હવસનાં ભૂખ્યા કાકા એ પોતાની સગી ભત્રીજી સાથે જબરજસ્તી બાંધ્યા શારીરિક સંબંધ અને પછી…

આજના સમયમાં અનેક કિસ્સાઓ સંભળ્યા કે વાંચ્યા હશે જેમાં ઘરના સભ્યો હવશના ભૂખ્યા હોય છે.તમે સાંભળ્યું જ હશે કે કાકા એ પોતાની ભત્રીજી સાથે બળાત્કાર કર્યો, આવી ઘણી ઘટનાઓ છે જેના કારણે લોકોને માનવતા ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે.કાકા અને ભત્રીજી વચ્ચેના પવિત્ર સંબંધને શર્મશાર કરતો કિસ્સો અમદાવાદના રખિયાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.

Advertisement

રખિયાલ પોલીસ સ્ટેશનની હદમાં રહેતા એક હવસખોર કાકાએ ભત્રીજીને જ પોતાની હવસનો શિકાર બનાવી દીધી છે. પાંચ વર્ષથી નરાધમ કાકો ભત્રીજીને કોઈને કોઈ પ્રકારે હેરાન કરતો હતો અને છેડતી પણ કરતો હતો.આખરે ગત 18 જાન્યુઆરીના રોજ આ હવસખોર કાકાએ ભત્રીજીને ઘરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.

આ મામલે સગીરાના માતા પિતાએ દીકરીના કાકા વિરુદ્ધ ફરિયાદ કરતા હાલ પોલીસે અલગ અલગ ગુના હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.રખિયાલ વિસ્તારમાં બનેલી સમગ્ર ઘટનાની હકીકત કંઈક એવી છે કે આરોપી જે ફરિયાદી ના મોટા પિતાનો દીકરો એટલે કે ભોગ બનનાર સગીરાના કાકા થાય છે. જે ફરિયાદીની સગીર વયની દીકરી છે. જેની ઉંમર 16 વર્ષની છે.

16 વર્ષની સગીરા સ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને સાથે સાથે પરિવારને આર્થિક મદદ માટે સીવણ કામ કરતી હતી.તેવામાં તેના નરાધમ કાકાની ખરાબ નજર તેની ભત્રીજી પર પડી હતી.સગીરાનો કાકા છેલ્લા પાંચ વર્ષથી સ્કુલે તથા સીવણકામે આવતા જતા ફરવા તેમજ ગેસ્ટ હાઉસમાં લઈ જવાનું કહી સગીરાને હેરાન કરતો હતો.

તેમજ 18 જાન્યુઆરીના રોજ સાંજે પોણા છ વાગે ફરિયાદીની સગીર વયની દીકરીને પોતાના ઘરમાં બોલાવી બળજબરી થી કપડા કાઢી તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. દીકરી પર થયેલ બળાત્કારની ઘટનાની જાણ થતાં માતા પિતાએ રખિયાલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ દાખલ કરવામાં આવી છે.રખિયાલ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનાની કલમ આઇપીસી ૩૫૪ ડી ૩૭૬ તથા પોક્સો એક્ટ ૨૦૧૨ ની કલમ૩(એ ૪૭૮૯(એન) ૧૦૧૧(૪ )૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આવોજ એક બીજો કિસ્સો યુવતી ને એકાંત માં બોલાવી કાકાએ આ કૃત્ય કર્યું હતું.પહેલાથી જ કાકા ની નજર ભત્રીજી પ્રત્યે જરા પણ સારી ના હતી.અગાવ પણ તેને અડપલાં કરવાની કોશિશ કરી હતી.પરંતુ યુવતીને લાગ્યું કે આ બધું ભૂલથી થયું હશે.અહીં આ ઘટના માં 19 વર્ષીય પ્રિયા છ મહિના પહેલા માતા-પિતા વાડીએ ખેતીકામ કરવા ગયા હોય એકલી હતી ત્યારે આ કૌટુંબિક કાકો બપોરના સમયે ઘરે આવ્યો હતો અને યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.એકદમ જ કાકા ઘરે આવી જતા યુવતી એ ઓઢણી પણ નાખી ના હતી.ત્યારે કાકા ની દાનત વધું બગડી હતી.

હવસખોર કાકો યુવતી ને પકડી તેની સાથે ચુંબન કરવા લાગ્યો યુવતીએ વિરોધ કરતાં તેને મારી નાખવા ની ધમકી આપી હતી.કાકો યુવતી ની સાથે બળાત્કાર કરવાના ઈરાદા થીજ ઘરે આવ્યો હતો.અગાવથી તેને ખબર હતી કે આટલો ટાઈમ યુવતી ના ઘરે કોઈ હોતું નથી ત્યારે કાકાએ આ સમય નો લાભ ઉઠાવી યુવતી ને પિંખી નાખી.

હવસખોરે યુવતીનું મોં દબાવી નીચે પાડી દીધી હતી અને પછી હવસ સંતોષી હતી.અને આ અંગે કોઇને વાત કરશે તો જાનથી મારી નાંખશે તેવી ધમકી આપી નાસી ગયા હતા.ઘટનાના છ મહિના પછી યુવતી કૌટુંબિક કાકા સામે બળાત્કારની ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.હાલમાં આ નરાધમ ની ધરપકડ કરી તેને જેલ માં પુરી દેવાયો છે અને તેની પર બળતકાર નો આરોપ લાગ્યો છે.

Advertisement