હું તારું ઘર પૈસાથી ભરી દઈશ,અને પછી ગર્લફ્રેન્ડ….

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી જેને તમે કોઈને કહી નથી સકતા,તમસર જીવન માં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.પણ અહીં તમને એવી તમારી દરેક સમસ્યાનો નો ઉકેલ મળશે તો જાણીએ એના વિશે અને મિત્રો આની સાથે થોડા સવાલ જવાબ પણ જાણીશું તો ચાલો જાણીએ.

Advertisement

કિશોર ખુબ જ શ્રીમંત પરિવારનો છોકરો હતો. તેણે ક્યારેય પણ કોઈપણ વસ્તુની કમી મહેસુસ જ નથી કરી. તે પૈસાનાં બળ પર તે જે પણ વસ્તુ ઈચ્છતો તે મેળવી લેતો હતો. તેના પૈસાના કારણે જ તેની અંદર ઘમંડ અને અહંકારે જન્મ લઇ લીધો હતો તે એકવાર કોઈ વસ્તુ મેળવવાની ઝીદે ચડી જાય તો તેને મેળવીને જ રહે છે કિશોરનો ખાસ મિત્ર હતો.

અનિલ સાથેની તેની મિત્રતા ખુબ જ ગાઢ હતી. અનિલ દેખાવમાં ખુબ જ રૂપાળો અને આકર્ષક હતો એટલે કોઈપણ યુવતી તેના પ્રેમમાં પડી જતી જ્યારે કિશોરનો દેખાવ કઈ એટલો ખાસ નહોતો. તે અનિલની આ બાબતના કારણે હંમેશા ઈર્ષા કરતો એકવાર તેમની કોલેજમાં એક નવી છોકરીએ એડમીશન લીધું હતું. આ છોકરીનું નામ અંજુ હતું. તે કોલેજમાં પહેલાં દિવસે આવીને તેની સૌથી પહેલી મુલાકાત કિશોર સાથે થઇ.

તે કિશોર વિશે કઈ ખાસ જાણતી તો નહોતી પણ તેને કોલેજના કોઈ કામમાં મદદ જોઈતી હતી અને તેના માટે તેણે કિશોરની મદદ લીધી. અંજુને જોઇને તો કિશોર બાવરો થઇ ગયો હતો પણ કિશોર અને અંજુના રિલેશન આગળ વધે તે પહેલા અનિલે એન્ટ્રી મારીને આખી બાઝી પલટી નાખી અનિલે અંજુને પોતાની પાછળ દીવાની કરી દીધી. આ વાતના કારણે કિશોર અને અનીલ વચ્ચે ઝઘડો પણ થઇ ગયો. આ ઝઘડા પછી કિશોરે અનિલને એક ડીલ ઓફર કરી.

તું અંજુને એક રાત મારી સાથે વિતાવવા માટે મનાવી લે, હું તારું ઘર પૈસાથી ભરી દઈશ. આ વાત સાંભળીને અનિલના મનમાં લાલચ જાગી. તેને થયુ કે, છોકરીઓ તો જીવનમાં ઘણી મળી જશે પણ પૈસા નહિ મળે તેણે આ ડીલ સ્વીકારી અને અંજુને કિશોરના ઘરે લાવ્યો અને પછી તેને ત્યા છોડીને કોઈ બહાનું મારીને ચાલ્યો ગયો. કિશોર ઘરમાં આવ્યો તો અંજુ તેને જોઇને શરમાઈ ગઈ અને અનીલ વિશે પુછવા લાગી.

આ સમયે કિશોરે અંજુને આખી હક્કીક્ત જણાવી અને કહ્યું કે, તે તને પૈસા માટે છોડીને ચાલ્યો ગયો. અંજુ આ બધુ જાણીને અંદરથી સાવ ભાંગી ગઈ હતી ને તેને સહારાની જરૂર હતી બસ કિશોરે એક તીરથી બે નિશાન મારી લીધા.

અનિલને કંઈપણ આપ્યા વગર અંજુના જીવનમાંથી પણ બહાર કાઢી ફેંક્યો અને તે રાતે અંજુને સહારો આપતા-આપતા તેની સાથે શરીર સુખ પણ માણી લીધું અને તેની ઈચ્છા પણ પૂરી કરી લીધી. આગલે દિવસે જ્યારે અનીલ કિશોર પાસે પૈસા માંગવા આવ્યો તો તેને લાત મારીને કાઢી મુક્યો.

પ્રશ્ન.મારી ઉંમર ૬૯ વર્ષની છે. ૬૭ વર્ષ સુધી મારી સેક્સ-લાઈફ નોર્મલ હતી. બે વર્ષ પહેલાં જાણ થઈ કે મને ઑસ્ટિયોપોરોસિસ છે. બે વર્ષથી ઉત્થાનની તકલીફ પણ છે અને સંભોગ કર્યા પછી ઘણી વીકનેસ લાગે છે. તો ઑસ્ટિયોપોરોસિસ હોય એ વ્યક્તિએ સેક્સ-લાઈફ બંધ કરી દેવી જોઈએ કે ચાલુ રાખી શકે? સેક્સ-લાઈફ ચાલુ રાખવાથી હાડકાંને વધુ નુકસાન કે કેલ્શિયમ વધુ-ઓછું થાય એવું બને માર્ગદર્શન આપશો.

જવાબ.સેક્સ-લાઈફ ચાલુ રાખવાથી હાડકાંને બિલકુલ નુકસાન નથી થતું. હકીકતમાં મૂવમેન્ટ ચાલુ હોય તો હાડકાં વધુ મજબૂત થાય છે અને એની મજબૂતાઈમાં કોઈ વિપરીત અસર નથી થતી. સંભોગ કર્યા પછી તમને જો થાક લાગતો હોય તો નિયમિત સવારે રાસાયણ ચૂર્ણ નરણા કોઠે લેવું હિતાવહ રહેશે.

રાસાયણ એટલે એ દવા જે જવાની ટકાવી રાખે અને બુઢાપાને દૂર ઠેલે. આમાં ત્રણ દ્રવ્યો આવે છે : ગળો, ગોખરું અને આમળાં. ગળો શક્તિપ્રદ છે. ગોખરું માટે હમણાં પુરવાર થયું છે કે એનામાં ટેસ્ટોસ્ટેરોન (પુરુષ હોર્મોન) ખૂબ જ છે. પરિણામે એ કામેચ્છા અને કામશક્તિમાં આવેલી ઊણપ પૂરી કરી શકે છે, વૈદ્ય બાપાલાલ આ દવાની હંમેશાં ભલામણ કરતા.

રાત્રે સૂતી વખતે એક ચમચી ગાયનું ઘી ગાયના દૂધમાં પ્રમાણસર ખડીસાકર સાથે મેળવીને પીશો તો પણ રાહત થશે. ગાયનું ઘી ગાયના દૂધમાંથી જ બનતું હોય છે હાડકાંની મજબૂતી માટે પણ એ મદદરૂપ થશે. ગાયનું ઘી માનસિક શાંતિ પ્રદાન કરે છે. એનાથી ઍસિડિટી ઓછી થાય છે અને કબજિયાતમાં પણ અમુક અંશે રાહત મળે છે.

સવાલ. મને સંભોગમાં સંતોષ નથી થતો કારણ કે મારી પત્નીનો યોનિમાર્ગ પહોળો થઈ ગયો છે. હું જ્યારે પણ તેની સાથે સેક્સ માણું છું ત્યારે ત્યારે મને મજા આવતી નથી હું સેક્સનો આનંદ કઈ રીતે મેળવી શકું? મને યોગ્ય માર્ગદર્શન આપો.

જવાબ.આપે આપની ઉંમર નથી જણાવી પરંતુ આપની સમસ્યા પરથી ધારી શકાય કે આપના લગ્નને દસ કે પંદર વર્ષ વીતી ગયા હશે. તેમજ આપને એક અથવા બે બાળક પણ હશે. લગ્નના આટલા સમય બાદ સામાન્ય રીતે આવી સમસ્યાઓ સર્જાતી હોય છે. સ્ત્રીને એક-બે નોર્મલ ડિલીવરી બાદ તેનો યોનીમાર્ગ પહોળો થઈ જાય છે.

જે દરેક સ્ત્રી સાથે બનતી સામાન્ય સ્થિતિ છે.જોકે આનો ઉપાય પણ છે. આપ જ્યારે આપની પત્ની સાથે સંભોગ કરતા હોવ ત્યારે કેટલાક આસનનો ઉપયોગ કરશો તો તમે સંભોગ દરમિયાન આનંદ મેળવી શકશો. સંભોગ દરમિયા આપ તમારી પત્નીને ઉપર રાખીને સંભોગ કરો. અથવા તમારી પત્નીનો એક પગ બીજા પગની ઉપર ચડાવીને સેક્સ કરો જેનાથી યોની માર્ગ સાંકળો થશે અને તમને સેક્સ દરમિયાન સંતોષ પણ થશે.

Advertisement