘટનામાં આરોપીએ તેના સાસરાને ટેકો આપ્યો હતો.વહેલી સવાર થતાં જ પીડિતાના સાસરિયાઓની પકડમાંથી દોડી આવી અને યુવતીની કરૂણતા સાંભળી.પોલીસે બળાત્કારનો ભોગ બનેલી યુવતી પર સાસુ અને પતિ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.ત્યારબાદ મિત્રો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે તો ચાલો જાણીએ.મિત્રો કેટલાક એવા દુષ્કર્મ ના કિસ્સા છે અને અમુકમાં તો પોતાના જ પરિવાર વાળા શારીરિક સબંધ બાંધતા હોય છે તેમજ મિત્રો આપણા દેશમાં ઘણા એવા કિસ્સા છે જે બળાત્કાર વિશે છે તેમજ મિત્રો આજે અમે એક કિસ્સો જણાવા જઇ રહ્યા છે જેમાં હવસખોર સસરા એ પરિવાર ની એક સદસ્ય જોડે કર્યું દુષ્કર્મ તો ચાલો મિત્રો જાણીએ.ગુજરાત માં અવારનવાર એવા કિસ્સાઓ બનતાં હોઈ છે. જે શરમજનક સાબિત થાય છે.

આવી ઘટનાઓ સમગ્ર ભારત માં બે વ્યક્તિ વચ્ચે ના નિસ્વાર્થ સબંધ ને પણ ડાઘ લગાવે છે આજે જ્યારે ન્યૂ મોર્ડન જમાનામાં લોકો ખુબજ ફ્રેન્ડલી સ્વભાવ ના હોઈ છે. ત્યારે આવા કરુણ કિસ્સાઓ લોકોને બે કદમ પાછળ લાઇ જાય છે.આજે અમે તમને એક એવોજ કિસ્સો જણાવવા ના છીએ જે માં ખુદ સસરાએજ પોતાના દીકરાના ની વહુ સાથે નકારવાનું કર્યું હતું. હદ તો ત્યારે થઈ કે એક બે વાર નહીં પરંતુ વારંવાર આ ઘટના પુનરાવર્તિત થતી રહી દબાવ માં જીવી રહેલ વહુ કોઈ ને કાઈ કહી શક્તિ પણ નહતી.

રાજકોટ માં માનવતા પર વિશ્વાસ ઉઠી જય તેવો કિસ્સો સામે આવીયો છે. આજે એક સસરા ની રંગલીલા સામે આવી છે. આજે તે કિસ્સો સમાજ ને કલંકિત કરે તેવો કિસ્સો સામે આવીયો છે.આ કિસ્સાની વિસ્તૃત વાત કરીએ તો આ કિસ્સો રાજકોટ નો છે. રાજકોટના કોટડા સાંગાણીમાં સમાજને કલંકિત કરતો એક કિસ્સો સામે આવ્યો છે. તમા કોટડા સાંગાણીના રામોદ ગામે એક વૃદ્ધ સસરો છેલ્લા પાંચ વર્ષથી પોતાની નાની વહુ ઉપર દુષ્કર્મ આચરતો હતો.જણાવી ને તમને જાણીને નવાઈ લાગશે પણ આ સસરો એક નિવૃત શિક્ષક છે. વધુમાં જણાવીએ તો પત્ની સાથે દુષ્કર્મ આચરવાની પતિએ જ છૂટ આપી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે પત્ની જ્યારે પતિ ને ફરિયાદ કરતી ત્યારે પતિ કહેતો કે, હું કરું કે પપ્પા, શું ફરક પડે આ મામલે પીડિત મહિલાએ સાસરિયાઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી છે. પત્ની ને આગળ કરીને પતિ જાતેજ તેને જાવા મજબૂર કરતો હતો.

આ ઘટના એ સમગ્ર રાજકોટ ને હલાવી દીધું હતું. રામોદના મોટા માંડવા રોડ પર રહેતી મહિલાએ જણાવ્યું કે, મારા સસરાની નજર મારા પર બગડી હતી. તમને જણાવીએ તો ઘરે કોઈ પુરુષ ન હોય ત્યારે સસરો તેના પર દુષ્કર્મ આચરતો હતો. અને આ સમયે મોટી જેઠાણી ઘરની બહાર પહેરો દેતી હતી.વધુ માં જણાવીએ તો અને અન્ય એક જેઠાણી તેને પકડી રાખતી હતી.મહિલા જ્યારે હવસ ભૂખ્યા સસરાની વાત પતિને કરતી તો તે કહેતો કે, આપણે એક પુત્રી છે. પુત્ર પણ જોઈએ. અને હું પુત્ર કરું કે પપ્પા, શું ફરક પડે છે.

આવા હરામી પતિને ખુબ સજા થવીજ જોઈએ, મહિલાએ કહ્યું કે, પતિને જેઠાણી સાથે લફરું હોવાથી તે ઘરમાં ધ્યાન આપતો નહીં.દુષ્કર્મ ગુજાર્યા બાદ તેઓ મહિલાને પુત્રીને મારી નાખવાની પણ ધમકી આપતા હતા. આજે કોટડાસાંગાણીના રામોદમા એક પૂર્વ શિક્ષક અને સસરાની હેવાનિયત સામે આવતા ઠેર ઠેરથી ફિટકાર વરસી રહ્યો છે.તમને જણાવીએ તો મહિલાની ફરિયાદને આધારે હાલ તો પોલીસે દુષ્કર્મ ગુજારનાર સસરા માવજી રાઠોડ અને મદદગારી કરનાર પતિ હર્ષવર્ધન રાઠોડ, જેઠાણી નીતા અને મંજુલાની પોલીસે ધરપકડ કરી છે.

અને આગળ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ હવસખોર સસરાને કડકમાં કડક સજા આપી જોઈએ. લોકો પણ આના વિરુદ્ધ ખુબજ ઉશ્કેરાય છે.ત્યારબાદ મિત્રો આવો અન્ય કિસ્સો સામે આવ્યો છે જેમાં હવસખોર સસરો પૌત્રને રમાંળવાના બહાને વહુની સાથે જતો અને પછી તેની મરજી વિરુદ્ધ કરતો એવું કૃત્ય તો ચાલો મિત્રો જાણીએ.આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણી તમે પણ ચોંકી જશો. આ કિસ્સામાં સગા સસરાએ પોતાની વહુ સાથે બળજબરી કરી હતી.

સગો સસરોજ પોતાની વહુ નું શોષણ કરતો હતો પોતે પૌત્ર ને રામળવાના બહાને વહુ ને અડપલાં કરતો હતો અને ના અડવાની જગ્યાએ અડતો હતો.દિવસે ને દિવસે સસરા ના અડપલાં વધતાં હતાં.હવે તો સસરો તેની વહુ ને રીતસર ના સબંધ બાંધવા માટે કહેતો.થોડાક દિવસો સુધી તેણે આ વાત સામે આંખ આડા કાન કર્યા ને સસરાની વાત ના માની.પછી સસરાની સેક્સની માગણી વધતાં પતિ-સાસુને વાત કરતાં બન્નેએ ઝઘડો કરીને તેને માર મારવાનું શરૂ કર્યું હતું.થાકીને યુવતીએ પિયરમાં જાણ કરતાં તેના પિતાએ સસરાને સમજાવ્યા હતા.

તેના કારણે સસરા થોડા દિવસ શાંત રહ્યા.જોકે સસરાના મનમાં હજુ આજ વાત ફરતી હતી.સસરો હવે સમય ની રાહ જોતો હતો.અને આખરે એક દિવસ એકલતાનો લાભ લઈને સસરાએ તેને પોતાની હવસનો શિકાર બનાવીને પરાણે સેક્સ માણ્યું હતું.અને પછી તો સસરાએ બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારવાનું શરૂ કર્યું હતું.પોતાનો પતિ તથા સાસુ બંને સસરાની આ હવસખોરી સામે આંખ આડા કાન કરતાં હતાં ને ફરિયાદ કરતાં માર મારતાં હતાં.ત્યારે હવે યુવતી આ વાત કોઈને કઈ શકે તેમ પણ ના હતી.

પોતાની આ વાતો વિશે તે કોને જણાવે જેને તે કહેતી તે બધા તેનોજ વિરોધ કરતાં. સસરો સાથે રહેતો ત્યારે તે દરમિયાન આબધું નકરવાનું કરતો.સાસુ-સસરા સાથે પાંચ વર્ષ સુધી રહ્યાં ને એ દરમિયાન સસરાએ તેને વારંવાર હવસનો શિકાર બનાવી.એ પછી તેણે જીદ કરતાં અલગ રહેવા ગયા પછી પતિની ગેરહાજરીમાં પૌત્રને રમાડવા ના બહાને આવીને સસરા બળાત્કાર ગુજારતા રહ્યા છે.પતિ ના હોય ત્યારે સસરા ઘરે આવીને તેને હવસનો શિકાર બનાવે છે.આખરે કંટાળી ને મહિલાએ સસરા સામે ફરિયાદ નોંધાવી અને ત્યારબાદ તેને ન્યાય મળ્યો.

Advertisement