સપનામાં મહિલાઓને આ ખાનગી કામ કરતી જોવાનું અશુભ માનવામાં આવે છે….

આપણા સમાજમાં મહિલાઓને સન્માનની નજરે જોવામાં આવે છે કારણ કે તમામ ધર્મોમાં સારા અને ખરાબ કાર્યોનો હિસાબ છે વ્યક્તિના સારા-ખરાબ કર્મો પ્રમાણે તેને મોક્ષ મળે છે આજે અમે તમને એક એવા પાપ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે કોઈ પણ વ્યક્તિએ ક્યારેય ન કરવું જોઈએ.

Advertisement

સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનાઓ વ્યક્તિને આવનારા ઘટનાઓના સંકેત આપે છે. જ્યારે વ્યક્તિ ઊંઘી જાય છે ત્યારે તેનું દિમાગ સબકોન્સિયસ મોડ પર હોય છે. આ સમય દરમિયાન મનમાં કોઈને કોઈ વાત ફરતી રહે છે. જેને સપનું કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન રામને તેમના પિતાના મૃત્યુંની જાણકારી તેમને આવેલા એક સપનાથી થઈ હતી અને મહાભારતમાં ગાંધારીએ પોતાના સ્વપ્નમાં પોતાના વંશનો વિનાશ જોયો હતો. તેથી સપનાને ક્યારેય અવગણવા ન જોઈએ. કેટલાક સપનાઓ અશુભ હોય છે.

સ્ત્રીઓને આ વસ્તુઓ કરતી ન જુઓ હિંદુ ધર્મ અનુસાર કોઈપણ સ્ત્રીને સ્નાન કરતી જોવાનું ખૂબ જ અશુભ છે જે વ્યક્તિ આવું કરે છે તે મહાપાપમાં સહભાગી બને છે સ્વપ્નમાં જો તમે કોઈને નદીમાં ન્હાતા જુઓ તો તે શુભ માનવામાં આવે છે આ સ્વપ્ન જોવાનો અર્થ છે કે તમને જે પણ રોગ છે તે જલ્દી જ નાશ પામશે.

જો તમે સ્વપ્નમાં પોતાને તળાવમાં ન્હાતા જુઓ છો તો તે કોઈ અશુભ સંકેત દર્શાવે છે તેથી સાવચેત રહો જો તમે પુરૂષ છો અને તમારા સપનામાં કોઈ સ્ત્રીને સ્નાન કરતી જુઓ તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં જલ્દી જ એક સુંદર છોકરી આવવાની છે.

મિત્રો જાણીએ અન્ય સપનાઓના સંકેતો શું કહે છે.સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, જો કોઈ બીમાર છે અને સ્વપ્નમાં કોઈ કાળો સાપ જોવે છે. એનો અર્થ એ થયો કે, મૃત્યુ સમાન કષ્ટ સહન કરવાનો છે. બીજી તરફ ગર્ભવતી મહિલાઓના સ્વપ્નમાં કાળો સાપ આવે તેને પુત્ર પ્રાપ્તિનું સૂચક માનવામાં આવે છે.

નકારાત્મક વિચારો.સપનામાં કોઈ મહેમાન આવતા દેખાય તો ચેતવા જેવું છે કે અચાનક કોઈ મુશ્કેલી આવી શકે છે. તેથી વ્યક્તિએ કોઈ પણ મુશ્કેલીથી લડવા તૈયાર રહેવું જોઈએ

ઘુવડ.જ્યારે સ્વપ્નમાં કોઈ ઘુવડ જોવા મળે તો અપશુકન થવાના એંધાણ છે. એનો અર્થ એ થયો કે, કોઈ રોગ કે શોકના સમાચાર મળવાના છે. સ્વપ્નશાસ્ત્ર અનુસાર ઘુવડ સ્વપ્નમાં આવ્યા બાદ 21 દિવસ સુધી ખાસ તકેદારી રાખવી જોઈએ.

ઓપરેશન.સપનમાં કોઈ ઓપરેશન જોવા મળે તો એનો અર્થ એ થયો કે, વ્યક્તિએ પોતાના આરોગ્યનું ધ્યાન રાખવાનું છે. નજીકના ભવિષ્યમાં બીમાર પડવાના એંધાણ છે.
આર્થિક ખોટ

સપનામાં જ્યારે કોઈ મહિલા કે પુરુષ વાળ કપાવતા જોવા મળે તો તેનો અલગ અલગ અર્થ થાય છે. મહિલા જો મુંડન કરાવતી જોવા મળે તે અપશુકન થાય છે. એનો અર્થ એ થાય છે કે, નજીના ભવિષ્યમાં આર્થિક નુકસાન થવાનું છે. બીજી તરફ પુરુષનું મુંડન થતુ જોવા મળે તો તેને શુભ માનવામાં આવે છે. એનો અર્થ એ થયો કે, નજીકના ભવિષ્યમાં આર્થિક લાભ થવાનો છે.
નુકસાન સૂચક

સપનામાં પોતાની જાતને પહાડની નીચે પડતા દેખાય તો એનો અર્થ એ થયો કે, નજીકના ભવિષ્યમાં નુકસાન થઈ શકે છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જ્યારે રાહુ અને કેતુની દશા ચાલતી હોય તો એ સમયે આવા સ્વપ્ન આવે છે. પોતાની જાતને નીચે પડતી જોવી એનો અર્થ એ થાય છે કે વ્યક્તિના પદ અને માન-સન્માનમાં ઘટાડો થશે.
ઈષ્ટદેવનું ધ્યાન કરવું

સપનામાં પોતાને વરરાજા બનતા જોવાને અપશુકન માનવામાં આવે છે. તેને જીવનનું સંકટસૂચન માનવામાં આવે છે. આવા વ્યક્તિએ પોતાના ઈષ્ટદેવનું ધ્યાન ધરવું જોઈએ. જેથી કોઈ અનિચ્છિત ઘટના ન બને.

Advertisement