એક એવો વ્યક્તિ જેને દુનિયાની કોઈ જેલ કેદ ના કરી શકી..

દુનિયાની કોઈપણ જેલ આ કેદી ને જેલમાં નથી રાખી શક્તિ પાસકલ પેથ એક એવો કેદી હતો જે કોઈપણ જેલ ટકી શકતો ન હતો પાસકલ પેથ એક એવો કેદી હતો જેની ઉપર મારપીટ ચોરી અને એવા ઘણા ગુનાઓ લગાવ્યા હતા આ કેદી ને 30 વર્ષની સજા આપવામાં આવી હતી પાસકલ પેથ જે ફ્રાન્સનો એક સામાન્ય વ્યક્તિ હતો જેને ફ્રાન્સની એક જેલ બંધ કરવામાં આવ્યો હતો.

Advertisement

આ કેદીએ જેલમાંથી ભાગવા માટે એવો માસ્ટર પ્લાન બનાવ્યો હતો કે કોઈએ આજ સુધી એવું વિચાર્યું પણ નહીં હોય 12 ઓક્ટોબર 2001 ની વાત છે 12 ઓક્ટોબર ના દિવસે બધા જ કેદીઓ એક્સઝાઈઝ કરતા હતા ત્યારે જ આકાશમાં આવાજ આવ્યો તે એક હેલિકોપ્ટર હતું અને એ હેલિકોપ્ટર ત્યાંજ આવ્યું અને પાસકલ ત્યાંથી ભાગીને સીધો હેલિકોપ્ટર તરફ દોડવા લાગ્યો અને ત્યાં પોહચીને સીધો જ હેલિકોપ્ટર માં બેસી ગયો અને ત્યાંથી રફુચક્કર થઈ ગયો અને કોઈને ખબર પણ ન પડી.

પાસકલ પેથને નતું પસંદ જેલ રહેવું અને 30 વર્ષની સજા ભોગવવાનું અને વાત અહીંયા જ નતી પતિ આ વ્યક્તિ એટલો અકડું માણસ હતો કે જેને વારંવાર પોલીસ તેને શોધતી હતી બે વર્ષ પછી પાસકલ એ જ જેલમાં અને જે હેલિકોપ્ટર માં બેસીને તે ભાગી ગયો હતો એ જ હેલિકોપ્ટર માં તે પાછો એ જ જેલ મા આવ્યો અને ત્યાં જેલમાં બીજા બે કેદીઓ સાથે ભાગી જવાનો પ્લાન બનાવ્યો પરંતુ આ વખતે તે પકડાઈ ગયો અને સાથે સાથે તેના બે કેદીઓ પણ ઝડપાઇ ગયા.

તે પછી તમને જેલ થઈ ગઈ અને આ પછી ફ્રાન્સના પોલીસ કર્મચારીઓ એ તેને અને તેના મિત્રો ને એવી જેલમાં મોકલી દીધા જ્યાંથી તે ભાગી જ ના શકે અને કોઈપણ હેલિકોપ્ટર ત્યાં ઘૂસી ન શકે પરંતુ આ વ્યક્તિ ત્યાંથી પણ ફરાર થઇ ગયો અને પછી તે ફરીથી કોઈ નવો અપરાધ કરે છે અને પછી પોલીસ તેને પકડી જાય છે અને જ્યારે તેને છેલ્લી વાર પકડવામાં આવે છે ત્યારે પોલીસે તેને એવી જગ્યા એ કેદ કરી દીધો કે આજ સુધી કોઈ જણાતું નથી કે પાસકલ પેથ ક્યાં છે.

તો આવા લોકો પણ હોય છે મિત્રો હજુ આગળ જુઓ આનાથી પણ વધારે ચાલક માણસો છે ચાલો જાણીએ તેમના વિશે ઓગસ્ટ 1933માં જોન ડેલીનર બેન્ક લૂંટવાના અને એક જણ ની હત્યા કરવાના કેસમાં જેલ માં બાંધ કરવામાં આવ્યો હતો તે કેદીએ પણ જેલમાંથી ભાગવા માટે ફિલ્મી ટ્રિક અપનાવી આ કેદીએ જેલમાં જ એક સાબુની મદદથી એક નકલી બંધુક બનાવી અને તે બંધુક ને કાળો રંગ લગાવીને તેનો એવો આકાર આપવામાં આવ્યો કે જાણે આ બધુંક અસલી છે.

સમય જોઈને જોને જેલના એક સિપાઈ ના માથા પર બંધુક મૂકી દીધી અને તેને બંધી બનાવીને વિચારો કે નકલી બધુંકની મદદ થી એક પોલીસ કર્મીને બધી બનાવી દીધો આ પેહલા એ પોલીસ કર્મી આ નકલી બધુંક ને ઓળખી જતો તે પેહલા જોને તે સિપાઈની અસલી રાઇફલ બધુંક લીધી અને તેની જ મદદથી તે જેલમાંથી બહાર આવી ગયો આવા શાંતિર કેદીઓ હોય છે જેલની દુનિયામાં.

મિત્રો હવે આગળ વધીએ અને તમને દિલ્લીનો જ એક કિસ્સો સંભાડાવીએ મિત્રો દિલ્લીના બિહારમાં થી ઘણા એવા કિસ્સાઓ બન્યા છે જેમાં કેદીઓ ભાગી જવાના કેટલાક એવા કિસ્સો સામે આવ્યા છે જેમાં થી એક કિસ્સો દિલચસ્પ છે જાવીદ અને ફેઝાન આ બે વ્યક્તિ જે સામાન્ય કેસ માં જેલ માં કેદ કરવામાં આવ્યા હતા રમઝાન નો મહિનો હતો જાવેદ અને ફેઝાન બંને નમાજ પઢતા હતા આ જ સમયે તે બંને એ સુરંગ બનાવી લીધી આ સુરંગ બનાવવા માટે તેમને જેલમાંથી મડેલી કેટલીક લોખન્ડની વસ્તુઓનો ઉપયોગ કર્યો હતો.

અને તેમને જેલમાંથી ભાગવા માટે આ સુરંગ તૈયાર કરી દીધી અને બંને સમય ની રાહ જોઈ રહ્યા હતા અને જ્યારે સારો સમય નો તક મળ્યો ત્યારેજ તે બંને ત્યાંથી ભાગી ગયા પરંતુ મિત્રો આ જેલમાંથી ભાગવું એટલું આસાન પણ નહોતું ત્યાંથી ભાગવા માટે તે બંને ને ત્રણ દીવાલ પાર કરવાની હતી તે બંને સુરંગ માંથી નીકળ્યા અને દીવાલ આગળ પોહચ્યા અને આ 12 ફૂટ ની દીવાલ પર કરવા માટે તેમને દીવાલ માં કાનું પાડ્યું અને ત્યાંથી આગળ પોહચે છે અને બીજી દીવાલ પણ 12 ફૂટ ઊંચી હતી ત્યાં પણ તેમને કાનું પાડીને આગળ ચાલ્યા અને હવે ત્રીજી દીવાલ આવે છે અને આ દીવાલ 16 ફૂટ ઉંચી હતી.

પરંતુ બંને આ દીવાલ પણ પાર કરી લે છે અને આ દીવાલ ની પાછળ એક નાળુ હતું અને આ નાડાં ની અંદર થઈને બંને આગળ વધે છે પરંતુ મિત્રો તેમાંથી નીકળતા ફેઝાન ને વાગી જાય છે અને તે પકડાઈ જાય છે પરંતુ મિત્રો જાવેદ ભાગવામાં સફળ થઈ જાય છે અને પોલીસ કર્મચારીઓ પણ હેરાન થાઇ જાય છે.

આ લિસ્ટમાં ભારતીય એક કેદી પણ સામેલ છે મીથીલેશ કુમાર શ્રી વાસ્તવ ઉર્ફે નટવરલાલ આ તે જ અપરાધી હતો જેની ઉપર તાજ મહેલ અને લાલ કિલ્લા ની દીવાલોને વેચવાનો કેસ બન્યો હતો જે વ્યક્તિ આટલો મોટો ઠગ હોય જે તાજ મહેલની દિવારો ને પણ વેચી દેતો હતો વિચારો કે આ વ્યક્તિ કેવો હશે કેસ બન્યા પછી નટવરલાલ ને જેલ માં બંધ કરવામાં આવ્યા હતા તમને જાણીને નવાઈ લાગશે કે નટવરલાલ ને એક કે બે વાર જ નહીં પરંતુ 9 વાર જેલમાંથી ભાગી ગયો હતો જેલમાંથી ભાગવાનો તેનો એક કિસ્સો ઘણો દિલચસ્પ છે.

જ્યારે તેને કાણપૂરની જેલમાં રાખવામાં આવ્યો હતો ત્યારે નટવરલાલ ની ઉમર 84 વર્ષ હતી પરંતુ આટલી ઉંમર હોવા છતાં નટવરલાલ જેલમાંથી ભાગવામાં એક્સપર્ટ હતા નટવરલાલે તેમની તબિયત બગડવાનું બહાનું બનાવ્યું અને પોલીસ કર્મીએ તેને ગાડીમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જે પછી નટવરલાલ ને જે ગાડીમાં લઇ જતા હતા તે ગાડી રસ્તા માં ઉભી રહી કર્મચારીઓ પાન ખાવા માટે નિચે ઉતર્યા અને નટવરલાલ ની સાચવવા માટે એક વ્યક્તિ ગાડીમાં જ બેઠો હતો નટવરલાલ તે સિપાહી ને કોઈ વસ્તુ લાવવા માટે કહ્યું અને તે સિપાઈ વિચાર્યું કે આ ઘરડો માણસ ભાગી જશે તો જશે ક્યાં પરંતુ આ તે સિપાઈની ભૂલ હતી.

સિપાઈ ના ગયા બાદ તરત જ નટવરલાલ ત્યાંથી ફરાર થઇ ગયો તો આવા હતા નટવરલાલ મિત્રો જાણીએ બીજો કિસ્સો આ કિસ્સો 3 જૂન 1995 નો છે મેક્સિકો ની પાસ્ટ જેલમાથી ત્રણ કેદીઓ વિશે આ ત્રણ કેદીઓ આખો દિવસ જેલમાંથી ભાગી જવાનો રસ્તો ખોરતા હતા અને આખો દિવસ આ ની વિશે જ વિચારતા હતા પરંતુ એક દિવસ આ ત્રણેય ના દિમાગ માં એક આઇડયા આવ્યો અને તે હતો ડૂબલિકેટ ચાવીનો જ્યારે કર્મચારી ખાવાનું આપવા માટે જેલમાં આવતો ત્યારે તે ત્રણ વ્યક્તિ કર્મચારિના પેન્ટ ઉપર ચાવી લટકાવેલી હતી આ ત્રણેય જન ની નજર એ ચાવી પર જ હતી અને તેઓ ધ્યાનથી એ ચાવીની ડિઝાઇન જોઈને તેના જેવી જ ચાવી બનાવી દીધી.

અને વાર ફરતી ત્રણેય વ્યક્તિ જેલમાંથી ફરાર થવા લાગ્યા અને આમાંથી બે વ્યક્તિ ભાગી ગયા પરંતુ ત્રીજો વ્યક્તિ મેથ્યુ નામ નો કેદી 90 કિલોમીટર દૂર થી પકડાઈ ગયો બાકીના બે કેદીઓ જેલમાંથી ભાગી જવામાં સફળ રહ્યા પરંતુ 6 મહિના પછી એન્ડર્યું નામ નો કેડી અમેરિકાના ફ્લોરિડા માંથી પકડાઈ ગયો પરંતું ત્રીજો વ્યક્તી ક્યાં છે તે કોઈ જાણતું નથી.

Advertisement