હું 30 વર્ષર્નો છું લિંગની લંબાઈ વધારે છે તો એને ટૂંકું કરવા માટે મને યોગ્ય માર્ગદર્શન આપો

સવાલ : મારી ઉંમર ચાલીસ વર્ષની છે. મને ઇન્દ્રિયની લંબાઈનો પ્રોબ્લેમ છે, પરંતુ બધાં કરતાં જુદો છે. મારી ઇન્દ્રિયની લંબાઇ વધારે છે. મને કોઇ એવો ઉપાય બતાવો કે જેથી ઇન્દ્રિયની લંબાઇ ઓછી થઇ શકે. આના માટે કોઇ દવા અથવા ઓપરેશન શક્ય છે?જવાબ : એક વાત દરેક પુરુષે યાદ રાખવી જોઈએ કે સ્ત્રીનો યોનિમાર્ગ ઇલાસ્ટિક રબર જેવો હોય છે એ કારણે એની લંબાઇ અને જાડાઇ વધારે કે ઓછી હોવાથી આનંદમાં કોઇ જ ફેર પડતો નથી. એમાં ઈન્દ્રિયની લંબાઈ ઓછી હોય કે વધારે કોઈ ફેર પડતો નથી અને આ દરેકમાં સરળતાથી પ્રવેશ પણ થઈ શકે છે.

Advertisement

હા, ઈન્દ્રિયની લંબાઈ ઓછી હોય તો વધી શકે ખરા, પણ જો વધારે લંબાઈ હોય તો ઓપરેશન કે દવા દ્વારા પણ તે ટૂંકી તો નથી જ થઈ શકતી. બની શકે કે તમારા સાથીને કોઈ તકલીફ પડતી હોય. એવા સમયે આપના સાથીની તકલીફ દૂર કરવા માટે તમે તમારો ફોર પ્લેનો સમય વધારી શકો છો અથવા કોઇ પણ ક્રીમ કે તેલનો પ્રયોગ પણ પ્રવેશ પહેલાં કરવાથી તેમને જરાય તકલીફ નહીં થાય.પ્રશ્ન : મારા પતિને કોલેજકાળથી એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો. એમણે કોલેજ પછી પણ એ યુવતી સાથે સંબંધ ચાલુ રાખ્યો છે અને અમારા લગ્નને બે વર્ષ થઇ ગયાં હોવા છતાં આજે પણ તેમની વચ્ચે સંબંધ છે. મેં અનેક વાર એમને આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવા માટે કહ્યું, પણ તેઓ માનતા નથી. હું શું કરું? એક યુવતી (ભાવનગર)

ઉત્તર : તમે તમારા પતિના પ્રેમસંબંધ અંગે લગ્ન થયા ત્યારથી આટલું જાણો છો અને એમણે આટલા સમય સુધી પોતાના પ્રેમસંબંધ પર પૂર્ણવિરામ મૂક્યું નથી એ વધારે પડતું કહેવાય. તેઓ કયા કારણસર એ યુવતી સાથે સંબંધ તોડતા નથી એ જાણવું જરૂરી છે. જો એ આ બાબતમાં સમજવા તૈયાર ન હોય, તો પરિવારમાં વડીલોને, તમારા સાસુ-સસરા અથવા જેઠાણીને કહો.તેઓ તમારા પતિને સમજાવશે અને પારિવારિક દબાણ આવવાથી તમારા પતિએ આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું પડશે. જો આટલા પ્રયાસો કર્યા પછી પણ તમારા પતિ લગ્નજીવનના સંબંધનું મહત્ત્વ અને ગંભીરતા સમજવા માટે તૈયાર ન હોય તો તમારે આ મામલા તરફ તમારા માતા-પિતાનું ધ્યાન પણ દોરવું જોઇએ. તમારા લગ્નને બે વર્ષ જેટલો થઇ ગયો છે અને આ તબક્કે હવે એમાં સ્થિરતા અને એકબીજા પ્રત્યેની પ્રેમ તથા માનની લાગણી હોય એ જરૂરી છે. જો સંબંધમાં આ પરિબળની ગેરહાજરી હોય એ લાંબો સમય ટકતા નથી.

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી થાય છે જેને તમે કોઈને કહી નથી સકતા, તમારા જીવનમાં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.આજે તમારા જીવન માં ઘણી એવી સમસ્યાઓ હશે જેને તમે કોઈ ને કહી નથી શકતા તમારી જીવન માં તમારી પર્સનલ લાઇફ માં ઘણી વધી સમસ્યાઓ હશે જેને ઉકેલ મળવો મુશ્કેલ છે.સવાલ: હું ૩૩ વર્ષની છું અને મેં તાજેતરમાં જ એક ૩૧ વર્ષીય વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. મેં લગ્ન કરતા પહેલા ક્યારેય પણ સંભોગ નથી કર્યું. હું જાણવા માંગુ છું કે મારી ઉંમરની કોઇપણ મહિલા માટે પહેલી રાત એટલે કે પહેલીવાર સેક્સ કરવા પર દુખાવાનો અનુભવ કરવો સામાન્ય વાત છે? આ ઉપરાંત જો કોઈ એવી સેક્સ પોઝીશન છે જેનાથી પરિવારને વધારવા એટલે કે ગર્ભાવસ્થા માટે મદદ કરી શકતી હોય?

જવાબ: મારા હિસાબથી તમારે માટે તે યોગ્ય અને બરાબર રહેશે કે તમારે બન્નેએ એક કાઉન્સિલર પાસે જવું જોઈએ, જેઓ તમારી બધી ચિંતાઓને દુર કરશે અને તમને અન્ય ઉપયોગી બાબતો અંગે જણાવશે. હા, પહેલીવાર સેક્સની દરમિયાન તમે કેટલાક દર્દની અપેક્ષા કરી શકો છો, કે જે સહન કરવા યોગ્ય હોવી જોઈએ.પ્રશ્ન:હું 44 વર્ષીય પરિણીત સ્ત્રી છું. મારા પતિ જે 48 વર્ષના છે, તેમની સાથેની મારી સેક્સ લાઈફ તાજેતરમાં અસંતોષકારક બની ગઈ છે. અમે મહિનામાં માત્ર એક વાર સેક્સ કરીએ છીએ. તેથી, મેં મારી જાતને આનંદિત કરવા માટે વાઇબ્રેટર ખરીદ્યું. પરંતુ મારા પતિએ આકસ્મિક રીતે તે જોયું અને તે બાદ તેઓ ખૂબ જ અનકમ્ફર્ટ ફિલ કરે છે. તે અમારી સેક્સ લાઈફને આનંદપ્રદ બનાવવા માટે પૂરતા પ્રયાસો ન કરવા બદલ મને દોષી ગણાવે છે, પરંતુ તે પોતે આના પર કામ નથી કરતા.

હું તેમના નખરાઓથી પરેશાન છું. મારે શું કરવું જોઈએ.જવાબ: તમે તમારી જાતીય જીવનને કેવી રીતે સુધારી શકો છો અને એકબીજા પાસેથી તમે શુ અપેક્ષા કરો છો તે વિશે તમારે બંનેએ એકબીજા સાથે વાત કરવી જોઈએ. કાળજી અને પ્રેમાળ સ્વભાવ સાથે તમે અતરંગતા પર કામ કરી શકશો. તમારા પતિને કહો કે તેમને કેમ લાગે છે કે તમારી સેક્સ લાઇફ અસંતોષકારક બની રહી છે. તમારી ઇચ્છાઓ વિશે વાત કરવી અને એકબીજાની જરૂરિયાતો પૂરી કરવાથી વધુ સંતોષકારક જાતીય અનુભવ થઇ શકે છે.

પ્રશ્ન: સેક્સ કરતી વખતે મારું વીર્ય બહાર આવતું નથી. સેક્સ કર્યાના ચારથી પાંચ કલાક પછી અથવા પહેલાં તે બહાર આવે છે, અથવા જો મને કોઈ સેક્સ વિશે સ્વપ્ન આવે, તો વીર્ય બહાર આવે છે. જવાબ: આ પહેલા એક માનસિક સમસ્યા છે અને પછી શારીરિક. શું તમને હસ્તમૈથુન દરમિયાન આવી જ સમસ્યા થાય છે? જો હા, તો જલ્દીથી કોઈ યુરોલોજિસ્ટનો સંપર્ક કરો.આ સલાહ ઓનલાઈન માધ્યમ પર નિષ્ણાત- વિશેષજ્ઞ દ્વારા જ આપવામાં આવેલી છે.. છતાંપણ આપે કોઈ પ્રયોગ કરતાં અગાઉ ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. પ્રશ્ન: મેં તાજેતરમાં જ મારી ગર્લફ્રેન્ડ સાથે સેક્સ કર્યું હતું અને તે પહેલીવાર જ હતું. મારે સેક્સ માણવું નહોતું પણ તેવું થઇ ગયું. મને ખબર નથી કે તેણીને સેક્સનો કોઈ અનુભવ છે કે નહીં. શું મને HIV થવાની સંભાવના છે?

જવાબ:આ એવો પ્રશ્ન છે જે સેક્સ કરતા પહેલા તમારા મગજમાં આવવો જોઈએ. HIV સંક્રમણની સંભાવના તેના પર નિર્ભર રહેશે કે તમે HIV સંક્રમિત સાથી સાથે સંપર્કમાં હતા કે નહીં. જો તમને શંકા છે, તો તપાસ કરાવો. આશા છે કે તમે સેક્સ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ કર્યો હશે, નહીં તો તમારે ગર્લફ્રેન્ડની ગર્ભાવસ્થા વિશે પણ ચિંતા કરવી પડશે.

પ્રશ્ન: જ્યારે પણ હું મારી ગર્લફ્રેન્ડ સાથે સંભોગ કરું છું, ત્યારે હસ્તમૈથુનમાં થાય છે તેવું યોગ્ય સ્ખલન થતું નથી. તે ખૂબ જ ધીમેથી બહાર આવે છે અને કોન્ડોમ ખરાબ થઈ જાય છે. મને નથી લાગતું કે સ્ખલન થયું છે. મારે શું કરવું જોઈએ? જવાબ: તમે કેટલા વર્ષના છો અને આ કેટલા સમયથી થઈ રહ્યું છે? શું તમે કોઈ દવાઓ લઈ રહ્યા છો અથવા તાજેતરમાં કોઈ ઓપરેશન થયું છે? કૃપા કરીને તમારા વિશે કંઈક વધુ કહો. આ મર્યાદિત માહિતીના આધારે હું તમને જવાબ નહિ આપી શકું.

સવાલ:મારી ઉંમર 46 વર્ષની છે અને ફિઝિકલ પણ હું ફીટ છું. જોકે, છેલ્લા થોડા અઠવાડિયાથી મને એવું લાગી રહ્યું છે કે સેક્સ માણ્યા પછી મારામાં નબળાઈ આવી જાય છે. આમ થવા પાછળનું કારણ શું હોય શકે? તમારી મુશ્કેલી પરથી એવું લાગી રહ્યું છે કે તમારે જલદીથી ડોક્ટરની મુલાકાત લેવાની જરુર છે. એવું બની શકે કે તમારા શરીરમાં વિટામીન B-12ની ખામી હોય શકે. આ ઉપરાંત કેલ્શિયમ અને હોર્મોનલ ડિસઓર્ડર જેમ કે, થાઈરોઈડ અને ટેસ્ટેસ્ટેરોનની પણ તપાસ કરવાની જરુર છે.

મારા લગ્ન હમણાં થોડા મહિના પહેલાજ થયા છે અને મારી ઉંમર 22 વર્ષ છે અને મારે સંભોગ સમયે મને તરત જ વીર્ય સ્ખલન થાય છે.જેથી સંભોગમાં આનંદ મળતો નથી અને સમાગમ સમય પણ ખૂબ ઓછો રહે છે આ માટે તમે અમને યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. સંભોગ દરમિયાન તમારે જે વીર્યનું સ્ખલન જલ્દી થાય તે તમારી સમસ્યા સામાન્ય છે અને આ પ્રકારની સમસ્યાથી ઘણા લોકો પીડાય છે માટે તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી.

મારી ઉંમર 16 વર્ષની છે અને હું વર્જિન છું. મે નોટિસ કર્યું છે કે મારા લેબિયા યોનીમાં બહારની તરફનો ભાગ નોર્મલ સાઈઝ કરતા મોટા છે. મને ડર લાગે છે કે તેનાથી ભવિષ્યમાં મારી સેક્સ લાઈફને અસર થશે તો? જો દવા લેવાથી તેનો ઈલાજ થઈ શકતો હોય તો તેના માટે હું તૈયાર છું. સ્ત્રી રોગ નિષ્ણાંત સાથે વાત કરો, જો તેઓ પણ કહે કે લેબિયાની સાઈઝ વધુ છે તો પ્લાસ્ટિક સર્જનની સલાહ લેજો. પ્લીઝ આ બધી તપાસ દરમિયાન તમારી માતાને પણ સાથે રાખો.મારી ઉંમર 46 વર્ષની છે અને ફિઝિકલ પણ હું ફીટ છું. જોકે, છેલ્લા થોડા અઠવાડિયાથી મને એવું લાગી રહ્યું છે કે સેક્સ માણ્યા પછી મારામાં નબળાઈ આવી જાય છે. આમ થવા પાછળનું કારણ શું હોય શકે.

તમારી મુશ્કેલી પરથી એવું લાગી રહ્યું છે કે તમારે જલદીથી ડોક્ટરની મુલાકાત લેવાની જરુર છે. એવું બની શકે કે તમારા શરીરમાં વિટામીન B-12ની ખામી હોય શકે. આ ઉપરાંત કેલ્શિયમ અને હોર્મોનલ ડિસઓર્ડર જેમ કે, થાઈરોઈડ અને ટેસ્ટેસ્ટેરોનની પણ તપાસ કરવાની જરુર છે.હું અને મારા પતિ બન્નેની ઉંમર 35 વર્ષ છે. અમારા લગ્નને 6 વર્ષનો સમય થઈ ચૂક્યો છે. આમ તો અમારો સંબંધ સારો છે પરંતુ ક્યારેક મારા પતિ ખૂબ જ અપમાનજનક વ્યવહાર કરવા લાગે છે. આ જ કારણ છે કે તેની સાથે સેક્સ માણવાનું મન નથી થતું. પતિને દૂર રાખવા હું શું કરું.

Advertisement