ગુજરાતનાં આ ગામ છે સૌથી વિચિત્ર રિવાજ ઘરનો પુરુષ, સ્ત્રીને બનાવી દે છે વેશ્યા….

આજના લેખમા આપણે એક એવા વિષય ઉપર વાત કરીશુ જેને અત્યારના લોકો ખુબ જ નફરત કરે છે અને આપણે જેના વિશે વાત કરી રહ્યા છે તે છે દેહ વ્યાપાર. દેહ વ્યાપાર એ એક એવો વેપાર છે જે ભારતમાં ગેરકાયદેસર હોવા છતાં ઘણા સમયથી કાર્યરત છે.

Advertisement

અને આપણો નાગરિક સમાજ તેને ઘોર અપરાધ માને છે અને તેથી કેટલાક લોકો તેને મજબૂરી કહે છે તેમના માટે ટિપ્પણી કરવી સહેલું છે કારણ કે આપણે તે જીવન જીવી રહ્યા નથી, તેમના જીવનની પીડા વ્યક્ત કરી શકતા નથી પરંતુ તેમના જીવનમાં ધ્યાન આપીને આપણે જોઈ શકીએ છીએ કે તેમનુ જીવન મૃત્યુથી પણ ખરાબ છે.

દેશના દરેક રાજ્યના કેટલાક કે બીજા કેટલાય ભાગોમાં શારીરિક વેપાર ખુબજ ઝડપથી ફેલી રહ્યો છે અને જ્યાં લાખો મહિલાઓ દુનિયાથી દુર રહીને પોતાનુ લાચાર જીવન જીવે છે અને એવી ઘણી સ્ત્રીઓ છે જેઓ પોતાની ઇચ્છાની વિરુદ્ધ થઇને શરીરના વેપારમાં આવે છે.

અને મોટાભાગની મહિલાઓ એવી હોય છે કે જેમની કોઈ મજબુરી હોય છે અથવા તેમની જાણકારી ની બહાર તેમને આ દેહ વ્યાપારના બજારમા વેચી દેવામાં આવે છે મિત્રો ભારતમાં દેહ વ્યાપાર ની પ્રથા આજની નથી પરંતુ સદીઓથી ચાલી રહી છે.

મિત્રો આજે તમને ગુજરાત ના એક એવા ગામ વિશે જણાવીશું જ્યા દેહવ્યાપાર એક પરંપરા બની ગઇ છે અને જ્યા ગુજરાત આજે એક વિકાસશીલ રાજ્યોમા પોતાનુ સ્થાન બનાવી રહ્યુ છે ત્યા એક ગામ આર્થિક રીતે એટલુ ખરાબ હાલત મા છે કે જ્યા વેશ્યાવૃતિ એક પરંપરાના રૂપમા સામે આવી છે તમને જણાવી દઇએ કે બનાશકાંઠા જીલ્લામા આવેલા વાડિયા ગામ જેના વિશે આજે આપણે વાત કરી રહ્યા છે જ્યા દેહવ્યાપાર ખુબજ ઝડપી વધી રહ્યો છે.

મિત્રો તમને જણાવી દઇએ કે બનાસકાંઠા જીલ્લામાં આવેલા આ ગામનું નામ વાડિયા છે અને થરાદ તાલુકા અંતર્ગત આવેલા આ વાડિયા ગામમાં છોકરી જુવાન થાય એટલે તેના પરિવારજનો તેને દેહ વ્યાપારના વ્યવસાયમાં ધકેલી દઈ તેની પાસે શરીરની નુમાઈશ કરાવે છે.

હવે તો આ ગામના લોકો માટે આ એક પરંપરા બની ગઈ છે અને નવાઈની વાત તો એ છે કે અહીના લોકો વેશ્યાવૃતિને કોઈ ખરાબ પ્રવૃતિ નથી ગણતાં પરંતુ તેને એક પરંપરાના રૂપમાં જોવામાં આવે છે.

મિત્રો આ ગામમાં સરણિયા સમુદાયના લોકોની બહુમતી છે અને આ સમુદાયને એક નામાંકિત અને ઉચ્ચ કક્ષામા તેમની ગણતરી કરવામા આવે છે અને સ્વતંત્રતા પહેલાના સમયમાં ગુજરાતમાં આ સમુદાયના લોકોનો મુખ્ય વ્યવસાય નાના-મોટા ઘર ઉપયોગની વસ્તુઓ બનાવવાનો હતો.

તેમાથી મોટા ભાગના યુવાનો ચાકુ, છરી અને તલવાર વગરેની ધાર કાઢવાનું કામ કરતાં હતા તેમજ રજવાડાના સમયમાં સરણિયા સમુદાયની મહિલાઓ અને છોકરીઓ યુધ્ધમાં સૈનિકો અને સેનાપતિઓના મનોરંજનનું માધ્યમ હતી.

જેમા નાચવા અને ગાવા દ્વારા મનોરંજન કરતી અને એ ઉપરાંત સેનાપતિઓ અને મુખ્ય સૈનિકોને શરીર સુખ પણ આપતી હતી અને તમને જણાવી દઇએ કે વર્તમાન સમયમાં પણ આ સમુદાય આ ગંદકીમાંથી બહાર નથી નીકળી શક્યું નહી.

આ ગામમાં દરેક છોકરીને યુવાન થતાંની સાથે જ દેહ વ્યાપારમાં જવું ફરજિયાત બની જાય છે તેમજ વાડિયા ગામમાં દિકરીને તેના માતા-પિતા અને ભાઈ જ વેશ્યાવૃતિમાં જવા માટે મજબૂર કરે છે અને અહી વેશ્યાવૃતિને પરંપરાના રૂપમાં સ્વીકારવામાં આવી છે.

આ ગામમાં આવેલી દરેક સ્ત્રી એટલે કે દિકરી, માતા, બહેન અને વૃધ્ધા પણ દેહ વ્યાપારમાં જોડાયેલી છે અને અહી દીકરીઓ લગ્ન વગર જ કુંવારી માતા બની જાય છે તેમજ આ ગામમાં કોઈ નાની દિકરી પણ માં બને તો આશ્ચર્યની વાત નથી.

અને વાડિયા ગામમાં પરિવારમાં જન્મેલી દિકરીને દુનિયાદારીની સમજણ આવે તે પહેલા જ તેને પોતાના ભાઈ કે બાપ દ્વારા દેહ વ્યાપાર ના ધંધામાં ધકેલી દેવામાં આવે છે અને નાની ઉમરમાં આ ધંધામાં ધકેલાઇ જવાના કારણે અહી સ્ત્રીઓ નાની ઉમરમાં જ જાતિય રોગોનો ભોગ બને છે.

તેમજ આ ગામમાં કોઈ દિકરી મજબૂરીને કારણે વેશ્યા બનવાનું નથી સ્વીકારતી પરંતુ અહી જન્મ થતાની સાથે જ તેનું ભવિષ્ય નક્કી કરી દેવામાં આવે છે જેમા એક જે પોતાના કુટુંબના માણસો દ્વારા ફસાઇ હતી અને બીજી જે હવે ઘણા રોગોને લીધે વૃદ્ધ થઈ ગઇ છે અને પોતાના ઘરોમાં કેદ છે.

આ બિમારીઓ આ મહિલાઓને ત્યારે મળી હતી જ્યારે તેઓ સેક્સ વર્કરની જિંદગી જીવી રહ્યા હતા અને હવે તેઓ તેમની સાથે જીવે છે પરંતુ ગુજરાતના કોઠા તરીકે ઓળખાતા આ ગામમાં છેલ્લા 60 વર્ષમાં વિકાસના નામે કશું જોવા મળ્યું નથી, જોકે પરિવર્તનના પવનને ત્યાં પણ અનુભવાઈ શકે છે.

મિત્રો આ ગામમાં તમને કોઈ એવી છોકરી કે સ્ત્રી મળવાનું મુશ્કેલ બનશે જે આ વેશ્યા વ્યવસાય માં નથી અને આ ગામની દરેક યુવતી પોતાનું શરીર વેચે છે અને એવું કહેવામાં આવે છે કે ગરીબી અને લાચારીને લીધે તેના ભાઈ અને પિતાએ તેમને જીસ્માફિરોશીના દળમાં મૂકી દીધા જેથી તેઓ 2 ટાઈમ નુ ભોજન ખાઈ શકે છે.

તેમજ આ ગામમાં છોકરીઓ માત્ર પોતાનું શરીર વેચે છે, પરંતુ અહીંની મોટાભાગની છોકરીઓ 12 વર્ષની વયે માતા પણ બની જાય છે અને અહીંના લોકો માટે આ ખૂબ સામાન્ય બાબત છે.

તમને જણાવી દઇએ કે આ ગામનું નામ એટલું ફેલાયેલ છે કે જો તમે ગુજરાત પ્રોસ્ટીટ્યુટ વિલેજ લખીને ગૂગલ પર સર્ચ કરો તો આ ગામની સેંકડો લિંક્સ ખુલી જાય છે અને અહીં થતી વેશ્યાવૃત્તિને લગતી તમામ પ્રકારની માહિતી સરળતાથી મળી રહે છે તેમજ અહીં રહેતી યુવતીઓ કોઈ શરીરના શોખને કારણે નહીં પરંતુ ઘરની આર્થિક સ્થિતિને કારણે પોતાનું શરીર વેચે છે જોકે પરિવર્તનની હવા થોડી અસ્પષ્ટ છે.

Advertisement