છોકરીઓ સાથે રાત દિવસ પાર્ટી કરે છે આ બોક્સર, જીવે વૈભવી જીવન, શાનદાર કાર કલેકશન જોઈને આંખો પહોળી થઇ જશે….

મિત્રો આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું. છેલ્લા કેટલાંક સમયથી અમેરિકાના સુપર સ્ટાર બોક્સર ફ્લોઇડ મેવેધર અને આયરલેન્ડના મિક્સ્ડ માર્શલ આર્ટ્સના આઇકન મનાતા કોનોર મેકગ્રેગોર વચ્ચેની ફાઇટ એક ચર્ચાનો વિષય બન્યો છે.

Advertisement

આ ફાઇટનું જીવંત પ્રસારણ લગભગ ૨૦૦ દેશોમાં થવાનું છે અને જ્યારે આટલી મોટી ફાઇટ હોય ત્યા સટ્ટાબજારનું ગરમ રહેવું તે સામાન્ય બાબત છે. યુરોપ અને અમેરિકાની પ્રખ્યાત સટ્ટા કંપનીઓ અનુસાર ફ્લોઇડ મવેધરને આ ફાઇટ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.

વિશ્વના સૌથી વધુ વેતન મેળવતા એથ્લેટ્સમાંના એક ભૂતપૂર્વ બોક્સર ફ્લોયડ મેવેધર, તેની ધમાકેદાર બોક્સીંગ સાથે તેમજ આલીશાન જીવન માટે જાણીતો છે. ક્યારે ન હારવા વાળો આ બોક્સિંગ ચેમ્પિયન પલંગ પર નોટ છૂટા છવાયા પછી સુવે છે. આંકડા મુજબ તેમની પાસે લગભગ 4500 કરોડની સંપત્તિ છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો મૂક્યો હતો, જેમાં તેની પલંગ પર નોટોનું બંડલ હતું.

ફ્લોઇડ મેવેધરને સ્પોર્ટ્સ જગતમાં સૌથી મોટા ‘પે પર વ્યૂ’નું આકર્ષણ માનવામાં આવે છે. મેવેધરનો સમાવેશ તેવા ખેલાડીઓની યાદીમાં સમાવેશ થાય છે જેમાં ખેલાડીઓએ પોતાની કારકિર્દી દરમિયાન પોતાની આવક એક બિલિયન કરતા વધુ કરી હોય. અમેરિકન મેગેઝિન ફોર્બ્સ મુજબ તે ચાર વખત વર્લ્ડમાં સૌથી વધુ આવક મેળવતો ખેલાડી બની ચૂક્યો છે. ૨૦૦૭માં ઓસ્કર ડી લા હોયા સામેની ફાઇટ તેના જીવનની સૌથી મોટી ફાઇટ રહી હતી અને ત્યારબાદ તેણે એક નવું નામ મેળવ્યું હતું મની મેન પોતાની આવી શાનદાર સફળતાને કારણે તેને પીપીવી કિંગ તરીકેનું પણ ઉપનામ મળ્યું હતું.

તે પોતાની છેલ્લી ફાઇટ મેની પેક્યાઓ સામે લડયો હતો જે ફાઇટને ૪.૬ મિલિયન લોકોએ પૈસા આપી નિહાળી હતી અને આ ફાઇટથી ૪૦૦ મિલિયન ડોલર કરતા પણ વધુ રકમ ઉપજી હતી. આ દરમિયાન કુલ ૧.૩૦ બિલિયનની રકમ ઉપજી હતી. મેકગ્રેગોર સામેની ફાઇટથી તેને ૧૦૦ મિલિયન ડોલરનો ફાયદો થઇ શકે છે.

તેના ખર્ચ પણ આવા જ છે મિત્રો ફ્લોયડ રોકડ રાખવાનો એટલો શોખીન છેકે ભલે તે ખોરાક લેતો હોય કે ક્યાંક મુસાફરી કરે તે આખો સમય તેની પાસે કરોડોની રોકડ રાખે છે તેમજ ઘણી સફરો દરમિયાન,ક્લબ્સમાં મિનિટમાં લાખો ડોલરનો ખર્ચ કરે છે મિત્રો તમને જણાવી દઈએ કે ફ્લોયડ પાસે એટલી કેશ છેકે જ્યારે તે તેની રોકડ બેંકમાં જમા કરાવવા જાય છે ત્યારે તેણે ટ્રક ભરીને બેંકમાં લઈ જવી પડે છે અને તે ખર્ચ માટે એક સમયે અનેક અબજો રૂપિયા કાઢે છે.

મેન્ની પેક્યાઓ મેની પેક્યાઓના મત મુજબ આ ફાઇટમાં મેકગ્રેગોર પાસે જીતવાની કોઇ તક નથી. તેનું માનવું છે કે બોક્સિંગના કોઇ પણ અનુભવ વગર તે કેવી રીતે મેવેધરને હરાવી શકે છે. લેનોક્સ લ્યૂઇસ મારા મતે મેવેધર પોતાની કારકિર્દી દરમિયાન કોઇ પણ બોક્સરે તેને હરાવ્યો નથી તો પછી એક યુએફસી ફાઇટર કેવી રીતે તેને હરાવી શકે છે. એન્થની જોશુઆ મેવેધરની સામે કોઇ પણ બોક્સર સામાન્ય લાગે છે ત્યારે મેકગ્રેગોર માટે આ એક ખૂબ મોટો પડકાર છે.

મેવેધરને સુપરકારનો પણ શોખ છે. તે તેની એન્ઝો ફેરારી કાર સાથે ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો છે. આ કારના વિશ્વભરમાં ફક્ત 400 પીસ છે. તેમની પાસે ઘણી લક્ઝરી કાર છે. ફોટામાં તે છોકરીઓ પાસેથી મસાજ લેતો નજરે પડે છે, તો ક્યાંક યુવતી સાથે નહાતી હોય છે. લક્ઝરી લાઇફમાં રહેતો આ સ્ટાર, દરરોજ એક ખાનગી જેટમાં પાર્ટી કરે છે, જેમાં છોકરીઓ અને નોટો મોડી રાત સુધી એન્જોય કરે છે છે. ફ્લોઈડ મેવેધરે આ તબક્કે પહોંચવા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો હશે, પરંતુ હવે તે તેની દરેક ઇચ્છા પૂરી કરવામાં વ્યસ્ત છે. તે મોંઘા શૂઝનો પણ શોખીન છે, જ્યારે તે ફોટોમાં ડિઝાઇનર શૂઝના ટાવર સાથે ઉભો હતો.

મેવેધર છોકરીઓને તેમના ઘરે સ્ટ્રીપ ડાન્સ માટે બોલાવે છે અને તેમના પર ઘણી નોટો ઉડાવે છે. તેમની લક્ઝરીનો અંદાજ એ હકીકતથી લગાવી શકાય છે કે એકવાર શોપ એક યુવતી પર ફિદા થઈ ગયા હતા, ત્યારે તેણે તેને લેવા માટે પોતાનો પ્રાઇવેટ જેટ મોકલ્યો હતો.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો. તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું. જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે, આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો, આ લેખ વાંચવા માટે તમારો આભાર.

Advertisement