આવી રીતે સેક્સ કરશો તો યુવતી ક્યારેય તમને છોડીને નહીં જાય, હંમેશા તમારા થી થશે સંતુષ્ટ

તેની પણ સે@ક્સ કરવાની પોતાની રીત છે દરેક મનુષ્ય માટે સે@ક્સ કરવું જરૂરી છે કારણ કે તેના વિના જીવનમાં કંઈ મજા નથી આવતી જે લોકો સે@ક્સ નથી કરતા તેઓ માનસિક રીતે સ્વસ્થ રહી શકતા નથી આજે અમે તમને સે@ક્સની સાચી રીત જણાવીશું જેને અપનાવશો તો ચોક્કસ કોઈપણ છોકરી તમારી જ રહેશે તો ચાલો જાણીએ.

Advertisement

સે@ક્સ કરતી વખતે ક્યારેય ઉતાવળ ન કરો પરંતુ આરામથી સે@ક્સ કરો અને લિંગને સ્ત્રીની યોનિમાં દાખલ કરતા પહેલા લાંબા સમય સુધી તેની સાથે ફોરપ્લે કરો ફોરપ્લે કરવાથી સે@ક્સનો આનંદ બમણો થઈ જાય છે અને ઘણો આનંદ આવે છે સે#ક્સ કરતા પહેલા સ્ત્રીના દરેક અંગને ચુંબન કરવું પણ ખૂબ જ જરૂરી છે કારણ કે તેનાથી સંભોગનો આનંદ પણ વધુ વધે છે.

મોટાભાગના પુરુષો પોતાના પાર્ટનરને શારીરિક રીતે સંતુષ્ટ અને ખુશ કરવા માંગે છે.જોકે તે દર વખતે સરળ કામ નથી. જો પાર્ટનર સાથે સંવાદ ન હોય અને તેઓ પથારીમાં શું ઈચ્છે છે તેની ખબર ન હોય તો આ કામ ખુબ જ મુશ્કેલ હોઈ શકે છે. સે@ક્સ કેવું રહેશે તે મુદ્દે ઉર્જા મૂડ સહિતના પાસાઓ જવાબદાર છે.

સેક્સ ઘણી વખત શરીર કરતા લાગણીઓ સાથે વધુ જોડાયેલ હોય છે.આમ તો ઓર્ગેઝમ્સ વિશે વિચારવું મહત્વપૂર્ણ છે, પરંતુ ફક્ત ઓર્ગેઝમ્સ પર ધ્યાન કેન્દ્રિત ન કરવું જોઈએ.સેક્સ માટે તમે પોતાની ખાસ ટેક્નિક અને પોઝિશન અંગે પણ વિચારી શકો છો. જોકે, પાર્ટનરને તે ખાસ હોવાનો અનુભવ કરવવાનું ભૂલશો નહીં.

પથારીમાં સંવાદ કરો.સે@ક્સના આનંદ માટે સંવાદ ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.તમે પથારીમાં શું ઈચ્છો છો તે અંગે તમારા પાર્ટનર સાથે ખુલ્લા મને ચર્ચા કરો. આ માટે તમે સે@ક્સ પહેલા વાત કરો અથવા પાર્ટનરને ગાઈડ કરવા બોડી લેન્ગવેજનો ઉપયોગ કરવો જોઈએ.પાર્ટનરને શું જોઈએ છે તેની તમને જાણ નહીં હોય તો તમે સારો સમય આપી શકશો નહીં.

સે@ક્સને બેડરૂમની બહાર લઈ જાવ.લોકો ઘરે રહ્યા કરતા વેકેશન માણતી વખતે વધુ સે@ક્સ કરતા હોવાનું અભ્યાસમાં સામે આવ્યું છે.આપણે ઇચ્છીએ ત્યારે ફરવા ન નીકળી શકીએ.વર્તમાન મહામારીમાં તો તે ખૂબ મુશ્કેલ છે. પણ સેક્સને બેડરૂમની બહાર લઈ જવા નાની શરૂઆત કરવી જોઈએ.જે લિવિંગ રૂમથી પ્રારંભ કરી શકાય છે.એક સાથે નાહવા પણ જઈ શકો છો.રોજિંદી જીવનશૈલીમાં નાના મોટા ફેરફાર કરવાથી સે@ક્સ પ્રત્યેના દ્રષ્ટિકોણમાં પ્રભાવ પડે છે.

પાર્ટનર સાથે સે@ક્સ હોમવર્ક કરો.બેડરૂમમાં નવા વિચારોને અમલમાં મુકો.તમારા પાર્ટનરના વિચાર પણ જાણવા જરૂરી છે. સાથે મળીને પોર્ન વિડીયો જોઈ શકાય છે.ઈરોટીકા વાંચવી કે બંનેને શુ સારું લાગે છે તે અંગે ચર્ચા કરવી જોઈએ. આવું કરવાથી પાર્ટનર સાથે સેક્સ દરમિયાન વધુ અનુકૂળતા રહેશે.

સેક્સટીંગ આજે પણ અસરકારક છે.સે@ક્સ માત્ર બેડરૂમ પૂરતું સીમિત નથી સેક્સ્યુઅલ કોમ્યુનિકેશન દિવસભર ચાલુ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. જો વર્ક પૂરું થયા બાદ શક્ય હોય તો ત્યારે પણ આવું કોમ્યુનિકેશન કરી શકાય છે. લંચ સમયે પાર્ટનરને સેક્સી મેસેજ મિમ જેવું મોકલી શકાય છે. દૂર હોવ ત્યારે તમારા પાર્ટનરને જણાવો કે તમે તેના અંગે તે રીતે વિચારો છો.સંબંધ જાળવવા માટે ફ્લર્ટ કરવું પણ જરૂરી છે.ઘરે હોવ કે બહાર હોવ તે ઉર્જાને બરકરાર રાખો.

અલગ અલગ પ્રકારના ઓર્ગેઝમ્સ.આ સે@ક્સ ટીપને પુરુષો દ્વારા હંમેશા અવગણવામાં આવે છે. પુરુષો પેનાઇલ ઓર્ગેઝમને મહત્વ આપે છે.એક વાત યાદ રાખવી કે ઓર્ગેઝમનો આનંદ આખા શરીરમાં હોય છે. તમારા વિચાર જેટલા ખુલ્લા હશે આનંદ પણ એટલો જ વધુ મળશે. ઓરલ કે અનલ સહિતના ઘણા પ્રકારનો અનુભવ કરી શકાય છે.

સેક્સ્યુઅલ હાઇજિન અંગે ભૂલશો નહીં.સે@ક્સ થોડું ગંદુ હોય શકે છે પરંતુ તેની પણ કેટલીક મર્યાદા હોય છે.જો તમે અને તમારા પાર્ટનર મોનોગેમસ અને ફ્લુઇડ બોન્ડ ધરાવતા હોય તો કોન્ડોમ કે STIs બાબતે ચિંતા કરવાની જરૂર નથી.છતાં પણ તમારે સેક્સ પહેલા અને બાદમાં હાથ ધોવા જોઈએ.પાર્ટનરને અંગોને બેક્ટેરિયા ન લાગે તે માટે ગુપ્તાંગ સાફ કરવાનું ભૂલશો નહીં.

હસ્તમૈથુનનું રૂટિન જાળવો.સંબંધ માટે સે@ક્સ મહત્વનું પાસું છે. પણ પોતાની જાત સાથે પણ સ્વસ્થ સંબંધ રાખવા આવશ્યક છે.જેથી સોલો સે@ક્સ માટે પણ સમય કાઢવો જોઈએ.સે@ક્સ બાદની કાળજી લેવાનું ભૂલશો નહી. ઓર્ગેઝમ બાદ સેક્સ પૂર્ણ થઈ જતું નથી. સેક્સ બાદ પાર્ટનરની કાળજી લેવી પણ એક પ્રક્રિયા છે. ભેટવાથી આત્મીયતા અને સ્નેહનો સંચાર થાય છે અને આ બંને વસ્તી સંબંધને પ્રાથમિકતા આપવા જરૂરી છે.

Advertisement