સપનામાં બીજા સાથે સે@ક્સ કરતા જોવું સ્વાસ્થ્ય માટે હોય છે ફાયદાકારક,જાણો કેવા ફાયદા થાય છે….

તમે વિચારી રહ્યા હશો કે એવું તો શું હોય છે કે સપનામાં સેક્સ જોવું જરૂરી હોય છે? દિવસભર કામકાજ કરીને થાકી અને નોકરી કરતા લોકો ઘરે પહોંચે છે, તેમની સૌથી વધુ મહત્વની બાબત હોય છે તો તે છે સારી ઊંઘ આવે અને બીજું છે સારા સપના પણ આવે. જેનાથી માનસિક શાંતિનો અહેસાસ થાય અને જેનાથી આગામી દિવસ તાજગીભર્યો બની જાય.

Advertisement

આ વાત હેરાન કરનારી છે દરેક લોકોને કોઇને કોઇ સપના આવે છે પરંતુ સપનામાં સેક્સ કે માત્ર સેક્ના સપના આવવા આ વાત થોડીક ચિંતા જનક હોય શકે છે. સામાન્ય રીતે આવા સપનાના ઘણા અર્થ હોય છે જે તમને જણાવીશું,
સપનુ આવવું એક સામાન્ય પ્રક્રિયા છે આ પ્રક્રિયા તમારા અવચેતન મનથી સંબંધ રાખે છે.

જોકે તમે જ્યારે સૂવા જાવ છો ત્યારે ફણ તમને અવચેતન મન સચેત અવસ્થામાં રહે છે સક્રિય અવચેતન મનમાં જે પણ સ્મૃતિ હોય છે કે કોઇ કામના હોય છે જ્યારે સપના તરીકે તમને જોવા મળે છે. ઘણા સપના તમને ડરાવે છે. તો કેટલાક સપના તમને સુખદ અનુભલ કરાવે છે.

2007 માં યુનિવર્સિટી ઓફ મોન્ટ્રિયલમાં એક સ્ટડી કરવામાં આવી હતી અને જેના તારણમાં સામે આવ્યું હતું કે સ્ટડીમાં ભાગ લઈ રહેલા પુરૂષ અને મહિલાઓમાંથી લગભગ 8 ટકા એવા હતા કે જેમને સેક્સ સંબંધી સપના દેખાતા હતા.

મનોચિકિત્સક અને સેક્સોલોજિસ્ટ ડૉ પનવ સોનાર અનુસાર, સેક્સના સપનાથી ઊંઘની એક રેપિડ આઈ મૂવમેન્ટ (REM) એક્ટિવિટી હોય છે જે અનૈચ્છિક છે. આ સ્થિતિ ત્યારે વધારે જોવા મળતી હોય છે કે જ્યારે તમે યૌન રૂપથી સાવ વંચિત રહો છો અથવા તમારા કામુક ઈચ્છાઓ દબાતી હોય છે.

સેક્સનું સપનું આવવું તમારા માટે એક સુખદ અનુભવ હોય છે નિષ્ણાંત તે અંગે જણાવે છે કે જ્યારે તમે તમારી લાઇફમાં સેક્સનો આનંદ લઇ શકતા નથી કે સેક્સથી જોડાયેલી તમારી ભાવનાઓને ઉજાગર કરી શકતા નથી તો તમારે આ પ્રકારના સપના આવવા લાગે છે. તેમા તમે પોતે કોઇ અજનબીની સાથે ઓફિસના કોઇ વ્યક્તિની સાથે, સાર્વજનિક સ્થાન પર તેમના પૂર્વ પ્રેમી કે પ્રેમિકા અને પતિ કે પત્ની સાથે સેક્સ કરતા જોવા મળે છે.

સપનાઓ અધૂરી ઈચ્છાઓ અને અનપેક્ષિત વિચારોને અભિવ્યક્ત કરી દે છે. જે આપણી અવચેતનાનો એક ભાગ હોય છે. તેનું કારણ કંઈ પણ હોઈ શકે છે. એવા લગ્ન કે જેમાં નીરસતા હોય અથવા ઓફિસમાં ખુબ ટેન્શન હોય. સેક્સ ડ્રીમ એક રસ્તો છે જેની મદદથી તમે તમારી ભાવનાઓને વ્યક્ત કરી શકો છો.

ડો સોનારનું માનવું એ છે કે જો તમે મગજમાં યૌન કલ્પનાઓના વિચાર કરશો તો તમને સપનામાં પણ તેવું જ દેખાશે અને ડોક્ટર એવા કપલ્સને સેક્સ સંબંધિત સપના જોવાની સલાહ પણ આપે છે જે લોકો ઈન્ટિમસી ઈશ્યૂઝનો સામનો કરી રહ્યા છે.

સપનામાં અજનબી સાથે સેક્સનો મતલબ આ રીતે સપના આવવા પણ એક સામાન્ય વાત છે. આ પ્રકારના સપના તમારી કામેચ્છાની સ્થિતિને સારો સંકેત મળે છે. આ પ્રકારના સપનાથી તમારા મગજને એવું જણાવવાની કોશિશ કરે છે કે તમારી સેક્સ સંબંધી શારીરિક જરૂરિયાતોને પુરી કરવામાં આવી રહી નથી. આ પ્રકારના સપના આવ્યા બાદ મનને શાંત રાખવાનો પ્રયાસ કરો અને તમારા મગજને શાંત કરવા કોઇ સારી રીત શોધો.

મિત્રો સારી ઊંઘ હાઈઝીન અને નિયમિત એક્સરસાઈઝથી ન માત્ર બોડી ફ્રેશ રહે છે પરંતુ સાથે સાથે સેક્સ સંબંધી સપના આવવાના ચાન્સ પણ ખુબજ વધી જાય છે. જ્યારે રામકૃષ્ણનના અનુસાર પેટના બળે સૂવાથી પણ સેક્સ સંબંધી સપના આવતા હોય છે એવી પરિસ્થિતિથી દૂર રહેવું જેનાથી તમને ગુસ્સો કે ટેન્શન આવે છે.

વધુ લાઈટને બંધ કરો અને હળવો પ્રકાશ પડે તેવી લાઈટમાં આરામ કરવો જોઈએ. તમારા પાર્ટનર વિશે વિચારો, પરંતુ મસ્ટટરબેશન ન કરવું. નહીંતર તમારું સેક્સ ડ્રીમનું સપનું અધુરું જ રહી જશે.

Advertisement