સાળી ને થયો જીજા સાથે પ્રેમ બે જીવ એક થઈ જાય તે માટે સાળીએ કર્યુ એવું કે…..

કહેવત પ્રમાણે ક્યારે કોના પ્રેમમાં કોણ પડી જાય તે કોઈ જાણતું નથી ત્યારે તેને મેળવવા માટે લોકો કોઈપણ હદ પસાર કરવા તૈયાર થઈ જાય છે. ત્યારે એવો જ એક મામલો બિહારની રાજધાની પટનાને અડીને આવેલા મોકામા સામે આવ્યો છે ત્યારે એક મહિલાએ જીજા સાળીના પ્રેમમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.ત્યારે સોમવારે સાંજે આ ઘટના સામે આવી હતી જે બાદ હોબાળો મચી ગયો હતો.

Advertisement

ઘટનાને અંજામ આપ્યા બાદ જીજા અને સાળી નાસી ગયા હતા.ત્યારે મળતી માહિતી પ્રમાણે જ મોકામા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર રાજનંદન શર્મા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ પછી મૃતદેહને કબજે લેવામાં આવ્યો હતો.

મહિલાની લાશ એક બોક્સમાં બંધ હતી.પોલીસના જણાવ્યા પ્રમાણે આ હ-ત્યાની ઘટના છે કારણ કે લાશને બોક્સમાં બંધ કરવામાં આવી હતી. ત્યારે તેણે જણાવ્યું કે તપાસમાં સામે આવ્યું છે કે મહિલાનો પતિ શનિ પાસવાન તેની સાલી સાથે હ-ત્યા બાદ ફરાર થઇ ગયો છે.

ત્યારે આનાથી એ પણ જાણવા મળે છે કે આ કેસ લગ્નેતર સ-બંધમાં થયેલી હ-ત્યાનો છે. મૃતકની ઉંમર 24 વર્ષની આસપાસ છે. પોલીસે મૃતદેહનો કબજો લઈ આ મામલે તપાસ શરૂ કરી છે સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી પ્રમાણે મહિલાના લગ્ન ચાર વર્ષ પહેલા શનિ પાસવાન સાથે થયા હતા. ત્યારે મહિલાને બે બાળકો છે અમે તેમાં એક છોકરો અને એક છોકરી છે.

ત્યારે મહિલાના માતા-પિતા લાંબા સમયથી ઘર છોડીને અન્ય જગ્યાએ રહેવા ગયા છે મહિલાના પતિનું ઘર પણ આ વિસ્તારમાં જ છે. ત્યારે મહિલા તેના મામાના ઘરે રહેતી હતી.

ત્યારે માતાના ઘરે પત્ની રહેવાના કારણે મહિલાનો પતિ પણ ત્યાં આવતો હતો. દરમિયાન જીજા અને સાળી વચ્ચે પ્રેમ થઈ ગયો. જે બાદ મામલો વધતો ગયો. અત્યારે તો ઘણી બધી વાતો મોઢામાં થઈ રહી છે.

મિત્રો બીજો એક આવોજ કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું.આધુનિક સમયમાં લોકોની માનસિકતાનું સ્તર સતત ઘટી રહ્યું છે. જેના કારણે સંબંધો નબળા પડી રહ્યા છે. આવનારા દિવસોમાં આપણને એવા સમાચારો મળે છે જે માનવતાને માટે શરમજનક છે જો આપણે આજના યુગની વાત કરીએ તો સંબંધોમાં વિશ્વાસ જેવી કોઈ વસ્તુ હોતી નથી. લોકો દરરોજ સંબંધોને મારી નાખતા જોવા મળે છે.

તાજેતરમાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. જેના વિશે જાણીને તમારા હોંશ ઉડી જશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ મામલો ઉત્તર પ્રદેશથી બહાર આવ્યો છે. આશ્ચર્યજનક વાત એ છે કે અહીં સાળી જીજાના ગેરકાયદેસર સંબંધો ચાલી રહ્યા હતા. ગેરકાયદેસર સંબંધોને લીધે જિલ્લાના પહાસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકની ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી. અને લાશ ને ફેંકી દીધી હતી.

જ્યારે આ સનસનાટીભર્યા કેસની તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે મૃતક હેત પ્રકાશ (નામ બદલ્યું છે.) ની હત્યા કરનાર વ્યક્તિ બીજો કોઈ નહીં પરંતુ તેનો સંબંધી છે. આરોપી દેવ (નામ બદલ્યું છે.) સંબંધમાં હેત પ્રકાશનો જીજો થતો હતો. પોલીસનું કહેવું છે કે દેવ અને હેતની બહેન વચ્ચેના ગેરકાયદેસર સંબંધોને કારણે આરોપીની પત્નીએ પણ આત્મહત્યા કરી હતી.

પત્નીના મોત છતાં આરોપી મૃતકની બહેન સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો. પોલીસનું કહેવું છે કે મૃતકનું માનવામાં આવે છે કે ગળું દબાવવામાં આવ્યું છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પત્નીના મૃત્યુ પછી જીજુ દરરોજ સાળી ને મળવા આવતી હતો. અને તેઓ એક બીજાના સુખ દુઃખની વાતો કરતા હતા. એક પત્ની ખોઈ હતી તો બીજાએ બહેન. પણ આ ઘણા સમય પહેલા થી જ ચાલતું આવ્યું હતું. અને ચાલતું રહેવાનું હતું. કારણ કે સાળી અને જીજુ એક બીજાને ચાહવા લાગ્યા હતા.

આમ તેઓ પ્રેમ કરતા હતા અને લગ્ન પણ કરવા માંગતા હતા. તેઓ વિચારતા હતા કે આમ તો ક્યાં સુધી મળી શકશે. તેથી તેઓ સાથે જીવવા માટે કંઇક કરવા માંગતા હતા. તેથી તેઓ પોતાના પ્રેમ ને સાકાર કરી શકે. તેઓ અલગ રહીને જીવવા માંગતા ન હતા.

જો કે આ બંનેનો પ્રેમ સાળી ના ભાઈ ને પસંદ ન હતો. તે જીજુ ને જરા પણ પસંદ કરતો ન હતો. તે હંમેશા તેનાથી દૂર રહેવા પોતાની બહેનને કહેતો હતો. આ બાબતે તેમની વચ્ચે ઘણી વાર ઝગડો પણ થયો હતો.

પરંતુ સાળી તેના ભાઈની વાત માનવા તૈયાર ન હતી અને તે જીજુ સાથે જ જીવવાના સપના સેવી રહી હતી. તેમને હતું કે જો આમ જ ચાલતું રહેશે તો તેઓ ક્યારેય એક થઈ શકશે નહીં. અને અલગ અલગ રહી ને તેઓ જીવી શકે એમ ન હતાં.

તેઓ વિચારતા હતા કે જો આ ભાઈ ના હોય તો તેઓ ને એક થતા કોઈ રોકી શકે એમ નથી. તેથી તેમણે પ્લાન બનાવ્યો અને ભાઈની હત્યા કરી દીધી હતી. ઘટના ના દિવસે બન્યું એવું હતું કે તેઓ બંને સાળી જીજુ સંભોગ કરી રહ્યા હતા ત્યાં જ અચાનક સાળી નો ભાઈ આવી ગયો હતો અને બંને ને પકડી પાડયા હતા. તે જીજા પર કેસ કરવા માંગતો હતો. પણ તે કંઇ કરે તે પહેલાં જ જીજાએ તેની હત્યા કરી હતી.

Advertisement