મને હવે રોજ રાતે મારા ભાઈના બેડરૂમમાં જોવાની મને ટેવ પડી છે,હું પણ રાત્રે આવું જ…

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી જેને તમે કોઈને કહી નથી સકતા,તમસર જીવન માં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.પણ અહીં તમને એવી તમારી દરેક સમસ્યાનો નો ઉકેલ મળશે મિત્રો અહીંયા એક મહિલાની એવી સમસ્યા છે કે તેના પતિનું લિંગ સમાગમ દરમિયાન કડક થતું ન હતું જેથી મહિલાએ પછી કર્યું કઈક એવું કે જાણીને તમારા હોશ ઉડી જશે. તો જાણીએ એના વિશે અને મિત્રો આની સાથે થોડા સવાલ જવાબ પણ જાણીશું તો ચાલો.

Advertisement

હેલો સર આજે એક એવી વાત કરી રહી છું જે મને ખબર છે કે મારે તમને ના કહેવી જોઈએ એટલે નામ બદલીને તમારી સાથે વાત કરી રહું છું પણ મારા પરિવારને આ અંગે ખબર પડશે તો મારા ઘરમાં બહુ માટો ભવાડા થશે. મને આ લત લાગી ગઈ છે અને મારાથી આ છોડાતું નથી. તમને આ કેમ કહું એ જ સમજાતું નથી કારણ કે મેં એક એવું પાપ કર્યું છે કે મને એ સમજાતું નથી. મેં જે ભૂલો કરી એ છે ભૂલો માફ કરવાને યોગ્ય નથી. હું વડોદરાની એક યુવતી છું અને હમણાં હમણાં જ ધોરણ 12મું પુરું કર્યું છે અને આ વર્ષે જ કોલેજમાં આવી છું. હવે મારી જવાની ફૂટી છે. મને આજ દીન સુધી કંઇ ખબર પડતી ન હતી.

ફિલ્મો ઘણી એકલામાં જોઈ પણ આ પ્રકારનો અહેસાસ ક્યારે થયો નથી. હવે મને અનુભવ થવા લાગ્યો છે. વાત એવી છે કે કોરોના કાળમાં સ્કૂલ ન હોવાથી મોટાભાગે ઘરે જ રહેતી હતી. હવે વડોદરામાં હાઈફાઈ એરિયામાં રહીએ છીએ. અમારું 2 માળનું મકાન છે. મમ્મી પપ્પા નીચેના બેડરૂમમાં રહે છે જ્યારે મારા અને મારા ભાઈ માટે બીજા માળે 2 બેડરૂમમાં છે. મારા ભાઈના હમણાં કોરોના પહેલાં જ નવાનવા લગ્ન થયા છે. કોરોનામાં ભાભીને પણ ફસાઈ ગયા હોવાથી અમારે ઘરે જ રહી ગયા હતા. ભાઈના પણ નવા નવા લગ્ન હોવાની સાથે નવા ભાભી આવવાને કારણે અમારા ઘરમાં આનંદનું વાતાવરણ છે પણ મારાથી એકે એવી ભૂલ થઈ ગઈ છે મારાથી કહી શકાય એમ નથી.

18 વર્ષની જ છું, એક રાતે હું એકાએક ઉભી થઈ ગઈ. ઉઠીને જોયું તો પાણી મારા રૂમમાં ન હતું. હું ઉઠીને નીચે ફ્રીઝમાં પાણી ભરવા ગઈ અને રિટર્ન મારા રૂમમાં પરત ફરતી હતી ત્યારે મેં મારા ભાઈના રૂમમાંથી અવાજ સાંભળ્યો. આટલી અડધી રાતે ભાઈ શું વાત કરી રહ્યાં છે અને કેમ જાગી રહ્યાં છે એ જાણવા માટે મેં એમના રૂમના દરવાજાની ચાવી ભરાવવાની જગ્યામાંથી અંદરનો નજારો જોવાનો પ્રયત્ન કર્યો તો હું હેબતાઈ ગઈ. મેં નજર કરી તો મારા મોટા ભાઈ અને ભાભીને તેમના રૂમમાં ચુંબન કરી રહ્યાં હતા. ભાભી તેમને વળગીને બેડમાં હતા અને ભાઈ ભાભી તેને ગરદન અને હોઠ પર કિ*સ કરી રહ્યા હતા. બંને અંગત ક્ષણો માણી રહ્યાં હતા પણ બંનેએ ચાદર ઓઢેલી હતી.

તે સમયે તો હું શક્ય તેટલી વહેલી તકે ત્યાંથી નીકળી ગઈ પણ હવે આ મારી આદત બનતી ગઈ છે. હવે રોજ રાતે ભાઈના બેડરૂમમાં જોવાની મને ટેવ પડી છે અને મારા રૂમમાં આવીને લેપટોપ ચાલું કરીને ફરી એ ક્રિયાઓ દોહરાવું છું. હવે મને રાતે લેપટોપ જોવાની અને ગંદી આદતો કરવાની ટેવ પડી છે. હવે પછી મારી પણ આવી ઈચ્છા થાય છે, મને પણ કિસ કરવાનું મન થાય છે, જ્યારે આવો વિચાર આવે ત્યારે મને ડર લાગે છે કે મારે એવું વિચારવું ન જોઈએ ત્યારે મને તેના વિશે વિચારવામાં આનંદ આવે છે. છે, શું હશે?

તમે જિંદગીની સૌથી મોટી ભૂલ કરી છે. તમે ના કરવાનું કરી રહ્યાં છો તમને આ હવે લત પડી છે. તમે જાતે નહીં સુધરો તો કોઈ તમને સુધારી નહીં શકે. ભાઈના રૂમ સામે જોવાનું જ બંધ કરી દો. કોલેજના અભ્યાસમાં મન પરોવી લો. તમે આ આદત ના ભૂલ્યા તો તમારા ઘરમાં બહુ મોટી સમસ્યા આવશે અને તમે કોઈને મોંઢું બતાવવાને લાયક નહીં રહો. હાલમાં તમે જે લેપ-ટોપમાં જોઈ રહ્યાં છો એ પણ ખરાબ છે. ભૂલથી તમારી ગેરહાજરીમાં કોઈ લેપટોપ ખોલશે તો તમારી ઈમેજના ધજિયાં ઉડી જશે.

લેપટોપમાંથી હિસ્ટ્રી ડિલીટ કરી દો. નહીં તો ઘણા દોઢ ડાહ્યાની ચેક કરવાની ટેવ હોય છે. તમારા ભાઈ અને ભાભીને એ રીતે જોતા તમને પણ એવું જ કરવા માગે છે. ત્યારે તમારું આ આકર્ષણ છે, તમારી પાસે પ્રેમ નથી. કોઈની અંગત ક્ષણોને આ રીતે ન જુઓ, હવે આ ન કરો. આ ઉપરાંત બિલકુલ ન કરવું તે ખોટું છે. હવે તમારા મનને ભૂલી જાઓ, બીજી પ્રવૃત્તિ કરો આને સંપૂર્ણપણે ભૂલી જાઓ.

સવાલ:મારા લગ્નને ત્રણ વર્ષ થયાં છે. મારી સેક્સલાઈફમાં પ્રોબ્લેમ છે. હું સંભોગ કરું છું ત્યારે બહુ જલદી ક્લાઈમેક્સ પર પહોંચી જાઉં છું. હું મારી પત્નીને સંતોષ આપી નથી શકતો. મારે શું કરવું એની સલાહ આપશો.જવાબ:લગ્નજીવનના પ્રારંભના વર્ષોમાં પુરુષ સમાગમ વખતે બહુ ઊતાવળો થાય છે. અધીરો બનેલો પુરુષ પત્ની ઉત્તેજિત થાય તે પહેલાં જ ‘નવરો’ થઈ જાય છે. વાત્સ્યાયને કામસૂત્રમાં આને શીઘ્રપતનની તકલીફ કહી છે. આ તકલીફમાં અશ્વિની અને વજ્રોલી મુદ્રા સારું કામ આપે છે. ઋષિ વાત્સ્યાયનના મતે શીઘ્રપતનથી પીડાતા હોય તેણે સૌ પહેલાં પત્નીને સંતોષ આપી દેવો.

આ માટે કામસૂત્રમાં ત્રણ ઉપાય સૂચવ્યા છે : ઔપરિષ્ઠિકમ (મુખમૈથુન) અપદ્રવ્ય (કૃત્રિમ લિંગ અથવા વાઈબ્રેટર) અને ઉપમર્દન અથવા પાણિમંથન (હસ્તમૈથુન). તમે પાર્ટનરને સંતોષ આપ્યા પછી યોનિપ્રવેશ કરો.સવાલ:ફોરપ્લે એટલે શું આ વિશે વિસ્તૃત સમજણ આપશો.જવાબ:ફોરપ્લે એટલે સંભોગ પહેલાંની ક્રિયા. શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો સંવનનની ક્રિયા. ચુંબન, સ્પર્શ, પરસ્પર ઉત્તેજના થાય એવી વાતચીત અને એકબીજાને ગમે એ વસ્તુ કરવાની ક્રિયા એટલે ફોેરપ્લે.ફોરપ્લે કરવાથી સ્ત્રી દ્રવિત થઈ જશે અને તેના યોનિમાર્ગમાં યોગ્ય ચીકણાહટ ઉત્પન્ન થશે. આને પરિણામે શિશ્ન યોનિપ્રવેશ કરશે ત્યારે કોેઈ પણ દુખાવા કે તકલીફ વગર અંદર દાખલ થઈ શકશે. સ્ત્રી પણ સામે એટલો જ સારો પ્રતિસાદ આપશે. ઘણી સ્ત્રીઓ યોગ્ય ફોરપ્લે ન થતો હોય તો લિંગપ્રવેશ વખતે દુખાવાની ફરિયાદ કરે છે. આને લીધે તેની સંભોગ પ્રત્યેની મજા કે આનંદ ઊડી જાય છે.

સવાલ:હું ૧૭ વર્ષની છોકરી છું. મારા સ્તન બહુ નાના છે. તમે ઘણા પ્રશ્નના ઉત્તરમાં કસરત કરવાનું જણાવ્યું છે તો એ કસરત કેવી રીતે કરવી એ જણાવશો.જવાબ:દુનિયામાં આજ સુધી એવી કોઈ દવા નથી શોધાઈ કે જેનાથી માત્ર સ્તન વિકસિત થાય. બ્રેસ્ટની નીચે પેક્ટોરલિસ મેજર નામના સ્નાયુ આવેલા છે. એને વિકસાવવાથી અથવા ટોન-અપ કરવાની કસરત કરવાથી એની સાઈઝમાં વધારો થઈ શકે છે. આ સ્નાયુની સાઈઝ થોડી વધારવા માટે અમુક કસરત કરવી પડે. પહેલાં તમે ઊભાં રહો, બન્ને હથેળીઓ કમર પર રાખો અને જોરથી દબાવો.

તમને છાતીની નીચે થોડું ખેંચાણ જેવું લાગશે જે ભાગમાં ખેંચાણ લાગશે એ પેક્ટોરલિસ મેજર નામના સ્નાયુ છે. આ દબાણ લગભગ પંદર સેકન્ડ સુધી આપવું અને પછી ત્રીસ સેકન્ડ સુધી રિલેક્સ થવું ફરી આ કસરત ચાલુ કરવી. સવાર-સાંજ વીસ વાર આવું કરવાથી છ-આઠ મહિનામાં તમને સ્તનની સાઈઝમાં એક-દોઢ ઈંચનો વધારો થયો હોવાનું અનુભવાશે. એટલું યાદ રાખો કે સ્તનની સાઈઝ વધારવામાં કોઈ ટોનિક, ક્રીમ, તેલ કામમાં આવતા નથી. સૌથી જલદ ઈલાજ છે સ્તન મોટા કરવાની બ્રેસ્ટ ઓગ્મેન્ટેશન સર્જરીનો.

સવાલ:હું ૭૦ વર્ષનો તંદુરસ્ત પુરુષ છું. મને હજી સંભોગ કરવાની ઈચ્છા થાય છે, પરંતુ શિશ્નોત્થાન ન થવાને કારણે હું સંભોગ નથી કરી શકતો. મને ડાયાબિટીઝ, હાઈ બ્લડપ્રેશર કે હૃદયરોગ જેવી કોઈ બીમારી નથી. મારી પત્નીની ઉંમર ૬૦ વર્ષની છે અને તેને પણ સંભોગ કરવાની ઈચ્છા થાય છે. શું મારી પત્ની માટે વાઈબ્રેટરનો ઉપયોગ સહીસલામત ગણાય?જવાબ:વાઈબ્રેટર અથવા મસાજ સંપૂર્ણપણે સલામત છે. તમે બેટરીથી ચાલતું વાઈબ્રેટર ખરીદજો, કેટલાંક વાઈબ્રેટરો જુદી જુદી સ્પીડ ધરાવતાં હોય છે, જેનાથી ઉત્તેજનાનો સ્તર વધારી શકાય છે. મોટાભાગની સ્ત્રીઓને એનાથી ખૂબ સંતોષ મળે છે.

પરંતુ આ સાધનનો ઉપયોગ સાવધાનીથી કરવો. જડભરતની જેમ નહીં.સવાલ:હું ૨૬ વર્ષની છું. મારા લગ્ન થયે એક વર્ષ થયું છે. બે વર્ષ સુધી સંતાનની ઇચ્છા ન હોવાથી હું ગર્ભનિરોધક ગોળી લઉં છું. આ ગોળી લેવાને કારણે સેક્સ પ્રત્યેની મારી રૂચિ ઘટી ગઇ છે. મારા પતિ આ માનવા તૈયાર નથી. શું ગર્ભ નિરોધક ગોળીની આવી આડઅસર થાય છે.જવાબ:કેટલાક કિસ્સામાં આમ થઇ શકે છે. ગર્ભ નિરોધક ગોળીથી સ્ત્રીની ઉત્તેજના માટે જવાબદાર એવા પુરુષોના હાર્મોન ટેસ્ટેસ્ટેરોનમાં ઊણપ આવી શકે છે. આ કારણે સેક્સમાં રૂચિ ઘટી જાય છે. તમારી પતિને સમજાવી તેમને નિરોધનો ઉપયોગ કરવાનું કહી તમે ગોળી બંધ કરો. અથવા તો ડૉક્ટરને મળી તેમની સલાહ લો.

સવાલ:એઈડ્સથી બચવા નિરોધ સિવાયની કઈ દરકાર રાખવી જોઈએ? લિંગ પર ચીરા પડયા હોય અને મુખમૈથુન કરાવીએ તો એઈડ્સનો ચેપ લાગવાની શક્યતા ખરી.જવાબ:કોઈ અજાણી વ્યક્તિ સાથે સમાગમ એ એઈડ્સને નોતરું આપવા જેવું છે. એવી વ્યક્તિ સાથે સંભોગ કરવાથી દૂર ન રહી શકાતું હોય તો નિરોધ એ એઈડ્સથી બચવાનો એકમાત્ર ઉપાય છે. એનો બીજો કોઈ વિકલ્પ નથી.જો તમારા લિંગ પર ચીરા પડયા હોય તો નિરોધ પહેરીને મુખમૈથુન કરાવવું બહેતર રહેશે. હવે તો બજારમાં વિવિધ સુગંધ અને સ્વાદવાળા નિરોધ મળે છે.

ધારો કે તમે એ પહેર્યા વિના મુખમૈથુન કરાવો અને તમને એઈડ્સ થયો હોય તો સામેવાળી વ્યક્તિને એનો ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. એ જ રીતે સામેવાળી વ્યક્તિના મોઢામાં ચાંદા પડયાં હોય અને તમારા લિંગ પર ચીરા પડયા હોય એ સમયે પ્રવાહીની આપ-લે થાય તો એચઆઈવી પોઝિટીવ થવાની શક્યતા નકારી ન શકાય.જો તમને લિંગ પર કાપા પડતા હોય તો કેન્ડિડ-બી કે બિટામિલ-જીએમ બેમાંથી કોઈપણ એક મલમ ચાર-પાંચ દિવસ સુધી લગાવો અથવા ચમેલીનાં ફૂલનું તેલ લગાવો તો આ તકલીફમાંથી મુક્ત થઈ જશો. ત્યારબાદ મુખમૈથુન કરાવશો તો તમે સંપૂર્ણપણે સુરક્ષિત થઈ જશો અને એચઆઈવી પોઝિટીવ થવાની શક્યતા નહીંવત્ બની જશે.

Advertisement