પ્રાઈવેટ પાર્ટની કાળાશ દૂર કરવાનો શ્રેષ્ઠ ઉપાય….

પ્રાઈવેટ પાર્ટની કાળાશ કેવી રીતે દૂર કરવી તે અંગે દરેક વ્યક્તિ ચિંતિત હોય છે પરંતુ ઘણા લોકો કોસ્મેટિક દવાઓનો ઉપયોગ કરીને ક્રીમનો ઉપયોગ કરે છે પરંતુ તેઓને માત્ર નિરાશા જ મળે છે જ્યાં સુધી ક્રીમ અને દવાઓનો ઉપયોગ ચાલુ રહેશે ત્યાં સુધી કાળાશ અમુક અંશે ઓછી થઈ જાય છે.

Advertisement

પરંતુ તે લાંબો સમય ટકતું નથી કેટલાક ઘરેલું ઉપાય છે જેનાથી પ્રાઈવેટ પાર્ટની કાળાશ દૂર થઈ શકે છે.અત્યાર ના સમયે ઘણા લોકો પ્રાઇવેટ પાર્ટ કાળું હોય છે તો તે વિચારતા હોય છે આ પાર્ટ કાળો કેમ છે ફિટ કપડાં પહેરવાથી,અને તે જગ્યા પર પરસેવો વળવાથી અને હોર્મોન સંબંધી ઘણા કારણોસર પ્રાઇવેટ પાર્ટ ની સ્કિન કાળી પડી જતી હોય છે.

પ્રાઇવેટ પાર્ટની યોગ્ય દેખભાળ ન કરવાથી અને કેમિકલ્સ પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી પણ પ્રાઇવેટ પાર્ટની સ્કિન કાળી પડી જતી હોય છે. તે પાર્ટ પર લેઝરનો વધારે પડતો ઉપયોગ કરવાથી પણ પ્રાઇવેટ પાર્ટની સ્કિન કાળી પડી જતી હોય છે. પ્રાઇવેટ પાર્ટની કાળી પડેલી સ્કિન માટે અમે તમને જણાવીશું ઘરેલુ નુસ્ખા સૌપ્રથમ તો દરરોજ અંડરવિયર બદલવાનું રાખો.તેનાથી પણ પ્રાઇવેટ પાર્ટની સ્કિન કાળી પડી જતી હોય છે.

રેસીપી.સૌથી પહેલા 2 ચમચી દહીં અને એક ચમચી હળદર મિક્સ કરો લગભગ 1 મિનિટ માટે આ રીતે હલાવતા રહો પછી તેની અંદર 2 ચમચી લીંબુનો રસ નાખો જેનાથી એક પ્રકારનો ક્રીમ રૂમ બની જશે.

ઉપયોગની પદ્ધતિ.સ્નાન કરતા પહેલા તેને પ્રાઈવેટ પાર્ટ પર લગાવો 5 મિનિટ માટે આ રીતે રહેવા દો અને પછી તેને થોડા ગરમ પાણીથી ધોઈ લો 1 અઠવાડિયા સુધી આમ કરવાથી તમને પરિણામ મળશે.1-2 ટામેટા લઇને સારી રીતે ધોઇને તેને મિક્ચર માં દળી નાંખો.

ત્યારબાદ તેને પ્રાઇવેટ પાર્ટ પર લગાવી દો. ૧૫ મીનિટ થયા બાદ ઠંડા પાણીથી ધોઇ નાંખો. સપ્તાહમાં 2-3 વખત આવું કરવાથી ટૂંક જ સમયમાં ફરક જોવા મળશે.લીમડાના પાન :લીમડાના પાનથી પ્રાઇવેટ પાર્ટની દરરોજ સફાઇ કરવાથી પણ પ્રાઇવેટ પાર્ટ પરની કાળાશ દૂર થશે લીંબૂ, દહીં હળદર કાળાશને દૂર કરવા માટે લીંબૂ દહીં અને હળદર પણ સારો ઓપશન છે.

આ ત્રણેય ની મિક્સ પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ઓછામાં 30 મીનિટ સુધી પ્રાઇવેટ પાર્ટ પર લગાવો. 1 મહિનામાં ઓછામાં ઓછું 5-7 વખત આ પેસ્ટને લગાવવાથી પ્રાઇવેટ પાર્ટની કાળાશ દૂર થશે.

યોનિની કાળાશથી પરેશાન છો તો તેને દૂર કરવા માટે મધ, લીંબુ અને ખાંડની ખાંડની પેસ્ટ બનાવો. 1 લીંબુનો રસ, અડધી ચમચી મધ, 1 ચમચી ખાંડને બરાબર મિક્સ કરો. આ પેસ્ટને સ્ક્રબની જેમ 15 મિનિટ સુધી માલિશ કરો.

અઠવાડિયામાં બે વાર આ ઉપચાર કરવાથી થોડાક દિવસમાં પ્રાઇવેટ પાર્ટની કાળાશથી રાહત મળી શકે છે.જૈતુનનું તેલ અને લીંબુ.જૈતુનનું તેલ પ્રભાવિત જગ્યા પર 30 મિનિટ સુધી લગાવી રાખો. તે બાદ અડધું લીંબુ લઇને તે ભાગ પર ઘસો. હવે 30 મિનિટ બાદ તેને ગુલાબ જળથી સાફ કરો. આ પ્રક્રિયા અઠવાડિયામાં 3 વખત કરવાથી શ્યામ ત્વચાની સમસ્યા દૂર થાય છે.

એલોવેરાનો રસ.અલોવેરાનો રસ ત્વચાને મુલાયમ બનાવવાનું કામ કરે છે. પ્રાઇવેટ પાર્ટની કાળાશ દૂર કરવા માટે 1 ચમચી એલોવેરા જેલમાં 1 કપ ગરમ પાણી મિક્સ કરો. હવે તેને કોટનની મદદથી પ્રાઇવેટ પાર્ટ પર લગાવો. 20 મિનિટ બાદ ગરમ પાણીથી ધોઇ લો.

પપૈયું.પપૈયામા રહેલા એન્જાઇમ્સ ત્વચાની ચમક વધારવાની સાથે દાગ-ધબ્બા પણ દૂર કરે છે. પ્રાઇવેટ પાર્ટની કાળાશને દૂર કરવા માટે પાકેલા પપૈયાને મધમાં મિક્સ કરીને લગાવો. 20 મિનિટ બાદ તેને નવશેકા પાણીથી ધોઇ લો.

જેતૂનના તેલને હથેલી પર લઈને પ્રાઈવેટ પાર્ટની મસાજ કરો અને તેને અડધા કલાક માટે રહેવા દો. ત્યારબાદ લીંબૂને કાપીને તેના પર મીંઠું લગાવીને કાળા ભાગને સ્ક્રબ કરો. હવે અડધા કલાક માટે મૂકી દો. ફરીથી અડધા બચાયેઉં લીંબૂને તેના પર મીટઃઉં લગાવીને સ્ક્ર્બ કરો. તેનાથી ડેડ સ્કિન અને કાળાશ દૂર થઈ જશે. ત્યારબાદ રૂની મદદથી ત્વચાને સાફ કરી તેના પર રૂ પર ગુલાબજળ લગાવીને તેને સાફ કરો.આ પ્રક્રિયાને અઠવાડિયામાં 3 વાર ઉપયોગ કરવાથી પ્રાઈવેટ પાર્ટના કાળશ દૂર થઈ જશે.

Advertisement