રાત્રે પત્ની ની કઈ વસ્તુ જોઈ લીધી કે પતિ ને પત્ની ને મોત ને ઘાટ ઉતારી દીધી..

પતિ -પત્ની વચ્ચેના સંબંધમાં વફાદારી ખૂબ મહત્વની છે. જો કોઈ બેવફાઈ કરે તો સંબંધ તૂટી જાય છે. આવી સ્થિતિમાં, કલ્પના કરો કે તે પતિના હૃદયનું શું થશે જ્યારે તેને ખબર પડશે કે તેની પત્નીને એક કે બે નહીં પરંતુ ઘણા છોકરાઓ સાથે સંબંધ છે. ચોક્કસ આ જાણતા કોઈપણ પતિ અંદરથી ખરાબ રીતે તૂટી જશે. તે આ પરિસ્થિતિમાં કોઈ મોટું અથવા ખતરનાક પગલું પણ લઈ શકે છે.

Advertisement

આવોજ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં અડધી રાતે પત્ની સાથે પત્ની સાથે તકરાર થયા પછી પતિએ પત્નીનું ઢીમ ઢાળી દેતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. રાજકોટ જિલ્લાના જસદણમાં પતિ પત્નિની વચ્ચે બોલાચાલીમાં પત્નિની હત્યા કરી નાંખી છે. રાત્રે 3 વાગે પતિ પત્નિ બન્ને વચ્ચેના ઝઘડામાં પત્નીનું મોત નીપજ્યું હતું. હત્યા બાદ પતિ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો.મૃતકનું નામ આસિયાના મહમદશા પઠાણ છે.

આ અંગે મૃતકના સાસુ યાસ્મીનબેને જણાવ્યું હતું કે, બે મહિનાથી બંને વચ્ચે કંકાસ હતો. બીજું કંઇ અમને ખબર નથી. આ 26 તારીખે તેમના લગ્નને ચાર મહિના થશે. તેમણે ચાર દીકરા હોવાનું તેમજ પતિનું નિધન થયું હોવાનું જણાવ્યું હતું. તેઓ રસોડાના કામ કરતાં હોવાનું પણ જણાવ્યું હતું. જોકે, પુત્રે પુત્રવધૂની હત્યા કેમ કરી નાંખી તે અંગે કંઇ પણ જાણ હોવાનો ઇનકાર કરી દીધો હતો.

મૃતકનું નામ આસિયાના મહમદશા પઠાણ છે. જ્યારે હત્યારા પતિનું નામ મહમદસા બચુસા પઠાણ છે. જસદણ પોલિસે મૃતકને પીએમ માટે જસદણ સરકારી હોસ્પિટલે લઇ જવાયા છે. પોલીસ હત્યાના ગુન્હો નોંધી આરોપી પતિને અટક કરી કાયદેસર કાર્યવાહી કરી. જોકે, પતિએ સામાન્ય ઝઘડામાં પત્નીની હત્યા કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. પોલીસ તપાસ પછી વધુ વિગતો સામે આવી શકે છે.

જ્યારે હત્યારા પતિનું નામ મહમદસા બચુસા પઠાણ છે. જસદણ પોલિસે મૃતકને પીએમ માટે જસદણ સરકારી હોસ્પિટલે લઇ જવાયા છે. પોલીસ હત્યાના ગુન્હો નોંધી આરોપી પતિને અટક કરી કાયદેસર કાર્યવાહી કરી. જોકે, પતિએ સામાન્ય ઝઘડામાં પત્નીની હત્યા કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. પોલીસ તપાસ પછી વધુ વિગતો સામે આવી શકે છે.

આવોજ એક બીજો કિસ્સો, પાટણ શહેરમાં ઘરકંકાસના કારણે એક પરિવારનો માળો વિખેરાયો છે. ઘરકંકાસથી કંટાળી પતિએ પત્નીની હત્યા નિપજાવ્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લેતા ત્રણ સંતાનોએ માતાપિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. પોલીસે બંનેના મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે. પાટણ શહેરમાં આવેલ સુરમ્ય રેસીડેન્સીમાં ઘરકંકાસની નજીવી બાબતે પતિએ પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પતિએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

પાટણ હાઇવે માર્ગ પર આવેલ સુરમ્ય રેસીડેન્સીમાં ઘર નંબર 28 માં રહેતા જીવનજી ઠાકોર રહે છે. 20 વર્ષ પહેલાં તેમની દીકરી જ્યોત્સનાના લગ્ન લવારા ગામના કનૂજી ઠાકોર સાથે થયા હતા. તેમના પરિવારમાં ત્રણ સંતાન હતા અને છેલ્લા દોઢ વર્ષથી પતિ પત્ની વચ્ચે પારિવારિક કંકાસ વારંવાર થતા પત્ની જ્યોત્સના રિસાઈને તેમના પિતાના ઘરે પાટણ જતી રહી હતી.

પત્ની જ્યોત્સના રિસાઇને તેના પિયર પાટણ રહેતી હોવાથી આજે બપોર પતિ કનુજી અચાનક સુરમ્ય ખાતે સસરાના ઘરે પહોંચ્યો હતો. ઘરનો મુખ્ય દરવાજો બંધ કરી અગાઉની પારિવારિક કંકાસ મામલે બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. જો કે ઉશ્કેરાયેલા પતિએ પોતાની પાસે રહેલી છરીથી પત્નીના ગળાના ભાગે ઘા કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. જો કે બાદમાં તેણે પણ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગેની જાણ પરિવારજને થતા પોલીસને જાણ કરી હતી.

પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તમામ બાબતોની પૂછપરછ કરી પતિ, પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. ઘટના બાદ જ્યોત્સના બેનના પિતાએ પોલીસ ફરિયાદ આપતા પોલીસે ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ આદરી છે. પતિ, પત્ની વચ્ચે થયેલ ઘર કંકાસમાં પરિવારના ત્રણ બાળકોને છત્રછાયા ગુમાવી છે. બીજી તરફ નાનકડા શહેરમાં આવી ચકચારી ઘટના બનતા હાલ આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. બીજી તરફ પરિવારમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. ઘર કંકાસમાં આખો પરિવાર વેરવિખેર થઈ ગયો છે.

Advertisement