સ્ત્રી ના આ અંગને રોજ સ્પર્શ કરવાથી પતિ નું ભાગ્ય બદલાય જાય છે….

ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓ વિશે એવું કહેવામાં આવે છે કે મહિલાઓ કરુણા અને ભાવનાઓની મૂર્તિ હોય છે જે ઘરમાં સ્ત્રીનો આદર થતો નથી તે ઘરમાં કલેશ અને ઝઘડા થતા રહે છે આવા ઘરમાં નકારાત્મકતાનો પ્રવેશ થઈ જાય છે જે ઘરમાં સ્ત્રીઓનું અપમાન કરવામાં આવે છે તે ઘરમાં સુખ સમૃદ્ધિ અને વૈભવ ચાલ્યા જાય છે આવા ઘરમાં ધનની દેવી લક્ષ્મી ક્યારેય પણ વાસ કરતી નથી ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રી ને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે.

Advertisement

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર મહિલાઓના એવા કેટલાક અંગો છે જે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે હિન્દુ ધર્મગ્રંથોમાં કહેવામાં આવ્યુ છે કે જ્યાં સ્ત્રીનો આદર સત્કાર કરવામાં આવે છે ત્યા માતા લક્ષ્મીનો વાસ હોય છે હંમેશા સ્ત્રીઓનો આદર અને સત્કાર કરવો જોઈએ આજના આ લેખમાં અમે તમને એક એવા અંગ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

જે અંગને દરરોજ સ્પર્શ કરવાથી શુભ ફળ મળે છે હિન્દુ શાસ્ત્રમાં સ્ત્રીઓની પરમ પૂજનીય માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે સ્ત્રી વિના સંસારની રચના ખૂબ જ અધૂરી છે જ્યારે પણ કોઈ પણ ના ઘરે પુત્રીનો જન્મ થાય ત્યારે લક્ષ્મીજી ઘરે આવ્યા એવું કહેવામાં આવે છે સંસ્કૃતના એક શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં નારીનું પૂજન થાય છે તે ઘરમાં દેવી દેવતાઓનો હંમેશા વાસ રહે છે.

આ વાત ને કોઇપણ નકારી નથી શકતું કે જયારે કોઈપણ દીકરી ના લગ્ન થાય છે તો તેના લગ્ન બાદ તેનું ભાગ્ય તેમજ ભવિષ્ય તેના પતિ સાથે જ જોડાઈ જતું હોય છે. આથી કહી શકાય કે લગ્ન બાદ પત્ની જે પણ કામ કરે અથવા તો કઈ પણ કહે તેનો સારો તેમજ નરસો પ્રભાવ તેના પતિ ના જીવન પર જરૂર પડે છે લગ્ન એક એવો સંબંધ છે કે જે બે વ્યક્તિઓ ને ભેગા કરી નાખે છે.

એવા મા જો કોઈ એક નુ જીવન કંઈક સારું કે ખરાબ હોય છે તો સીધી જ અસર બીજા ના જીવન પર અચૂક પડે છે વિવિધ શાસ્ત્રોમાં પતિ-પત્નીની ફરજો વિશે ઘણી વાતો કહેવામાં આવી છે એ જ રીતે ગરુડ પુરાણમાં પણ યોગ્ય પત્નીના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે આ શાસ્ત્ર મુજબ જેની પત્નીમાં આ 4 ગુણો હોય છે તે દેવતાઓનો રાજા ઇન્દ્રની જેમ ભાગ્યશાળી હોય છે તો ચાલો આપણે જાણીએ કે તે કયા ગુણ છે જે દરેક પત્નીમાં હોવા જોઈએ.

જેની પત્ની ગૃહકાર્યમાં કુશળ હોય છે એટલે કે ઘરની સફાઈ કરવામાં કુટુંબનું સુશોભન કરવા ઘરની સજાવટ નિર્ધારિત રકમ દ્વારા ઘરનું કાર્યક્ષમ સંચાલન બાળકોની જવાબદારી મહેમાનોની આતિથ્ય વગેરે તો આવો વ્યક્તિ ખૂબ નસીબદાર હોય છે આ શ્લોકમાં આગળ કહેવામાં આવ્યું છે કે જેની પત્ની પ્રેમથી બોલતી હોય અથવા ઘરના સભ્યો સાથે યોગ્ય ભાષણથી આદર અને પ્રેમથી વર્તે છે તો તે માણસ ભાગ્યશાળી છે શાસ્ત્રોમાં મીઠું બોલવું પણ એક મહાન ગુણ માનવામાં આવે છે.

જો ગૃહિણી સારી વાણી તેમજ સારી પ્રકૃતિનો ઉપયોગ કરે છે તો આવા ઘરમાં ખુશીનું વાતાવરણ રહે છે જ્યાં લોકો એકબીજા સાથે વાતચીતમાં કઠોર શબ્દોનો ઉપયોગ કરે છે તેવા ઘરમાં સમૃદ્ધિ હોવા છતાં નરક જેવું વાતાવરણ રહે છે આ ગુણોની સાથે એવી સ્ત્રી કે જેણે તેના પતિની સંમતિથી કાર્ય કરવું સારું લાગે છે એટલે કે તેનો પતિ જે બધી બાબતોમાં વિશ્વાસ કરે છે તેને ભાગ્યશાળી માનવું જોઈએ જો પત્ની પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરતી નથી કે પતિને દુઃખ પહોંચાડતી કોઈ પણ કૃત્ય કરતી નથી તો તે ખૂબ જ શુભ છે.

આ સાથે પતિની પણ ફરજ છે કે પત્નીનું સન્માન દુભાય અને દુ:ખ પહોંચાડે તેવું કોઈ કૃત્ય ન કરવું જોઈએ આ સિવાય બંનેએ એકબીજાની પ્રગતિ અને ખુશી માટે કામ કરવું જોઈએ જે સ્ત્રી પોતાના ઘર નુ ધ્યાન રાખતી હોય તેમજ ઘર ના તમામ કાર્યો શાંતિ થી પુરા કરતી હોય સાથોસાથ તેના પતિ ની સેવા મા સમય વિતાવતી હોય તેનાથી માતા લક્ષ્મી ઘણા પ્રસન્ન રહે છે.

આ સ્ત્રીઓ પર માતા લક્ષ્મી ની અસીમ કૃપા રેહવા થી તેના પતિ પર પૈસા નો વરસાદ થાય છે એવું માનવામા આવે છે કે જે સ્ત્રી સાચા હ્રદય તેમજ પૂર્ણ ભક્તિ ભાવ થી ભગવાન ની પૂજા કરે છે તેનો પતિ સદેવ ધનવાન રહે છે આ રીતે જો ભગવાન ની સાચા મન થી પૂજા કરવામા આવે તો તે ઘર મા કાયમ માટે માતા લક્ષ્મી નો વાસ થાય છે આ સાથે ઘર નુ વાતાવરણ પણ સારું રહે છે.

જે ઘરમાં સ્ત્રીઓનું માન જળવાય છે તે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે એવું માનવામાં આવે છે કે લગ્ન પછી સ્ત્રી પોતાના પતિનું નસીબ પણ બદલે છે શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સ્ત્રીઓના પગ ખૂબ જ પવિત્ર અંગ માનવામાં આવે છે નિયમિત રૂપે પોતાની માતાના ચરણ સ્પર્શ કરવાં જોઈએ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નિયમિત રૂપે માતાના ચરણ સ્પર્શ કરીને માતાના આશીર્વાદ લેવા જોઈએ.

જે લોકો પોતાની માતાના ચરણ સ્પર્શ કરે છે અને પગ દબાવી માતાની સેવા કરે છે તે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સ્ત્રીની નાભિ ને કોઈપણ વ્યક્તિએ ભુલથી પણ ન અડવું જોઈએ સ્ત્રીની નાભિમાં મહાકાલી નો વાસ હોય છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ કારણથી જ સ્ત્રીની નાભિ ને સ્પર્શ ન કરવો જોઈએ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નિયમિત રૂપે માતાના ચરણ સ્પર્શ કરીને કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવી જોઈએ આવું કરવાથી તમારું દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થાય છે.

Advertisement