રાતે સુતા સમયે પત્નીઓએ પતિનું આ અંગ દબાવીને સૂવું જોઈએ,ઘરમાં થઈ જશે ધન વર્ષા….

આપણી ભારતીય પરંપરા મુજબ બધા લોકોના ઘરે વડીલો વડીલો સંતો વડીલો વગેરેના પગ ચોક્કસપણે સ્પર્શે છે પગને સ્પર્શવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવી છે. આ પરંપરા પાછળ અનેક કારણો છે શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે મોટા લોકોના પગને સ્પર્શ કરવાથી આપણું પુણ્ય વધે છે તે જ સમયે આપણા આશીર્વાદની સાથે આપણું દુર્ભાગ્ય દૂર થાય છે અને મનને શાંતિ મળે છે પરંતુ મહાન લોકોનો આશીર્વાદ લેવા ઉપરાંત પતિના પગને સ્પર્શવાની પરંપરા બનાવવામાં આવી છે.

Advertisement

આજે અમે વાત કરવા જઇ રહ્યા છીએ એક ગૃહિણી વિશે જે ઘરની લક્ષ્મી કહેવાય છે. કહેવાય છે કે જે ઘરમાં પતિવ્રતા નારી હોય છે તે ઘર સ્વર્ગ સમાન ગણવામાં આવે છે. તેમજ તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે અને તે ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધન વધે છે માટે એક ગૃહિણીને ઘરની લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવ્યો છે.

મિત્રો આજે અમે તેના સંબંધિત જ એક મહત્વની વાત લઈને આવ્યા છીએ કે એક સ્ત્રીએ પોતાના પતિના પગ શા માટે દબાવવા જોઈએ. પહેલાના સમયમાં તો પતિની સેવા ચાકરી પોતાની પત્ની દ્વારા ખુબ કરાવવામાં આવતી હતી તે જ સેવા ચાકારીનો એક ભાગ હતો કે પતિના પગ દબાવવા. પરંતુ હવે સમય બદલાય ગયો છે અને સ્ત્રીઓ પતિ સાથે કદમથી કદમ મેળવીને ચાલે છે. એટલે કે બંનેને સમાન દરજ્જો મળેલો છે. માટે પહેલાના સમયમાં જે બધા રીવાજો હતા તે ધીમે ધીમે નાબુદ થતા જાય છે.

જોકે આજકાલ મોટાભાગના લોકો તેને ચુસ્ત વિચારસરણી માનતા હોય છે પરંતુ એવું માનવામાં આવે છે કે સૌ પ્રથમ સવારે પતિના પગને સ્પર્શ કરવો જોઈએ કારણ કે તેનાથી પતિ-પત્નીનો પ્રેમ વધે છે જ્યારે શરણાગતિની લાગણી આવે છે ત્યારે અહંકાર આપમેળે સમાપ્ત થાય છે તેથી પતિના પગને સ્પર્શવાની પરંપરા બનાવવામાં આવી હતી જેથી પત્ની હંમેશાં પતિ માટે આદરની ભાવના રાખે અને પતિને તેની પત્ની પ્રત્યે જવાબદારીની ભાવના થાય જેમ જેમ બંને વચ્ચેનો સંબંધ સતત ગા રહ્યો તેમ તેમ પૂજા વિધિને નિયમો અને ધાર્મિક વિધિઓનું રૂપ આપવામાં આવ્યું.

મિત્રો પત્ની પતિના પગ દબાવે તે કાર્ય ખુબ જ શુભ ફળ આપનારું હોય છે. તેનો સૌથી મોટો ફાયદો છે ઘરમાં માતા લક્ષ્મીનો પ્રવેશ થાય છે એટલે ઘરમાં ખુબ જ ધનવૃદ્ધિ થાય છે. હવે તમને એવું પણ થાય કે શા માટે થાય કે પત્ની પતિના પગ દબાવે તો ઘરમાં ધન વધે તો તેની પાછળ સૌથી મોટું કારણ રહેલું છે ગ્રહ સંબંધિત બાબત.

મિત્રો જાણીએ કે સ્ત્રીઓએ કેમ પતિ ના પગ દબાવવા જોઈએ.શાસ્ત્ર પ્રમાણે આ સ્ત્રીઓ એ પોતાના પુરુષોના પગ એ દબાવે છે ત્યારે શું થાય છે? એ તમે જાણો છો તમે તમે લક્ષ્‍મીનારાયણનો ફોટો એ આપણે જોઈએ ત્યારે લાગે છે કે માતા લક્ષ્‍મીજી એ હંમેશા નારાયણના ચરણ એ કમળ ઉપર તેમના પગ દબાવતા જોવા મળે છે. અને આ વિશે એક પૌરાણિક કથા છે. અને જો આ કથા અનુસાર જોવા જઈએ તો આ દેવર્ષિ નારદે એકવાર ધનની દેવી લક્ષ્‍મીને પૂછ્યું હતું કે માં તમે હંમેશા વિષ્ણુના પગ કેમ દબાવતા રહો છો? ત્યારે તેના પર લક્ષ્‍મીજીએ એવું કહ્યું કે તમામ ગ્રહોના પ્રભાવથી કોઈ જ બચી શક્યું નથી એમાં ચાહે એ મનુષ્ય હોય કે પછી કોઈ દેવી દેવતા.

અને જો આ શાસ્ત્રો અનુસાર આપણે જોવા જઈએ તો મહિલાના હાથમાં એક દેવગુરુ બૃહસ્પતિ એ વાસ કરે છે અને પુરુષના પગમાં એક દૈત્યગુરુ શુક્રાચાર્ય છે. માટે જયારે કોઈ મહિલા એ તેના પતિના પગ દબાવે છે ત્યારે દેવ અને દાનવ બંનેના મળવાથી તમને ધનલાભનો યોગ બને છે. અને એટલે જ માતા લક્ષ્‍મીજી કહે છે કે એ હંમેશા જ તેમના સ્વામી વિષ્ણુના પગ દબાવતા રહે છે. અને જ્યોતિષશાસ્ત્ર મુજબ જો આ યોગથી તમારે ખૂબ ધનની પ્રાપ્તિ થાય છે. અને એટલા માટે જ તમારે કદાચ વર્ષોથી ચાલતું આવે છે કે આ સ્ત્રીઓએ પોતાના પતિના પગ એ દબાવે છે.

પહેલાના જમાનામાં લોકો અને શાસ્ત્રો જાણતા હતા માટે તેમણે આવો નિયમ બનાવ્યો હતો જેથી આ રીતે શનિ પર શુક્રનો પ્રભાવ પાડી શકાય અને એક હજુ મહત્વની વાત જણાવી દઈએ કે જે ઘરમાં શુક્ર પર શનિનો પ્રભાવ પડે તે ઘરમાં દરિદ્રતા જ છવાયેલી રહે છે. આજના સમયમાં કોઈ સ્ત્રીને પતિના પગ દબાવવાનું કહેવામાં આવે તો તે પોતાને દાસી સમજી બેસે છે પરંતુ હકીકતમાં તેવું કંઈ નથી હોતું. ગ્રહો પર સારો પ્રભાવ રહે તેના માટે એક સ્ત્રીને પતિના પગ દબાવવાનું પહેલાના સમયમાં કહેવાતું હતું. તે રીવાજ ક્યાંકને ક્યાંક આપણા માટે જ લાભદાયી હતો.

Advertisement