દેવાયત પંડિત ની આ ભવિષ્યવાણી , શું આ બધા બનાવો બનવા લાગશે …મહિલાઓ કરશે આ કામ

આજના જમાનાના લોકો આપણા શાસ્ત્રો ને ભૂલતા જાય છે આપણા પૌરાણિક શાસ્ત્રોમા એવી એવી વાત છુપાયેલી છે જે આજ દિન સુધી કોઈ ઉકેલી શકી નથી અમેરિકાની એક સંસ્થા નાસા જો માનતી હોય કે ભારતીય શાસ્ત્રોમાં એક અદભુત તાકાત છે.

Advertisement

આજે આપણે આ લેખમાં અમે વાત કરવાના છીએ એક એવા સાહિત્યકારની એવા એક સંતની તેમની રચનાઓ વાંચતા આપણે ભવિષ્યની જાણકારી મેળવી શકે છે અને તે જે કહેતા હતા તે આજના જમાનામાં સાચું પડી રહ્યું છે અને આ મહાન સંત નું નામ છે દેવાયત પંડિત છે દેવાયત પંડિત તેમની અનોખી કલાથી ભવિષ્યમાં શું થવાનું છે.

તેની સચોટ માહિતી આપતા હતા દેવાયત પંડિત મૂળ ગુજરાતના વતની હતા તેમના સાહિત્ય આગમવાણી પણ કહેવામાં આવે છે આજે આપણે કરવાની છે દેવાયત પંડિતના એક એવા સાહિત્યની તેમાં આપણને ભવિષ્યની નજર પડી છે દેવાયત પંડિતની એક રચના છે.

જેનું નામ છે દારા દાખવે જેનો અર્થ થાય છે ભવિષ્ય માં આવા દિવસો આવશે મિત્રો ભારતીય સંસ્કૃતિમાં એવા કેટલાય ત્રિકાળ જ્ઞાની સંતો થઈ ગયા તેની ભવિષ્યવાણી આજે પણ સાચી પડી રહી છે એમાંના જ એક સંત છે.

દેવાયત પંડિત ઘણા એવા સંતો હતા તેમણે દેશ-પ્રદેશ અને દુનિયામાં ભવિષ્યમાં શું થશે તેની સચોટ ભવિષ્યવાણી કરેલી છે તો આજે આપણી દેવાયત પંડિતે કરેલી અમદાવાદ વિશે ની ભવિષ્યવાણી વિશે આજના લેખમાં વાત કરીશું.

અહીં તમે જોઈ શકો છો કે તેમને કરેલી ભવિષ્યવાણી મહદંશે સાચી પડી છે દેવાયત પંડિત તેમના એક ભજન માં અમદાવાદ વિશે એક ભવિષ્યવાણી કરી છે તેમને ભવિષ્યવાણી વિશે કીધું છે કે પહેલા પહેલા ફરકશે પવન નદીએ નહિ હોય નીર ઉત્તર દિશાથી સાયબો આવશે મુખે હશે.

દેવાયત પંડિતની જ્ઞાતિ વિશે મતમતાંતર છે કોઈ તેમને થાનના બ્રાહ્મણ કોઈ બરડા બીલેસરના હરિજન બ્રાહ્મણ કોઈ વંથલીના ઉદયશંકર ગોરના પુત્ર તો કોઈ માલધારી જાતિના સંત તરીકે ઓળખાવે છે.

આથી દેવાયત પંડિતની જાતિ વિષે ચોક્કસ કંઇ કહી નથી શકાતું ડૉ. દલપત શ્રીમાળીએ આ અંગે વધુ સંશોધનો કરીને દેવાયત પંડિતની જાતિ વિશે એક ચોક્ક્સ નિષ્કર્ષ કાઢ્યો છે એ પ્રમાણે દેવાયત પંડિતનો જન્મ મેઘવાળ સમાજમાં થયેલો દેવાયત પંડિત મહાપંથ-માર્ગી પંથ સાથે સંકળાયેલા હતા દેવાયત પંડિત સાધુસંતોના સંઘ સાથે તરણેતરનાં મેળામાં જાય છે.

મેળામાં ઘણા બધા સાધુસંતો અલગ અલગ જગ્યાએથી આવ્યા હતા અને ધર્મની ચર્ચામાં વ્યસ્ત હતા તેવામાં એક મહાત્માનાં પ્રભાવ નીચે દેવાયત આવતા તેના માનસ ઉપર વિશેષ છાપ પડી હતી તે જ સમયે દેવાયતનું મન સંસાર ઉપરથી ઉતરી જઈને વૈરાગ્ય તરફ ખેંચાવા માંડ્યુ.

આમ તે તરણેતરનાં મેળામાંથી પાછા ફરાતા વંથલીની બદલે ગિરનાર આવી ગયા ગિરનારની અડાબીડ ઝાડીનાં માર્ગોમા ફરવા લાગ્યા અને સાધુઓની જગ્યામાં સેવા કરવા લાગ્યા. તેમણે ગિરનારની પાવન ભુમીમાં ઘણા દિવસો ગાળ્યા પરંતુ પોતાની મુંજવણનું સમાધાન થતુ ન હતુ.

કે પોતાના પ્રશ્નોનું નિરાકરણ થતુ ન હતું તેવામાં એક દિવસ શોભાજી કરીને એક સંતનો મેળાપ થયો અને તેમણે દેવાયતનાં મનની ભ્રમણા ભાંગી દેવાયતને શોભાજીનાં સાનિધ્યમાં ખુબજ રસ પડવા લાગ્યો હતો પોતાના દરેક પ્રશ્નનું નિરાકરણ વ્યવસ્થિત ઉદાહરણ દ્વારા સમાધાન કરનારને પોતાના અંતરમાં સ્થાન મળવા લાગ્યુ હોય તેવો તેને અનુભવ થવા લાગ્યો હતો.

આથી એક દિવસ દેવાયતે શોભાજીને પોતાના શિષ્ય તરીકે સ્વીકારવા અને પોતાને કંઠી બાંધવા કહ્યુ આપણે ત્યાં ઘણાં એવા ત્રિકાળજ્ઞાની સંતો થઈ ગયા છે કે તેનું બોલેલું સાચું પડે છે.અને એ ભવિષ્યના એંધાણ આપે છે આવા ભજનો આગમવાણી કહેવાય છે આવી આગમભાખનારા ભગતોની એક પરંપરા છે.

તેમાં ખાસ કરીને અધ્યાત્મ જીવનની આગમવાણી થાય છે ઘણાં એવા સંતો હતા જેમણે ભવિષ્યમાં દેશ-પ્રદેશ-દુનિયામાં શું થશે તેની પણ ભવિષ્યવાણી કરી છે તેમાં આજે આપણે જોઈશું ગુજરાતના એક એવા સંત જેણે અમદાવાદ વિશે કરી હતી આવી ભવિષ્યવાણી દેવાયત પંડિતનું નામ આગમવાણી કરવામાં એ ત્રણ લોકોમાં ગણાય છે.

જેમાં સરવણ ઋષી સહદેવ જોષી અને પછી દેવાયત પંડિત હતા જેના લેખા જોખા સાચા જ પડતા હતા ધર્મના બંધનોને પાર કરીને માનવીય મહોબ્બતનો માર્ગ ખોલનાર આ ઓલિયો જ્યારે તંબૂર હાથમાં લઈને ભવિષ્યની વાણી ભાખતા ત્યારે તેના મુખમાંથી પડતો સાદ ભવિષ્યની વાતો લઈને આવતો અહીં તમે જોઈ શકો છો કે તેણે કરેલી ઘણી વાતો આજે પણ સાચી પડી રહી છે.

હનુમાન વીર લખ્યા ને જો કિયા એવા દિન આવશે કેવા દેવાયત પંડિત દાળા દાખવે આ પંક્તિના દેવાયત પંડિતે જણાવ્યું છે કે પહેલા ખુબ જ પવન ફૂંકાશે ત્યારબાદ નદીઓમાંથી પાણી સુકાઈ જશે અને ઉત્તર દિશાથી સાયબો આવશે એટલે કે ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર માં ઉત્તર દિશા તરફ થી આવશે અને તેમના રથ ઉપર હનુમાનજી મહારાજ બિરાજમાન થશે પોરો આવશે રે સંતો પાપનો ધરતી માગશે રે ભોગ કેટલાક ખડગે સહર્ષ કેટલા મળશે રોગ લખ્યા ને ભાગ્યા સોઈ દિન આવશે.

લખી દેવાયત પંડિત આ પંક્તિઓમાં દેવાયત પંડિત કહે છે કે સંતો પણ પાપ નો આશરો લે છે અને ધરતી ભોગ બનશે એ સમયે ઘણા રોગો થશે અને લોકો અકાળે મૃત્યુ પામશે દેવાયત પંડિતે અમદાવાદના કાકરીયા તળાવ વિશે એક સચોટ ભવિષ્યવાણી કરી છે કાંકરિયા તળાવે તંબુ તાણશે સો સો ગાઉની સીમ રૂડી ને વિશે.

રળિયામણી ભેરા આવશે અર્જુન અને ભીમ લખ્યા રે ભાખ્યા એવા સોય દિન આવશે એવું લખે દેવાયત પંડિત દારા દાખવે આ પંક્તિમાં દેવાયત પંડિત આપણને કહેવા માગે છે કે કલ્કી અવતાર કાંકરિયા તળાવ તંબુ તાણશે અને યુદ્ધ માટે તેમની સાથે અર્જુન અને ભીમ પણ આવશે આગળ દેવાયત પંડિત એવું જણાવે છે કે ધરતી ઉપર યુદ્ધના વહાણ ચાલશે અને નગર સુના થતા રહેશે લોકોની લક્ષ્મી લુટાવા લાગશે છતાં પણ કોઈ ફરિયાદ થશે નહિ.

Advertisement