આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી જેને તમે કોઈને કહી નથી સકતા,તમસર જીવન માં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.પણ અહીં તમને એવી તમારી દરેક સમસ્યાનો નો ઉકેલ મળશે મિત્રો અહીંયા એક મહિલાની એવી સમસ્યા છે કે તેના પતિનું લિંગ સમાગમ દરમિયાન કડક થતું ન હતું જેથી મહિલાએ પછી કર્યું કઈક એવું કે જાણીને તમારા હોશ ઉડી જશે. તો જાણીએ એના વિશે અને મિત્રો આની સાથે થોડા સવાલ જવાબ પણ જાણીશું તો ચાલો.
એક મહિના પૂર્વે સરકારી દવાખાનામાં મારી પત્નીનુ કુટુંબ નિયોજન ઓપરેશનકરાવ્યું છે. ઓપરેશન પછી કેટલા સમય પછી હું સંભોગ કરી શકું? આ પછી પણ બાળક ન થાય એ માટેની તકેદારી રાખવી પડે ખરી? માસિકના સાત દિવસ દરમિયાન સંભોગ કરવાથી ગર્ભ રહેવાની શક્યાત ખરી? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.એક ભાઇ લવારપુર.
ઓપરેશનના એકાદ-બે મહિના પછી સંભોગ કરવામાં વાંધો નથી. પરંતુ આ પૂર્વે તમે તમારા ફેમિલિ ડૉક્ટરની સલાહ લો. કારણ કે, તમારી પત્નીના સ્વાસ્થ્ય વિશે જાણવું આવશ્યક છે. સંતતી નિયમનના ઓપરેશન પછી ગર્ભ રહેવાની શક્યતા નથી આથી બાળક ન થાય એ માટે કોઇ તકેદારી રાખવાની જરૃર નથી. આમ છતાં પણ સરકારી હોસ્પિટલમાં ઓપરેશન બરાબર કરવામાં આવ્યું છે કે નહીં એની તપાસ તમારા ગાયનેકોલોજીસ્ટ પાસે કરાવી લો. માસિકના સાત દિવસ દરમિયાન સંભોગ કરવાથી ગર્ભ રહેવાની શક્યતા ખરી પરંતુ ઓપરેશન કરાવ્યા પછી આ શક્યતા રહેતી નથી.
હું ૨૦ વર્ષનો છું. મારી પ્રેમિકા પણ એ જ ઉંમરની છે. છ મહિનાથી અમારો પ્રેમ છે. મેં એને પાત્રો અને ગીફ્ટ મોકલાવ્યા છે. પરંતુ તેણે આમ કર્યું નથી. પણ તે મને પ્રેમ કરતી હોવાનો તેણે એકરાર કર્યો છે. અમે બંને પોતપોતાના કામમાં વ્યસ્ત હોવાથી એક બીજાને મળી સકતા નથી. એ મને ફોન કરે છે પણ મળવાનું ટાળે છે. શું એ વાતની ના પાડે છે. પરંતુ મારા મનમાંથી આ શંકા જતી નથી. ફોન કરવા માટે પણ મારે જ તેને ઇશારો કરવો પડે છે. આથી મને લાગે છે કે હું તેની પાછળ જબરજસ્તીથી પડી ગયો છું. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક યુવક
તમને એમ લાગતું હોય કે તે તમને પ્રેમ કરતી નથી. તો થોડો વખત સુધી તેની સાથે વાત કરવાનું બંધ કરો. ફોન કરવા માટે પણ તેને ઇશારા કરો નહીં. આ પછી તે કેવું વર્તન કરે છે એ જુઓ. તે ખરેખર તમારા પ્રેમમાં હશે તો તે તમારો સંપર્ક જરૃર કરશે અને આ પછી પણ તે તમારો સંપર્ક ન કરે તો તેનો પીછો છોડી દેજો. આમ પણ લગ્ન જેવો મહત્વનો નિર્ણય લેવા માટે તમારી ઉંમર નાની છે. તમે તમારા ગામ કે શહેરનું નામ લખ્યું નથી. શક્ય છે કે નાનું ગામ હોવાથી તે લોકોથી ડરતી પણ હોય. આથી તે તમારાથી દૂર રહેતી હોય.
પ્રશ્ન: મારી ઉંમર અઢાર વર્ષની છે. મારા શિશ્નની લંબાઈ ઘણી નાની છે. લગભગ છ-સાત વર્ષના બાળક જેટલી જ છે. આથી મને ખૂબ જ શરમ આવે છે અને મારા મિત્રો સાથે ફરવાનું પણ મને નથી ગમતું. તો આનો કોઈ ઉપચાર બતાવશો.ઉત્તર: મારા અનુભવ પ્રમાણે શિશ્નના કદની ફરિયાદ કરનારા પુરુષોને તેના નોર્મલ કદ અંગેની કોઈ જ માહિતી હોતી નથી. તેથી માત્ર તારી માન્યતા ઉપરથી તારા શિશ્નનું કદ નાનું હશે એ વાત હું ન માની લઉં. શિશ્નના કદ અંગેની વિસ્તૃત ચર્ચા મારા સેક્સ વિષયક પુસ્તક સેક્સ સત્ય/અસત્યમાં કરાઈ છે. આવા કટાકમાં પણ તે વિશે સંખ્યાબંધ આર્ટીકલ્સ પ્રસિદ્ધ કરાયા છે. તેથી એની વિગતવાર ચર્ચામાં નથી ઉતરતો, પરંતુ આવી ફરિયાદ મોટાભાગના લોકો અજ્ઞાાનનો હોય છે. તારી શારીરિક તપાસ પછી જ શિશ્નના કદ અંગેનો યોગ્ય અભિપ્રાય આપી શકાય. આ અંગેની કોઈ પણ પ્રકારનો અણઘડ ઉપચાર ન કરાવવાની મારી સલાહ છે.
હું ૧૯ વર્ષનો અપરિણીત યુવક છું. છેલ્લાં એકાદ માસથી મને હસ્તમૈથુન કરવાની આદત પડી ગઇ છે. રાત્રે ટીવી પર પ્રેમના દ્રશ્યો જોઉં પછી મારાથી સંયમ જાળવી શકાતો નથી. શું આ કારણે ભવિષ્યમાં સેક્સ લાઇફ પર કોઇ અવળી અસર પડે ખરી?એક યુવક અંજાર.
* શરીરનો આવેગ દૂર કરવા માટે હસ્તમૈથૂન એક પ્રાકૃત્તિક માર્ગ છે. આ કારણે ભવિષ્યમાં સેક્સ લાઇફ પર કોઇ અવળી અસર પડતી નથી. પરંતુ દરેક વસ્તુનો અતિરેક સારો નથી. તમારે તમારી જાત પર સંયમ રાખવાની જરૃર છે. તમે યોગ કે મેડિટેશનનો આધાર લઇ શકો છો. જો કે હસ્તમેથુનને કારણે કોઇ નુકસાન થતું નથી.
હું ૨૦ વર્ષની છું. મારી સમસ્યા એ છે કે મારા નિતંબ મોટા છે. તો આ સમસ્યા દૂર કરવા માટે કોઇ ઘરગથ્થુ ઉપચાર કે દવા જણાવવા વિનંતી. મારી સગાઇ હમણા જ થઇ છે. મારા પતિ પણ મને શરીર સુદ્દઢ બનાવવાની સલાહ આપે છે. શું બજારમાં મળતી દવાઓથી કોઇ ફાયદો થાય ખરો?
એક યુવતી અમદાવાદ-સાણંદ.
નિતંબ ઘટાડવા માટે બજારમાં મળતી દવાથી ફાયદો જરૃર થશે પણ એ ફાયદો તમને નહીં દવા વેચનાર કંપનીને થશે. તમારી સમસ્યા દૂર કરવાનો એકમાત્ર ઉપાય વ્યાયામ છે. આથી કોઇ વ્યાયામ નિષ્ણાતની સલાહ લઇ વ્યાયામ શરૃ કરો. તમે કોઇ જીમમાં પણ જઇ શકો છો. નિષ્ણાતની સલાહ વગર આડેધડ વ્યાયામ કરવામાં જોખમ રહેલું છે. આજુબાજુ કોઇ જીમ કે યોગના ક્લાસ ન હોય તો તમારા ફેમિલિ ડૉક્ટરની સલાહ લઇ તેમણે સૂચવેલા વ્યાયામ કરો. આ ઉપરાંત તળેલા, મીઠા પદાર્થોનું સેવન ઓછું કરો.
હું ૨૫ વર્ષનો છું. મારી બાજુમાં ૩૫ વર્ષની એક મહિલા રહે છે. તે બે સંતાનની માતા છે. મને તેની સાથે પ્રેમ થઇ ગયો છે. અમે ફોન પર બધા જ પ્રકારની વાતો કરીએ છીએ. પરંતુ તેમની સાથે મારા પ્રેમનો એકરાર કરવો કે શરીર સંબંધ બાંધવો કે નહીં એ મને સમજાતું નથી. તે મારી જોડે પ્રેમ કરવાની ના પાડે છે. તો શું હું એને શરીર સંબંધ બાંધવા માટે જણાવી શકું? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.એક યુવક મોડાસા.
તમે તમારી આ મુર્ખાઇ છોડી દો એમા જ તમારી ભલાઇ છે. આ પ્રેમ નથી વાસના અને વિજાતિય આકર્ષણ છે. તમે જેને પ્રેમ કરો છો એ તમને પ્રેમ કરતા નથી. ઉપરથી તેઓ પરિણીત અને બે સંતાનના માતા છે. આથી તેમનો પીછો છોડી દો. તમારી ઉંમરની કોઇ અપરિણીત યુવતીમાં રસ લો. અને હાથે કરીને તમારા પગ પર કુહાડો મારો નહીં અને એ સ્ત્રીના સંસારમાં આગ ચાંપો નહિં. તરત જ આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકો અને તેમની સાથે ફોન પર વાત કરવાનું બંધ કરો.
સવાલ:મારા લગ્નને ત્રણ વર્ષ થયાં છે. મારી સેક્સલાઈફમાં પ્રોબ્લેમ છે. હું સંભોગ કરું છું ત્યારે બહુ જલદી ક્લાઈમેક્સ પર પહોંચી જાઉં છું. હું મારી પત્નીને સંતોષ આપી નથી શકતો. મારે શું કરવું એની સલાહ આપશો.જવાબ:લગ્નજીવનના પ્રારંભના વર્ષોમાં પુરુષ સમાગમ વખતે બહુ ઊતાવળો થાય છે. અધીરો બનેલો પુરુષ પત્ની ઉત્તેજિત થાય તે પહેલાં જ ‘નવરો’ થઈ જાય છે. વાત્સ્યાયને કામસૂત્રમાં આને શીઘ્રપતનની તકલીફ કહી છે. આ તકલીફમાં અશ્વિની અને વજ્રોલી મુદ્રા સારું કામ આપે છે. ઋષિ વાત્સ્યાયનના મતે શીઘ્રપતનથી પીડાતા હોય તેણે સૌ પહેલાં પત્નીને સંતોષ આપી દેવો.
આ માટે કામસૂત્રમાં ત્રણ ઉપાય સૂચવ્યા છે : ઔપરિષ્ઠિકમ (મુખમૈથુન) અપદ્રવ્ય (કૃત્રિમ લિંગ અથવા વાઈબ્રેટર) અને ઉપમર્દન અથવા પાણિમંથન (હસ્તમૈથુન). તમે પાર્ટનરને સંતોષ આપ્યા પછી યોનિપ્રવેશ કરો.સવાલ:ફોરપ્લે એટલે શું આ વિશે વિસ્તૃત સમજણ આપશો.જવાબ:ફોરપ્લે એટલે સંભોગ પહેલાંની ક્રિયા. શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો સંવનનની ક્રિયા. ચુંબન, સ્પર્શ, પરસ્પર ઉત્તેજના થાય એવી વાતચીત અને એકબીજાને ગમે એ વસ્તુ કરવાની ક્રિયા એટલે ફોેરપ્લે.ફોરપ્લે કરવાથી સ્ત્રી દ્રવિત થઈ જશે અને તેના યોનિમાર્ગમાં યોગ્ય ચીકણાહટ ઉત્પન્ન થશે. આને પરિણામે શિશ્ન યોનિપ્રવેશ કરશે ત્યારે કોેઈ પણ દુખાવા કે તકલીફ વગર અંદર દાખલ થઈ શકશે. સ્ત્રી પણ સામે એટલો જ સારો પ્રતિસાદ આપશે. ઘણી સ્ત્રીઓ યોગ્ય ફોરપ્લે ન થતો હોય તો લિંગપ્રવેશ વખતે દુખાવાની ફરિયાદ કરે છે. આને લીધે તેની સંભોગ પ્રત્યેની મજા કે આનંદ ઊડી જાય છે.