દવા લેતી વખતે કે મુસાફરી દરમ્યાન ભગવાન વિષ્ણુ નાં આ નામ લેવાથી થશે 10 ઘણો વધારે લાભ….

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.આ સંસારમાં ત્રણ લોકો ને સૌથી શક્તિશાળી ગણવામાં આવે છે.

Advertisement

તેઓના નામ છે, બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ આજે અમે તમને વિષ્ણુ ભગવાન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવવા જઈ રહ્યા છીએ. શું તમે જાણો છો કે, જો તમે ભગવાન વિષ્ણુને સાચા સમયે સાચા નામથી યાદ કરો તો તે તમારી સમસ્યા અવશ્ય દૂર કરે છે આ વાતનું વર્ણન એક સ્તુતિ માં કરવામાં આવ્યું છે જે આ પ્રકારે છે.

પુરુષોતમ માસમાં કરતાં દાનમાં પીળા વસ્ત્રોનું દાન ખૂબ મહત્વ ધરાવે છે. એવું માનવમાં આવે છે કે પીળા વસ્ત્રો એટલે વિષ્ણુ ભગવાન જે પીળું પીતામ્બર પહેરે છે તે સમાન ગણાય છે. માટે તેનું દાન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. તેમાં પણ જો આ દાન તમે પુરુષોતમ માસમાં ગુરુવારે કરો તો અતિ ઉત્તમ ગણાશે.ભોજનનું દાન. અન્ન દાન પુરુષોતમ માસએ દાન પુણ્ય કરવાનો મહિનો છે માટે તેમાં જો તમે કોઈ ગરીબ, ભૂખ્યા કે જરૂરિયાત મંદને ભોજનનું દાન કરાવો તો તેથી ખૂબ પુણ્ય મળશે. આમ પણ શસ્ત્રોમાં પણ અન્નદાનને ઉત્તમ દાન ગણવામાં આવ્યું છે.

તેનાથી તમારા ઘરમાં ધનધાન્યની ખૂબ વૃધ્ધિ થશે, તેમજ તમારા ઘરમાં અન્નની કમી નહીં સર્જાય. औषधे चिंतयते विष्णुं, भोजन च जनार्दनम, शयने पद्मनाभं च विवाहे च प्रजपतिं, युद्धे चक्रधरं देवं प्रवासे च त्रिविक्रमं, नारायणं तनु त्यागे, श्रीधरं प्रिय संगमे, दु:स्वप्ने स्मर गोविन्दं संकटे मधुसूदनम्, कानने नारसिंहं च पावके जलशायिनाम, जल मध्ये वराहं च पर्वते रघुनन्दनम्, गमने वामनं चैव सर्व कार्येषु माधवम्, षोडश एतानि नामानि प्रातरुत्थाय य: पठेत, सर्व पाप विनिर्मुक्ते, विष्णुलोके महियते। કેળાનું દાન.પુરુષોતમ માસમાં ભગવાન વિષ્ણુનું પુજા અર્ચના બાદ પ્રસાદ રૂપે જો કેળાનું દાન કે કેળાની પ્રસાદી આપો તો તેનું પુણ્ય અનેક ગણું મળશે.

અથવા તો રૂરિયાતમંદ કે પછી ભૂખ્યાને કેળાનું દાન કરવું એ અતિ ઉત્તમ રહે છે. તેનાથી ભગવાન વિષ્ણુ ખુબ પ્રસન્ન થશે અને તમને પુણ્ય પણ ખૂબ મળશે.લક્ષ્મીનું દાન.(ધન દાન)પવિત્ર પુરુષોતમ માસમાં જો જરૂરિયાત મંદ લોકોને થોડું તમારા ખિસ્સા અનુસાર લક્ષ્મી (પૈસાનું) દાન કરો તો પણ તેનું ઘણું પુણ્ય મળે છે, જો તમે કોઈ વ્યક્તિને સીધા પૈસા ના આપવા માંગતા હોય તો તે પૈસાથી કોઈ જરૂરી વસ્તુ ખરીદીને તે વ્યક્તિને આપી દો. તે પણ એક પ્રકારે ધન દાન જ થયું અને તેનાથી તમારા દાનનો દૂર ઉપયોગ પણ નહીં કરે.

ધનદાનથી લક્ષ્મીજીની કૃપા તમારા પર સદાય બની રહેશે.પુસ્તકનું દાન કરવું. (સરસ્વતીનું દાન) પવિત્ર પુરુષોતમ માસમાં જો સરસ્વતીનું દાન એટલે કે પુસ્તકોનું દાન કરો તો પણ તે અતિ પુણ્યશાળી ગણાશે. ગરીબ લોકોને અથવા તો જરૂરિયાત વાળા બાળકોને પુસ્તકો કે, બુક્સ ખરીદીને તેનું દાન કરવાથી ખૂબ પુણ્ય મળશે. પરિણામે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી અને સરસ્વતી પણ અતિ પ્રસન્ન થશે. તેનાથી ઘરમાં સમૃદ્ધિ તેમજ વિદ્યાનો વધારો થશે.સ્તુતિ  નો  અર્થ,જ્યારે તમે ઓષધી કે દવા લઈ રહ્યા હોય ત્યારે ભગવાન ‘વિષ્ણુ નામનું સ્મરણ નું કરવું.

તેનાથી તમને બિમારી માંથી જલ્દી રાહત મળે છે અને દવાની તમને સારી રીતે અસર થશેભોજન કરતી વખતે જનાર્દન નામનું સ્મરણ કરવું. તેનાથી તમારા ઘરમાં અનાજ ની કમી રહેશે નહિ અને તમારા ઘરે કોઈ ભૂખ્યું ઉઘશે નહીં.સૂતી વખતે ‘પ્ર્ભ્નાભ’ નામ નું સ્મરણ કરવું. જેનાથી તમને સારી ઊંઘ આવશે ને રાત ના ખરાબ સપનાઓ આવશે નહીં.લગ્ન સમયે ‘પ્રજાપતિ’ નામનું સ્મરણ કરવું જેનાથી તમારૂ વૈવાહિક જીવન સુખી થશે અને તમારા વચ્ચે લડાઈ ઝઘડા થશે નહીં.

યુદ્ધ સમયે ‘ચક્રધારી’ નામનું સ્મરણ કરવું તેનાથી તમારી વિજય નિશ્ચિત થશે.યાત્રા દરમિયાન ત્રીવિક્રમ નામનું સ્મરણ કરવાથી યાત્રા સુખમય રહે છે અને યાત્રા દરમિયાન કોઈ કષ્ટ કે દુર્ઘટના થતી નથી.શરીર નો ત્યાગ કરતી વખતે નારાયણ નામ નું સ્મરણ કરવાથી સ્વર્ગ લોકની પ્રાપ્તિ થાય છે. અને ભૂલચૂક માફ થાય છે અને શરીરનો ત્યાગ સરળતાથી થઈ શકે છે.પત્ની સાથે હોય ત્યારે ‘શ્રીધર’ નામનું સ્મરણ કરવું. તેનાથી તમારા દાંપત્ય જીવનમાંથી  મતભેદ દૂર થાય છે. અને દાંપત્યજીવન માં મધુરતા રહે છે અને પ્રેમમાં વધારો થાય છે.

ઊંઘમાં ખરાબ સપના આવે તો ‘ગોવિંદ’ નામનું સ્મરણ કરવાથી ખરાબ સપના દૂર થઈ જશે.મુશ્કેલ પરિસ્થિતિમાં ‘મધુસુદન’ નામનું સ્મરણ કરવાથી મુશ્કેલીઓ દૂર થાય છે અને તમે સુરક્ષિત રહો છો.જંગલમાં સંકટ આવે ત્યારે ‘નરસિંહ’ નામનું સ્મરણ કરવાથી તમે સુરક્ષિત રહો છો.અગ્નિ જન્ય સંકટની પરિસ્થિતિ માં ‘જ્લાશયી’ નામનું સ્મરણ કરવાથી અગ્નિ જન્ય સંકટનું જોખમ ઘટે છે.જળમાં સંકટ આવે ત્યારે ‘વરાહ’ નામનું સ્મરણ કરવાથી મુશ્કેલીઓ દૂર થાય છે.

પહાડ પર સંકટ આવે ત્યારે ‘ધુનંદન’ નામનું સ્મરણ કરવાથી જીવ બચી જાય છે.ગમન કરતી વખતે ‘વામન’ નામનું સ્મરણ કરવાથી લાભકારી રહે છે.દરેક કાર્યો કરતી વખતે ‘માધવ’ નામનું સ્મરણ કરવાથી તમારા દરેક કાર્ય સરળતાથી વિધ્ન વગર પૂર્ણ થઇ શકે છે.. શ્રીફળનું દાન.શ્રીફળ એક અતિ પવિત્ર ફળ છે. બધા દેવી દેવતાઓને આ ફળની ભેટ ધરવામાં આવે છે. શ્રીફળ શુદ્ધતા અને પવિત્રતાનું પ્રતિક છે. એટલે જ તેનું નામ “શ્રીફળ” છે. તેથી આ ફળનું દાન કરવાથી ભગવાન વિષ્ણુ તમારા પર અતિ પ્રસન્ન થશે.

આ ફળની પ્રસાદી પણ વહેચી શકાય છે. તેમજ ભગવાનને પણ ધરી શકાય છે.દાન કરતી વખતે આ ખાસ ધ્યાન રાખવું.જો લક્ષ્મીનું દાન કરો છો તો એ પૈસા તે દાન મેળવનાર વ્યક્તિ ખરાબ કાર્ય જેવુ કે જુગાર કે મદિરા પાનમાં ઉપયોગ ના કરી નાખે તેનું અવશ્ય ધ્યાન રાખીને દાન કરવું જોઈએ. લક્ષ્મીનું દાન કરતી વખતે જરૂર ધ્યાન રાખવું નહીં તો તે પૈસાથી તે વ્યક્તિને જરૂર હોય એ વસ્તુ જ ખરીદીને તેને આપી દેવી.

એ લક્ષ્મી દાન માટેનો ઉત્તમ રસ્તો છે.તમે ઉપરોક્ત કોઈ પણ દાન કરતાં હોવ તો આ અમુક વસ્તુની ખાસ ધ્યાન રાખવું. જેમ કે, જે વ્યક્તિને દાન કરતાં હોય તે વ્યક્તિ દાનને મેળવવા ને લાયક હોવો જોઈએ, અમુક સંજોગોમાં આપણને ખબર ના હોય તો ચાલે. તમને લાગ્યું કે તેને દાનની જરૂર છે પણ પછી ખબર પડે કે તેને જરૂર ના હતી તો તે સંજોગોમાં ચાલે.

Advertisement