પરણિત મહિલાઓ આ 3 કામોને કરવા હંમેશા રહે છે તૈયાર….

પરિણીત મહિલાઓને સમાજમાં ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે પહેલા અને હવેની સરખામણીમાં લોકોની વિચારસરણીમાં ઘણો બદલાવ આવ્યો છે આજે છોકરા અને છોકરીઓને સમાન ગણવામાં આવે છે જો કે મહિલાઓને દરેક કામ કરવું ગમે છે પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જે કરવાથી મહિલાઓને આનંદ આવે છે તે તે કામો દિલથી કરે છે.

Advertisement

આપણા સમાજમાં સ્ત્રીઓને દેવી સમાન માનવામાં આવે છે. જે ઘરમાં દીકરીનો જન્મ થાય છે તેને લક્ષ્મીની જેમ પુજવામાં આવે છે. હવે સમય બદલાઈ રહ્યો છે મહિલાઓને પુરુષો જેટલું સન્માન મળી રહ્યું છે. એક સમય હતો જ્યારે લોકો દીકરીઓને જન્મ આપવાથી પણ ડરતા હતા. પરંતુ હવે લોકો શિક્ષિત હોવાને લીધે દીકરા અને દીકરીમાં કરવામાં આવતા ફરક નકારવા લાગ્યા છે. જો સ્ત્રીઓ ન હોય તો તેમના વગર આપણો સમાજ અધુરો છે. કારણ કે સ્ત્રી એક જનની છે અને તે આપણા વંશને આગળ વધારે છે, નહિતર આપણી પેઢી આગળ વધતી અટકી જાય છે.

તેવામાં પુરુષો કરતાં પણ સ્ત્રીઓને વધારે સમજદાર માનવામાં આવે છે. સ્ત્રીઓ ફક્ત ઘર નથી સંભાળતી, પરંતુ સમગ્ર પરિવારનું પાલન-પોષણ કરે છે. આપણા સમાજમાં જ્યાં સ્ત્રીઓની પુજા કરવામાં આવે છે, તો વળી અમુક લોકો એવા પણ છે જે તેને પોતાનું રમકડું સમજે છે અને તેની સાથે રમીને ફેંકી દેતા હોય છે. એટલા માટે સ્ત્રીઓએ હંમેશા દરેક પગલા ફુંકી ફુંકીને રાખવા પડે છે. તેવામાં પોતાની ઈજ્જત માટે તેમણે સમાજમાં દરેક બાબતોનું ધ્યાન રાખીને ચાલવું પડે છે. કારણ કે તેમની એક ભુલને લીધે લોકો તેમને નીચા બતાવવા લાગે છે.

મહિલાઓને તેમના પતિની સેવા કરવી એ જીવનનું શ્રેષ્ઠ કામ લાગે છે જ્યારે પતિ ઓફિસથી થાકીને ઘરે આવે છે ત્યારે તે તેની સેવા કરીને તેનો થાક દૂર કરવાનો પ્રયાસ કરે છે જેના કારણે તેના હૃદયને ઘણી શાંતિ મળે છે.

જો પરિવારમાં કોઈ વ્યક્તિ બીમાર હોય તો મહિલાઓ તેની સેવા કરવાનું પસંદ કરે છે સ્ત્રીઓનો સ્વભાવ પણ એવો હોય છે કે તે કોઈને દુઃખમાં જોઈ શકતી નથી.

જ્યારે મહિલાઓ ઘરેણાં ખરીદવા જાય છે ત્યારે તેમને તે ખૂબ જ ગમે છે જ્યારે કોઈ તેમને ભેટ તરીકે ઘરેણાં આપે છે ત્યારે તેમની ખુશીનો કોઈ પાર નથી.

મિત્રો હવે આપણે જાણીશું કે પરણિત માહિલાઓએ ક્યારેય ન કરવા જોઈએ આ કામ.જે મહિલાઓ ઘરમાં સાંજના સમયે પણ સુતી રહે છે, કામ પુર્ણ કરવામાં આળસ કરે છે, ઘરના સદસ્યો સાથે વાત વાતમાં લડાઈ ઝઘડા કરે છે, ત્યાંનું વાતાવરણ સૌથી વધારે નેગેટિવ બની જાય છે. આવા ઘરમાંથી લક્ષ્મી દુર રહેવાનું પસંદ કરે છે જે ઘરમાં મહિલાઓ પગની ઠોકર થી દરવાજો ખોલે છે, ત્યાંથી પણ ધનની દેવી માં લક્ષ્મી નારાજ થઈને જતા રહે છે. જો તમારા ઘરમાં પણ આવું થતું હોય તો તુરંત તેને અટકાવવું જોઇએ.

ઘરની મહિલાઓ જો રાત્રીના સમયે રસોઈઘરમાં એઠા વાસણ રાખીને સુઈ જાય છે, તો ગરીબીને આમંત્રણ મળે છે આવું થવા દેવું જોઈએ નહીં જે ઘરની મહિલાઓ સવાર ને બદલે રાત્રે અથવા સાંજના સમયે સાફ-સફાઈ કરે છે, તે ઘરમાં દરિદ્રતા આવે છે. એટલા માટે તમારે પોતાની આ આદત બદલી દેવી જોઇએ.

જો કોઈ ઘરની મહિલાને મોડે સુધી સુવાની આદત હોય તો તે ઘર અને પરિવાર માટે અશુભ હોય છે. મોડે સુધી સુવાના વાળી સ્ત્રીઓ પોતાના પતિ અને તેના પરિવાર તથા સાસરિયાના લોકોની અસફળતાનું કારણ બને છે ઘરમાં સુખ શાંતિ માટે સપ્તાહમાં એક વખત પાણીમાં મીઠું ઉમેરીને કચરા-પોતા કરવા. આવું કરવાથી માં લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે.

જો કોઈ ઘરની મહિલા ઘરના ઉંબરા પર બેસીને ભોજન કરે છે, તો તે ઘરની બરબાદીનું કારણ બને છે. હિન્દુ શાસ્ત્રોમાં તેને ખુબ જ શુભ માનવામાં આવે છે સાથો સાથ ઘરમાં મહિલાઓ સાવરણી પગથી લગાવે છે અથવા તો પગ ઠોકર મારે છે, તો ત્યાં પણ માં લક્ષ્મીનો વાસ રહેતો નથી. આવા ઘરમાં દરેક સમયે દરિદ્રતા છવાયેલી રહે છે.

અમુક મહિલાઓ ખુબ જ કંજુસ પ્રવૃત્તિની હોય છે અને ક્યારેય પણ કોઈ દાન-પુણ્ય કરતી નથી. મંદિરમાં પણ એક પણ રૂપિયાનું દાન કરવાથી હંમેશા પાછળ હટી જાય છે. જો ઘરની બહાર કોઈ ગાય અથવા કુતરા આવે તો તેમને મારીને ભગાવી દેતી હોય છે. આવી મહિલાઓથી માં લક્ષ્મી સખત નફરત કરે છે. એવું નથી કે તમે વધુમાં વધુ દાન કરો, પરંતુ પોતાની શ્રદ્ધા ભક્તિથી કરવામાં આવેલું નાનું દાન પણ કાફી હોય છે.

Advertisement