નથુરામ ગોડસે ગાંધીજી ને પોતાના આદર્શ માનતા હતા, જાણો છતાં કેમ ગાંધીજી ને મારી ગોળી મારી હત્યા કરી…..

નથુરામ ગોડસે જેણે ગાંધીજીની હત્યા કરી તેનો જન્મ મુંબઇ અને પુના વચ્ચેના એક નાનકડા ગામ ઉકસણમાં થયો હતો. હિંદુ સમાજમાં ઉચ્ચત્તમ ગણાતી બ્રાહ્મણ જ્ઞાતિનો હતો પરંતુ તેનું કુટુંબ બહુ જ ગરીબ હતું. તેમના પિતા વિનાયક વામનરાવ ગોડસે ટપાલ વિભાગમાં કારકુન હતા અને માતાનું નામ ગોદાવરી હતું પરંતુ લગ્ન પછી લક્ષ્મી રાખવામાં આવ્યું હતું. જન્મ સમયે માતા-પિતાએ નથુરામનું નામ રામચંદ્ર પાડ્યું હતું.

Advertisement

નાથુરામ ગોડસેએ ગાંધીજીની ત્રણ ગોળી મારીને હત્યા કરી નાખી હતી ગોળી માર્યા પછી નાથુરામ ગોડસે ઘટના સ્થળ ઉપરથી ભાગી પણ ગયો ન હતો અને તેણે શરણાગતિ સ્વીકારી લીધી હતી. નાથુરામ ગોડસે સહીત ૧૭ દોષીઓ ઉપર ગાંધીજીની હત્યાનો કેસ ચલાવી દેવામાં આવ્યો હતો આ હતું નાથુરામ ગોડસેનું છેલ્લું નિવેદન એવું કહેવામાં આવે છે કે, આ સાંભળીને કોર્ટમાં રહેલા બધા લોકોની આંખો ભીની થઈ ગઈ હતી, અને ઘણા તો રડવા પણ લાગ્યા હતા.

નથુરામ ગોડસેએ પાંચમા ધોરણ સુધીનો અભ્યાસ બારામતીની સ્થાનિક શાળામાં કર્યો. ત્યારબાદ અંગ્રેજીમાં અભ્યાસ કરી શકે તે માટે નથુરામને પુણે તેમની કાકી પાસે મોકલવામાં આવ્યા હતા. શાળાના દિવસો દરમ્યાન ગાંધીજી તેમનો આદર્શ હતાં. બાળપણમાં ગોડસેને તેમના માતા પિતાએ છોકરીની જેમ ઉછેર્યો, તેને નાકમાં નથ પહેરાવવામાં આવતી અને તેમનામાં દૈવી શક્તિ હોવાનું મનાતું.

એક ન્યાયધીશે પોતાની ટીપણીમાં લખ્યું કે, જો તે સમયે કોર્ટમાં રહેલા લોકોને જામીન બનાવી લેવામાં આવ્યા હોત અને તેમને નિર્ણય આપવાનું કહેવામાં આવ્યું હોત, તો વગર શંકાએ પ્રચંડ બહુમતી સાથે નાથુરામને નિર્દોષ હોવાના આદેશ મેં આપી દીધા હતો આ કેસની સુનાવણી દરમિયાન ન્યાયધીશ ખોસલા પાસે નાથુરમે પોતાના પક્ષ પોતે વાંચીને લોકોને સંભળાવવાની મંજુરી પણ માગી હતી, જેને ન્યાયધીશે સ્વીકારી લીધી હતી નાથુરામે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, સન્માન, કર્તવ્ય અને મારા દેશ વાસીઓ પ્રત્યે પ્રેમ ક્યારે ક્યારે આપણને અહિંસાના સિદ્ધાંતથી દુર થવા માટે અડચણ ઉભી કરી દે છે.

નથુરામ ગોડસે કુળદેવી સમક્ષ બેસતાં અને તાંબાની થાળીમાં કોતરેલા ભાગ પર ધ્યાન કેન્દ્રીત કરતો અને તંદ્રામાં ચાલ્યા જતા. તે તંદ્રામાં તેમને અમુક આકાર અને અમુક કાળા અક્ષરો દેખાતા જેમ ક્રીસ્ટલ ગેઝર તેના કાચના ગોળામાં જુએ છે તે રીતે પછી કુટુંબના એક કે વધુ સભ્યો તેને પ્રશ્નો પૂછતાં જેના ઉત્તરો દેવી દ્વારા તેમના મુખેથી અપાયેલ જવાબ છે એમ માનવામાં આવતું. નથ પહેરવા માટે તેમનું ડાબું નાક વીંધવામાં આવ્યું હતું. ઈ.સ. 1930માં તેમના પિતાની બદલી રત્નાગિરીમાં થઈ. માતા પિતા સાથે રહેતાં ત્યાં તેમની મુલાકાત પ્રખર હિંદુત્વવાદી સમર્થક વીર સાવરકર સાથે થઈ.

અને હું ક્યારેય તેવું નથી જ માની શકતો કે કોઈ આક્રમકનો સશસ્ત્ર પ્રતિરોધ કરવો ક્યારેય ખોટું કે અન્યાય પૂર્ણ હોઈ શકે છે વિરોધ કરવા અને જો શક્ય હોય તો એવા શત્રુને બળપૂર્વક વશમાં કરવાને હું એક ધાર્મિક અને નૈતિક કર્તવ્ય પણ માનું છું. મુસલમાન પોતાની મનમાની કરી રહ્યા હતા કે, કોંગ્રેસ તેની ઈચ્છા સામે આત્મસમર્પણ કરી દે છે અને તેમની દરેક મનમાની અને વલણના સુરમાં સુર મિલાવી દે, અથવા તેના વગર કામ ચલાવીલે. તે એકલા જ દરેક વસ્તુ અને વ્યક્તિના નિર્ણાયક પણ હતા મહાત્મા ગાંધી પોતાના માટે જુરી અને જજ બંને જ હતા.

ભારત સરકાર નવી પકિસ્તાની સરકારને રૂપિયા ૫૫ કરોડની અંતરીમ સહાય ન કરે તો આમરણ ઉપવાસ કરવાની ગાંધીજીની હઠને તેમની હત્યાનું તત્કાલીન કારણ બતાવવામાં આવે છે. ભાગલાના દસ્તાવેજમાં આ વાત કરવામાં આવી હતી પરંતુ ભારત સરકારે આ શરત માનવાનો ઇનકાર કરી દીધો હતો. કેમકે પાકિસ્તાને બળજબરીથી કબ્જે કરેલ કાશ્મીરનો વિવાદિત ભાગ સુપરત કર્યો ન હતો. ગાંધીજીની હઠને આધીન ભારત સરકારે પોતાનો નિર્ણય તુરંત બદલી લીધો આને લીધે ગોડસે અને તેમના ભાઈબંધ ક્રોધીત થઇ ગયાં અને ગાંધીજીની હત્યા કરી હતી.

ગાંધીજીએ મુસ્લિમોને ખુશ કરવા માટે હિન્દી ભાષાના સોંદર્ય અને સુંદરતા સાથે બળાત્કાર કર્યો હતો. ગાંધીજીના આ બધા પ્રયોગ માત્ર અને માત્ર હિંદુઓની કિંમત ઉપર જ કરવામાં આવતા હતા. જે કોંગ્રેસ પોતાની દેશ ભક્તિ અને સમાજ વાદનો દંભ ભરી રહી હતી, તેમણે ગુપ્ત રીતે બંધુકની અણી પર પાકિસ્તાનનો સ્વીકાર પણ કરી લીધો હતો અને જીન્ના સામે નીચતાથી આત્મસમર્પણ પણ કરી દીધું હતું.

આ મુસ્લિમ તુષ્ટિકરણની નીતિને કારણે જ ભારત માતાના ટુકડા કરી દેવામાં આવ્યા હતા અને ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ પછી દેશનો એક તૃતીયાંશ અમારા માટે વિદેશી ભૂમિ બની ગઈ હતી નહેરુ અને તેની ભીડની મંજુરી સાથે જ એક ધર્મના આધારે અલગ રાજ્ય પણ બનાવી દેવામાં આવ્યું હતું અને તેને તેઓ બલિદાનો દ્વારા જીતવામાં આવેલી સ્વતંત્રતા કહે છે અને આ કોનું બલિદાન જયારે કોંગ્રેસના મોટા નેતાઓએ ગાંધીજીની સહમતીથી આ દેશના ટુકડા કરી નાખ્યા હતા.

જેને આપણે પૂજાની વસ્તુ માનીએ છીએ તો મારું મગજ ભયંકર ગુસ્સાથી ભરાઈ ગયું હતું. હું સાહસ પૂર્વક કહું છું કે ગાંધી પોતાના કર્તવ્યમાં નિષ્ફળ થઇ ગયા હતા તેમણે સ્વયં પાકિસ્તાનના પિતા હોવાનું સિદ્ધ કર્યું હતું હું કહું છું કે મારી ગોળી એક એવા વ્યક્તિ ઉપર ચલાવવામાં અાવી હતી, જેની નીતિ અને કાર્યોથી કરોડો હુંદુઓને માત્ર બરબાદી અને વિનાશ જ મળ્યો હતો. એવી કોઈ કાયદાકીય પ્રવત્તિ જ ન હતી જેના દ્વારા તે ગુનેગારને સજા અપાવી શકાય છે.

એટલા માટે મેં આવા ઘાતક રસ્તાનું અનુસરણ કર્યું હતું હું મારા માટે માફીની માંગણી પણ નહિ કરું, જે મેં કર્યું છે તેની ઉપર મને ખુબજ ગર્વ છે. મને કોઈ સંદેહ જ નથી કે ઈતિહાસના ઈમાનદાર લેખક મારા કાર્યને ન્યાય આપી ભવિષ્યમાં કોઈ એક દિવસ તેનું સાચું મુલ્યાંકન કરશે. જ્યાં સુધી સિંધુ નદી ભારતના ધ્વજની નીચેથી ન વહે ત્યાં સુધી મારી અસ્થીઓનું વિસર્જન પણ ન કરશો નાથુરામે કોર્ટમાં એ સ્વીકાર કર્યું કે ગાંધીજી ઘણા મોટા દેશભક્ત હતા અને તેમણે નિસ્વાર્થ ભાવથી દેશની સેવા પણ કરી હતી હું તેમનું સન્માન કરું છું પરંતુ કોઈ પણ દેશભક્તને દેશના ટુકડા કરવાના અને એક સંપ્રદાય સાથે પક્ષપાત કરવાની અનુમતી નથી જ આપી શકતા. તો આના કારણે ગાંધીજીની હત્યા સિવાય મારી પાસે બીજો કોઈ ઉપાય જ ન હતો.

1941માં મૂળ કાવતરાખોર નારાયણ આપ્ટે અને ગોડસેની મુલાકાત થઇ. આપ્ટે એક ધનવાન બ્રાહ્મણ કુટુંબનો નબીરો હતો. આપ્ટે સિગારેટ પીતો. દારૂનું સેવન કરતો અને એકદમ સ્ટાઇલીશ કપડાંનો શોખીન હતો. આ બે ભિન્ન સ્વભાવની વ્યક્તિઓ હિન્દુ મહાસભામાં ખૂબ જ નજીકના મિત્રો બની ગયાં બીજા વિશ્વયુદ્ધ પછી તેઓએ સાથે મળી ‘અગ્નિ’ નામનું એક દૈનિકનું પ્રકાશન કરવાનું શરૂ કર્યું. જેમાં ભારતની આઝાદી માટેના લખાણ લખવા માંડ્યા અને બીજી બાજુ પાકિસ્તાન ન બનવું જોઇએ એવી ઝુંબેશ શરૂ કરી. આ લોકોએ હત્યા માટે કોઇ અફસોસ જાહેર કર્યો નથી.

Advertisement