કઈ ઉંમર માં મહિલાઓને થાય છે સંભોગ કરવાનું મૂળ બને છે..

સામાન્ય રીતે, જ્યારે સ્ત્રીઓ વૃદ્ધાવસ્થા શરૂ કરે છે ત્યારે તેઓ લૈંગિક રૂપે ખૂબ ઓછી સક્રિય હોય છે અને સેક્સ પ્રત્યેની તેમની રુચિ ઓછી થવા લાગે છે.પરંતુ હજી પણ ઘણી સ્ત્રીઓ છે જે 60 કે તેથી વધુ વયની હોવા છતાં સતત સંભોગ કરે છે અને તેમની જાતીય ઇચ્છાઓને જાળવી રાખે છે.

Advertisement

તાજેતરનાં સંશોધન સૂચવે છે કે વધતી જતી વયની સ્ત્રીઓનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય તેમની જાતીય ઇચ્છાઓને અસર કરે છે.પરંતુ હવે મહિલાઓ તેમના સ્વાસ્થ્ય વિશે ખૂબ જ સક્રિય થઈ ગઈ છે જોકે ઘણા લોકો હજી પણ એ જાણવાની ઇચ્છા રાખે છે કે સ્ત્રીઓ સેક્સ માણવા વિશે યુગની શું લાગણી છે.અને કઈ ઉંમરે સ્ત્રીઓ સૌથી વધુ સેક્સનું સેવન કરે છે.

ક્સ માટે સ્ત્રી હોય કે પુરુષ બંને માટે તેમની ઉમર મહત્વનો ભાગ ભજવે છે.ઘણા નું માનવું હોય છે કે સેક્સ માટે કે પછી સેક્સ ની કોઈ ઉમર હોતી નથી પણ આવુ નથી.આ બ્લોગ માં હંમે તમને વ્યક્તિ ની ઉમર અને સેક્સ વચ્ચે શું કનેક્શન તે જણાવવાના છીએ.

અમુક સર્વેક્ષણ દ્વારા જાણવા મળ્યું કે સ્ત્રી ૪૦ ની ઉમર પછી સભોગ માં વધારે રૂચી રાખે છે કેમ કે તે એવો સમય હોય છે જયારે તેમના પર નાં બાળકો ની ક પછી નાં બીજી કોઈ જિમ્મેદારી હોય છે માટે તે એવો સમય છે જ્યાં સ્ત્રિયો ખુલ્લા મને અનુબવ સાથે સેક્સ માણી શકે છે.

જયારે પુરુષો વધારે સેક્સ ૨૫ થી ૩૦ ની ઉમર માં માણે છે.૫૦ વર્ષ ની ઉમર પછી પુરુષો અઠવાડિયા માં લગભગ ૧ વાર સેક્સ માણવાની ઈચ્છા રાખે છે જયારે ૨૫ થો ૪૦ ની ઉમર વચ્ચે પુરુષો અઠવાડિયામાં લગભગ ૩ થી ૪ વાર સેક્સ ઈચ્છે છે.વધુ જાણકારી માટે હંમે કેટલીક અલગ અલગ ઉમર ની વ્યક્તિઓને આ વિષે પૂછ્યું તો તેમનો અનુભવ આ પ્રમાણે હતો.

૨૦ વર્ષ ની મહિલાઓ નું કેહવું છે કે તેમનું માનવું છે કે સેક્સ માટે આ જ સમય બેસ્ટ હોઈ શકે છે. તેઓ તેમના પ્રેમી સાથે લગભગ દરેક દિવસે સેક્સ માણે છે અને તેઓને સાંજ થતા સીધા બેડ પર જઈ સુઈ જવું ખુબજ નાપસંદ છે. તેઓ માણે છે લાઈફ માં બાળકો ના આવી જવા થી સે*ક્સ કરવાની માત્રા ઓછી થતી જાય છે અને લોકો સાંજ થતા બસ હોટ બાથ લઈને સુઈ જવું પસંદ કરતા હોય છે.

જો એક ની કે પછી બંને ની આવક સારી આવતી હોય તો તેઓ મીની વેકેસન પર પ્લાન કરી કોઈક રોમેન્ટિક જગ્યા પર જાય છે અને એક બીજા ને સમય આપે છે અને તેઓ તેમની સે*ક્સ લાઈફ ખરાબ કે પછી બાળકો ની દેખરેખ ની વચ્ચે ઓછી કરવા નથી માંગતા.

મિત્રો એક દંપતી કહે છે કે તેમના લગ્ન ને બે વરસ થઇ ગયા પણ તેઓ એક બીજા સરપ્રાઈઝ ગીફ્ટ કે પછી સરપ્રાઈઝ ટ્રીપ આપવાનું નથી ભૂલતા અને આજ વસ્તુ તેમને ખુબજ આનંદાયી અને તેમની સે*ક્સ લાઈફ ને મજબુત બનાવે છે.

મિત્રો આ ઉમર માં સ્ત્રિયો અને પુરુષો પોતાના શરીર ને લઈને ખુબ ભ્રમિત હોય છે પણ તમારે શરીર ની કદ-કાથી સારી અને બેડોળ રાખવી જરુરી છે.શરીર બેડોળ આકર્ષક અને સેક્સી રાખી શકાય તે માટે અઠવાડિયા માં ૩ થી ૪ વાર જીમ જવું જોઈય્યે. ઉમર વધવાની સાથે શરીર જેવું આપણને જોઈય્યે તેવા આકાર માં નથી રેહી શકતું માટે આ વસ્તુ તમારી સેક્સ લાઈફ માં અસર કરી શકે છે.

માટે આ ઉમરની વ્યક્તિયો નું માનવું છે કે બાળકો આવ્યા પછી અને ૩૦ ની ઉમાર થઇ ગયા પછી સે*ક્સ લાઈફ વધુ સારી રીતે અને નિયમિત ગાળા માં એન્જોય ની કરી શકીએ અને તેટલો આનંદ ની આપી શકીએ એક બીજા જેવો તેઓ હમણાં આપે છે.

મિત્રો આ ઉમર ના દમ્પ્તીયો નું કેહવું છે આ ઉમર ના સમયગાળા માં તેઓ સેકસ ને જેટલી સારી રીતે એન્જોય કરે છે તેટલી સારી રીતે તેઓ પેહલા ની કરી શક્યા.તેમના બાળકો આવ્યા પછી તેમને સેક્સની રીયલ ઉત્તેજના અને રૂચી જાણવા મળી.

તેઓ કહે છે કે જ્યારથી તેમના બાળકો આવ્યા ત્યારે પછી થી તે બંને એકબીજાની વધારે પાસે આવી શક્યા. આ ઉમર ભલે સેક્સ દરરોજ કરવાની જગ્યા એ અઠવાડીયા માં ૨ થી ૩ વાર કરવા મળે પણ પેહલા કરતા વધારે ઉત્તેજના થી અને વધારે સારી રીતે કરી શકીએ છે.બાળકો આવ્યા પછી પણ સેકસ લાઈફ એટલી જ રસપ્રદ અને મજેદાર રહે છે જેટલી પેહલા હતી.

પરંતુ 65 વર્ષની વય પછી ખૂબ ઓછી સ્ત્રીઓ નિયમિત રીતે સેક્સ કરવામાં સક્ષમ છે અથવા ખૂબ સક્રિય રહે છે. જો કે 74 કે તેથી વધુ વયની સ્ત્રીઓ વિદેશમાં જાતીય રીતે સક્રિય હોય છે અને સંબંધ બાંધવા માંગે છે આ ઉમર માં સેક્સ લાઈફ વધારે સારી માનવામાં આવે છે કેમ કે આ ઉમરમાં સેક્સ માત્ર શરીર ની ભૂખ મટાડવા નહિ પણ મનની શાંતિ અને એક બીજાની ઈચ્છા ને મહત્વ આપતા કરાય છે.

બાળક આવ્યા પછી સ્ત્રી ના શરીર ની આકાર બદલાઈ જાય છે માટે તે સેક્સ પર્ત્યે નીરસ થતી જાય છે તે વાત સાચી છે. પણ જો તમારો પાર્ટનર આ વાત ને વધારે ગંભીરતા થી નાં લે તો સેક્સ લાઈફ માં કસો ફરક આવતો નથી. અને મહિલાઓ તેનું શરીર બાળક આવ્યા પછી પણ પેહલા જેવું બનાવી શકે છે પણ તેમાં થોડો સમય લાગતો હોય છે.

Advertisement