રસોડાની આ વસ્તુઓ કરશે કામેચ્છા વધારવામાં મદદ,એક વાર ટ્રાય કરી જુઓ પછી આવશે વિશ્વાસ….

જો તમને લાગતું હોય કે તમારી બેડ લાઇફ એટલી સારી નથી રહી જેટલી તમારી જુવાનીના દિવસોમાં રહેતી હતી તો તેની પાછળની કારણ તમારી ખરાબ ડાયટ અને ખરાબ જીવનશૈલી હોઇ શકે પુરુષોની કામેઇચ્છા તો કદી મરતી નથી પણ હા સ્ટ્રેસ થકાવટના કારણે તેમની કામેઇચ્છા ઓછી જરૂર થઇ જાય છે અને ધણીવાર તેમને લાગવા લાગે છે કે તેમના જીવનમાં હવે કોઇ મઝા જ નથી રહી.

સફરજન આપણને બીમારીઓથી તો બચાવે જ છે. પરંતુ જો તમે એને મધ સાથે ખાવામાં આવે તો કામેચ્છા જાગૃત થઈ જાય છે આ માટે સફરજનનને છોલી અને સમારીને બ્લેન્ડ કરી લો ત્યારબાદ તેમાં એક ચમચી મધ, 3- 4 ટીપાં ગુલાબજળ ચપટીક કેસર થોડુ જાયફળ અને ઇલાયચી પાવડર નાખીને બરાબર મિક્સ કરી લો આ ટોનિકને જમવાના અડધો કલાક પહેલાં લો અને એના ચાર કલાક સુધી દૂધ, દહી કે માછલી ના ખાશો અને આમળામાં પર્યાપ્ત પ્રમાણમાં આયરન, ઝિંક અને વિટામિન સી હોય જ છે.

સામાન્ય રીતે મહિલાઓમાં પોતાની ચાળીસી કે પછી ઉંમરના ૬૦મા દાયકા દરમિયાન એટલે કે રજોનિવૃત્તિના સમય પહેલાં અથવા તો પછીના ગાળામાં સેક્સ માટેની ઇચ્છામાં ઘટાડો થતો હોવાનું જોવા મળે છે. આ સમસ્યા ૩૫થી ૬૪ વર્ષના ગાળામાં સૌથી વધુ તીવ્ર બને છે.

જોકે આ માટે તમામ દોષ હોર્મોન્સ એટલે કે અંત:સ્રાવોને આપવો યોગ્ય નથી. જાતીય ઇચ્છાઓ મંદ પડી જવી અથવા તો તેમાંથી રસ ઊડી જવાની સમસ્યા જટિલ છે. કામેચ્છામાં ઘટાડો થવાની સમસ્યા અંગે અહીં કેટલાંક પરબિળો અને તેના ઉકેલ માટેના ઉપાયો અંગે અહીં ચર્ચા કરાઇ છે.

જો કે બઝારમાં મળતી કામેચ્છા વધારવાની અનેક દવાઓથી થોડા સમય માટે તો આરામ મળે છે પણ જો તમારે કોઇ પણ આડઅસર વગર અને લાંબા સમય સુધી તમારી કામેચ્છાને બનાવી રાખવી હોય તો તે માટે તમારે તમારી જીવનશૈલીમાં અને ખાવા પીવાની આદતોમાં બદલાવ લાવવો જ રહ્યો ત્યારે આજે અમે તમને આ માટે કેટલીક ટિપ્સ આપવાના છીએ જે તમને દિવસભર ચુસ્ત દુરુસ્ત રાખવામાં મદદરૂપ થશે. તો વાંચો આ આર્ટીકલ અને જાણો કેવી રીતે તમે તમારી કામેચ્છા વધારશો.

તે હેલ્થ તો સારી રાખે જ છે અને કામોત્તેજના માં પણ વધારવામાં મદદ કરે છે. બે ચમચી આમળાના રસમાં એક ચમચી આમળાનો સૂકો પાવડર અને એક ટેબલસ્પૂન શુદ્ધ મધ મળીને દિવસમાં બે વાર ખાઓ. આ નુસખાથી બંનેનો સેક્સ પાવર વધી જાય છે કામેચ્છા વધારવામાં બદામ પણ મદદ કરતી હોય છે. બદામને દૂધમાં મિક્સ કરીને નિયમિત પીવો અને રોજ રાતે 10 બદામને પાણીમાં પલાળીને મુકી દો.

મેનોપોઝ અગાઉ અંડમોચનના થોડા સમય અગાઉ અને અંડમોચન પછી કામેચ્છામાં તીવ્ર વધારો થાય છે પરંતુ માસિકસ્રાવ બંધ થયા પછી એસ્ટ્રોજનના પ્રમાણમાં ઘટાડો થાય છે અને કામેચ્છામાં વધઘટના દિવસો પણ ભૂતકાળ બની જાય છે.

મેનોપોઝમાં પ્રવેશેલી મહિલાઓ સ્પર્શને બહુ ઓછો પ્રતિભાવ આપે છે અને તેમને કામોત્તેજિત થવામાં પણ સમય લાગે છે. એસ્ટ્રોજનનું પ્રમાણ ઓછું હોવાને કારણે યોનિમાં લોહીનો પ્રવાહ ઓછો પહોંચે છે, જેથી યોનિમાં શુષ્કતા અનુભવાય છે. આથી તેમને સેક્સ દરમિયાન પીડાનો અનુભવ થાય છે.

સૌપ્રથમ તો સે@ક્સ દરમિયાન થતી પીડા દૂર કરવા માટે મેડિકલ સ્ટોર્સમાં ઉપલબ્ધ ઉચ્ચ ગુણવત્તાવાળા લ્યુબ્રિકન્ટ્સનો ઉપયોગ કરી શકાય. આ ઉપરાંત તમે ડોક્ટરની સલાહ દ્વારા યોનિમાંની શુષ્કતા દૂર કરવા માટે યોગ્ય દવા કે ક્રીમનો ઉપયોગ કરી શકો છો.

યોનિની શુષ્કતા દૂર કરવા માટે મોઢા વાટે લેવાની ટેબ્લેટ્સ ઉપરાંત ક્રીમ પણ ઉપલબ્ધ છે. મોટાભાગની મહિલાઓમાં પરંપરાગત હોર્મોન રિપ્લેસમેન્ટ થેરપી કામેચ્છા વધારવામાં અસરકારક સાબિત થતી નથી.

તણાવ ઉંમરના એક તબક્કે મોટાભાગની મહિલાઓ લગ્નજીવન, નોકરી કે બાળકોના ઉછેરમાં વ્યસ્ત થઇ જાય છે. ક્યારેક આ પૈકીની એક જવાબદારીના કારણે પેદા થયેલા તણાવથી પણ તમારી કામેચ્છા પર માઠી અસર થવાની શક્યતા રહેલી છે.

આને કારણે જો તમે સેક્સની અવગણના કરશો તો સ્વાભાવિક રીતે જ તમારા પાર્ટનરને ચિંતા થશે. લગ્નનાં ઘણાં વર્ષો બાદ સેક્સ માટેની ઇચ્છામાં ઘટાડો થવો તે સામાન્ય બાબત છે. આ તમામ બાબતો એક સાથે થતી હોવાથી મોટાભાગના લોકો તેના માટે મેનોપોઝને જવાબદાર ગણે છે, જોકે તે માટે અન્ય ઘણાં પરબિળો જવાબદાર હોય છે.

સવારે એની છાલ કાઢીને કે બદામનું દૂધ બનાવીને પીવો. દૂધ બનાવવા માટે એક કપ દૂધમાં છોલેલા બદામ, ચપટી કેસર, ચપટી જાયફળ અને સ્વાદાનુસાર ખાંડ નાંખીને મિક્સીમાં બરાબર બ્લેન્ડ કરી લો સેક્સ ડ્રાઈવના કિસ્સામાં ખજૂરથી પણ ફાયદો થાય છે. 10 તાજા ખજૂરને ઘીમાં પલાળો પછી તેમાં એક ટીસ્પૂન સુંઠ, અડધી ચમચી ઇલાયચી પાવડર, ચપટીક કેસર પણ મિક્સ કરો. તેને એક ઝારમાં ભરીને તેને ગરમ જગ્યાએ 12 દિવસ માટે મુકી દો ત્યારબાદ રોજે સવારે એનું સેવન કરો.