PM મોદીનો 1 દિવસનો ખર્ચ જાણીને તમે પણ ચોંકી જશો..

મિત્રો તમે જાણો છો કે PM મોદીનો એક દિવસનો ખર્ચો કેટલો હશે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી મોદી સૂટબુટ ની સરકાર બતાવે છે કારણ કે PM મોદી સારા અને અકરએક્ટિવ કપડાં પહેરે છે કહેવાય છે કે મોદી તાઇવાન થી મંગાયેલું મશરૂમ ખાય છે જે 80,000 હજાર રૂપિયા કિલો વેચાઈ છે કેમ કારણ કે મોદી ની ત્વચા ગ્લોઇન જોવા મળે છે એવું કહેવાય છે કે PM મોદી તેમના કપડાં પાછળ 10 લાખ રૂપિયા ખર્ચે છે એટલે કે પ્રધાન મંત્રીની દિનચર્યા વિશે સવાલ ઉભા થાય છે તો ચાલો જાણીએ કે PM મોદીનો એક દિવસ નો ખર્ચ કેટલો હોય છે.

Advertisement

મિત્રો આપણે સૌથી પેહલા જાણીશું કે મોદી ની સુરક્ષા પાછળ એક દિવસ નો ખર્ચ કેટલો છે નરેન્દ્ર મોદીની સુરક્ષા પર દરરોજ એક કરોડ 62 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે આ માહિતી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ સંસદમાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી જી કિશન રેડ્ડીએ લોકસભામાં કહ્યું કે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ SPG માત્ર વડાપ્રધાનને જ સુરક્ષા આપે છે. આ સિવાય CRPF દેશની 56 VIP વ્યક્તિત્વની સુરક્ષા માટે જવાબદાર છે રેડ્ડીએ કહ્યું કે SPG એક્ટમાં સુધારા પછી નવી સિસ્ટમ હેઠળ SPG માત્ર વડાપ્રધાન અને તેમના પરિવારના સભ્યોને જ સુરક્ષા આપશે.

સંસદમાં DMK સાંસદ દયાનિધિ મારને સવાલ કર્યો હતો કે દેશમાં કેટલા લોકોને SPG અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ CRPF દ્વારા આપવામાં આવતી સુરક્ષા મળી છે તેના જવાબમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું કે હાલમાં માત્ર એક વ્યક્તિને SPG સુરક્ષા મળી છે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી રેડ્ડીએ જો કે નરેન્દ્ર મોદીનું નામ લીધું ન હતું.

તેમણે સીઆરપીએફના રક્ષણ હેઠળ રહેલા વીઆઈપી વિશે પણ માહિતી આપી ન હતી કિશન રેડ્ડીએ સુરક્ષા કારણોને ટાંકીને એ પણ જણાવ્યું નથી કે વર્ષ 2014 પછી કયા વીઆઈપીની સીઆરપીએફ સુરક્ષા દૂર કરવામાં આવી હતી અને કોને આપવામાં આવી હતી તેમણે માત્ર એટલું જ કહ્યું કે માત્ર 56 લોકોને જ CRPF સુરક્ષા આપવામાં આવી છે દયાનિધિ મારને સીઆરપીએફ સુરક્ષા મેળવનારાઓની માહિતી પણ માંગી હતી.

મિત્રો હવે આપણે વાત કરીશું મોદીના કપડાં વિશે વિપક્ષી પાર્ટીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કપડા અને સૂટ પર ઘણી વખત નિશાન સાધ્યું છે વડાપ્રધાન મોદી અને તેઓ જે કપડાં પહેરે છે તે હંમેશા ચર્ચાનો વિષય બને છે નોંધનીય છે કે નરેન્દ્ર મોદીના પીએમ બન્યાના થોડા મહિના બાદ જ તેમનો એક સૂટ ઘણો વિવાદમાં આવ્યો હતો પીએમ મોદીના આ બંધ ગળાના સૂટમાં તેમનું પૂરું નામ નરેન્દ્ર દામોદર દાસ મોદી પણ લખેલું હતું એવું માનવામાં આવતું હતું કે આ સૂટ ખૂબ ખર્ચાળ છે આ સૂટ માટે કોંગ્રેસે પીએમ મોદીની ટીકા કરી હતી.

પ્રધાન મંત્રી કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદીના અંગત કપડાનો ખર્ચ તેમના પગારમાંથી ઉઠાવે છે આ માટે સરકારી ઓફિસ એટલે કે પીએમઓમાંથી કોઈ રકમ ખર્ચવામાં આવતી નથી RTI કાર્યકર્તા રોહિત સભરવાલે માહિતી અધિકાર હેઠળ આ માહિતી માંગી હતી.

પ્રધાનમંત્રીની જીવનશૈલી ખોરાક વગેરે વિશે જાણવા માટે લોકો હંમેશા ઉત્સુક રહેતા હોય છે પ્રધાનમંત્રી મોદીના એક દિવસના ભોજનની કિંમત વિશે જણાવીશું વડાપ્રધાન મોદી હંમેશા પોતાના આહારને લઈને સભાન રહે છે તેમની દિનચર્યા સવારના પાંચ વાગ્યાથી શરૂ થઈ જાય છે સવારે યોગ કર્યા પછ તેઓ સવારે 7:00 વાગ્યે તૈયાર થઈ જાય છે તે પછી તે નાસ્તો કરે છે.

નાસ્તામાં તેને થેપલા ઢોકળા કે પોહા ખાવાનું પસંદ છે બપોરના સમયે તેને હળવું ગુજરાતી કે સાઉથ ઈન્ડિયન ફૂડ ખાવાનું પસંદ છે રાત્રિભોજનમાં વડાપ્રધાન મોદીની થાળીમાં રોટલી દાળ અને દહીં વગેરે હોય છે એટલે કે આપણા વડાપ્રધાન સામાન્ય વ્યક્તિ કરતા પણ સાદું ભોજન ખાય છે એટલું જ નહીં પ્રધાનમંત્રી નવરાત્રિના આખા 9 દિવસ ઉપવાસ પણ કરે છે અને તે દરમિયાન તેઓ દિવસમાં માત્ર 1 ફળ ખાય છે આ સાથે તે પોતાના ગળાનું ખાસ ધ્યાન રાખે છે ભાષણ દરમિયાન તેઓ ગળાને સ્વસ્થ રાખવા માટે હુંફાળા પાણીનું સેવન કરે છે.

તે જ સમયે લંચમાં પીએમ મોદી રોટલી સલાડ દહીં દાળ ભાત અને મીઠાઈઓ ખાય છે અને બેથી ત્રણ રોટલી લે છે એટલું જ નહીં વડાપ્રધાન નવરાત્રિમાં 9 દિવસ ઉપવાસ પણ રાખે છે અને તે દરમિયાન તેઓ દિવસમાં માત્ર 1 ફળ ખાય છે આ સાથે તે પોતાના ગળાનું ખાસ ધ્યાન રાખે છે અને જ્યારે પણ ભાષણ આપે છે ત્યારે સૌથી પહેલા તે ગળાને સ્વસ્થ રાખવા માટે હુંફાળા પાણીનું સેવન કરે છે.

આ બધી માહિતી પછી સરળતાથી અનુમાન લગાવી શકાય છે કે એક દિવસ નો ખાવા નો ખર્ચ માત્ર 500 રૂપિયા સુધી નો જ આવે છે સામાન્ય માણસ સવારથી સાંજ સુધી પોતાના ભોજનમાં દરેક પ્રકારની વસ્તુઓનો સમાવેશ કરે છે ક્યારેક આપણે મસાલા તળેલા-શેકેલા ખોરાકને પણ આપણા આહારનો ભાગ બનાવીએ છીએ પરંતુ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા સાદું અને સાદું ખાવાનું પસંદ કરે છે અને કદાચ આ જ તેમના ફિટ રહેવાનું રહસ્ય છે.

Advertisement