રોજ રાત્રે આ 1 વસ્તુ મોઢામાં લો અને સૂઈ જાઓ,જલ્દી જ શરીરને મળશે 7 મોટા ફાયદા…

નાની ઈલાયચી મસાલાઓમાં સૌથી વધુ સુગંધિત હોવાનું કહેવાય છે તમને દરેક ઘરમાં નાની એલચી જોવા મળશે ખાવાથી લઈને ચામાં ઈલાયચી નાખીને તેનો સ્વાદ વધારે છે પરંતુ આ નાની એલચીનો ઉપયોગ માત્ર સ્વાદ વધારવા માટે જ થતો નથી નાની ઈલાયચી સ્વાસ્થ્ય પર પણ ઘણી અસર કરે છે જો તમે રોજ રાત્રે સૂતા પહેલા એક નાની એલચીને તમારા દાંત નીચે દબાવો છો તો તમારા શરીરમાં 7 ચમત્કારી અસરો જોવા મળશે.

Advertisement

ઈલાયચીનું સેવન સામાન્ય રીતે મોઢું ચોખ્ખું કરવા માટે કે મસાલાના રૂપમાં કરવામાં આવે છે. તે બે પ્રકારની આવે છે. નાની ઈલાયચી અને મોટી ઈલાયચી લીલી અને સફેદ જ્યાં મોટી ઈલાયચીને આપણે ખાવાનું ટેસ્ટી બનાવવા માટે એક મસાલાના તરીકે ઉપયોગ કરીએ છીએ, આમ તો નાની ઈલાયચી પણ તેવી રીતે જ કામ કરે છે અને સુગંધ વધારવામાં કામ લાગે છે. બન્ને ઈલાયચી આપણા સ્વાસ્થ્ય ઉપર ઊંડી અસર કરે છે. ચાલો આજે આપણે જાણીએ કે તે આપના સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે.

લીલી ઈલાયચીને રાત્રે દાંતમાં દબાવવાથી તમારા મોંની દુર્ગંધ દૂર થઈ જશે કોઈપણ રીતે નાની એલચીનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે થાય છે જો મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો રાત્રે મોઢામાં નાની એલચી રાખીને સૂવું જોઈએ. નાની એલચી કબજિયાતમાં ઘણી રાહત આપે છે કબજિયાતને કારણે બીજા અનેક રોગો માણસને ઘેરી લે છે આવી સ્થિતિમાં જો તમે કબજિયાત પર વિજય મેળવ્યો હોય તો સમજી લો કે તમે ઘણા રોગો પર વિજય મેળવ્યો છે એલચીથી કબજિયાતમાં રાહત મળે છે તો એક ઈલાયચી તમને બીજી ઘણી બીમારીઓથી પણ બચાવી શકે છે.

જો તમારા મોઢામાંથી દુર્ગંધ આવે છે તો દરેક ભોજન પછી ઈલાયચી નું સેવન જરૂર કરો સતત આવતી હેડકી અટકાવ હેડકીની તકલીફ ક્યારેક ક્યારેક શરુ યહી જાય છે. ક્યારેક ક્યારેક તે અટક્યા વગર કેટલીય વાર સુધી આવતી રહે છે. તેવામાં ઈલાયચી નું સેવન ખુબ ફાયદાકારક બની શકે છે. ઈલાયચીમાં તે ગુણ હોય છે જે હેડકી ની તકલીફ માંથી છુટકારો અપાવે છે.જો તમને કારમાં મુસાફરી કરતી વખતે ઉલટી થાય છે તો એલચી પણ તેનો ઉપાય છે મુસાફરીના દિવસ પહેલા જો તમે તમારા મોંમાં એલચી રાખીને સૂઈ જાઓ છો તો મુસાફરી દરમિયાન તમને ઉલટી થવાની સંભાવના ઓછી થઈ જશે આ સાથે જ મુસાફરી દરમિયાન તમારા મોંમાં એક એલચી પણ રાખો.

એલચીની અંદર એક ખાસ તેલ હોય છે જ્યારે તમે તેને સૂતી વખતે દાંત નીચે દબાવી રાખો છો તો આ તેલ મોંમાં નીકળી જાય છે અને શરીરની અંદર જાય છે એસિડિટીમાં ખૂબ જ અસરકારક આ પેટની અંદરની લાઇનિંગને મજબૂત બનાવે છે આ સાથે પેટમાં જમા થયેલ એસિડ પણ ધીમે ધીમે દૂર થાય છે.ઈલાયચીમાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા ખનીજ રહેલા છે. સાથે સાથે તે જરૂરી મીંઠા નો ભંડાર ગણવામાં આવે છે. કોઈ પણ માણસ નું લોહી શરીરમાં રહેલ તૈલી અને ઉતકો નું મુખ્ય તત્વ છે પોટેશિયમ. ઈલાયચી દ્વારા તેની ખુબ જ પ્રમાણમાં પુર્તી થાય છે. તેનાથી માણસ નું લોહીની ગતી કાબુમાં રહે છે.

લોહીની ઉણપ ઓછી કરે છે ઈલાયચીમાં રહેલ એક અગત્યનો ધાતુ એટલે કે તાંબુ. તે સિવાય તેમાં લોહાંશ, જરૂરી વિટામિન્સ જેવા કે રાઈબોફ્લાવિન, વિટામીન સી, અને નીયાસીન પણ રહેલા હોય છે. આ બધા તત્વો ને લાલ રકતકણો ઉત્પન કરવા તથા તેને વધારવામાં મહત્વનું ગણવામાં છે.ઝેરીલા તત્વોને દુર કરે છે.શરીર માંથી ઝેરીલા તત્વોને નાશ કરીને દુર કરવામાં ઈલાયચી મદદ કર છે. આ ફ્રી રેડિકલ્સ નો પણ સામનો કરે છે. ઈલાયચી મેગ્નીજ નામના ખનીજનો પણ મોટો સ્ત્રોત છે. મેગનિજ થી એવા એન્જાઈમ્સ પેદા થાય છે જે ફ્રી રેડિકલ્સ ને નાશ કરીને ખાઈ જાય છે.

તેમાં ઝેરીલા તત્વો ને શરીરની બહાર કાઢીને ફેકી દેવાની તાકાત હોય છે. જેનાથી શરીર કેન્સર જેવા મહા રોગો નો પણ સામનો કરવા માટે સક્ષમ બની જાય છે.અસ્થમામાં પણ એલચી ખૂબ જ અસરકારક છે જેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તેઓ એલચી ખાઈ શકે છે તેનો સ્વાદ ગરમ છે આવી સ્થિતિમાં અસ્થમાના દર્દીઓએ શિયાળામાં દરરોજ એક એલચી ખાવી જોઈએ એલચી તમને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો તો દરરોજ એક એલચી ચોક્કસ ખાઓ તેમાં રહેલા પોષક તત્વો તમને વજન ઘટાડવામાં મદદ કરશે.

Advertisement