જો તમે પાણીમાં સે@ક્સ માણવા માંગો છો,તો પહેલા જાણો આ 5 મહત્વની વાતો,પાર્ટનરને પણ થશે ફાયદો….

ફિલ્મોમાં વરસાદમાં રોમાન્સ જોઈને તમે પણ રોમાંચિત થઈ જાવ છો બાથટબમાં સે@ક્સ કરો ક્યારેક સ્વિમિંગ પૂલમાં પણ સે@ક્સ માણો જો કે તમને આમ કરવામાં ખૂબ જ મજા આવશે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે પાણીમાં સેક્સ કરવું પણ ખતરનાક સાબિત થઈ શકે છે. વાસ્તવિક જીવનમાં પાણીમાં સે@ક્સ કરવું તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.

Advertisement

હોલીવુડ અને બોલીવુડ ફિલ્મો જોઇને તમારા મનમાં પણ બાથટબ કે શાવરમાં પાર્ટનર સાથે સેક્સ કરવાનો વિચાર ક્યારેક આવ્યો હતો. કે પછી સ્વીમિંગ પુલમાં પાર્ટનર સાથે ઇન્ટિમેટ થવા અંગે પણ તે ક્યારેક વિચાર્યુ હશે જો તમે પણ આ ફેન્ટસીને હકીકતમાં બદલવા અંગે વિચારી રહ્યા છો તો પહેલા જાણી લો કે સ્ક્રીન પર જોવા મળતા બાથટબ સેક્સ ખરેખર સારું હોય છે. પાણીમાં સેક્સ કરતા પહેલા જાણીલો તેનાથી થતા નુકસાન અંગે.

પાણીમાં સે@ક્સ કરવાથી ઈન્ફેક્શનનો ખતરો વધી જાય છે જો તમે દરિયામાં આ કરો છો તો તે પાણી ખૂબ ખારું છે જે સારું નથી સ્વિમિંગ પૂલના પાણીમાં રસાયણો ભળી જાય છે જ્યારે બાથટબ ગમે તેટલું સ્વચ્છ હોય પણ તેમાં કીટાણુઓ હંમેશા હાજર રહે છે આવી સ્થિતિમાં પ્રાઈવેટ પાર્ટ્સમાં ઈન્ફેક્શન થઈ શકે છે ખાસ કરીને મહિલાઓને ઈન્ફેક્શન થવાની સંભાવના વધુ હોય છે જો તમે સંભોગ કરો છો તો આ જંતુઓ રસાયણો અને ખરાબ બેક્ટેરિયા યોનિમાર્ગ દ્વારા શરીરમાં પ્રવેશી શકે છે.

જો તમે સ્વિમિંગ પુલમાં કે પછી બાથટબમાં પાર્ટનરની સાથે ઇન્ટિમેટ થવા અંગે વિચારી રહ્યા છો તો જાણી લો કે આમ કરવાથી તમારા પ્રાઇવેટ પાર્ટમાં ઇન્ફેક્શન થવાનો ખતરો વધી જાય છે. જો તમને પણ યુટીઆઇ થયું છે તો તમે પાણીમાં સેક્સ કરવાના વિચારથી પણ દૂર રહેવું જોઇએ.

એવું એટલા માટે કે પાણીમાં રહેલા જીવાણું જ્યારે સેક્સ દરમિયાન વજાઇનાના સંપર્કમાં આવે છે. તો STD અને UTI જેવી બીમારીઓના ખતરા પુરૂષોની તુલનામાં મહિલાઓને વધારે હોય છે જો તમે બાથટબમાં કે શાવર દરમિયાન ઇન્ટરકોર્સ કરવાનું વિચારી રહ્યા છો તો કોન્ડોમ નીકળવાનો પણ ખતરો રહે છે. સાથે જ પાણીમાં રહેલા કેમિકલ્સના કારણથી કોન્ડોમની અસર ઓછી થઇ જાય છે. જેનાથી અણગમતી પ્રેગનેન્સી અને સેક્શુઅલી ટ્રાન્સમિટેડ બીમારીઓ થવાનો પણ ખતરો રહે છે.

જો તમે કોન્ડોમ પહેરો છો તો પણ તમારા પાર્ટનરના ગર્ભવતી થવાનું જોખમ રહેલું છે પાણીમાં કોન્ડોમ તૂટી જવાની શક્યતાઓ વધુ છે જો તમને યોનિમાર્ગને બદલે પાણીમાં સ્રાવ થાય છે તો પછી પણ ગર્ભાવસ્થા થઈ શકે છે શુક્રાણુ પાણીમાં ઓગળીને યોનિમાર્ગ સુધી પહોંચી શકે છે.જો તમને લાગે છે કે પાણીમાં રહેવાથી શુષ્કતા આવશે, તો તમે ખોટા છો પાણી પ્રાઈવેટ પાર્ટમાંથી નીકળતા કુદરતી લુબ્રિકન્ટને નષ્ટ કરે છે આવી સ્થિતિમાં પ્રાઈવેટ પાર્ટની ત્વચા ડ્રાય થઈ જાય છે.

જેના કારણે સે@ક્સ કરવામાં સમસ્યા થઈ શકે છે ક્યારેક તે ખતરનાક અને પીડાદાયક પણ બની જાય છે.પાણીમાં હાજર ક્લોરિન યોનિના pH સ્તરને ખલેલ પહોંચાડી શકે છે જો આવું થાય તો સ્ત્રી યીસ્ટના ચેપ માટે સંવેદનશીલ બની શકે છે આવી સ્થિતિમાં તે સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે.

યોગ્ય કોન્ડોમ પસંદ કરો.પાણીમાં સેક્સ દરમિયાન હંમેશા ચોક્કસ કોન્ડોમનો ઉપયોગ કરો સારી કંપનીમાંથી કોન્ડોમ લો પાણી કોન્ડોમ લુબ્રિકેશન ઘટાડે છે પરંતુ તે કેટલાક જોખમોને ઘટાડી શકે છે આ સાથે સિલિકોન આધારિત લ્યુબ્રિકન્ટનો ઉપયોગ સ્મૂથનેસ માટે કરી શકાય છે.

Advertisement