મારી સામે રહેતી યુવતી મને જોઈને કપડાં બદલવાનું કરે છે નાટક,અને મને પણ ઈચ્છા….

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી જેને તમે કોઈને કહી નથી સકતા,તમસર જીવન માં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.પણ અહીં તમને એવી તમારી દરેક સમસ્યાનો નો ઉકેલ મળશે મિત્રો અહીંયા એક મહિલાની એવી સમસ્યા છે કે તેના પતિનું લિંગ સમાગમ દરમિયાન કડક થતું ન હતું જેથી મહિલાએ પછી કર્યું કઈક એવું કે જાણીને તમારા હોશ ઉડી જશે. તો જાણીએ એના વિશે અને મિત્રો આની સાથે થોડા સવાલ જવાબ પણ જાણીશું તો ચાલો.

Advertisement

હું કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરું છું. હવે મારી લાઈફ શરૂ થઈ હોવાનો અહેસાસ કરું છું કોલેજમાં મારે છોકરાઓ કરતાં છોકરીઓ વધારે ફ્રેન્ડ છે. અમે ખૂબ જ એન્જોય કરીએ છીએ. મારા ગૂપમાં કોલેજ કન્યાઓમાં 2 છોકરીઓ તો મને પ્રપોઝ કરી ચૂકી છે મને ખબર છે કે એ મારી પર ફિદા છે પણ મેં એને પ્રેમથી સમજાવીને ફ્રેન્ડ બનાવી લીધી છે. મારા સિવાય કોઈ બીજો છોકરો હોત તો બંનેને પટાવી લેત અને કોલેજના છેલ્લા વર્ષ સુધી મનભરીને ખુશ થઈને પછી છોડી દેત પણ મારા સં*સ્કારો મને આ કરવાની પરમીશન આપી રહ્યાં નથી. એ છોકરીઓને પ્રેમમાં ફસાવી રાખી એમને છોડી દેવી એ મારામાં નથી.

હવે સ્થિતિ એવી છે કે મારી બિલ્ડીંગની બિલકુલ સામેની તરફ એક મકાન આવેલું છે. જેનો રૂમ અને મારો રૂમ લગભગ સામસામે જ છે. હું મારા રૂમમાં જ મોટાભાગે હોઉ છું. એ છોકરીએ મારા ટાઈમિગનો અભ્યાસ કરી લીધો હોય એમ હું ક્યારે ઘરે હોઉ ક્યારે ના હોઉ એ તમામ જાણે છે હું રૂમમાં હોઉ તો એ મારા રૂમ સામે જ જોઈને બેસી રહે છે. કેટલીક વાર તો મારી સામે ચેનચાળા કરે છે મારી નજર પડે એમ કપડાં બદલે છે અને પ્રદર્શન કરે છે. મને આકર્ષવા એ કંઇ પણ કરવા તૈયાર થઈ જાય છે. એક સારા ઘરની સંસ્કારી છોકરીને મારી સામે કપડાં ન ઉતારવા જોઈએ. એ મને પણ ખૂબ ગમે છે પણ એને કહેવું કઈ રીતે.

એ ફકત મને જોયા જ કરે છે ક્યારેય સામે આવવાની હિંમત નથી કરતી અને મારી એટલી હિંમત નથી કે હું એને મળીને મારા દિલની લાગણી જણાવી શકું. આવું થતું હોય છે તમને એમ કે મને શું પણ ધીમે ધીમે તમારી તરફ જે વ્યક્તિ વારંવાર જોતું હોય અને એ આકર્ષક હોય તો તમારી નજર એની સામે ગયા વિના રહેવાની નથી. લોખંડ જેમ ચુંબકને આકર્ષે તેમ યુવતી એ હંમેશાં યુવકને આકર્ષે છે. એ તને ફોલો કરતી નથી પણ તુ પણ એને ફોલો કરે છે. એ ક્યારે ક્યારે બારીમાં હોય એ તને ખબર છે. એ કપડાં બદલે છે એ પણ તને ખબર છે. જેમ એ તને ફોલો કરી રહી છે એમ તુ પણ એને ફોલો કરી રહ્યો છે.

ખરેખર આગ બંને તરફ લાગી છે. એને ઈશારો કર અથવા તારો નંબર આપ જેથી તમે સામસામે નહીં તો ફોન પર તો વાત કરી શકો. તે કોલેજની છોકરીઓને ના પાડી એમાં તારા સંસ્કારો નહીં પણ એમનામાં રહેલી કોઈક ઉણપને પગલે તે ના પાડી હશે. જો સંસ્કારની વાત હોત તો તું આ છોકરી સામે પણ આકર્ષાયો ન હોત. તું એને કપડાં બદલતી જોઈ રહ્યો છે એ તારા સંસ્કાર નથી. તને એ બધી ખબર પડે છે હવે એ તને નહીં તુ એને ફોલો કરી રહ્યો છે. શક્ય હોય તો બંને જણા એકબીજાના ઘરમાંથી નીકળવાના શિડ્યૂઅલ જાણી લો અને બહાર મળી એકબીજાના નંબરોની આપ લે કરી લો એ જ ઉત્તમ રહેશે કારણ કે એ તને લલચાવવામાં કપડાં ઉતારે એ બિલકુલ યોગ્ય નથી.

પ્રશ્ન : મારી ઉંમર સોળ વર્ષની છે મને સંપૂર્ણ કામોત્તેજના થાય છે. એ દરમિયાન મારું શિશ્ન પણ ઉત્થાન પામે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વહેલી સવારે મારું શિશ્ન અન્ય પુરુષોની જેમ ઉત્થાન પામતું નથી. તેથી હું ખૂબ જ મૂંઝવણ અનુભવું છું. શું આ નપુંસક થવાની નિશાની છે.ઉત્તર : જાગ્રત કે અજાગ્રત કોઈ પણ અવસ્થામાં શિશ્નનું ઉત્થાન અનુભવતી વ્યક્તિને નપુંસક ન કહેવાય. આ અંગે વધારે ચિંતા કરી પેટ ચોળીને શૂળ ઊભું ન કરવાની સલાહ છે.પ્રશ્ન:હું ૨૫ વર્ષનો પરિણીત યુવાન છું. મારી પત્નીને ત્રણ માસનો ગર્ભ રહેલ છે. અમે સાંભળ્યું છે કે ગર્ભવતી સ્ત્રી દૂધ સાથે કેસર રીએ તો આવનાર બાળકનો રંગ ગોરો બને છે. તો આ માટે કેટલી માત્રામાં કેસર પીવું જોઈએ.ઉત્તર: તમારી માન્યતા સંપૂર્ણપણે ખોટી છે. ગર્ભવતી સ્ત્રી અમુક ચોક્કસ વસ્તુ ખાય કે પીએ તેથી બાળકની ચામડીનો રંગ નક્કી થતો નથી. આનો આધાર તો રંગ સૂત્રો પર હોય છે. આમ આવનાર બાળકની ચામડી ગોરી કરવા માટે કેસર પીવાની સલાહ હું આપતો નથી.

સવાલ:હું એક એકવીસ વરસની યુવતી છું. બે મહિના પછી મારા લગ્ન છે. લગ્નના બે-ત્રણ વર્ષ સુધી અમને સંતાનની ઇચ્છા નથી. તો શું હું કોપર-ટી બેસાડી શકું છું? કે આ સિવાય બીજા સુવિધાજનક ગર્ભ-નિરોધક સાધન ઉપલબ્ધ છે? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.જવાબ:નવ વિવાહિત સ્ત્રીને કોપર-ટીનો ઉપયોગ નહીં કરવાની સલાહ ડૉક્ટરો આપે છે. સામાન્ય રીતે કોપર-ટી એક સંતાનના જન્મ પછી જ બેસાડી શકાય છે. નવ પરિણીત યુગલ માટે સ્ત્રી ગર્ભ નિરોધક ગોળીનો ઉપયોગ કરે અથવા પુરુષ નિરોધ વાપરે એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. ગર્ભ નિરોધક ગોળીઓના ઉચિત પ્રભાવ માટે એને સહવાસના બે મહિના પૂર્વે ડૉક્ટરની સલાહ લઇ વાપરવાની શરૂઆત કરો.

સવાલ:હું ૧૬ વરસની છું. ૨૬ વરસના એક યુવક સાથે મને પ્રેમ છે. મારા ઘરવાળાઓને આ સંબંધ જરા પણ પસંદ નથી. કોઇ પણ સંજોગોમાં તેઓ અમારા લગ્ન કરાવી આપે તેમ નથી. આ યુવક ઘરથી ભાગીને લગ્ન કરવાનું કહે છે. પરંતુ હું આમ કરી શકતી નથી. અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ છે. હું તેના વગર રહી શકું તેમ નથી. યોગ્ય સલાહ આપશો.જવાબ:આમ પણ તમે હજુ સુધી સગીર છો. આથી હમણા લગ્ન કરી શકો તેમ નથી. આ ઉપરાંત તમારા પરિવારજનો આ લગ્ન માટે કેમ તૈયાર નથી. એનો તમે ખુલાસો કર્યો નથી.

Advertisement