આ 5 રીતે કોઈ પણ મહિલા ને કરી શકો છો ઉત્તેજિત,સેક્સ માટે થઈ જશે તૈયાર..

આજકાલ સે@ક્સ સામાન્ય છે સારી સે@ક્સ માટે પોઝિશન જાણવી પણ ખૂબ જ જરૂરી છે ખોટો સંભોગ અથવા તો એ જ રીતે રોજબરોજનો સંભોગ તમારા સે@ક્સ લાઈફમાં ખાટા અને સ્થિરતા બંને લાવી શકે છે.

Advertisement

તમે તમારા પાર્ટનરને સોફા પર સૂઈ જાઓ અને તેમની પાછળ સૂઈ જાઓ અને આ દરમિયાન તેમને ખૂબ જ પ્રેમથી તમારી તરફ ખેંચો તમારા પાર્ટનરને અહેસાસ કરાવો કે તમે તેમને પ્રેમ કરવા માટે એકદમ તલપાપડ છો.

હંમેશની જેમ માત્ર એક જ પોઝિશનમાં સે@ક્સ કરવાથી તમારા પાર્ટનરને સે@ક્સના શ્રેષ્ઠ રોમાંચ માટે કંટાળો આવશે તેથી તમારા પાર્ટનર સાથે સામાન્ય સંભોગ કરવા ઉપરાંત સંભોગ દરમિયાન શેકનો ઉપયોગ કરો.

તમે એક જગ્યાએ બેસો અને તમારી સ્ત્રી જીવનસાથીને તમારા ખોળામાં લો અને તેને પ્રેમાળ હાથોથી પકડી રાખો આ સ્થિતિમાં તમે તેમને તમારા શરીરના ભાગોનો સંપૂર્ણ સ્પર્શ આપો છો જે તેઓ અનુભવી શકે છે.

ડોગી સ્ટાઇલ પુરૂષો અને મહિલાઓ બંનેને ખૂબ જ પસંદ આવે છે આ પદ્ધતિમાં તમારા પાર્ટનરને તમારા ઘૂંટણ પર બેસાડો અને તમારી જાતને તેમની પાછળ રાખો અને તમારા ભાગને તેમના નિતંબ પર સ્પર્શ કરો.

મિત્રો જાણીએ અન્ય પોઝિશન વિશે.જયારે પુરૂષો તેમની પાર્ટનર સાથે બેડ પર નોટી ટોકસ કરતા હોય ત્યારે તેમને તો સારું લાગતું જ હોય છે, પરંતુ મહિલાઓ પણ તેનો ભરપૂર આનંદ લેતી હોય છે. અને આ નોટી ટોક્સ તેમને નજીક આવવામાં અને પ્રેમની લાગણીઓ વ્યક્ત કરવામાં મદદરૂપ થાય છે.

સેક્સ માટે મહિલાઓને ઉત્તેજિત કરવા માટે નોટી ટોક્સ પણ ઉત્તમ માધ્યમ છે એક સમય હતો જ્યારે મહિલાઓ સેક્સ વિશે વાત કરતા પણ ડરતી હતી, પરંતુ હવે તે બિન્દાસપણે સેક્સ વિશે વાતો કરે છે. તેમજ સેકસમાં તેમને કેવી રીતે પરમસુખની પ્રાપ્તિ થાય છે તે વિશે ખુલ્લા મને પાર્ટનર સાથે વાત પણ કરતી હોય છે.

ઓરલ સેક્સ અથવા માઉથ સેક્સ પહેલાં માત્ર પુરૂષોને જ પસંદ હતું, પરંતુ હવે મહિલાઓ પણ તેનો એટલો જ આનંદ માણતી હોય છે. આજની આધુનિક મહિલાઓને માઉથ સેક્સ કરવું પણ પસંદ હોય છે અને કરાવવું પણ પસંદ હોય છે.

વૈજ્ઞાનિકો પ્રમાણે સ્ત્રીઓ પુરુષો જેવી નથી હોતી. મહિલાઓ દરેક સમયે સેક્સ વિશે વિચારતી નથી. ક્યારેક પોતાનો સાથી જો વધારે કામુક હોય તો એનાથી ઉંધુ વિચારે છે. તે પોતાના સાથીને વધારે કામુક જોઈ પોતાનામાં કામના નથી ઉપજાવી શકતી. મહિલાઓની ‘પ્રતિકાયાત્મક ઈચ્છા’ જેમકે તેમનો મુડ તેમના પાર્ટનર દ્વારા કરાયેલ પ્રેમની પ્રતિક્રિયાથી સુધરી જાય છે.

એ પ્રતિક્રિયા એટલે તેમના પાર્ટનર દ્વારા વક્ષસ્થળને અડકવા, તેમના વાળમાં હાથ ફેરવવો વગેરે. સેક્સ દરમિયાન પણ મહિલાઓનો એકમાત્ર હેતુ ઓર્ગાસ્મ નથી હોતું. ચરમસીમા સુધી પહોંચવુ તેને પણ ગમે છે.

પરંતુ તેમની પ્રાથમિકતા માત્ર એ જ નથી હોતી મહિલાઓમાં સેક્સની ઈચ્છાની મહત્વનું કારણ ભાવનાત્મક જોડાણ અને પ્રેમનું પ્રદર્શન છે. જો સેક્સ ઉપરાંત એ સારું અનુભવી શકે તો આ વખતનો ખાસ અનુભવ તેને ફરીવાર કામોત્તેજીત કરવામાં સહયોગ કરી શકે છે.

જો તમે તમારી પત્નીનો મુડ બનાવવાના પ્રયત્ન કરી રહ્યા છો તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. પ્રેમભર્યો સ્પર્શ અને ચુંબન તેની સાથેની એ ખાસ પળનોને યાદગાર બનાવી દેશેતમારા પાર્ટનર ની આ બેદરકારી થી સેક્સ લાઈફ બની જશે નીરસ દંપતિના સંબંધોમાં પ્રેમ અને મજબૂતી લાવે છે સ્વસ્થ અને સંતોષકાર જાતીય જીવન.

સફળ સેક્સ લાઇફને માણવા માટે શરીર અને મન બંનેનું સ્વસ્થ હોવું જરૂરી છે ઘણી વાર વૈવાહિક જીવનની સમસ્યાઓ, કામનું પ્રેશર, ઘરનું વાતાવરણ, શારીરિક સ્વાસ્થ્ય, પાર્ટનરની સહભાગિતા વગેરે પરિબળોને કારણે સેક્સ લાઇફ નીરસ બને છે.

જો કે ઘણાં લોકોની જિંદગીમાં નીરસતા હોવાથી પણ તેઓ સેક્સ લાઇફને માણી શકતા નથી. ઘણી વાર પુરુષો ઇન્દ્રિય શિથિલ થવાની સમસ્યાથી પીડાતા હોય છે.સામાન્ય રીતે સેક્સની ઇચ્છા થતાં પુરુષોની ઇન્દ્રિય તરફ લોહી સંચારનો પ્રભાવ વધે છે.

જેને કારણે ઇન્દ્રિયમાં ઉત્થાન અને કઠોરતા આવે છે. ઘણી વાર શારીરિક ખામી કે માનસિક તણાવોને કારણે ઇન્દ્રિયોમાં શિથિલતા આવે છે સમાગમ દરમિયાન સ્ત્રી ઇચ્છતી હોય છે કે તેનો પાર્ટનર એવું જ કરે, જેવું તે ઇચ્છે છે પણ સ્ત્રી ખરેખર શું ઇચ્છતી હોય છે, તે પુરુષો માટે કોયડારૂપ હોય છે.

સમાગમ અંગે વિચારવું એ કાંઈ એકલા પુરુષોનો જ ઇજારો નથી. દુનિયાની મોટાભાગની સ્ત્રીઓ પુરુષોની જેમ જ સમાગમ અંગે વિચારતી હોય છે. એટલું તો ઠીક વિચારતાં-વિચારતાં સ્ત્રીઓ એવી કાલ્પનિક દુનિયામાં ખોવાઈ જાય છે.

સ્ત્રીઓ સેક્સની સાથે રોમાંસ પણ ઇચ્છે છે. તેને કારણે સમાગમ માટેની તેની આશાઓ કે ઇચ્છાઓ પુરુષો વિચારે છે તેના કરતાં અલગ હોય છે. પુરુષો આ બધી વાતો જાણી-સમજી શકતો નથી એટલે તેનો પાર્ટનર કયા પ્રકારનો પ્રેમ કે સેક્સ ઇચ્છે તે તેના માટે યક્ષપ્રશ્ન બની રહેતો હોય છે.

દરેક સ્ત્રીના સમાગમ અંગેના વિચારો અને ઇચ્છાઓ જુદી-જુદી હોય છે. બધી વાતો સ્ત્રીઓ પર એકસરખી રીતે લાગુ પાડી શકાતી નથી. તેથી દરેક પુરુષે પોતાની પાર્ટનરની ઇચ્છાઓને એનકેન પ્રકારેણ પણ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ.

જો તમે તમારી પાર્ટનરની સમાગમ અંગની કેટલીક ઇચ્છાઓને જાણી લો તો સમાગમનો ભરપૂર આનંદ માણી શકશો.સુખદ સમાગમ માટે જાણી લો કે સ્ત્રીઓ બેડ પર શું ઇચ્છે છે. દરેક વખતે કંઈક નવું જેમ એક જ પ્રકારની વાનગી સવાર-સાંજ ખાઈને કંટાળેલી વ્યક્તિ કોઈ નવી વાનગી શોધે છે.

તે જ રીતે દરેક મહિલા પોતાના જીવનમાં પણ કંઈક નવું શોધે છે જો રતિક્રિડા સમાગમ વખતે તમે તમારી પાર્ટનરને નવી-નવી રીતો અને આસનો અજમાવીને તેન ખુશ કરવાનો પ્રયત્ન કરશો તો તે તમારી વધારે નજીક આવશે. આ સિવાય સમાગમ પહેલાં વિવિધ પ્રકારની ગિફ્ટ, અનોખા અંદાજમાં પ્રેમની ઇચ્છા પ્રકટ કરવાથી તે દરેક વખતે તમારી વધારેને વધારે નજીક આવશે.

મોટાભાગની મહિલાઓને સમાગમ દરમિયાન પોતાના પાર્ટનર પર હાવી થવું અને થોડે ઘણે અંશે વાઈલ્ડ બનવું પસંદ હોય છે. સમાગમ દરમિયાન જો તે પુરુષની ઉપર આવી જાય છે ત્યારે કેટલીક વાર હિંસક પ્રવૃત્તિઓ પણ દર્શાવે છે.

જેમકે પુરુષને પોતાના હાથ અને શરીર વડે એકદમ જકડી લેવો, પાર્ટનરને છાતી, ગળું, ગાલ, હાથ વગેરે જગ્યાઓ પર બચકું ભરવું, પોતાના પાર્ટનરના લિંગને પકડવું કે તેના પર મસાજ કરવી વગેરે જો તમારી પાર્ટનર આવું કરતી હોય તો તેને રોકશો નહીં.

કારણ કે તે તેમના પ્રેમનો જ એક ભાગ છે. આ બાબત એટલી પણ હિંસક નથી કે તે તમને નુકસાન પહોંચાડે. માટે પાર્ટનરની આવી પ્રવૃત્તિથી ડરશો નહીં, પરંતુ સાથ આપજો.

સમાગમ દરમિયાન સ્ત્રી ઇચ્છતી હોય છે કે તેનો પાર્ટનર એવું જ કરે, જેવું તે ઇચ્છે છે. જેમ કે સમાગમ માટેની શરૂઆત પાર્ટનર તેના પગ, ગળા, પીઠ પર ચુંબન દ્વારા કરે. ફોર-પ્લેને વધારે સમય આપે વગેરે.

માત્ર પુરુષો જ નહીં, પરંતુ સ્ત્રીઓ પણ પોજીશન બદલી-બદલીને સમાગમ કરવાનું પસંદ કરે છે તેનાથી ચરમસીમા સુધી પહોંચવામાં સરળતા રહે છે. તેથી તમારી પાર્ટનરને ખુશ કરવા પોઝિશન બદલી-બદલીને એટલે કે વિવિધ આસનોનો ઉપયોગ કરીને સમાગમ કરો. વાત્સાયન ઋષિએ પોતાના પુસ્તક કામસૂત્રમાં સમભોગ માટેના 84 આસનો વર્ણવ્યા છે.

પગનો અંગૂઠો શરીરનો ઘણો સંવેદનશીલ ભાગ છે અને સમાગમ દરમિયાન તેને ક્યારેય ન ભૂલવો જોઈએ. જીભની મદદથી તમે પાર્ટનરના પગનો અંગૂઠો પણ ચૂમી શકો છો. સ્ત્રી-પુરુષ બંનેના શરીરનો સૌથી ઉપેક્ષિત અને કામોત્તેજક સ્પોટ નાભિ છે.

નાભિનો ભાગ ખૂબ જ સંવેદનશીલ હોય છે તમે તમારી જીભનો ઉપયોગ નાભિ પર ધીમે-ધીમે અને સતત કરો, ત્યારબાદ નાભિથી પેટના બાકીના ભાગોને પણ જીભનો આ જ રીતે સ્પર્શ આપો. પછી બહુ જલદી જ તમને તમારા પાર્ટનર અને સમાગમમાં બહુ મોટો ફર્ક જોવા મળશે.

પુરુષોને પોતાની છાતી પર ખૂબ જ ગર્વ હોય છે અને એ જ ગર્વનો અનુભવ તમે કરાવશો તો તે પોતાને વધારે આત્મવિશ્વાસી અને વખાણને લાયક સમજશે.પાર્ટનરને આ અનુભવ કરાવવા તમારે શું કરવાનું છે, એ કદાચ હવે કહેવાની જરૂર નથી.

તમારી જીભથી પાર્ટનરની છાતી પર ફેલાઈ રહેલી આ ઉત્તેજનાઓની જાદૂઈ અસર સમાગમમાં ચોક્કસ જોવા મળશે પાર્ટનરને જીભથી એક્સાઈટ કરવા દરમિયાન હોઠનો ઉપયોગ કરવો પણ જરૂરી છે.

આવું કરતા પહેલાં તમે થોડો સમય પાર્ટનર સાથે સામાન્ય રીતે જ પસાર કરો અને પછી ધીરેધીરે પાર્ટનરને પંપાળવાનું શરૂ કરો. પછી તેને આ ‘ડબલ એટેક’ થી સરપ્રાઈઝ કરો. ખભા અને કાનની આસાપાસની જગ્યા વધુ સેન્સિટવ હોય છે.

જ્યારે તમે તમારી જીભનો સ્પર્શ આ જગ્યા પર આપશો તો તમે વિચારી પણ નહીં શકો કે તેની પ્રતિક્રિયા તમને કેટલી ઝડપી મળી શકે છે સ્ત્રીઓને બળજબરી જરાય પસંદ હોતી નથી, ખાસ કરીને સમાગમની બાબતમાં તો નહીં જ તેની પાછળ મનોવૈજ્ઞાનિક કારણો જવાબદાર છે.

પોતાનો પાર્ટનર બળજબરી કરે તો તેને એવું લાગે છે કે તે પોતાની લાલસા પૂરી કરવા માટે તેમનો ઉપયોગ કરી રહ્યો છે. ઘણીવાર તે વિચારે છે કે તેમનો પાર્ટનર તેમની નજીક ત્યારે જ આવે છે, જ્યારે તેને સમાગમ કરવાની ઇચ્છા હોય છે.

Advertisement