આ છે ભારતની સૌથી મોંઘી સ્કૂલો,જેની ફિસ છે 10 લાખ થી લઈને 2 કરોડ સુધી…

દરેક મા-બાપનું સપનું હોય છે કે તેમનું બાળક સારી સ્કૂલમાં અભ્યાસ કરે તેને દેશની ટોપ સ્કૂલમાં અભ્યાસ કરાવે પરંતુ આ સપનું માત્ર સપનું જ રહી જાય છે હવે જ્યારે આવી સ્કૂલો ની ફી જ લાખો કરોડોમાં હોય તો મિડલકલાસ ફેમિલી માટે આ રકમ વધારે જ હોય છે તો એવામાં આ ફી ભરવી મુશ્કેલ બની જાય છે ભલે જ બધાને એવું લાગે છે કે ભારતનું એજ્યુકેશન સિસ્ટમ બહારના દેશો કરતા ઓછું છે પરંતુ આ સાચું નથી આપણા દેશ ઘણી એવી સ્કૂલો છે જ્યાં બેસ્ટ એજ્યુકેશન આપવામાં આવે છે પરંતુ એની માટે આ સ્કૂલો ની ફી ની રકમ પણ ખૂબ જ મોટી હોય છે તો ચાલો આપણે જાણીએ ભારતની દશ સૌથી મોંઘી સ્કૂલો વિશે.

Advertisement

બિરલા પબ્લિક સ્કૂલ અજમેર.મિત્રો રાજસ્થાન ના અજમેરમાં બનેલી બિરલા પબ્લિક સ્કૂલ ભારતની સૌથી મોંઘા લિસ્ટમાં આવે છે સાલ 1944 માં બનેલી આ સ્કૂલ ને બિરલા એજ્યુકેશન ટ્રસ્ટે અસ્થાવીસ કર્યું હતું જેને વિદ્યા અનિકેતન સ્કૂલ થી પણ જાણી શકાય છે મિત્રો બિરલા પબ્લીક સ્કૂલમાં સ્ટુડન્ટસ માટે દરેક સુવિધાઓ છે જેથી બાળકોના મગજ ને તેજ બનાવી શકાય આ સ્કૂલમાં અભ્યાસ ની સાથે સાથે બાળકો ને સ્પોર્ટ્સ ની પણ ટ્રેનિંગ આપવામાં આવે છે.

અહીંયા સ્વામીનગપૂલ થી લઈને દરેક ખેલ માટે અલગ અલગ પ્લેય ગ્રાઉન્ટ્સ છે સ્કૂલના બધા જ કલાસ રૂમ એર કન્ડિસર છે હવે જ્યારે અહીંયા આટલી બધી સિવિધાઓ હોય ત્યાં ની ફી પણ એવી જ હોય ને તો તમને જણાવી દઈએ કે આ બિરલા સ્કૂલની ફી વર્ષની સાડા ચાર લાખ રૂપિયા છે.

બીસન કોટન સ્કૂલ સિમલા.મિત્રો હિમાચલ ના સિમલામાં હાજર બીસન કોટન સ્કૂલ એશિયાના સૌથી જુના બોર્ડિંગ સ્કૂલમાંથી એક છે આ સ્કૂલને 1959 માં બનાવવામાં આવી હતી પહાડોની સુંદરતા ની વચ્ચે બનેલી આ સ્કૂલ દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે અને આજુબાજુ નું વાતાવરણ પણ ખૂબ જ સરસ લાગે છે આ સ્કૂલ 35 વિગા ની જમીન પર બનાવવામાં આવી છે તમને જણાવી દઈએ કે સ્કૂલમાં સ્પોર્ટ્સ માટે વધારે ફેસિલિટી તો નથી પરંતુ સ્ટડી માટે સારી સુવિધાઓ છે આ સ્કૂલની લાઈબ્રેરી દેશની વન ઓફ ધ બેસ્ટ લાઈબ્રેરી માં સામેલ છે આ સિવાય અહીંયા ઈન્ટરનેટ ની સુવિધા પણ છે અને આ સિવાય વિદ્યાર્થીઓ માટે બેસ્ટ લેબ પણ બનાવવામાં આવ્યા છે સ્કૂલની વર્ષની ફી ચાર લાખ 80,000 છે જેમાં એડમિશન માટે જ 17,000 ચાર્જ કરે છે.

વેલહમ બોયસ સ્કૂલ દેહરાદુંન.વેલહમ બોયસ સ્કૂલ વિદેશોમાં સૌથી જૂની સ્કૂલોમાંથી એક છે લગભગ 30 એકડ માં ફેલાઈએલિ છે દેહરાદૂનમાં આવેલી આ શાળા ભારતની સૌથી પ્રખ્યાત શાળાઓમાંની એક છે આ શાળાની ફી લગભગ 6 થી 6.30 લાખ રૂપિયા સુધી છે આ શાળા તેના કડક નિયમો અને સારા અભ્યાસ માટે પણ જાણીતી છે રાજીવ ગાંધી મણિશંકર ઐયર નવીન પટનાયક સંજય ગાંધી વિક્રમ સેઠ જેવા પ્રખ્યાત રાજકારણીઓ આ શાળામાં ભણ્યા છે.

સ્ટોન હિલ સ્કૂલ બેંગ્લોર.મિત્રો આ સ્કૂલનું નામ સાંભળીને જ તમે સમજી ગયા હશો કે આ એક ઈન્ટરનેશનલ સ્કૂલ છે એટલે કે એવી સ્કૂલ સ્ટુડન્ટસ માટે ઈન્ટરનેશનલ ફેસિલિટીઓ હોય છે આ જ કારણ છે કે ફક્ત દેશના જ નહીં પરંતુ દુનિયા ના ખૂણે ખૂણે થી લોકો અહીંયા એડમીશન માટે આવે છે આ સ્કૂલની સૌથી મોટી ખાસિયત એ છે કે ખરેખર આ એક નોન પ્રોફેટબલ સ્કૂલ છે એટલે કે આ ની કામની પર દેશ ના ઘણા એવા કામ થાય છે એટલે એવું નથી કે અહીંયા ફી લેવામાં આવતી નથી આ સ્કૂલની ફી જાણી ને તમે પણ ચોકી જશો તો મિત્રો આ સ્કૂલની એક વર્ષ ની ફી 9 લાખ રૂપિયા છે.

દૂન સ્કૂલ દેહરાદૂન.દૂન સ્કૂલ એ ભારતની સૌથી પ્રખ્યાત અને મોંઘી શાળા છે ભારતની ઘણી હસ્તીઓએ આ વાંચ્યું છે દેહરાદૂનની ખીણમાં સ્થિત આ સુંદર શાળા વર્ષ 1935માં શરૂ કરવામાં આવી હતી પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી દૂન સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ રાહુલ ગાંધી જ્યોતિરાદિત્ય સિંધિયા પંજાબના સીએમ અમરિન્દર સિંહ, ઓડિશાના સીએમ નવીન પટનાયકે અહીંથી અભ્યાસ કર્યો છે તેની વાર્ષિક ફી લગભગ 10 લાખ રૂપિયા છે.

ઇકોલે મોડિઅન સ્કૂલ મુંબઇ.મુંબઈમાં આવેલી આ શાળા બાકીની શાળાઓથી થોડી અલગ છે તેનું પોતાનું મીડિયા સેન્ટર IB પર્ફોર્મિંગ આર્ટ સુવિધાઓ વગેરે છે અહીં ભણતા વિદ્યાર્થીઓ આજે ફેશન ડિઝાઈનિંગ મીડિયા અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સારી સ્થિતિમાં છે અહીં વાર્ષિક ફી 7 લાખથી 11 લાખ રૂપિયાની વચ્ચે છે.

સિંધિયા સ્કૂલ ગ્વાલિયર.સિંધિયા પરિવાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ શાળાની સ્થાપના વર્ષ 1837માં કરવામાં આવી હતી અહીં તમને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ સમુદાય સેવા શાળા સેવામાં કાઉન્સેલિંગ વિશેષ શિક્ષણની જરૂરિયાત અને રમતગમતની સુવિધા મળે છે મિત્રો તમને જણાવી દઈએ આપણા દેશના સૌથી આમિર વ્યક્તિ મુકેશ અંબાણી પણ આ સ્કૂલ માં અભ્યાસ કર્યો હતો અને આ સિવાય સલમાન ખાન અને તેમના ભાઈ અરબાઝ ખાને પણ અહીંયા જ અભ્યાસ કર્યો છે તેની વાર્ષિક ફી લગભગ 13 લાખ રૂપિયા છે.

મેયો કોલેજ અજમેર.રાજસ્થાનના અજમેરમાં આવેલી આ શાળાની સ્થાપના વર્ષ 1857માં રિચર્ડ બ્રુક દ્વારા કરવામાં આવી હતી તે 187 એકરમાં ફેલાયેલું છે અને અહીં 750 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ એક છોકરાઓની શાળા છે જેમાં હોસ્ટેલની પણ સુવિધા છે તેની વાર્ષિક ફી લગભગ 13 લાખ રૂપિયા છે.

ગુડ શેફર્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ ઉટી.ઊટી ઊંચા અને વાદળછાયું પર્વતો માટે પ્રખ્યાત છે અહીં એક મોંઘી શાળા પણ છે જેની સ્થાપના 1977માં થઈ હતી આ શાળાને કાઉન્સિલ ઓફ ઈન્ટરનેશનલ સ્કૂલ્સ-ગ્લોબલ સિટીઝનશિપ સર્ટિફિકેટ એવોર્ડ આપવામાં આવ્યો છે તેની વાર્ષિક ફી 6 લાખથી 15 લાખ છે.

વુડસ્ટોક સ્કૂલ મસૂરી.વર્ષ 1854માં શરૂ થયેલી આ શાળાની ગણના એશિયાની સૌથી જૂની બોર્ડિંગ શાળાઓમાં થાય છે તે દેશમાં 160 વર્ષથી વધુ જૂનું છે ઘણા પ્રખ્યાત વૈજ્ઞાનિકો વૈજ્ઞાનિકો અને સંશોધકો અહીંથી ગયા છે અહીં વાર્ષિક ફીની વાત કરીએ તો તે લગભગ 17 લાખ રૂપિયા છે.

Advertisement