આ શાકભાજી કરે છે વાયગ્રા જેવું કામ,એનું સેવન કર્યા પછી બેડરૂમ માં પત્ની સાથે એવી મજા આવશે કે….

નમસ્કાર મિત્રો આજ ની પોસ્ટ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજ ની પોસ્ટ માં આપણે જેના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે તે જાણી ને આપ પણ હેરાન થઈ જશો ગુણોથી સભર સફેદ ડુંગળી સેક્સ સંબંધિત સમસ્યાઓમાં અસરકારક ઔષધિ સાબિત થાય છે.ખાસ કરીને પુરુષોના ગુપ્તાંગ રોગો તથા શુક્રાણુઓની સમસ્યાઓને દૂર કરવામાં ખૂબ જ લાભકારી છે.પુરુષોમાં આ નપુંસકતાને દૂર કરે છે.ખાસ કરીને ઘી સાથે સફેદ ડુંગળી ખાવાથી તમામ પ્રકારની સેક્સ સમસ્યાઓ દૂર થાય છે.

Advertisement

વનસ્પતિ વિજ્ઞાનની દ્રષ્ટિએ ડુંગળીનું નામ એલિયમ સેપા છે. એમાં ગંધક,ફોસ્ફરસ,કેલ્શ્યમ વગેરે હોય છે તેથી વિશેષ પ્રકારની દૂર્ગધ ધરાવે છે.ડુંગળીમાં જંતુનાશક ગુણ હોય છે. જેથી ડુંગળીનો રસ કોલેરા,પ્લેગ જેવાં રોગચાળામાં થોડો થોડો પીવાથી ફાયદાકારક છે.

સફેદ ડુંગળીના રસમાં આદુનો રસ, મધ અને ઘી ભેગા કરીને એક મિશ્રણ તૈયાર કરો, સતત 21 દિવસ સુધી સવાર-સાંજ એક ચમચી આ મિશ્રણ પીવાથી પુરુષોમાં વીર્ય વૃદ્ધિ થાય છે. સેક્સ પ્રત્યેની અનિચ્છા દૂર થાય છે.

સફેદ ડુંગળી બહુ તીખી અને ઉગ્ર છે. શુક્રાણુની સંખ્યા વધારીને એને ગતિ પણ આપે છે.ડુંગળી ઉત્તેજક છે.શરીરમાં ક્યાંય નકામું પાણી સંગ્રહ થયું હોય તો એને બહાર કાઢી નાખે છે.પથરી પણ કાઢે છે.સોજા મટાડે છે.

સ્પર્મ કાઉન્ટ વધારવા માટે ડુંગળીમાં એન્ટી-ઓક્સિડન્ટ હોય છે કે જે પ્રાકૃતિક રીતે સ્પર્મ વધારવાનું કાર્ય કરે છે.જો તમે ડુંગળી અને આદુનો રસ મિક્સ કરીને સેવન કરશો,તો મતારી યૌન શક્તિ પણ વધશે.

પુરુષોએ તો ડુંગળી સાથે દોસ્તી કરી લેવી જોઇએ, કારણે કે આ તેમના માટે બહુ કામની વસ્તુ છે. ભલે યૌન શક્તિ વધારવી હોય કે પછી શીઘ્રપતનની સમસ્યા જ કેમ ન હોય, આ રામબાણની જેમ પ્રયોગમાં લાવી શકાય છે. કાચી ડુંગળીનાં ટુકડાઓ પર લિંબુ નિચોવી ખાવાથી ભોજન જલ્દી પચી જાય છે.

જો આપને કાચી ડુંગળીનાં ફાયદા લેવાનાં છે, તો આ આર્ટિકલ જરૂર વાંચો,કારણ કે અમે આપની સાથે ડુંગળીનાં નુસ્ખા શૅર કરવાનાં છીએ.નપુંસકતા દૂર કરવા માટે સફેદ ડુંગળીનો રસ,મધ,આદુનો રસ અને ઘીનું મિશ્રણ 21 દિવસ સુધી સતત લેવાથી નપુંસકતા દૂર થઈ જાય છે.

ડુંગળીમાં એંટી-ઑક્સીડંટહોય છે કે જે પ્રાકૃતિક રીતે સ્પર્મ વધારવાનું કાર્ય કરે છે. અહીં સુધી કે જો આપ ડુંગળી અને આદુનો રસ મેળવીને સેવન કરશો, તો આપની યૌન શક્તિ પણ વધશે. 1 ટી સ્પૂન ડુંગળીનો રસ અને 1 ટી સ્પૂન આદુનો રસ પીવાથી સેક્સ ડ્રાઇવ વધે છે.

અડધી ચમચી સફેદ ડુંગળીનો રસ, અડધી ચમચી મધ અને અડધી ચમચી સાકરને મિક્ષ કરીને સવાર-સાંજ સેવન કરવું. આ મિશ્રણ વીર્યપતનને દૂર કરવા માટે ઉપયોગી છે.

સફેદ ડુંગળીના રસમાં આદુના રસની સાથે શુદ્ધ મધ અને દેશી ઘી પાંચ-પાંચ ગ્રામની માત્રામાં લઈને એકસાથે મિક્ષ કરીને રોજ સાવરે નિયમથી એક મહિના સુધી સેવન કરવાથી યૌન ક્ષમતામાં ચમત્કારી ફાયદો થાય છે.

Advertisement