શારીરિક સંબંધ બનાવવા માટે થતી હતી પત્નીઓની ફેરબદલી, રેકેટની આ રીતે ખુલી પોળ…

પોલીસએ એક એવા રેકેટનો ભંડાફોડ કર્યો છે જેમાં પતિ તેમની પત્નીઓની ફેરબદલી કરતા હતા કેરળમાં આ આખા રેકેટનો ખુલાસો પોલીસએ એક પછી એક ઘણાની ધરપકડ પછી કરી છે. રિપોર્ટ મુજબ તેનો ખુલસો પણ ખૂબ આશ્ચર્યજનક રીતે થયુ છે. કેસની પોળ જ્યારે ખુલી જ્યારે એક પીડિત મહિલાએ પોલીસમાં કેસ નોંધાવ્યો તેને તેમના પતિ અને તેમના સાથીઓ બધી કરતૂર પોલીસ અધિકારીઓને જણાવી દીધી હકીકતમાં આ ઘટના કેરળના કોટ્ટાયમની છે.

Advertisement

આજ સુધીની એક ઑનલાઈન રિપોર્ટ મુજબ અહીંના કારૂકાચલમાં સાત લોકોની પત્નીઓની ફેરબદલીના આરોપમાં ધરપકડ કરાયુ છે. પોલીસએ જણાવ્યુ કે જે સાત લોકોની ધરપકડ કરી છે તેમા સાત લોકોની ધરપકડ કરાઈ છે તેમાં તે આરોપી પણ શામેલ છે જેની પત્નીએ પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસએ કેસના વિશે જણાવ્યુ છે.

રિપોર્ટ મુજબ આ રેકેટમાં વ્હાટસએપ પર ગ્રુપ બનાવ્યા હતા તેમાં સૌથી વધારે લોકોને જોડાયા હતા. ત્યારબાદ આ ગ્રુપમાં આગળની યોજના બનાવાઈ હતી. તેમાં ઘણા લોકો શામેલ જણાવી રહ્યા છે ચોંકાવનારી વાત આ પણ છે કે પોલીસએ આ વાતની પુષ્ટિ કરી છે કે રાજ્યના એલીટ ક્લાસના ઘણા લોકો આ રેકેટનો ભાગ છે.

મિત્રો જાણીએ બીજા એક આવાજ રેકેટ વિશે જ્યાં 56 લોકો ની ધરપકડ કારવામાં આવી છે.ઉત્તરપ્રદેશના દેવરિયામાં પોલીસે એક મોટા સેક્સ રેકેટનો ભાંડો ફોડ્યો છે. અલગ અલગ જગ્યાઓ પર છાપા મારીને પોલીસે 56 લોકોને પકડ્યા છે. પોલીસે 29 મહિલાઓ અને 27 પુરુષોને કથિત રીતે આપત્તીજનક હાલતમાં પકડ્યા છે. પોલીસ ઘ્વારા મારવામાં આવેલી છાપામારીમાં કેટલીક યુવતીઓ એવી પણ હતી કે જેમને થોડા દિવસમાં પોતાના લગ્ન થવાના છે, એવું કહીને છોડી દેવાની આજીજી પણ કરી હતી.

ત્રણ હોટેલોમાં છાપા દેવરિયા પોલીસે મંગળવારે શહેરના ઇન્ડિયા ગેસ્ટ હાઉસ, નેશનલ પેલેસ અને સહારા પેલેસ નામની હોટલોમાં છાપો મારીને 29 મહિલાઓ અને 27 પુરુષોને આપત્તીજનક હાલતમાં પકડ્યા છે. તેની સાથે કેટલાક હોટલ કર્મચારીઓની પણ અટક કરવામાં આવી છે.

મળતી જાણકારી અનુસાર શહેરની વચ્ચે ઇન્ડિયા ગેસ્ટ હાઉસથી 8, સહારા પેલેસ હોટલથી 11 જોડા, જયારે નેશનલ પેલેસથી 10 મહિલાઓ અને 8 પુરુષો પકડવામાં આવ્યા છે. પોલીસ આ બધાની ચોકીમાં પૂછપરછ કરી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે છેલ્લા ઘણા સમયથી પોલીસને આ હોટલોમાં દેહવેપાર થવાની સૂચના મળી રહી હતી. આ સૂચના પર પોલીસે ઘણી ટીમ બનાવીને છાપામારી કરી.

યુવતીઓ છોડવાની આજીજી કરતી રહી.પકડાઈ ગયેલી યુવતીઓમાં કેટલીક નાબાલિક પણ છે. સૂત્રો અનુસાર હોટલમાંથી પકડાઈ ગયેલી યુવતીઓ છોડી મુકો તેવી આજીજી કરતી હતી. કેટલીક યુવતીઓ એવું પણ કહી રહી હતી કે થોડા દિવસમાં તેમના લગ્ન છે. જયારે કેટલાક યુવક અને યુવતીઓ પહેલીવાર આવ્યા છે, એવું કહીને છોડવા માટે આજીજી કરી રહ્યા હતા.

મિત્રો જાણીએ બીજા એક આવાજ કિસ્સા વિશે.વડોદરામાં એક હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો ભાંડો ફુટ્યો છે. ઈન્ટરનેટ દ્વારા ચલાવાતા આ સેક્સ રેકેટમાં હાલ પોલીસે બે યુવતીઓ અને એક દલાલની ધરપકડ કરી છે. હાઈટેક પદ્ધતિથી ચાલતા આ સેક્સ રેકેટમાં ગ્રાહકોને ઓનલાઈન અપોઈન્ટમેન્ટ અપાતી હતી અને તેમની ડિમાન્ડના આધારે તેમને વિદેશી કોલ ગર્લ્સ પણ પૂરી પાડવામાં આવતી હતી.

જેના બાર હજાર રુપિયા સુધી વસૂલવામાં આવતા હતા. ચોંકાવનારી વાત એ છે કે, ગ્રાહકોના સંતોષ માટે આ કોલગર્લ્સ સાથે વોટ્સએપ કોલિંગ દ્વારા વાત કરાતી હતી, અને સેક્સ રેકેટમાં સામેલ યુવતીઓને મહિને એક લાખ રુપિયા સુધીનો પગાર ચૂકવવામાં આવતો હતો. દલાલો આ યુવતીઓની રહેવા અને જમવાની વ્યવસ્થા પણ કરી આપતા હતા.

છેલ્લા કેટલાક સમયથી પોલીસની આ ઓનલાઈન સેક્સ રેકેટ પર સતત નજર હતી. આ દરમિયાન એક વેબસાઈટ દ્વારા કેટલાક દલાલો દ્વારા વિદેશી યુવતીઓ ગ્રાહકોને નિશ્ચિત સ્થળે સપ્લાય કરાતી હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. પોલીસે ગ્રાહકના સ્વરુપમાં કેટલાક દલાલો સાથે વાત કરતા આ રેકેટના મૂળ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.

આખરે, પોલીસે ડમી ગ્રાહક બની એક યુવતીનો 12 હજાર રુપિયામાં સોદો નક્કી કર્યો હતો. ડમી ગ્રાહક વોટ્સએપ દ્વારા યુવતી સાથે વાત પણ કરી હતી. બધી વસ્તુ નક્કી થયા બાદ ગોરવા વિસ્તારમાં આવેલા ન્યુ ઈન્દિરાનગરમાં રહેતા દલાલ અને રિક્ષાચાલકે ડમી ગ્રાહકને ઓલ્ડ પાદરા રોડ પર આવવા કહ્યું હતું. આખરે આ દલાલ રિક્ષામાં બે નેપાળી યુવતીઓને લઈને આવ્યો હતો.

દલાલે નક્કી કરેલા રુપિયા 12 હજાર આપતા જ તેની અને તેની સાથે આવેલી બંને યુવતીઓને પોલીસે ઝડપી લીધી હતી. પોલીસને જાણવા મળ્યું હતું કે, આ દલાલો ગ્રાહકો પાસેથી 12000 રુપિયા સુધીની રકમ પડાવતા હતા અને આ યુવતીઓને મહિને લાખ રુપિયા સુધીનો પગાર ચૂકવાતો હતો.

Advertisement