સે@ક્સ રેકેટ નો પર્દાફાશ, અહી ચાલી રહ્યું હતું પત્ની ની અદલા-બદલીનો ખેલ, હાઇ પ્રોફાઇલ લોકો પણ હતા સામેલ….

તમને સ્વેપ વાઈવ્સ સાંભળવામાં થોડું અજીબ લાગશે, પરંતુ ઘણા લોકો આવું કરે છે. કેટલાક પતિઓ તેમની પત્ની સાથે રોજબરોજના સંબંધો બાંધીને કંટાળી જાય છે. આવી સ્થિતિમાં, તે એક રાત માટે તેની પત્નીને અન્ય વ્યક્તિ સાથે બદલી નાખે છે. જોકે આ બાબત કાયદાકીય રીતે ખોટી છે. આવોજ એક કિસ્સો કેરળના કોટ્ટયમમાં વાઈફ સ્વેપિંગ રેકેટનો પર્દાફાશ થયો છે. આ રેકેટ ચલાવનારા સાત લોકોને રવિવારે પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. એક સભ્યની પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ મામલો પ્રકાશમાં આવ્યો હતો.

Advertisement

પોલીસે જણાવ્યું કે 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 25 લોકો પર નજર રાખવામાં આવી રહી છે. આગામી થોડા દિવસોમાં વધુ ધરપકડ કરવામાં આવશે.મહિલાએ કારુચલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેનો પતિ તેને અન્ય પુરૂષો સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. મહિલાએ જણાવ્યું કે તેની સાથે બળજબરીથી અકુદરતી સંબંધો બાંધવામાં આવ્યા હતા. આરોપી પતિની ધરપકડ કર્યા બાદ પોલીસને મોટા નેટવર્કની કડીઓ મળી છે.

પોલીસે જણાવ્યું છે કે લગભગ 1000 કપલ આ રેકેટ સાથે જોડાયેલા હતા.ધરપકડ કરાયેલા લોકો કોટ્ટયમ, પથાનમથિટ્ટા અને અલપ્પુઝા જિલ્લાના છે. કારાકુચલ પોલીસે જણાવ્યું હતું કે આ રેકેટ ફેસબુક અને ટેલિગ્રામ જેવા ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા સંચાલિત હતું. આ રેકેટમાં સામેલ યુગલો જ્યારે પણ મળે ત્યારે તેમની પત્નીઓની આપ-લે કરતા હતા. કેટલીકવાર એક મહિલાને એક જ સમયે ત્રણ પુરુષો દ્વારા વહેંચવામાં આવતી હતી. ઘણા અપરિણીત છોકરાઓને અન્ય પુરુષોના ભાગીદારો સાથે વહેંચવા માટે પૈસા પણ આપવામાં આવ્યા હતા.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, સમાન વિચારધારા ધરાવતા લોકોને સોશિયલ મીડિયા દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા અને ખાનગી ‘કપલ સ્વેપ’ જૂથોમાં પત્નીઓની આપ-લે કરવામાં આવી હતી. આ રેકેટમાંથી ઘણા લોકો ફેસબુક સાથે જોડાયેલા હતા. આ રેકેટ નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ કરતું હતું, તેથી તેની સાથે સંકળાયેલા તમામ લોકોને પકડવામાં સમય લાગશે.પોલીસે કહ્યું કે આ મામલાની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. કેસ સાથે જોડાયેલા લોકોની તમામ માહિતી એકઠી કરવામાં આવી રહી છે અને એ વાતની તપાસ કરવામાં આવી રહી છે કે શું આ ગ્રુપના લોકો અન્ય કોઈ ગ્રુપ સાથે પણ સંબંધ ધરાવે છે કે કેમ.

રિપોર્ટ અનુસાર, કોટ્ટાયમની એક મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેનો પતિ તેને અન્ય પુરુષ સાથે સેક્સ કરવા માટે દબાણ કરી રહ્યો છે. મહિલાની ફરિયાદ બાદ પોલીસે તેના પતિ અને મિત્રોની ધરપકડ કરી છે.આ ધરપકડો પછી પોલીસને એક્સચેન્જ સર્કિટ વિશે ખબર પડી. કેરળ હસબન્ડ વાઈફ એક્સચેન્જ રેકેટમાં એક હજારથી વધુ લોકો સંડોવાયેલા હોવાનું કહેવાય છે, જ્યાં લોકો શારીરિક સંબંધો માટે મોટા પાયે તેમની પત્નીઓની અદલાબદલી કરે છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ સમગ્ર રેકેટ ટેલિગ્રામ અને અન્ય ઓનલાઈન મેસેન્જર એપ દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.

Advertisement