સુતા પહેલા પત્ની સાથે કરીલો આ કામ,પછી ઘરવાળી તમને ક્યારેય દગો આપશે નહીં….

પતિ-પત્નીના સબંધમાં મુશ્કેલી થવી સામાન્ય વાત છે. કેટલીક વાર નાની લડાઇઓમાં પણ મોટું કારણ બની જાય છે. કેટલાક કિસ્સાઓમાં, આ બાબત છૂટાછેડા સુધી પહોંચી જાય છે. પછી એવું પણ બને છે કે પતિ-પત્ની બંને વારંવાર ઝઘડાથી બગડે છે તેમની વચ્ચેનો પ્રેમ અને એક-બીજા વચ્ચેની સમજ પણ ખોવાઈ જાય છે. ઘણા લોકો માનસિક તાણમાં પણ આવે છે.

Advertisement

જો તમને આવું થાય છે તો આજે અમે તમને એક એવી રીત જણાવવા જઈ રહ્યા છીએ કે જેમાં તમારા લગ્ન જીવનમાં ક્યારેય ઝઘડો ના થાય. આ કામ કર્યા પછી તમારું મેરીડ લાઇફ ખુશ રહેશે. પત્ની સાથેના સંબંધ પણ સારા રહેશે. તમે કહેશો તે બધું તે માની લેશે. અને તમારા પ્રત્યે વફાદાર બનશે.

લગ્ન કરવા અને તેને નિભાવવા બાળકોનું કામ નથી. લગ્ન બાદ પતિ પત્ની બંનેએ ઘણી કુરબાની આપવી પડે છે. કારણ કે ઘણી વખત સંબંધોમાં નાની ભુલથી ભયાનક રૂપ ધારણ થઈ જતું હોય છે અને આ પવિત્ર સંબંધમાં વાદવિવાદ ઉત્પન્ન થવા લાગે છે. તમારી નાની ભુલ પણ તમારા લગ્ન જીવનને નર્ક બનાવી શકે છે.

તમે અવારનવાર જોયું હશે કે ઘણી બધી યુવતીઓ લગ્ન બાદ પોતાના પતિ સાથે એડજસ્ટ કરી શકતી નથી અને તેમને ઇગ્નોર કરીને પરપુરુષનાં સંપર્કમાં આવે છે. તેમાં દોષ ફક્ત તે યુવતીઓ હોતો નથી, પરંતુ યુવકનો પણ હોય છે.

તમે એક કહેવત તો જરૂર સાંભળી હશે કે “તાલી હંમેશા એક હાથથી વાગતી નથી. એટલા માટે જો તમારી પત્ની તમને છોડીને અન્ય કોઈ પુરુષ તરફ આકર્ષિત થાય છે, તો તેમાં ક્યાંક ને ક્યાંક તમારો પણ દોષ છે પતિનાં કામમાં વ્યસ્ત રહેવાને કારણે ઘણી વખત પત્નીઓને જે સુખ જોઈતું હોય છે તે તેમને મળતું નથી.

જેના કારણે તેઓ પોતાનો પ્રેમ અન્ય લોકોમાં શોધવા લાગે છે. પરંતુ આજે અમે તમને એવી પાંચ ટિપ્સ આપવાના છીએ, જેને અપનાવીને તમે પોતાની પત્નીને પોતાના પ્રેમમાં પાગલ કરી શકો છો, તેના માટે તમારે દરરોજ રાતે સુતા પહેલા આ કામ કરવાના રહેશે.

પતિ સૂતા પહેલા કરે આ કામ.મીઠી અને રોમેન્ટિક વાતો.પતિ પોતાના કામના કારણે જીવનમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે, તે ખાલી કામ માટેજ પત્નિ ની સાથે વાત કરે છે. તેમની સાથે બે મીઠા શબ્દોથી મીઠી વાત કરવાનો સમય નથી હોતો. આ ટેવ ખરાબ છે.

ધારો કે તમે આખો દિવસ વ્યસ્ત છો, પણ તમે જ્યારે પોતાની પથારીમાં સૂઈ જાવછો ત્યારે પહેલાં તમારી પત્નિ સાથે થોડી રોમેન્ટિક વાતો કરો. જો તેણીને કોઈ સમસ્યા હોય તો તેના દિવસ ના કાર્ય વિશે પૂછો. આવી વસ્તુઓ તમારી વચ્ચેના પ્રેમને જાગૃત કરશે અને તે તમને ક્યારેક દગો કરશે નહીં.

પ્રેમથી ગળે લગાવવું.એક સંશોધન મુજબ જે વ્યક્તિ રોજ રાત્રે પોતાના પાર્ટનરને ગળે લગાવે છે અને સૂઈ જાય છે, તેનો સંબંધ વધારે દિવસો માટે ખુશ રહે છે.આમ,વ્યક્તિને ગળે લગાવીને આરામ મળે છે. એકબીજા વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે.

તેથી જ્યારે પણ તમે રાત્રે સુઈ જાવ છો ત્યારે તમારી પ્રથમ પત્નીને પ્રેમથી ગળે લગાડવી જોઈએ. અને આખી રાત આલિંગન કરતા સુઈ જવું જોઈએ. તમારે સમજવું પડશે કે એકલા શારીરિક સંબંધો પુરતા નથી. પ્રેમના બે મીઠા શબ્દો, લાગણી અને આલિંગન જેવી વસ્તુઓ કરવી પણ મહત્વની છે.

પત્નીની સેવા.જો તમારી પત્ની ગૃહિણી છે તો તે આખો દિવસ કામ કર્યા પછી તે કંટાળી જાય છે.અને આ સ્થિતિ માં તમે તેના હાથ, પગ અને માથું તેને આરામ આપવા માટે દબાવો. જો તમે ઇચ્છતા હોય તો તેને મસાજ પણ કરો. આની સાથે, તે હળવાશ પણ અનુભવે છે જો તમારી પત્ની નોકરી કરે છે તો તમારે આ કરવું જ જોઇએ. કારણ કે ત્યારબાદ તેણે નોકરી અને ઘર બંને કામ કરવું પડશે.અને ઓફિસનું ટેન્શન પણ હોય છે.એટલે તમારે તેના મૂડને રાજી કરવુ જોઈએ.

હાસ્ય મજાક.જો જીવનમાં મસ્તી,મજાક અને આનંદ ના હોય તો તે કંટાળાજનક બની જાય છે. અને સુઈ જતાં પહેલા થોડા જોક્સ કે મનોરંજનનું કામ પણ કરો. તમારી પત્નીને ટુચકાઓ પણ કહો, કોઈ રમુજી વાત કહો,રમુજી વિડિઓ બતાવશો તો એક-બીજાનામાં પ્રેમ બંધન બનાવે છે.અને ઝઘડાનું વાતાવરણ ઊભું થતું નથી.

Advertisement