આવી રીતે કિંજલ દવે એ ઉજવ્યો પોતાની થનાર ભાભીનો બર્થડે,તસવીરો જોઈને જોતા રહી જશો..

કિંજલ દવે એ ગુજરાતના ખૂબ જ જાણીતા સિંગર બની ચૂક્યા છે, અને તેઓ ઘણી વખત ચર્ચામાં આવે છે, તેઓ અવાર-નવાર સોશિયલ મીડિયા ઉપર જન્મદિવસ, કે કોઈ જગ્યાએ ફરવા ગયા હોય તે, અને તેઓ અવાર નવાર તેઓ સોશિયલ મીડિયા ઉપર પોતાના ચાહકોની સાથે તસવીરો શેર કરતા હોય છે. ત્યારે હાલમાંજ કિંજલ દવેની થનારી ભાભી અને થનારી નણંદ જાગૃતિ જોષીનો બર્થડેની ઉજવણી કરી હતી. કિંજલ દવેનો પરિવાર અને મંગેતર પવન જોષીનો પરિવારે જાગૃતિ જોષીનો 22મો જન્મદિવસ ખૂબ ધામધૂમથી ઉજવ્યો હતો. ઘરને ડેકોરેટ કર્યું હતું તેમજ સુંદર કેકનું કટિંગ કરવામાં આવ્યું હતું. આ અંગેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે.આ સાથે ખુશીની વાત એ છે કે કિંજલ દવેએ આજના દિવસે જ સફેદ કલરની મર્સિડિઝ કાર ખરીદી છે.

તમને જણાવી દઈએ કીંજલ દવે એ હાલમાંજ નવી કારની તસવીરો પોતાના ફેસબુક પેજ પર શેર કરી છે.કિંજલ દવેએ ભાભી-નણંદ જાગૃતિ જોષની તસવીરો તેમના સોશ્યલ મીડિયામાં એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. જાગૃતિ જોષીને ઘરમાં લોકો સોનુના હુલામણા નામે બોલાવે છે. કિંજલ દવેએ નણંદ જાગૃતિ જોષની ઘરે જઈને વિશ કર્યું હતું.આ તકે બર્થ બર્થડે ગર્લ જાગૃતિ જોષીએ ઓરેન્જ કલરનું ટોપ પહેર્યું હતું. જ્યારે કિંજલ દવે ટોપ અને જીન્સમાં સિમ્પલ પણ સુંદર લાગતી હતી. જ્યારે મંગેતર પવન જોશીએ બ્લેક ટી-શર્ટ અને આકાશ દવે બ્લેક શર્ટમાં જોવા મળ્યો હતો.બર્થ-ડે માટે ઘરમાં ફ્લાવર અને બલૂન્સથી સજાવટ કરવામાં આવી હતી. તેમજ થ્રી-લેયર વ્હાઈટ કેકનું કટિંગ કર્યું હતું.

જાગૃતિ જોષીનાના માતા-પિતાએ હાજર રહીને દીકરીને આશીર્વાદ આપ્યા હતા.નોંધનીય છે કે જાગૃતિ જોષીએ કિંજલ દવેની ભાભી પણ થાય અને નણંદ પણ થાય. કેમ કે જાગૃતિ જોષી કિંજલ દવેના મંગેતર પવન જોષીની બહેન છે. જાગૃતિ જોષીની સગાઈ કિંજલ દવેના ભાઈ આકાશ દવે સાથે કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે આજથી ત્રણ વર્ષ પહેલાં કિંજલ દવેએ પવન જોષી સાથે સગાઈ કરી હતી.

જેની તસવીરો પણ એ વખતે ખૂબ વાઈરલ થઈ હતી. ત્યાર બાદ આકાશ દવે અને જાગૃતિ જોષીની સગાઈ કરવામાં આવી હતી. જ્યારે આપણે વાત કરીએ તો કોકિલ કંઠી કિંજલ દવેની તો, તેમણે જીન્સ અને ટોપ પહેર્યું હતું. અને તેમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા જ્યારે, તેમના ભાઈ આકાશ દવે બ્લેક કલરનો શર્ટ પહેર્યો હતો અને નીચે જીન્સ પહેર્યું હતું. તેમજ આપણે વાત કરીએ તો કિંજલ દવે ના મંગેતર પવન જોષી એ બ્લેક કલર ના ટીશર્ટ અને મહેંદી કલર ના પેન્ટ પહેરેલું જોવા મળી રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે, જાગૃતિ જોષી એ કિંજલ દવેની થનારી ભાભી પણ કહેવાય અને નણંદ પણ કહેવાય. કારણકે જાગૃતિ જોષી કિંજલ દવેના નાના ભાઈ આકાશ દવે ની સાથે તેમની સગાઇ કરવામાં આવી છે. તેને કારણે જાગૃતિ જોષી એ કિંજલ દવેની થનારી ભાભી પણ કહેવાય અને નણદ પણ કહેવાય. કિંજલ દવે આજથી ત્રણ વર્ષ પહેલા પવન જોશીની સાથે સગાઈ કરી લીધી હતી.

તમને જણાવી દઈએ કે તે સમયના કેટલાક ફોટાઓ સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યા હતા, તેમજ થોડા સમય પછી આકાશ દવે અને પવન જોશી ના બહેન જાગૃતિ જોષીની સગાઈ પણ કરવામાં આવી હતી. તે સમયે આકાશ દવે અને જાગૃતિ જોશીની સગાઈ ની કેટલીક તસવીરો, પિતા લલિતભાઈએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા હતા.

તમને જણાવી દઈએ કે કિંજલ દવે ના મંગેતર પવન જોષી પાટણ જિલ્લાના સરીયદ ગામનો વતની છે. તેની સાથે સાથે આકાશ અને જાગૃતિ ની સગાઈ પણ આ જ ગામની અંદર કરવામાં આવી હતી, જ્યારે કિંજલ દવે ની વાત કરીએ તો, તેમનું મૂળ ગામ પાટણ જીલ્લાની અંદર આવેલું જેસંગપુરા છે. તેમજ આ કિંજલ દવે ની ભાભી જાગૃતિ જોષી ને પણ પરિવારના લોકો પ્રેમથી સોનું નામથી બોલાવે છે. બન્નેની સગાઈ થયા પછી આકાશ અને સોનુ ઘણી વખત સાથે જોવા મળ્યા છે, તેના ઘણા બધા ફોટાઓ સોશ્યલ મીડિયામાં અવાર નવાર વાયરલ થતાં હોય છે.