યુવકે બે બાળકોની માતા સાથે બાંધ્યાં સબંધ,એક વાર તો હદ જ કરી નાખી જંગલ માં લઈ જઈ ને…..

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે દિવસે દિવસે આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે બળાત્કાર,ગેંગરેપ જેવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને વાત કરવા જઇ રહ્યો છે તેમજ આ કિસ્સો જાણીને તમારા પણ રુવાટાં ઉભા થઇ જશે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે.

Advertisement

અહીં ગાંધીધામમાં લિવ ઇનમાં રહેતા એક યુવકે યુવતી અને તેની 13 વર્ષીય દીકરીને મારી દેતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે ગત 12મી ફેબ્રુઆરીએ યુવકે પ્રેમિકા અને તેની પત્નીને કીડાણા લઈ જઈ તેને સ્વર્ગલોક પહોંચાડી દીધી હતી અને આ પછી બંનેના શરીરને ગટરમાં ફેંકી દીધી હતી.

તપાસ દરમિયાન 13 વર્ષીય સગીરાનો દેહ મળી આવ્યા પછી હવે પ્રેમિકાનો દેહ પણ મળી આવ્યો છે આ અંગે અમને મળતી વિગતો પ્રમાણે આરોપી સંજયસિંગ દર્શનસિંગ ઓજલા જાટ રજિયા ઉર્ફે સીમરન સાથે વર્ષ 2008-09થી ગાંધીધામ ખાતે લિવ-ઇન કરારથી રહેતો હતો.

અને યુવક સિમરનની બે પુત્રીઓનો પાલક પિતા પણ હતો. ગત 12મીએ ફેબ્રુઆરીએ કીડાણાના જંગલમાં કાચબા લેવા જવાનું કહીને આ આરોપી રજિયા અને 13 વર્ષીય સોનિયાને બાઇક પર બેસાડીને ત્યાં લઈ ગયો હતો ત્યારબાદ કીડાણા પહોંચેલા આરોપીએ માતા-પુત્રીને ધોકાથી મારી ને ત્યાં જ પતાવી દીધા હતા.તેમજ બંનેના શરીર ગટરમાં ફેંકી દીધા હતા.બંનેને માર્યા બાદ લોહી@વાળા કપડા સાથે ઘરે પરત ફર્યો હતો.

પાલક પિતાની શંકાસ્પદ હરકતો અને માતા અને બહેન ઘરે પરત ન ફરતાં તેની અન્ય દીકરીને શંકા પણ ગઈ હતી આ અંગે સીમરનની અન્ય દીકરી સરોજ ઉર્ફે રેશ્માએ બી-ડિવિઝન સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી હતી.આ હત્યા કેસમાં વધુ તપાસ કરતાં માતા-પુત્રના શરીર 14 કિ.મી.લાંબી ગટરમાં ફેંકી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

કીડાણાની ગટરમાં તપાસ હાથ ધરતા ગઈ કાલે સાંજે 13 વર્ષિય સોનિયા અને તેની માતાનો દેહ કોસેઝના લાલ ગેટ પાસેથી મળી આવ્યો હતો આ આરોપીની પૂછપરછમાં પહેલા તો તેણે પ્રેમિકા અને તેની પુત્રીનું અપ@હરણ થયું હોવાની વાતો ઘડી કાઢી હતી.અને જોકે વધું પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને મારી નાખી હોવાની કબૂલાત કરી લીધી હતી. આરોપીએ પ્રેમિકા અને તેની પાલક દીકરીની ઘર કંકાસમાં આવું કુત્ય કરી હોવાનું સામે આવ્યું છે.

Advertisement