ઇન્ટરવ્યૂમાં છોકરીને પૂછવા માં આવ્યું કે,છોકરીઓ ની આગળ એવું તે શું લટકેલું હોય છે જેને જોતા જ…..

આજે અમે તમને સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા કેટલાક સવાલ અને તેના જવાબ જણાવવા જઈ રહ્યા છીએ.આ સવાલો ને ઇન્ટરવ્યૂ દરમિયાન પૂછવામાં આવ્યા છે,જેમાં ના કેટલાક ડબલ મિનિંગ વાળા પણ છે.કેટલાક અટપટા છે તો કેટલાક સાવ સાદા પણ છે.

Advertisement

પરંતુ લોકો ને આ સવાલો ના જવાબ આપતા ખુબ જ વાર લાગે છે તો આજે અમે તમને આવાજ કેટલાક સવાલો થી પરિચિત કરાવવા જઈ રહ્યા છીએ.ઇન્ટરવ્યૂ માં આજકાલ માં સામેવાળા નો આત્મવિશ્વાસ અને બહારની દુનિયા ને લાગતા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે.

તો ચાલો જોઈએ કે ઇન્ટરવ્યૂ માં કેવા કેવા પ્રશ્નો હાલ ના સમય માં પુછાઈ રહ્યા છે.ઇન્ટરવ્યૂ માં પૂછવામાં આવેલા કેટલાક સવાલો.અઘરી પરીક્ષાઓ ના ઇન્ટરવ્યૂમાં અમુક બુદ્ધિશાળી લોકો જ પાસ થઇ શકતા હોય છે અને મોટાભાગે આવા ઇન્ટરવ્યૂમાં સિલેબસની બહારના સવાલો પણ પુછાતા હોય છે.

માટે વિદ્યાર્થી તેનો સહેલાઈથી જવાબ નથી આપી શકતા હોતા.આ સવાલો સરળ સાથે એટલા બધા જટિલભર્યા હોય છે કે જે આપણને સમજમાં જ ન આવે કે આખરે આ સવાલનો જવાબ શું આપવો જોઈએ તો ઘણીવાર આવા સવાલો તમારો આઈક્યૂ પાવર અને તમારા જવાબ આપવાની આવડતને ચેક કરવા માટે પણ પૂછાતાં હોય છે.

તો આજે અમે તમને એવાજ અમુક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવેલા સવાલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેનો મોટાભાગે લોકો જવાબ આપવામાં એકદમ નાકામ રહ્યા છે. તો શું તમે જવાબ આપી શકશો આ પૂછાયેલા સવાલોનો?

એક એવા શબ્દનું નામ અહીં જણાવો કે જેનો પહેલો અક્ષર કાપી નાખીએ તો ભગવાનનું નામ વચ્ચેનો કાપીએ તો ફળનું નામ અને છેલ્લો કાપીએ તો શસ્ત્રનું નામ બની જાય છે જવાબ છે:આરામ.એવી કઈ વસ્તુ રહેલી છે.

જે છોકરીઓને પાસે હોય છે પણ ઉપયોગ કોઈક બીજું કરતું હોય છે?જવાબ છે પોતાનું નામ મહિલાઓના વાળ કઈ જગ્યા ઉપર પુરુષોને જરાપણ પસંદ નથી આવતા હોતા?જવાબ છે: મહિલાઓના ચેહરા ઉપર.

સવાલ.કઠપૂતળી’ ક્યાં રાજ્ય નું લોકનૃત્ય છે?જવાબ.રાજસ્થાન, સવાલ – ‘ડબલ ફોલ્ટ’ નામનો શબ્દ ક્યાં ખેલ સાથે સબંધ ધરાવે છે? જવાબ.ટેનિસ.સવાલ.એ કયું ફળ છે જેને આપણે ખાતા પહેલા ધોતા નથી?જવાબ.

કેળા, સવાલ.ભારત નો ત્રિરંગો કોણે બનાવ્યો હતો?જવાબ.પિંગલી વૈકૈયા, સવાલ.સૂર્ય માં કયું પરમાણુ ઇંધણ હોય છે?.જવાબ.હાઇડ્રોજન સવાલ.એવો કયો ગ્રહ છે જે સૂર્ય થી સૌથી દૂર છે?જવાબ.વરુણ

કઈ ફ્રી વસ્તુ છોકરાઓ ક્યારયે નથી લેતા હોતા?જવાબ છે: સ્ટે ફ્રીstayfree.છોકરીઓની આગળ ગોળ ગોળ શું હોય છે જે જોવામાં ખુબ જ સારું લાગતું હોય છે?જવાબ છે: છોકરીઓના ગાલ.લગ્ન થયા પછી છોકરીઓની કઈ વસ્તુ વધી જતી હોય છે?જવાબ છે: કોઈપણ વસ્તુ લેવાની ડિમાન્ડ.

તે શું હોઈ છે જે પુરુષ મારે છે તો છોકરીઓની ચીસ નીકળી જતી હોય છે?જવાબ છે:ચોગ્ગો કે છગ્ગો.18 વર્ષ થઈ જવા પર છોકરી શું આપવા માટે યોગ્ય બની જતી હોય છે?જવાબ છે: મતદાન તે શું છે જે ઉપર પણ જાય છે અને નીચે પણ જાય છે પણ સાઈઝ તેની એકસમાન જ રહેતી હોય છે?જવાબ છે: લિફ્ટ.

સવાલ.ક્યાં દેશે પ્લાસ્ટિક ના કપ અને પ્લેટ ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે? જવાબ. ફ્રાન્સ, સવાલ.ભારત નું એવું કયું રાજ્ય છે જેમાં ફક્ત ચાર જિલ્લા જ છે? જવાબ.સિક્કિમ, સવાલ.કોના દ્વારા એકાધિકારી પ્રતિયોગીતાનો સિદ્ધાંત વિકસિત કરવામાં આવ્યો હતો? જવાબ.ઇ.એચ ચેમ્બરલીન, સવાલ.દરિયા ના પાણી માં ક્ષાર ની માત્રા કેટલી હોય છે?જવાબ.3.5 %

તે કયું બાઝ છે જે ઉડી નથી શકતું હોતું?જવાબ છે: ધોકેબાઝ છોકરીઓની ક્યુ અંગ ખુબજ પવિત્ર મનાવામાં આવતુ હોય છે?જવાબ છે:દરેક અંગ કેમ કે છોકરીઓને લક્ષ્મીનું રૂપ માનવામાં આવતું હોય છે.

જ્યારે હોઠથી હોઠ મળી જાય છે તો શું થાય છે?જવાબ છે: મોં બંધ થઇ જાય છે એવું શું છે જે છોકરીના મોઢાની અંદર જાય છે ત્યારે એકદમ કડક હોય છે પણ બહાર આવે તો એકદમ ઢીલું અને ચીપચીપુ થઈ જાય છે?જવાબ છે: બબલગમ ચીંગમ

અમુક છોકરીઓ લગ્ન થયા પછી પોતાના પતિનું શું ચાટતી રહે છે?જવાબ છે:મગજ. સુહાગરાતના દિવસે એક પત્ની પોતાના પતિને સૌથી પહેલા શું આપતી હોય છે?જવાબ છે: એક ગ્લાસ ગરમ દૂધ એવી કઈ જગ્યા આવેલી છે કે જ્યાં મહિલા કે પુરુષ બન્નેનાં વાળ કર્લી જ હોય છે?જવાબ છે: આફ્રિકા.

છોકરીઓની કઈ વસ્તુ એવી હોય છે જે હંમેશા ભીની જ રહેતી હોય છે?જવાબ છે: જીભ.મહિલા ખુબજ પ્રેમથી ખોલે છે અને અજાણ આદમીને પ્રેમથી કરે છે. શું? જવાબ છે: મહિલા પ્રેમથી દરવાજો ખોલતી હોય છે અને આદમીને નમસ્તે કરતી હોય છે એવી કઈ વસ્તુ છે જેને પુરુષ છુપાવીને ચાલે છે જ્યારે મહિલા દેખાડીને ચાલતી હોય છે?જવાબ છે: પર્સ.

સવાલ.બ્રિટિશ સંસદ ના સભ્ય બનવા વાળા પહેલા ભારતીય કોણ હતા ?જવાબ.દાદાભાઈ નવરોજી.સવાલ.રોમ શહેર કઈ નદી ના કિનારે આવેલું છે જવાબ.ટાઈબર,સવાલ.માઇક્રોપ્રોસેસર એ કઈ પેઢી નું કમ્પ્યુટર છે.જવાબ.ચોથી પેઢી નું, સવાલ.શરીર નું કયું અંગ સુતા પછી મોટું થઈ જાય છે?જવાબ.આંખ ની પાંપણ.

પ્રશ્ન આઠ માણસોને દિવાલ બનાવવામાં 10 કલાક લાગ્યાં, પછી ચાર માણસો બનાવવામાં કેટલા દિવસો લાગશે?જવાબ: દિવાલ પહેલાથી જ આઠ લોકો દ્વારા બનાવવામાં આવી છે, તેથી હવે તેને બનાવવાની જરૂર નથી.

જો તમારી પાસે બોક્સની બહાર વિચારવાની ક્ષમતા છે, તો તમે સરળતાથી આ પ્રકારના પ્રશ્નોના જવાબ આપી શકો છો.20 જેમ્સ બોન્ડ જીવંત છે, પેરાશૂટ વિના, વિમાનમાંથી કૂદકો લગાવ્યા પછી, કેવી રીતે?જવાબ: જેમ્સ બોન્ડ કૂદી ગયો કારણ કે વિમાન રન-વે પર હતું.

Advertisement