ગુજરાતની લોક ગાયક અલ્પાબેન પટેલે લગ્ન બાદ , જુવો આ ફોટા

ગુજરાટના લોકપ્રિય ગાયક કલાકાર અલ્પાબેન પટેલ જ્યારથી પ્રભુતામાં પગલાં માંડ્યા છે ત્યારથી તેમના ચહેરાનો નિખાર વધુ નીરખી આવ્યો છે હાલમાં જ તમે તેમના ઇન્સ્ટામાં જ્યારે ફોટોઝ જોશો ત્યારે તમને ખ્યાલ હશે કે સેથામાં સિંદૂર ગળામાં મંગળસૂત્ર અને ચહેરા પર એક નવવધૂનો શરમાળ અને તેમનું હળવું સ્મિત તેમની સુંદરતામાં વધારો કરે છે આપણે જાણીએ છે કે લગ્ન બાદ પહેલીવાર અલ્પાબેન પટેલ એ શિવરાત્રીમાં મેળા દરમિયાન લક્ષમણ બારોટના ઉતારમાં ભજનની રમઝટ બોલાવી હતી.

Advertisement

ત્યારે તેઓની તસ્વીરો વાયરલ થઈ હતી ત્યારે ફરી એક વખત અલ્પાબેન પટેલના હમીમુનનિ તસવિરો વાયરલ થઈ રહી છે આપણે જાણીએ છે કે 17 ફેબ્રુઆરીનાં રોજ અલ્પાબેન પટેલ એ ઉદય ગજેરા સાથે અગ્નિની સાક્ષીએ ફેરા ફરીને અલ્પાબેન પોતાના લગ્નજીવનની શરૂઆત કરેલ ત્યારે હાલમાં જ લગ્નબાફ તેઓ હમીમુન પર પહોંચી ગયા છે ત્યારે તેમને હનીમૂનની તસ્વીરો અપલોડ કરી છે આ તસવીરો જોઇને સૌ કોઈ બંનેની જોડીના વખાણ કરી રહ્યા છે.

જેમાં કલાકારો થી લઈને તમામ ચાહક વર્ગ અલ્પા બેન પટેલ અને ઉદય ગજેરા વિશે અવનવી વાતો કરી રહ્યા છે ખરેખર અલ્પાબેનની સુંદરતા નિહાળીને કોઈપણ તેમનામાં મોહી જાય હવે તમે એ તો જાણો છો કે અલ્પાબેન પટેલના લગ્ન ખૂબ જ જાજરમાન રીતે થયેલ હતા જેમાં ગુજરાતી કલાકારો થી લઈને અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી હવે જેમનાં લગ્ન જો આટલા જાજરમાન હોય તો વિચાર કરો કે તે હનીમૂન મનાવવા માટે ક્યાં ગયા હશે તમે વિચારતા જ રહી જશો.

પરતું અમે આપને જણાવશું કે આખરે તેઓ બંને હનીમૂન મનાવવા માટે ક્યાં ગયા છે ભાગ્યે જ કોઈને આ વાતની ખબર હશે અમે આપને જણાવીએ કે અલ્પા અને ઉદય ગજેરા પોતાનું હનીમૂન મનાવવા માટે અદમાન નિકોબાર આઇલેંડ પસંદ કર્યું છે તમે આજની અપલોડ કરેલી તસ્વીરોમાં જોઇ શકો છે કે આજે તેઓ બંને સેક્યુલર જેલ ની મુલાકાત લીધી હતી અને બંને એ શહીદ સ્મારક પાસે તસ્વીર પડાવેલ છે.

જેમાં ઉદય ટિશર્ટ અને બ્લુ જીન્સ જ્યારે અલ્પાબેન યલો કલરના સ્કર્ટ અને જીન્સ પહેરલ છે જેમાં તેઓ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે આ સિવાય ત્યાં આવેલ દરિયામાં એક ખૂબ જ સુંદર રિલ્સ બનાવી છે જેમાં સાગર કે કિનારે સોંગ રાખવામાં આવ્યું છે જ બને એકબીજાનો હાથ પકડી ચાલી રહ્યા છે ખરેખર તેમના સૌ કોઈ ચાહકો તેમની પળેપળની ખબર જાણવા માંગતા હોઈએ છીએ તેઓ એ આઇલેન્ડ પર પહોંચતા પહેલા એરપોર્ટ અને એરલાઇન્સમાં પોતાની સ્ટોરી મૂકી હતી.

અને તે જોઈને લાગતું હતું કે બંને હનીમુન પર જઇ રહ્યા છે હજુ આજે તેમનો પહેલો દિવસ છે આ આઇલેન્ડ અતિ સુંદર અમે રમણીય છે ત્યારે અહીંયા આવેલ દરેક સ્થાનોની મુલાકાત લેશે અને બંને એકાંતમાં પોતાનો અંગત સમય વિતાવશે અને પ્રેમભર્યા પળોને કેદ કરીને તેમના ચાહક વર્ગ સુધી શેર કરશે હજુ તેઓ પોતાની હનીમૂન ટ્રીપની તસ્વીરો પોસ્ટ કરતા રહેશે જેના દ્વારા પળેપળની ખબર આપણને સૌને મળતી રહેશે એ વાત નક્કી છે કે ભાગ્યે જ કોઈ ગાયક કલકાર લગ્ન પછી આ જગ્યાએ હનીમૂન મનાવવા ગયા હોય.

અલ્પા પટેલનો બગસરાના મુંઝીયાસર ગામના વાતની છે તેમનું જીવન નાનપણથી જ સંઘર્ષમય રહ્યું છે 1 વર્ષની ઉંમરે અલ્પા પટેલના પિતાનું અવસાન થતા પરિવાર માં મોટી આફત આવી પડી હતી અલ્પાનો ઉછેર તેના મામાને ઘરે થયો હતો અને મામાના ઘરે રહીને જુનાગઢ જિલ્લાની જુદી જુદી શાળામાં ધોરણ બાર સુધીનું શિક્ષણ મેળવ્યું હતું આ સિવાય અલ્પાએ પીટીસીનો અભ્યાસ પણ કર્યો છે અલ્પાને સંગીતની ભેટ નાના દ્વારા વારસામાં મળેલી છે નાનાને સ્ટેજ પર પ્રોગ્રામમાં ગાતા જોઈને મોટી થયેલી અલ્પાને સંગીત અને સિંગીગમાં વધુ રસ જાગતા ભાઈ અને માતાએ આગળ વધવા સપોર્ટ કર્યો.

નાની ઉમરે કરી સિંગીગની શરૂઆત 10 વર્ષની ઉંમરે સિંગિંગની શરૂઆત કરનાર અલ્પા પટેલે ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો ચાર ચાર ધામની મા ખોડલની આરતી જેવા અનેક ગીતોથી નામના મેળવી છે અલ્પાના નાનપણમાં પિતાના અવસાનથી ભાઈ અને માતા પર આવી પડેલી ઘરની જવાબદારીના કારણે તેમના માતા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે મજૂરી કામ કરતા હતા સુરત સ્થાયી થયેલા મામાને ત્યાં પ્રોગ્રામમાં 11 વર્ષની ઉંમરે અલ્પાને પહેલો ચાન્સ મળ્યો હતો આ સિવાય તેમણે પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદારના ગરબા અને પાટીદારોના કુળદેવી માતા ઉમિયા અને માતા ખોડલના ગીતો અને ભજનોથી ખુબજ નામના મેળવી હતી.

Advertisement