શારીરિક સંબંધ સાથે જોડાયેલી આ બાબતો,છોકરીઓના મનમાં હલચલ મચાવે છે…

યુગલો માટે ઘનિષ્ઠ સંબંધ તેમના સંબંધોને વધુ મજબૂત બનાવે છે લગ્ન પછી શારીરિક સંબંધો જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની જાય છે કેટલીક છોકરીઓ તેમની સાથે જોડાયેલી વાતો જાણીને નર્વસ થઈ જાય છે અને ઘણીવાર લગ્ન પહેલા સંબંધને લઈને ઘણી અજીબ વાતો તેમના મગજમાં આવે છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

Advertisement

શારીરિક સંબંધ બાંધવા વિશે સ્ત્રી અને પુરૂષોના વિચારોમાં ઘણો તફાવત છે ઘણીવાર પુરૂષો તેમના શારીરિક સંબંધો વિશે ખુલીને વાત કરે છે પરંતુ મહિલાઓ તેના વિશે વધુ ચર્ચા કરતી નથી પરંતુ તેનો અર્થ એ નથી કે તેણી તેના વિશે કંઈપણ વિચારતી નથી જ્યારે કોઈ મહિલા શારીરિક સંબંધ બનાવે છે તો તેના મગજમાં ઘણી બધી વાતો ચાલતી રહે છે આજે આપણે જાણીશું મહિલાઓના મનની એવી જ વાતો.

આ વાતો છોકરીઓના મગજમાં આવે છે કેટલીક છોકરીઓ શારીરિક સંબંધોને લઈને તેમના પાર્ટનરનું વર્તન કેવું હશે તે ન જાણતા પણ ગભરાઈ જાય છે શું તે તેની લાગણીઓને સમજી શકશે કે નહીં.

જ્યારે કોઈ સ્ત્રી પહેલીવાર કોઈની સાથે શારીરિક સંબંધ બનાવે છે ત્યારે તે આ સંભોગને અત્યાર સુધી જે કંઈ જોયું કે સાંભળ્યું છે તેની સાથે સરખાવે છે એટલે કે તે અત્યાર સુધી જોયેલી પોર્ન ફિલ્મો મિત્રો પાસેથી સાંભળેલી વસ્તુઓ અને પુસ્તકો અથવા ઇન્ટરનેટ પર પડેલી વસ્તુઓ જોવાનું શરૂ કરે છે.

પહેલીવાર સંબંધ બાંધ્યા બાદ મહિલાઓ ઘરે જવાનો વિચાર કરવા લાગે છે તે કોઈને કોઈ બહાનું કરીને ત્યાંથી નીકળી જવા માંગે છે આનું કારણ એ છે કે કેટલીકવાર તેણીને તેના કાર્યો પર પસ્તાવો થાય છે અને તે આમાંથી દૂર જવા માંગે છે છોકરા સાથે પહેલીવાર શારીરિક સંબંધ બાંધ્યા પછી છોકરીઓને ડર લાગે છે કે આ છોકરો ભરોસાપાત્ર છે કે નહીં શું તે મને પાછળથી બ્લેકમેલ કરશે.

હનીમૂન વિશે છોકરીઓ દિલમાં વિચારતી રહે છે કે કદાચ બધું ફિલ્મી દુનિયા જેવું થઈ જશે ફૂલોથી સુશોભિત રૂમ સુંદર અને રોમેન્ટિક વાતાવરણ લગ્નના થાક પછી છોકરીના મનમાં એ વાત આવે છે કે જો તે પોતાના પાર્ટનરને શારીરિક સંબંધો વિશે નહીં કહે તો સારું થશે કે નહી છોકરીઓ તેમના મિત્રના લગ્નમાં ઘણી વાર પહેલી રાતની વાત કરીને દુલ્હનને ડરાવી દે છે તેના મિત્રોના ખોટા શબ્દો તેના મગજમાં ઘૂમતા રહે છે.

રિલેશનશિપ કર્યા પછી છોકરીઓ વિચારે છે કે મને રિલેશન બનાવવાની ઉતાવળ હતી તો શું છોકરો મારા પાત્ર વિશે વિરુદ્ધ દિશામાં વિચારી રહ્યો છે સંબંધ બાંધ્યા પછી છોકરીના મનમાં આ ટેન્શન બેસી જાય છે કે શું આ છોકરો મને સાચે જ પ્રેમ કરે છે કે પછી મારી સાથે ટાઈમ પાસ કરી રહ્યો છે.

સંબંધ બાંધ્યા પછી છોકરીઓ છોકરાઓ પર શંકા કરવા લાગે છે શું મારા સિવાય અન્ય છોકરીઓ સાથે શારીરિક સંબંધ નથી રિલેશનશિપ કર્યા પછી છોકરીઓ રૂમમાં હિડન કેમેરા રાખવાથી પણ ડરે છે તેને ડર છે કે તેની કોઈ ખાનગી પળો MMS ન બની જાય.

પુરુષ અને મહિલા વચ્ચે જ્યારે તેમના લગ્નની વાત આવે ત્યારે તે જીવનની ખૂજબ મોટી ખુશીનો અનુભવ કરે છે અને જ્યારે લગ્નની વાત ચાલતી હોય ત્યારે અત્યારના સમયમાં છોકરો અને છોકરી એક બીજા સાથે ફોન પર વાત કરતા હોય છે અને પોતાના ભૂતકાળથી લઈને વર્તમાન સુધી ફોન પર વાતો ચાલતી હોય છે.

આવી વાતોમાં તેમનું લગ્ન નજીક આવતું હોય ત્યારે તેમની વાતોમાં પણ બદલાવ આવે છે અને તેમની વાતો પોતાના લગ્નની પછી સુહાગરાત સુધી જાય છે. તેમની વાતોમાં રોમાન્સ, સેકસ, ફોરપ્લે, જેવી વગેરે વાતો થતી હોય છે અને તે સુહાગરાત પહેલા મહિલાઓની વિચાર શ્રેણી ખૂબજ અલગ હોય હોય છે.

આપણે જાણીએ કે છોકરીઓ લગ્નની એક રાત પહેલાં સેક્સ વિશે શું વિચારે છે. છોકરીને લગ્ન પહેલાં એવો ખ્યાલ જરૂર આવે છે કે, જો પહેલી જ રાત્રે તે પતિને કહેશે કે, તે સેક્સ કરવામાં અત્યારે કન્ફર્ટેબલ ફીલ નથી કરી રહી, તો તેના પતિને એવું ન લાગે કે, તે તેને પ્રેમ નથી કરતી. પણ તેમણે શરમ આવતી હોવાથી તે એવી રીતે વાત કરે છે.

તાજેતરમાં જ થયેલાં એક સર્વેમાં જાણવા મળ્યું હતું કે, 37% કપલ થાકના કારણે જ્યારે 23% કપલ દારૂ પીવાના કારણે સુહાગરાતે સેક્સ કરી શકતાં નથી. તે તેમની લગ્ન જીવન માટે ખૂબજ પોટો પ્રશ્ન ઊભો થાય છે. મહિલાઓ સુહાગરાત દરમિયાન આ વાતોનું નેશન વધારે હોય છે.

Advertisement