3 વર્ષથી એ કોરીકટ હતી એને ભીનું થવું હતું પણ એવું હતું કે,ગામડે જઇ ને….

ઉમા અને હું એકબીજાને ત્રણ વર્ષથી પ્રેમ કરતા હતા. અમારા બંને વચ્ચે ગળાડૂબ પ્રેમ હતો. કોલેજ સમયથી જ અમે બંને એકબીજાને ખુબ જ પસંદ કરતા હતા અને તેના કારણે જ અમે બંને રિલેશનમાં પણ આવ્યા.

Advertisement

કોલેજ સમયે તો કઈ વાંધો નહોતો અમે બંને એકસાથે ખુબ જ હરતા-ફરતા અને મૌજ કરતા પણ જેવી કોલેજ પૂરી થઇ કે અમારા બંનેના રસ્તા અલગ પડયા તે તેના ઘરે જતી રહી અને હું મારા ઘરે. બંને એકબીજા સાથે કોલ ને મેસેજમાં તો જોડાયેલા હતા.

ઘણીવાર મળવાનું નક્કી કરતા પણ કોઈ ના કોઈ કારણે અમારો મળવાનો પ્રોગ્રામ દર વખતે કેન્સલ થતો. આ કારણોસર અમે બંને ખુબ જ દુઃખી હતા. અમે બંને એકબીજાને મળવા માટે ખુબ જ તડપી રહ્યા હતા.

પણ કોઈ રસ્તો જ નહોતો દેખાઈ રહ્યો એક દિવસ મારો જુનો મિત્ર પ્રજ્ઞેશ એકાએક મને મળ્યો અને અમે લાંબા સમય માટે બેઠા અને વાતચીત કરી. પ્રગ્નેશ સાથે વાત કરતા ખ્યાલ પડ્યો કે, તે ઉમાના ગામનો જ છે અને ત્યાં તેનું એક ઘર પણ છે, જે એમ જ ખાલી પડ્યું છે.

બસ આ વાતની જાણ થતા જ મે પ્રજ્ઞેશને બધી વાત જણાવી અને કહ્યું કે, હું અને ઉમા લાંબા સમયથી એકબીજાને મળવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે પણ મળી શકતા નથી. શું તું મારી મદદ કરીશ પ્રજ્ઞેશે કંઈપણ વિચાર્યા વિના જ સીધી ઘરની ચાવી મારા હાથમાં મૂકી દીધી અને કહ્યું,

તારે જેટલો સમય રહેવું હોય એટલો સમય રહેજે આ તારું જ ઘર છે. મે ઓફિસેથી બે દિવસની રજા લીધી અને ઉમાને મળવા તેના ગામે પહોંચ્યો. મે તેને મારી આવવાની જાણ નહોતી કરી.

હું તેને સરપ્રાઈઝ આપવા ઈચ્છતો હતો. હું ત્યાં પહોંચ્યો પછી ઉમાને કોલ કર્યો અને કહ્યું કે, હું તેના જ ગામમાં છું આ વાત જાણીને ઉમા ખુબ જ ખુશ થઇ ગઈ. તેની ખુશનો તો આજે પાર નહોતો કારણકે, અમે લાંબા સમય પછી એકબીજાની સામે મળવાના હતા.

ઉમા આવી ત્યાં સુધીમાં મેં ઘરને થોડું સજાવી લીધું. ઉમા આવીને હું તરત જ તેને ભેંટી પડ્યો. આજે તો અમારા બંનેની વર્ષોની તપસ્યા પૂર્ણ થઇ હોય ને પછી અમારું મિલન થયું હોય એવું લાગી રહ્યું હતું.

આ રાત અમે બંનેએ એકસાથે વિતાવી અને એકબીજાને ભરપૂર શરીરસુખનો આનંદ આપ્યો વહેલી સવારે અમે છુટા પડ્યા ને પોતપોતાના ઘરે પહોંચ્યા. મે પ્રજ્ઞેશને ચાવી પાછી આપી અને તેનો દિલથી આભાર માન્યો.

પ્રજ્ઞેશે મને કહ્યું કે, તું ચિંતા ના કર તને જ્યારે પણ હવે ઉમાને મળવાની ઈચ્છા થાય ત્યારે તું કોઈપણ ચિંતા કર્યા વિના મારી પાસેથી ચાવી લઇ જજે અને ઉમાને મળી લેજે. આ પછી તો અમે ઘણીવાર પ્રજ્ઞેશના ઘરે મળ્યા અને રાત સાથે વિતાવી.

સવાલ:હું ૧૭ વર્ષની છોકરી છું. મારા સ્તન બહુ નાના છે. તમે ઘણા પ્રશ્નના ઉત્તરમાં કસરત કરવાનું જણાવ્યું છે તો એ કસરત કેવી રીતે કરવી એ જણાવશો.જવાબ:દુનિયામાં આજ સુધી એવી કોઈ દવા નથી શોધાઈ કે જેનાથી માત્ર સ્તન વિકસિત થાય. બ્રેસ્ટની નીચે પેક્ટોરલિસ મેજર નામના સ્નાયુ આવેલા છે.

એને વિકસાવવાથી અથવા ટોન-અપ કરવાની કસરત કરવાથી એની સાઈઝમાં વધારો થઈ શકે છે. આ સ્નાયુની સાઈઝ થોડી વધારવા માટે અમુક કસરત કરવી પડે. પહેલાં તમે ઊભાં રહો, બન્ને હથેળીઓ કમર પર રાખો અને જોરથી દબાવો.

તમને છાતીની નીચે થોડું ખેંચાણ જેવું લાગશે જે ભાગમાં ખેંચાણ લાગશે એ પેક્ટોરલિસ મેજર નામના સ્નાયુ છે. આ દબાણ લગભગ પંદર સેકન્ડ સુધી આપવું અને પછી ત્રીસ સેકન્ડ સુધી રિલેક્સ થવું ફરી આ કસરત ચાલુ કરવી.

સવાર-સાંજ વીસ વાર આવું કરવાથી છ-આઠ મહિનામાં તમને સ્તનની સાઈઝમાં એક-દોઢ ઈંચનો વધારો થયો હોવાનું અનુભવાશે. એટલું યાદ રાખો કે સ્તનની સાઈઝ વધારવામાં કોઈ ટોનિક, ક્રીમ, તેલ કામમાં આવતા નથી. સૌથી જલદ ઈલાજ છે સ્તન મોટા કરવાની બ્રેસ્ટ ઓગ્મેન્ટેશન સર્જરીનો.

સવાલ:હું ૭૦ વર્ષનો તંદુરસ્ત પુરુષ છું. મને હજી સંભોગ કરવાની ઈચ્છા થાય છે, પરંતુ શિશ્નોત્થાન ન થવાને કારણે હું સંભોગ નથી કરી શકતો. મને ડાયાબિટીઝ, હાઈ બ્લડપ્રેશર કે હૃદયરોગ જેવી કોઈ બીમારી નથી. મારી પત્નીની ઉંમર ૬૦ વર્ષની છે અને તેને પણ સંભોગ કરવાની ઈચ્છા થાય છે.

શું મારી પત્ની માટે વાઈબ્રેટરનો ઉપયોગ સહીસલામત ગણાય?જવાબ:વાઈબ્રેટર અથવા મસાજ સંપૂર્ણપણે સલામત છે. તમે બેટરીથી ચાલતું વાઈબ્રેટર ખરીદજો, કેટલાંક વાઈબ્રેટરો જુદી જુદી સ્પીડ ધરાવતાં હોય છે, જેનાથી ઉત્તેજનાનો સ્તર વધારી શકાય છે. મોટાભાગની સ્ત્રીઓને એનાથી ખૂબ સંતોષ મળે છે.

પરંતુ આ સાધનનો ઉપયોગ સાવધાનીથી કરવો. જડભરતની જેમ નહીં.સવાલ:હું ૨૬ વર્ષની છું. મારા લગ્ન થયે એક વર્ષ થયું છે. બે વર્ષ સુધી સંતાનની ઇચ્છા ન હોવાથી હું ગર્ભનિરોધક ગોળી લઉં છું. આ ગોળી લેવાને કારણે સેક્સ પ્રત્યેની મારી રૂચિ ઘટી ગઇ છે.

મારા પતિ આ માનવા તૈયાર નથી. શું ગર્ભ નિરોધક ગોળીની આવી આડઅસર થાય છે.જવાબ:કેટલાક કિસ્સામાં આમ થઇ શકે છે. ગર્ભ નિરોધક ગોળીથી સ્ત્રીની ઉત્તેજના માટે જવાબદાર એવા પુરુષોના હાર્મોન ટેસ્ટેસ્ટેરોનમાં ઊણપ આવી શકે છે. આ કારણે સેક્સમાં રૂચિ ઘટી જાય છે. તમારી પતિને સમજાવી તેમને નિરોધનો ઉપયોગ કરવાનું કહી તમે ગોળી બંધ કરો. અથવા તો ડૉક્ટરને મળી તેમની સલાહ લો.

સવાલ:એઈડ્સથી બચવા નિરોધ સિવાયની કઈ દરકાર રાખવી જોઈએ? લિંગ પર ચીરા પડયા હોય અને મુખમૈથુન કરાવીએ તો એઈડ્સનો ચેપ લાગવાની શક્યતા ખરી.જવાબ:કોઈ અજાણી વ્યક્તિ સાથે સમાગમ એ એઈડ્સને નોતરું આપવા જેવું છે.

એવી વ્યક્તિ સાથે સંભોગ કરવાથી દૂર ન રહી શકાતું હોય તો નિરોધ એ એઈડ્સથી બચવાનો એકમાત્ર ઉપાય છે. એનો બીજો કોઈ વિકલ્પ નથી.જો તમારા લિંગ પર ચીરા પડયા હોય તો નિરોધ પહેરીને મુખમૈથુન કરાવવું બહેતર રહેશે. હવે તો બજારમાં વિવિધ સુગંધ અને સ્વાદવાળા નિરોધ મળે છે.

ધારો કે તમે એ પહેર્યા વિના મુખમૈથુન કરાવો અને તમને એઈડ્સ થયો હોય તો સામેવાળી વ્યક્તિને એનો ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. એ જ રીતે સામેવાળી વ્યક્તિના મોઢામાં ચાંદા પડયાં હોય અને તમારા લિંગ પર ચીરા પડયા હોય એ સમયે પ્રવાહીની આપ-લે થાય તો એચઆઈવી પોઝિટીવ થવાની શક્યતા નકારી ન શકાય.

જો તમને લિંગ પર કાપા પડતા હોય તો કેન્ડિડ-બી કે બિટામિલ-જીએમ બેમાંથી કોઈપણ એક મલમ ચાર-પાંચ દિવસ સુધી લગાવો અથવા ચમેલીનાં ફૂલનું તેલ લગાવો તો આ તકલીફમાંથી મુક્ત થઈ જશો. ત્યારબાદ મુખમૈથુન કરાવશો તો તમે સંપૂર્ણપણે સુરક્ષિત થઈ જશો અને એચઆઈવી પોઝિટીવ થવાની શક્યતા નહીંવત્ બની જશે.

સવાલ:હું ૨૮ વરસની છું. મારા લગ્નને પાંચ વરસ થયા છે. પરંતુ આટલા વરસ દરમિયાન મારા પતિ સાથે સમાગમ દરમિયાન મને ક્યારે પણ આનંદ મળ્યો નથી. આ કારણે હું ઘણી ટેન્શનમાં છું. અધુરામાં પૂરું હું ગર્ભવતી છું.

મારી સમસ્યા દૂર કરવાનો ઉપાય દેખાડશો.જવાબ:સમય ન ગુમાવતા કાઉન્સેલરની સલાહ લો. તેમજ તમારી શારીરિક સ્વસ્થતા અને ભવિષ્ય બાબતે તમારી લાગણીઓને સમજવાનો પ્રયાસ કરો. તમારે માર્ગદર્શનની જરૂર છે.

ઘણીવાર દંપતીને એકબીજા સાથે એડજસ્ટ થતા વાર લાગે છે પરંતુ તમારે કોઇ નિષ્ણાતની સલાહની જરૂર છે. તમે ગર્ભવતી છો. આઆ પરિસ્થિતિમાં ટેન્શનથી દૂર રહેવાની જરૂર છે. હવે તમારી સાથે તમારા સંતાનનો પણ વિચાર કરવાનો છે. કાઉન્સેલરની સલાહ તમને તમારું ભવિષ્ય નક્કી કરવામાં ઉપયોગી થશે.

સવાલ:હું ૨૫ વરસની છું. મારા અરેન્જ્ડ મેરેજ છે. મારા લગ્નને એક વરસ થયું હોવા છતાં અમારી વચ્ચે પતિ-પત્ની જેવો સંબંધ સ્થપાયો નથી. મારા પતિ સાથે વાત કરું તો તેઓ આ વાત ટાળી દે છે. હું મારા પતિને ઘણો પ્રેમ કરું છું.

તેઓ પણ ઘણા પ્રેમાળ છે. તેઓ હસ્તમૈથુન કરતા હોવાનું મારા ધ્યાનમાં આવ્યું છે. મારે શું કરવું તે જણાવવા વિનંતી.જવાબ:શક્ય છે કે તેઓ સેક્સયુઅલ સંબંધ બાંધવામાં અસમર્થ હોય અને આ વાત તમને કેવી રીતે જણાવવી એ તેઓ સમજી શકતા નહીં હોય.

તેમને કોઇ ગંભીર સમસ્યા હોવી જોઇએ. જેની સારવાર જરૂરી છે. આમા અનુમાન કરવાને બદલે સમય ન ગુમાવતા તબીબી સહાયની જરૂર છે. તેમની સમસ્યા શારીરિક કે માનસિક હોઇ શકે છે જેનો ઇલાજ થતા જ બધુ સામાન્ય બની જશે.

Advertisement