પૃથ્વી પર લેશે આ બાળક જન્મ , થશે કળયુગ નો અંત…

પુરાણો મુજબ સત યુગ ત્રેતા યુગ તથા દ્વાપર યુગ બાદ હવે ધરતી પર કળયુગ શરૂ છે આ એક એવો યુગ છે જયારે પૃથ્વી પર પાપ વધશે તેમજ વ્યક્તિઓ ધર્મ ના રસ્તા પર થી ભટકી જશે આ યુગમા અધર્મ ની બોલબાલા થશે તથા તેમના અંત માટે પ્રભુ વિષ્ણુ દસમોં અવતાર કલ્કી સ્વરૂપમા એક વખત ફરી પૃથ્વી પર અવતરશે અને તમામ દુષ્ટોનો વિનાશ કરશે પુરાણોમા જણાવ્યાનુસાર કલયુગ ના અંતની સાથે અનરાધાર વરસાદ થશે તેમજ સંપૂર્ણ ધરતી પાણીમા વિલિન થઇ જશે આ પ્રલય નો સમય હશે અને તમામ પ્રાણીઓ નો અંત આવી જશે.

Advertisement

દરેકના મનમાં એક પ્રશ્ન હોય છે કે દુનિયાનો અંત ક્યારે થશે ભારતમાં અલગ અલગ ધર્મના લોકો વસવાટ કરે છે આ દરેક ધર્મના ધાર્મિક ગ્રંથ માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દુનિયાનો સર્વનાશ ક્યારે થશે હિન્દુ ધર્મ નો પવિત્ર ગ્રંથ ગીતામાં પણ આ વિશે ઘણી બધી વાતો લખવામાં આવી છે.

ભગવાન વિષ્ણુ દ્વારા આ સંસારને ચલાવવામાં આવે છે મહાભારત ભગવાન શ્રી કૃષ્ણે જણાવ્યું હતું કે કળિયુગના અંત ક્યારે થશે જે અનુસાર દુનિયાના અંત નુ કારણ એક સ્ત્રી હશે તો ચાલો જાણીએ ક્યા કારણોસર થશે દુનિયાનો અંત હિંદુ ધર્મ પ્રમાણે કુલ ચાર યુગ માનવામાં આવ્યા છે એ ચાર યુગ છે નીચે પ્રમાણે છે સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ તથા કળીયુગ જે પૈકી ત્રણ યુગ પૂર્ણ થઈ ગયા છે.

ત્યારબાદ ૧૨ સૂર્ય એક સાથે ઉદય થશે જેના લીધે ધરતી નું પાણી ફરી ઝડપથી સુકાવાનું શરુ થશે અને નવા જીવન ની પુષ્ઠભૂમિ તૈયાર થશે એવામાં સવાલ છે કે કલયુગ ની ઉમર હજુ કેટલી છે અને કેલ્ટ વર્ષો પછી આ યુગ પૂર્ણ થશે હિંદુ ધર્મગ્રંથ ભવિષ્ય પુરાણ માં કહેવમાં આવ્યું છે કે જુદા જુદા યુગો ની સમય શું છે અને ક્યારે કલયુગ નો અંત થશે.

અને આ ત્રણેય યુગમાં ભગવાને અલગ અલગ અવતાર ધારણ પણ કર્યા છે અને હાલના સમયમાં લાસ્ટ યુગ એટલે કે કળીયુગ વર્ષો પહેલાથી જ શરુ થઇ ગયો છે અને આ યુગના અંત સાથે સૃષ્ટિનો પણ અંત થશે એવી જાણકારી આપણને આપના બાપ દાદા મારફતે મળે છે શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં આવી કેટલીક વાતો કહી હતી જે આજે સાચી સાબિત થઈ રહી છે.

ચાલો જાણીએ આવી જ કેટલીક આગાહીઓ શ્રી કૃષ્ણે કહ્યું હતું કે આગામી સમયમાં પૈસાને સર્વોચ્ચ ગણવામાં આવશે આગામી સમયમાં વ્યક્તિ કરતા તેની સંપત્તિનો વધુ આદર કરવામાં આવશે.

તેના જીવનના કાર્યોની તુલના તેની સંપત્તિ અને ખ્યાતિ સાથે કરવામાં આવશે ભગવદ ગીતામાં લખ્યું છે કે આવનારા સમયમાં સફેદ રંગનો દોરો પહેરનાર વ્યક્તિ બ્રાહ્મણ માનવામાં આવશે આ એક ભવિષ્યવાણી આપણા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ૫૦૦૦ હજાર વર્ષ પહેલા કરવામા આવી હતી.

અને તે એટલી ચોક્કસ છે કે આજે તમે એને નકારી પણ નથી શકતા આ કળિયુગમા ફક્ત ધન એ એક માણસના સારા જન્મ અને યોગ્ય વ્યવહાર અને એક સારા ગુણોની નિશાની માનવામા આવશે અને આ કાયદા અને કાનૂન અને આ ન્યાય એ ફક્ત એક શક્તિના આધાર પર લાગુ કરવામા આવશે.

આ બધાનો ઉપયોગ અન્ન માટે કરવામાં આવશે ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું હતું કે આવનારા સમયમાં લોકોને પેટ ભરવા માટે માંસ જંગલી મધ ફૂલો અને બીજની મદદ લેવી પડશે ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં લખ્યું હતું કે કળિયુગ એક એવો યુગ હશે જેમાં મોટાભાગના મનુષ્ય 50 વર્ષના થશે એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ કરતાં વધુ એક જીવશે જ્યાં તે સારા કાર્યો કરશે કળીયુગ અંત થતાં પહેલા આપણને કેટલાક લક્ષણો પણ જોવા મળી રહેશે એવી વાત પણ આપણને અવારનવાર સાંભળવા મળે છે.

એના કહ્યા અનુસાર જયારે કળીયુગમાં ઘરતી પર પાપ ચરણ સીમાએ પહોંચી જશે અને બધી બાજુ અત્યાચાર તથા અધર્મ ફેલાવા લાગશે ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કિ અવતાર રૂપે આવશે અને સૃષ્ટિનો ઉદ્ધાર કરવા માટે કળીયુગનો સંપૂર્ણ અંત કરી ફરીથી નવા ધર્મયુગની રચના કરશે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું હતું કે આગામી સમયમાં લોકોમાં વધુ તકરાર અને દ્વેષ અને ઇર્ષ્યા જોવા મળશે ધીમે ધીમે લોકો વચ્ચે પરસ્પર પ્રેમ નફરતનું સ્વરૂપ લેશે પારિવારિક સંબંધો બગડવાની શરૂઆત થશે.

લોકો તેમના પરિવારોને છોડી દેશે અને અલગ રહેવાનું શરૂ કરશે આ સિવાય મનુષ્ય કળિયુગમા વર્ષના દુકાળથી પરેશાન રહેશે અને આ દુષ્કાળથી આ મનુષ્ય એ સંપૂર્ણ રીતે બરબાદ થઇ જશે અને આ કળિયુગમાં મનુષ્યના તમામ જીવનની મહત્તમ ઉંમર ૫૦ વર્ષ સુધી રહેશે આ કળિયુગમા મનુષ્ય એ પોતાના વૃદ્ધ માતા અને પિતાની સેવા નહિ કરે અને તેને નહિ સાચવે અને આ મનુષ્યએ એ ઠંડી હવા અને ગરમી અને વરસાદ અને બરફથી ઘણુ બધુ એ નુકશાન ભોગવવુ પડશે.

અને આ લોકો એ પોતાના ઝગડા અને ભૂખ અને તરસ અને બીમારી અને ગંભીર ચિંતાને કારણે તે પરેશાન થઇ જશે પ્રથમ લક્ષણ એવું કહે છે કે જયારે આ કળીયુગનો અંત સમય આવી જશે ત્યારે લોકોને સૌથી પહેલા સમસ્યા ભોજનની જ આવશે અને બધા સમયે લોકોને ભૂખ તરસની ચિંતા હમેશાં લાગેલી રહેશે મનુષ્યના શરીરમાં વિવિધ રોગ થઈ જશે અને મનુષ્યની વધારેમાં વધારે ઉંમર 20 થી 30 વર્ષ સુધી સીમિત રહી જશે.

આ ઉપરાંત જયારે કળીયુગનો અંત આવશે ત્યારે ધરતી પરના બધા નદી-તળાવ સંપૂર્ણ સુકાઈ જશે પાણીનો પણ અંત આવી જશે અને પાણીની અછત હોવાને લીધે સમગ્ર ધરતી પર હાહાકાર મચી જશે પાણીની અછતથી બધા વૃક્ષ-છોડ અને જીવ-જંતુનો નાશ થઈ જશે અને કળીયુગનો પણ અંત થશે ત્રીજું લક્ષણ એવું છે કે જયારે કળીયુગનો અંત આવવા લાગશે ત્યારે પતિ-પત્નીના સંબંધ બહુ બધા ખરાબ થઈ જશે પતિ-પત્ની એકબીજા સાથે દુશ્મન જેવો વ્યવહાર ચાલુ કરશે એને બીજા સ્ત્રી અથવા પુરુષ સાથે શારીરિક સંબંધ બનાવવા લાગશે.

લોકોને લગ્ન કરવામાં કોઈ રુચિ નહિ રહે અને સંબંધોનો કોઈ અર્થ રહેશે નહિ એવી ભવિષ્ય વાણી પણ કૃષ્ણ માટે કરી છે કે કળીયુગનો અંત સમયમાં તીર્થ સ્થળ ધર્મ અને પવિત્રતાના સ્થાનોનો સંપૂર્ણ નાશ થઈ જશે અને દરેક જગ્યાએ અધર્મ અને પાપ થવા લાગશે અને જે કંઈપણ ધર્મ સ્થાન રહેશે તે ફક્ત ઘન કમાવવાનું સાધન જ બની જશે એક લક્ષ્ય એ પણ છે કે કળીયુગના અંત સમયમાં લોકો એકદમ નાના-નાના સ્વાર્થ માટે એકબીજાની હત્યા પણ કરવા લાગશે.

ત્યારે મનુષ્યના જીવનની કોઈ કિંમત નહિ રહે અને ધન કમાવવા માટે મનુષ્ય કોઈ પણ પાર સુધી જવા માટે તૈયાર પણ રહેશે પછી ભલે તે કામ ખોટા કેમ હોય તે ઉપરાંત છેલ્લો સંકેત એવો છે કે કળીયુગના અંતમાં ધર્મની જગ્યાએ અધર્મના પૂજા-પાઠ થવા લાગશે ધર્મમાં માનવા વાળા લોકો પણ એકદમ નાસ્તિક બની જશે અને સમગ્ર માનવ જાતિનો સંહાર થઈ જશે કળિયગુમાં પાંચ હજાર વર્ષ થશે પછી ગંગા નદી સૂકાઈ જશે અને નર્મદા નદી પણ પાઘડી પન્ને જ રહેશે એટલે કે સાંકડી થઈ જશેય જ્યારે કળિયુગમાં દસ હજાર વર્ષ થઈ જશે.

ત્યારે તમામ દેવતાઓ પૃથ્વીને છોડીને પોતાના ધામમાં ચાલ્યા જશે વ્યક્તિ પૂજન કર્મ વ્રત ઉપવાસ જેવા તમામ ધાર્મિક કાર્યોનો છેદ ઉડાડી દેશે નહિં કરે એક સમય એવો આવશે કે જમીનથી અન્નનું ઉત્પાદન પણ નહિં થાય જમીન જળમગ્ન થઈ જશે પૃથ્વી પર કલકી અવતાર જન્મ લેશે તેની સાથે જ પૃથ્વી પર અત્યાચારોનું શમન કરવા તે યુદ્ધ કરશે તે સાથે જ કળિયુગ સમાપ્ત થઈ જશે.

સમ્ભલગ્રામમુખ્યસ્ય બ્રહ્માણસ્ય મહાત્મન:ભવને વિષ્ણુયશસ: કલ્કી:પ્રાદુર્ભવિષ્યતિ ।।પ્રભુ કલ્ટી ત્યારે તેમના દેવદત્ત ઘોડા પર સવાર થઈને પોતાની વિશાલ તલવાર થી તમામ પાપીઓ નો નાશ કરશે પ્રભુ કલ્કી ત્યારે ફક્ત ત્રણ દિન માં બધીજ પાપીઓ નો નાશ કરી દેશે પ્રભુ વિષ્ણુ ના દસમા અવતાર ની જો તિથિ કહેવામાં આવે છે તેમના મુજબ તે સાવન માસ ના શુક્લ પક્ષ ની પાંચમ તિથિ એ જન્મ લેશે.

Advertisement