દુનિયાનો સૌથી મોંઘો કોન્ડોમ, કિંમત જાણીને પગ નીચેથી જમીન સરકી જશે,જાણો કઈ વસ્તુથી બન્યો….

ગર્ભ નિરોધક સાધનોમાં આજે પણ સૌથી વધારે સુરક્ષિત કોન્ડોમને જ માનવામાં આવે છે દુનિયાભરમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે આજે પાનના ગલ્લાથી લઈને મેડિકલ સ્ટોરમાં પણ કોન્ડોમ સરળતાથી મળી રહે છે કારણ કે તેની કિંમત વધારે નથી હોતી એટલે સામાન્યથી લઈ બધા લોકો સરળતાથી મેળવી શકે છે પરંતુ શું તમે જાણો છો કે કોન્ડોમનો ઉપયોગ શરુઆતમાં માત્ર પૈસાદાર લોકો જ કરતા હતા કલ્પના કરો કે આજથી 200 વર્ષ પહેલા કોન્ડોમની કિંમત શું હશે નથી ખબર તો અમે જણાવી દઈએ કે એ દિવસોમાં કોન્ડોમની કિંમત £460 44 હજાર રુપિયા હતી.

Advertisement

કોરોના મહામારીએ સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાની કમર તોડી નાખી હતી આ રોગચાળાથી બચવા દરેક લોકો પોતપોતાના ઘરોમાં બંધ હતા પરંતુ કોરોનાના સમયગાળા દરમિયાન કોન્ડોમની માંગમાં નોંધપાત્ર વધારો થયો હતો કોન્ડોમની માંગ એટલી વધી ગઈ કે દુનિયામાં તેની અછત સર્જાઈ વાસ્તવમાં તેનું કારણ એ પણ હતું કે વિશ્વની સૌથી મોટી કોન્ડોમ નિર્માતા કંપની Karex Bhd તાજેતરમાં જ બંધ થઈ ગઈ હતી.

તમે Durex બ્રાન્ડનું નામ તો સાંભળ્યું જ હશે આ કંપની આ નામથી કોન્ડોમ બનાવતી હતી જ્યારે આ કંપની બંધ થઈ ત્યારે આખી દુનિયામાં 100 મિલિયન કોન્ડોમ ઘટી ગયા હતા વર્તમાન સમયની વાત કરીએ તો બજારમાં સસ્તા ભાવે કોન્ડોમ ઉપલબ્ધ છે કોન્ડોમની મદદથી અનિચ્છનીય ગર્ભાવસ્થાની સમસ્યાથી બચી શકાય છે તમારું જ્ઞાન થોડું વધારે વધારવા માટે આજે અમે તમને દુનિયાના સૌથી મોંઘા કોન્ડોમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ આ કિંમત માટે તમે ખૂબ જ સરળતાથી iPhone ખરીદી શકો છો.

તસ્વીરોમાં તમે જે કોન્ડોમ જોઈ રહ્યા છો તે વિશ્વનો સૌથી મોંઘો અને જુનો કોન્ડોમ છે હા આ કોન્ડોમ 200 વર્ષ જૂનો છે હરાજી દરમિયાન આ કોન્ડોમ 42,500 રૂપિયામાં વેચાયો હતો આ 200 વર્ષ જૂનું કોન્ડોમ સ્પેનના એક શહેરમાંથી મળી આવ્યું હતું રિસર્ચ બાદ ખબર પડી કે આ કોન્ડોમ 200 વર્ષ જૂનો છે ત્યારબાદ આ કોન્ડોમની હરાજી કરવામાં આવી હતી Ensderm નામના વ્યક્તિએ આ કોન્ડોમને હરાજીમાં 42,500 રૂપિયામાં ખરીદ્યો હતો ત્યારથી તેને વિશ્વના સૌથી મોંઘા કોન્ડોમનો દરજ્જો આપવામાં આવ્યો છે.

જ્યારે કૈટાવિકીમાં આ કોન્ડોમની હરાજીની જાહેરાત કરવામાં આવી તો મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જેનું પરિણામ એ આવ્યું કે કોન્ડોમ તેના અનુમાનની કિંમત કરતા બેગણી વધારે કિંમતમાં વેચાણ થયું. આ ઐતિહાસિક કોન્ડોમને એમ્સટર્ડમના એક વ્યક્તિએ ખરીદ્યો છે. ઓનલાઈનથી હરાજી કરાયેલો આ કોન્ડોમ ખૂબ જ દુલર્ભ માનવામાં આવે છે. આવા દુલર્ભ કોન્ડોમ હવે મ્યૂઝિયમમમાં જોવા મળી શકે છે. તમને જણાવી દઈએ કે 19 સેમી લાંબા આ કોન્ડોમ દુનિયાનો અત્યાર સુધીનો સૌથી મોંઘો કોન્ડોમ બતાવવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે આજથી આશરે 200 વર્ષ પહેલા ખૂબ જ વધારે મોંઘો હોવા તથા તેને બનાવવામાં વધારે સમય લાગવાના ટેકનિકલ સુવિધાઓ ન હોવાના કારણે એ દિવસોમાં કોન્ડોમની કિંમત વધારે હતી અને તેનો ઉપયોગ પૈસાદાર લોકો જ કરતા. એ દિવસોમાં કોન્ડોમની લંબાઈ આશરે 15 સેમી લાંબી હતી. 19મી સદીમાં રબરના સસ્તા કોન્ડોમ બનાવવામાં આવતા ઘેટાના આંતરડામાંથી બનાવવામાં આવેલા કોન્ડોમ ધીમે-ધીમે ચલણમાંથી બહાર થયા હતા.

Advertisement