આજે પણ રૂપ રૂપ નો કટકો લાગે છે નરેશ કનોડિયાની આ રાજવણ..

સાત ડિસેમ્બર 1976 માં મહારાષ્ટ્રના થાણે માં જન્મેલી મીનાક્ષી માની સાતમું ધોરણ પાસ કર્યા બાદ ફિલ્મોમાં કામ કરવાનો પહેલો મોકો મળ્યો સ્કૂલમાં ડાન્સ અને નાટકમાં કામ કરતા મીનાક્ષીનો ડાન્સ ગુજરાતના જાણીતા પ્રોડ્યુસર ગોવિંદ ભાઈ પટેલ ને ગમ્યો હતો જે બાદ તરત ગોવિંદ ભાઈએ મીનાક્ષીને મળ્યા હતા જે બાદ ગોવિંદ ભાઈએ પિક્ચર રાજ રાજરાજવન માટે મીનાક્ષીને સિલેક્ટ કરી લીધા હતા.

Advertisement

રાજ રાજવન માટે માત્ર 16 વર્ષ ની ઉંમરે 55 વર્ષના નરેશ કાનોડિયા ની હિરોઇન બની મીનાક્ષીએ ગુજરાત ના દર્શકોને આશ્ચર્ય ચકિત કરી દીધા હતા દર્શકોને રાજ રાજવણ માં મીનાક્ષી અને નારેશકનોડિયા ની જોડી એટલી હદે પસંદ આવી ગઈ કે નરેશ કનોડિયા ની આવનાર ફિલ્મો માટે દર્શકો માત્ર ને માત્ર મીનાક્ષીને જ નરેશ કાનોડિયા ની હિરોઇન તરીકે જોવા માંગતા હતા પરંતુ શું તમને ખબર છે કે ગુજરાતી ફિલ્મોની દુનિયા અને ગુજરાત ના ઘરે ઘરે જાણીતા બનેલા મીનાક્ષીનું અસલી નામ શુ છે.

તમને જણાવી દઈએ કે મીનાક્ષીનું અસલી નામ મંજરી પાટીલ છે તે સમય પર પોતાની પિકચર રાજ રાજવણ માટે મીનાક્ષીને સહી કરનાર ગોવિંદ પટેલ નહતા ઈચ્છતા કે ગુજરાતી દર્શકોને ખબર પડે કે મીનાક્ષી નોન ગુજરાતી એક્ટર્સ છે આ માટે જાણી જોઈને ગોવિંદ ભાઈએ તેમનું અસલી નામ છુપાવી તેમને મીનાક્ષી નામથી રાખી રાજ રાજવણ માં લોન્ચ કાર્ય હતા.

રાજ રાજવણ ની સાથે સાથે મીનાક્ષી બેની હુતો બાર બાર વર્ષે આવ્યો તેની પછી સાથિયા પુરાવો હો રાજ,ખોડિયાર જોગમાયા,તારી મેહદી મારે હાથ,પ્રીત પાંગરે ચોરી ચોરી,રઢિયાળી રાત,અને હાલો આપના મલક માં જેવી ફિલ્મોમાં નારેશકનોડિયા સાથે જોડી બનાવી ચુક્યા છે જ્યારે મીનાક્ષી તારી મારી પ્રીત છે ગૌરી, નહીં રે લજઉં તારી ચૂંદડી એક વાર પીયુ ને મળવા આવજે જેવી અન્ય ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે.

જેઓ છેલ્લે જીગ્નેશ કવિરાજની મુવી જાનું મારી લાખોમાં એક માં જોવા મળ્યા હતા ગુજરાતી ફિલ્મોમાં સરાહનીય કામ કરવા બાદલ અને હાલો આપના મલક માટે ગુજરાત ની સરકારે તમને બેસ્ટ અભિનેત્રી નું બિરુદ પણ આપ્યું હતું ગુજારતી ફિલ્મો બાદ મીનાક્ષીએ વર્ષ 2018 માં રિલીઝ થયેલી ધર્મેન્દ્ર બોબી દેઓલ અને સની દેઓલ મુવી યમલા પગલા દિવાના જિજ્ઞા આંટીના રોલમાં અને 2016 માં આવેલી ઇશ્ક ક્લિક જેવી હિન્દી ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે.

આ સિવાય 2019 માં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ઇમરાન હાશ્મી ની વેબ સિરીઝ બાર્ડ BARD OF BLOOD માં ડોક્ટરના કિરદાર માં તેઓ નજરે આવ્યા હતા ગુજારતી અને હિન્દી ફિલ્મો ઊપરાંત મીનાક્ષી ભાભી જી ઘર પર હૈ લાજવંતી યે હૈ મોહબતે ફિર જિને કી તમન્ના હૈ અને ક્રાઈમ પેટ્રોલ TV સીરિયલમાં જોવા મળ્યા હતા.

દર્શક મિત્રો મીનાક્ષીના પરિવારની વાત કરીએ તો જ્યારે મીનાક્ષી એક ડાન્સર એકડમિમાં ડાન્સ શીખવતા હતા ત્યારે તેમને સુમંત મણિ નામના વ્યક્તિ સાથે પ્રેમ થયો હતો અને બાદમાં પરિવારની રજા બાદ મીનાક્ષીએ સુમંત મણિ સાથે લગ્ન કર્યા હતા મીનાક્ષીને સંતાન માં એક દીકરો છે જેની નામ સુજન છે અને હાલમાં તે પોતાનું ભણતર પૂરું કરી રહ્યો છે.

એ વેલ્ડ મેનજરના બિઝનેસ સાથે જોડાયેલા સુમંત મણિ મીનાક્ષી સાથે હાલમાં જીવન પસાર કરી રહ્યા છે પરિવાર સાથે રહીને પણ મીનાક્ષી આ દુનિયામાં એક્ટિવ રહે છે સાથે જ તેઓ ઘણા સ્ટેજ શો માં તેઓ સીગિંગ કરતા જોવા મળે છે જ્યારે તેઓ નારેશકનોડિયા સાથે કામ કરતા હતા ત્યારે જેટલા સુંદર દેખાતા હતા હાલ માં તે તેનાથી પણ વધુ સુંદર દેખાય રહ્યા છે મીનાક્ષીને સમય મળે ત્યારે તેઓ પોતાની સુંદર તસવીરો સોસીયલ મીડિયામાં શેર કરે છે.

Advertisement