મારા માસિ-યાઈ ભા-ઈ એ રા-તે મારા પતિને આપવાનું હતું એ બ-ધુ જ લઈ ગયો,હું એના ઘરે ગઈ તો મારી સાથે….

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી જેને તમે કોઈને કહી નથી સકતા,તમસર જીવન માં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.

Advertisement

પણ અહીં તમને એવી તમારી દરેક સમસ્યાનો નો ઉકેલ મળશે મિત્રો અહીંયા એક મહિલાની એવી સમસ્યા છે કે તેના પતિનું લિંગ સમાગમ દરમિયાન કડક થતું ન હતું જેથી મહિલાએ પછી કર્યું કઈક એવું કે જાણીને તમારા હોશ ઉડી જશે. તો જાણીએ એના વિશે અને મિત્રો આની સાથે થોડા સવાલ જવાબ પણ જાણીશું તો ચાલો.

કેટલીયવાર તમને વિચારીને પણ નવાઈ લાગે એવા કિસ્સો સામે આવતા હોય છે ત્યારે આપણને એમ લાગે કે આ લોકોને કોઈ શરમ જ હોતી નથી. કેટલાક લોકો એક ઘર પણ બાકાત રાખતા નથી. એમને વિચારવું જોઈએ કે હું કયા ઘરમાં ખાતર પાડી રહ્યો છું આજે એક એવા કિસ્સાની વાત છે કે કેટલાક વ્યક્તિઓ સ્વતંત્રતા મળે તો કંઈ પણ કરી શકે છે.

આવો જે એક કિસ્સો હાલમાં સામે આવ્યો છે. ચુલબુલી ખૂબસુરત અને અત્યંત સ્માર્ટ રાગિની ધોરણ 12મા પછી કોલેજના પ્રથમ વર્ષમાં આવી તો એકદમ બિન્દાસ્ત બની ગઈ. એને એમ કે હવે હું આઝાદ છું મુંબઈ જેવા શહેરમાં તમે આઝાદ હોવાનો અહેસાસ કરો તો તમે વિચારી શકો છો કે તમે કેવા મૂડમાં હશે. જ્યાં જતી ત્યાં લાઈનો મારવાની શરૂઆત કરતી. એને પગલે સોસાયટી, ગલીઓ, રેલવે સ્ટેશન, કોલેજ સંબંધીઓના ઘરે દરેક જગ્યાએ તેના અલગ અલગ બોય ફ્રેન્ડ હતા.

જ્યાં જાય ત્યાં એની રાહ જોઈને એક બેઠો જ હોય સોસાયટીઓનો બોય ફ્રેન્ડ તેનો ખાસ ખ્યાલ રાખે સ્ટેશન જાય તો એક એની જગ્યા રાખીને બેઠો હોય. કોલેજનો બોય ફ્રેન્ડ તેને હરવા ફરવાથી લઈને ફિલ્મો જોવાના શોખ પાળે. એમ તે બિન્દાસ્ત લાઈફ જીવતી અને પોતાના ઈશારે. તેના બોય*ફ્રેન્ડો તેની પાછળ મરતા હતા. એવી ચાલાક હતી કે કોઈ દિવસ પકડાઈ ન હતી.

જેને પગલે તે વધુ બિન્દાસ્ત બનતી ગઈ હતી ઘરવાળાને એમ દીકરી કોલેજ જાય છે અને દીકરી રાગિની બિ*ન્દાસ્ત હરતી ફરતી હતી તેણે લગભગ બધા બોય ફ્રેન્ડ સાથે મજા માણી લીધી હતી તેનો ફંડા જ હતો જેટલા હોય એટલા ઓછા જિંદગીમાં ખુશ અને આરામથી જિંદગી જીવવી હોય તો બોયફ્રેન્ડની લાઈનો જોઈએ કોઈ એકથી કંટાળીએ તો બીજા પાસે બીજાથી કંટાળીએ તો ત્રીજા પાસે એ ક્યારેય ઉદાસ રહેવાનું શીખી જ ન હતી ઢગલાબંધ રૂપિયા ખર્ચતી અને એ પણ બીજાઓના.

હાઈફાઈ મોબાઈલ અને એનું પર્સ રૂપિયાથી એના બોયફ્રેન્ડ ભરેલું જ રાખતા આમ એ વધારે ચુલબુલી બની ગઈ હતી. કોલેજના 2 વર્ષ સુધી તો એને એવી જિંદગી જીવી લીધી હતી કે ઘણા આ જિંદગી જોવાના સપનાં જુએ. હવે સ્થિતિ બદલાઈ છે. ચાલો એના મોઢે જ સાંભળીએ કે શું થયું હું મુંબઈની એક કોલેજમાં બી.એ.ના છેલ્લા વર્ષમાં ભણું છું.

બે વર્ષ પહેલાં હું રજાઓમાં એક ગામ ગઈ ત્યારે ત્યાં હું મારા એક મસિયાઈ ભાઈ તરફ આકર્ષાઈ અને અમે બધી મર્યાદાઓ ઓળંગી ગયા. તે મારી સાથે લગ્ન કરવા માગે છે, પણ એથી મારી કારકિર્દી, ખરાબ થઈ જશે. હું એની સાથે લગ્ન કરવા નથી માગતી, પરંતુ આક*ર્ષણ એવું પ્રબળ છે, જે મને એનાથી જુદી નથી પડવા દેતું ભલાઈ એમાં જ છે કે જાત પર કાબૂ રાખી એ યુવકથી દૂર રહો.

જો તમે તમારી ઈચ્છાઓ પર કાબૂ ન રાખી શકતાં હો, તો લગ્ન કરી નાખો. લગ્ન પછી પણ તમે આગળ ભણી શકો છો. તમે જે કંઈ પણ કરી રહ્યાં છો એ ખોટું છે ક્યારેક ખોટા છોકરા સાથે ફસાઈ જશો. તમે હાલમાં જ સમજી જાઓ એ સારું છે. તમે ભણેલા ગણેલા છો તમારે આગળ વધવાનું છે.

તમે તમારા પરિવારની ઈમેજ બગાડી રહ્યાં છો તમે એમ સજી રહ્યાં છો કે આ બાબતે કોઈ જાણતું નહીં હોય તો તમારા ઘર સિવાય આખા મહોલ્લાને ખબર હશે કે તમે શું કરી રહ્યાં છે. એવા અભિમાનમાં રહેશો જ નહીં કોઈને ખબર નથી. તમારા ઘરવાળા કરતાં તમારા પડોશીને તમારા અંગે વધુ જાણ હોય છે.

એટલે કોઈ વાત કરે એ શક્ય નથી. કોઈકવાર ભારે મુસિબતમાં ભરાઈ જશો. માસિભાઈ ભાઈ સાથે લગ્ન કરવા એ સમાજ મંજૂરી નહીં આપે. આમ છતાં તમે હવે યંગ છો તો નિર્ણયો લેવા સ્વતંત્ર છો પણ કંઈ ના કરે અને માતાપિતા કહે એ છોકરા સાથે લગ્ન કરી લેશો એમાં જ તમારી ભલાઈ હશે.

સવાલ:હું એક એકવીસ વરસની યુવતી છું. બે મહિના પછી મારા લગ્ન છે. લગ્નના બે-ત્રણ વર્ષ સુધી અમને સંતાનની ઇચ્છા નથી. તો શું હું કોપર-ટી બેસાડી શકું છું? કે આ સિવાય બીજા સુવિધાજનક ગર્ભ-નિરોધક સાધન ઉપલબ્ધ છે? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ:નવ વિવાહિત સ્ત્રીને કોપર-ટીનો ઉપયોગ નહીં કરવાની સલાહ ડૉક્ટરો આપે છે. સામાન્ય રીતે કોપર-ટી એક સંતાનના જન્મ પછી જ બેસાડી શકાય છે. નવ પરિણીત યુગલ માટે સ્ત્રી ગર્ભ નિરોધક ગોળીનો ઉપયોગ કરે અથવા પુરુષ નિરોધ વાપરે એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. ગર્ભ નિરોધક ગોળીઓના ઉચિત પ્રભાવ માટે એને સહવાસના બે મહિના પૂર્વે ડૉક્ટરની સલાહ લઇ વાપરવાની શરૂઆત કરો.

સવાલ:હું ૧૬ વરસની છું. ૨૬ વરસના એક યુવક સાથે મને પ્રેમ છે. મારા ઘરવાળાઓને આ સંબંધ જરા પણ પસંદ નથી. કોઇ પણ સંજોગોમાં તેઓ અમારા લગ્ન કરાવી આપે તેમ નથી. આ યુવક ઘરથી ભાગીને લગ્ન કરવાનું કહે છે. પરંતુ હું આમ કરી શકતી નથી. અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ છે. હું તેના વગર રહી શકું તેમ નથી. યોગ્ય સલાહ આપશો.જવાબ:આમ પણ તમે હજુ સુધી સગીર છો. આથી હમણા લગ્ન કરી શકો તેમ નથી. આ ઉપરાંત તમારા પરિવારજનો આ લગ્ન માટે કેમ તૈયાર નથી. એનો તમે ખુલાસો કર્યો નથી.

સવાલ: હું ૧૮ વરસની છું. માસિક નજીક આવે ત્યારે મારો સ્વભાવ ચીડચીડો બને છે. બહારગામ જવાનું હોય ત્યારે આ સમસ્યા વધુ વકરે છે. મારું માસિક પણ અનિયમિત હોવાથી હું પ્રવાસની પૂર્વ યોજના પણ બનાવી શકતી નથી. માસિક લંબાવી શકાય એવી કોઈ પદ્ધતિ છે ખરી.જવાબ: પ્રોજેસ્ટોરોન ગોળીઓ લઈને તમે તમારું માસિક લંબાવી શકો છો. આ બાબતે તમારા ડૉક્ટરનો સંપર્ક કરી યોગ્ય દવા લો.

આ દવા માસિક આવે એના પહેલા છ-સાત દિવસ પૂર્વે શરૂ કરવી પડે છે.અને પ્રવાસ પૂરો થાય ત્યાં સુધી ચાલુ રાખવી પડે છે. ગોળી બંધ કર્યાંના સાત દિવસ પછી માસિક આવે છે. આ ઉપરાંત તમારે તમારા અનિયમિત માસિકની સમસ્યા માટે ડૉક્ટરનો સંપર્ક કરવાની જરૂર છે.

સવાલ: મારા બન્ને પગમાં સતત દુ:ખાવો રહે છે. ખાસ કરીને રાત્રે આ દુ:ખાવો અસહ્ય હોય છે. આ કારણે મને બેચેનીનો અનુભવ થાય છે. અને આખી રાત આમતેમ પગ ફેરવીને પસાર કરું છું. યોગ્ય માર્ગદર્શન આપશો.જવાબ: તમને ‘રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ’ હોવાની શક્યતા છે. આ સમસ્યાથી પીડાતા લોકોને પગમાં તીવ્ર ઉત્તેજના થાય છે અને પગ આમ-તેમ ફેરવે નહીં ત્યાં સુધી રાહત મળતી નથી.

કેટલાક આ સમસ્યા પર જળ ચિકિત્સાનો ઉપાય અજમાવે છે. બન્ને પણ વારા ફરતી ઠંડા અને ગરમ પાણીમાં નાખી પગ સુધી પહોંચતા રક્ત અને વાયુ સંબંધી આપૂર્તિને સુધારી શકાય છે. આ ચિકિત્સાથી થોડો આરામ મળે છે. આ ઉપરાંત ડૉક્ટરની સલાહ લઈ વિટામીનની દવાઓ લઈ શકાય છે. આ સમસ્યા મોટે ભાગે મધ્યમ વયની મહિલાઓમાં ચિંતા, ટેન્શન, લો-બ્લડ પ્રેશર તેમજ ખરાબ રક્ત જેવા કારણોને લીધે જોવા મળે છે. તમે સંતુલિત આહાર લેવાનું રાખો. તેમજ નિયમિત વ્યાયામ કરી માનસિક તાણથી દૂર રહો.

Advertisement