હું ૨૨ વર્ષની કોલેજિયન યુવતી શું,મારું શરીર ૩૨-૨૯-૩૬ છે છતાં મારા ભાવિ પતિ મારાથી નથી ખુશ,તેમને મારી સાથે…..

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી જેને તમે કોઈને કહી નથી સકતા,તમસર જીવન માં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.પણ અહીં તમને એવી તમારી દરેક સમસ્યાનો નો ઉકેલ મળશે તો જાણીએ એના વિશે અને મિત્રો આની સાથે થોડા સવાલ જવાબ પણ જાણીશું તો ચાલો જાણીએ.

Advertisement

હું ૨૨ વર્ષની મધ્યમ વર્ગના પરિવારની છું. ટૂંક સમયમાં જ મારા લગ્ન થવાના છે. મારું ફિગર ૩૨-૨૯-૩૬ છે. પરંતુ મારા ભાવિ પતિ મને મારા શરીરને હજુ વધુ સુ-ડોળ બનાવવા કહે છે અને તેઓ આ કારણે મને ટોકે છે. જોકે મને મારું શરીર યોગ્ય લાગે છે.

મારે શું કરવું. એક યુવતી મહેમદાબાદ આજકાલ યુવાનો તેમની પત્ની સુંદર અને સરસ બાંધો ધરાવતી હોય એમ ઇચ્છે છે. તમારા ભાવિ પતિ પણ આમ ઇચ્છે એ અસામાન્ય નથી. આ સિવાય સુખી ગૃ-હસ્થી જીવન માટે બીજી ઘણી વસ્તુઓ અગત્યની છે. આથી વધુ ચિંતા કરવાની જરૂર નથી. તમારી જાતને ફિટ, આકર્ષક બનાવી રાખવા માટે નિયમિત વ્યાયામ કરો અને પૌષ્ટિક આહાર લો.

૧૯ વર્ષની હતી ત્યારે મેં ભણતા-ભણતા જ મારી સાથે ભણતા એક યુવક સાથે લગ્ન કર્યાં હતા. ઉતાવળમાં લેવાયેલા આ નિર્ણયમાં મારા માતા-પિતા સંમત નહોતા. પરંતુ મેં તેમનું સાંભળ્યા વગર જ લગ્ન કર્યાં હતા. મને બે સંતાન છે. મારા પતિ રોજ જ મારી સાથે ઝ-ઘડો કરે છે. હવે મને મારા નિર્ણયનો પ-સ્તાવો થાય છે છૂટા-છેડા લેવાનો મારો નિર્ણય યોગ્ય છે?

યુવાન પેઢી સમજ્યા-વિચાર્યા વગર પ્રેમમાં અં-ધ બની નિર્ણય લઈ લે છે અને પાછળથી પસ્તાવાનો વારો આવે છે અને વાત છૂટાછેડા સુધી પહોંચે છે. આવા કિસ્સા અવાર-નવાર કાને પડે છે. એક વાર તમે ભૂ-લ કરી છે.

હવે બીજી વાર એ ભૂ-લનું પુનરાવર્તન કરતા નહીં. ભૂ-તકાળ પર નજર ફેરવીને તમારા રિલેશનને મજબૂત બનાવવાનો પ્રયાસ કરો. વિવાહિત જીવન સુખી બનાવવા સમય આપવાની જરૂર છે. આ ઉપરાંત તમારે તમારા સંતાનોના ભવિષ્યનો વિચાર કરવાની જરૂર છે.

છેલ્લા ચાર વરસથી કોઈ સાથે વાત કરતી વખતે મારું દિલ ધડકવા માંડે છે અને અવાજ પણ ભાંગી પડે છે. ટૂંક સમયમાં જ મારા લગ્ન થવાના છે. હંમેશાં નકા-રાત્મક જ વિચારો આવે છે. ગુ-સ્સો પણ ઘણો આવે છે. મને મારું ભાવિ અંધ-કારમય લાગે છે. મારે શું કરવું તેની સલાહ આપશો.

તમે જે લક્ષણો બતાવ્યા છે એ જોતા છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન તમારા જીવનમાં એવી ઘણી ઘટનાઓ બની હશે જેનું તમે સમાધાન મેળવી શક્યા હોય એમ લાગતું નથી. અને આ જ સમસ્યા તમારા જીવન અવરોધકર્તા બની રહે છે.

આથી તમારો કોઈ ડોક્ટરની સલાહ લેવાની જરૂર છે. જેથી તમે તમારી મા-નસિક સ્થિતિમાંથી બહાર નીકળીને તમારા જીવન વધુ સફળ અને સુખી બનાવી શકવામાં મદદ કરે. ચિંતા કરવાની જરૂર નથી. યોગ્ય માર્ગદર્શન મળતા તમારી સમસ્યા દૂર થઈ જશે.

હું ૩૦ વરસની છું. અત્યાર સુધી એકલી ખુશ હતી. લગ્નનો વિચાર પણ મારા મનમાં આવ્યો નહોતો. છેલ્લા બે વરસથી ૨૪ વર્ષના એક યુવક સાથે મારો પરિચય થયો હતો. અમારી વચ્ચે રિલેશન પણ છે. એ લગ્ન કરવા તૈયાર છે, પરંતુ અમારી ઉંમર વચ્ચેના તફાવતને કારણે મને ડર લાગે છે. શું હું તેનાથી મોટી હોવાની વાત અમારી વચ્ચે સમસ્યારૂપ બની શકે?

તમે બંને એકબીજાના પ્રેમમાં હો અને લગ્ન બાબતે ગંભીર હો તો જરૂર લગ્ન કરી શકો છે. આમ પણ લગ્ન એક જુ-ગાર છે. પતિ-પત્ની વચ્ચે ઉંમરમાં તફાવત ન હોય તો પણ લગ્ન તૂટી શકે છે.

લગ્નમાં ઉંમર કરતા મનમેળ વધુ ભાગ ભજવે છે. આ ઉપરાંત પત્ની-પતિ કરતા ઉંમરમાં મોટી હોય અને તેમનું લગ્નજીવન સફળ થયું હોય એવા ઘણા ઉદાહરણો સમાજમાંથી મળી આવશે. પરંતુ એકાકી જીવન સાથે સમજૂતી કરવાની તમારી તૈયારી ન હોય અને મૈત્રી ચાલુ રાખવાનો ઈરાદો હોય તો લગ્ન કરી બીજાની જિંદગી બગાડતા નહીં. વધુ વિચાર્યા પછી જ નિર્ણય લેજો.

સવાલ:હું 24 વર્ષનો છું અને ક્રોસડ્રેસર છું. બાળપણથી જ હું આઈડેન્ટિટી ક્રાઈસિસમાંથી પસાર થઈ રહ્યો છું. મને મહિલાઓ જેવું ડ્રેસિંગ કરીને એ જ કપડાંમાં માસ્ટરબેશન પણ કરું છું. પણ પછી મને એ અંગે ગિલ્ટી ફીલ થાય છે. હું જ્યારે મારી જેવા ક્રોસડ્રેસર્સને જોઉં છું ત્યારે સેક્સ્યુઅલી એક્સાઈટેડ થઈ જાઉં છું અને મને ઈરેક્શન આવી જાય છે. મારા પેરેન્ટ્સ મેરેજ કરવા માટે મારા પર દબાણ લાવી રહ્યા છે. મારી આ કન્ડિશનનો કોઈ ઈલાજ સૂચવો.

જવાબ:તમારે ઈલાજની શું જરૂર છે તમે અન્ય લોકો કરતાં અલગ છો અને તેના કારણે તમારે ગીલ્ટી ફીલ ના કરવું જોઈએ. તમે આ બાબતને અંગત રાખશો અને તેને જાહેર નહીં કરો ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તમારા પાર્ટનર સાથે મેરેજ પહેલાં જ આ બાબતનો ખુલાસો કરી લો. તેને કહો કે તમને આ કરવું ગમે છે, છતાં તમે એક લવિંગ હસબન્ડની ભૂમિકા ભજવી શકશો.

પ્રશ્ન: હું ૩૬ વર્ષની અપરિણીત યુવતી છું. દસ વર્ષ પહેલાં હું એક યુવક સાથે પ્રેમમાં હતી. પછી તેણે બીજી યુવતી સાથે લગ્ન કરી લીધાં છે અને બે બાળકનો પિતા છે. મારે હજી પણ તેની સાથે શારીરિક સંબંધ છે. મારો પ્રશ્ન એ છે કે જ્યારે હું તેની સાથે સંભોગ કરું છું ત્યારે મને કોઈ જાતની ફીલિંગ્સ નથી થતી કે કોઈ પણ જાતનો અહેસાસ નથી થતો તે જ્યારે યોનિપ્રવેશ કરે છે ત્યારે મને ખબજ નથી પડતી કે પ્રવેશ થયો કે નહીં. સંભોગની ક્રિયા ક્યારે પૂરી થઈ જાય છે એની પણ મને જાણ નથી થતી. મને શું તકલીફ છે એ બાબતમાં માર્ગદર્શન આપશો.

જવાબ: સ્ત્રીના કામચક્રમાં ચાર તબક્કા હોય છેકામેચ્છા, યોનિમાર્ગમાં ચીકણાહટ, યોનિપ્રવેશ અને ચરમસીમા (સંતોષની અવસ્થાનો અહેસાસ). આમાંથી કયા તબક્કામાં તમને તકલીફ છે એ જાણવું જરૂરી છે અને એ જાણ્યા પછી એનો ચોક્કસ ઉપાય થઈ જશે. આ કોઈ મોટી સમસ્યા નથી. આ એક સામાન્ય તકલીફ છે અને માત્ર સામાન્ય બુદ્ધિના ઉપયોગથી સૉલ્વ થઈ જાય છે.

પ્રશ્ન.મારી ઉંમર ૬૯ વર્ષની છે. ૬૭ વર્ષ સુધી મારી સેક્સ-લાઈફ નોર્મલ હતી. બે વર્ષ પહેલાં જાણ થઈ કે મને ઑસ્ટિયોપોરોસિસ છે. બે વર્ષથી ઉત્થાનની તકલીફ પણ છે અને સંભોગ કર્યા પછી ઘણી વીકનેસ લાગે છે.

તો ઑસ્ટિયોપોરોસિસ હોય એ વ્યક્તિએ સેક્સ-લાઈફ બંધ કરી દેવી જોઈએ કે ચાલુ રાખી શકે? સેક્સ-લાઈફ ચાલુ રાખવાથી હાડકાંને વધુ નુકસાન કે કેલ્શિયમ વધુ-ઓછું થાય એવું બને માર્ગદર્શન આપશો.

જવાબ.સેક્સ-લાઈફ ચાલુ રાખવાથી હાડકાંને બિલકુલ નુકસાન નથી થતું. હકીકતમાં મૂવમેન્ટ ચાલુ હોય તો હાડકાં વધુ મજબૂત થાય છે અને એની મજબૂતાઈમાં કોઈ વિપરીત અસર નથી થતી. સંભોગ કર્યા પછી તમને જો થાક લાગતો હોય તો નિયમિત સવારે રાસાયણ ચૂર્ણ નરણા કોઠે લેવું હિતાવહ રહેશે.

રાસાયણ એટલે એ દવા જે જવાની ટકાવી રાખે અને બુઢાપાને દૂર ઠેલે. આમાં ત્રણ દ્રવ્યો આવે છે : ગળો, ગોખરું અને આમળાં. ગળો શક્તિપ્રદ છે. ગોખરું માટે હમણાં પુરવાર થયું છે કે એનામાં ટેસ્ટોસ્ટેરોન (પુરુષ હોર્મોન) ખૂબ જ છે. પરિણામે એ કામેચ્છા અને કામશક્તિમાં આવેલી ઊણપ પૂરી કરી શકે છે, વૈદ્ય બાપાલાલ આ દવાની હંમેશાં ભલામણ કરતા.

રાત્રે સૂતી વખતે એક ચમચી ગાયનું ઘી ગાયના દૂધમાં પ્રમાણસર ખડીસાકર સાથે મેળવીને પીશો તો પણ રાહત થશે. ગાયનું ઘી ગાયના દૂધમાંથી જ બનતું હોય છે હાડકાંની મજબૂતી માટે પણ એ મદદરૂપ થશે. ગાયનું ઘી માનસિક શાંતિ પ્રદાન કરે છે. એનાથી ઍસિડિટી ઓછી થાય છે અને કબજિયાતમાં પણ અમુક અંશે રાહત મળે છે.

Advertisement