શારીરિક સુખ એક શોખ બની ગયો છે..1 કલાક પણ નથી રહી શકતી આ બોલિવૂડ ની અભિનેત્રી..

ઘણા દિવસોથી અભિનેત્રી ભૂમિ પેડનેકર અનન્યા પાંડે સાથે કરતી નજરે પડી રહી છે અને સમાચારોમાં રહેલી જોવા માટે મળી રહી છે તેઓ હાલમાં બોલીવુડનું સૌથી ફેમસ ફિલ્મ પતિ-પત્ની ઔર વો ની રીમેક પર કામ કરી રહ્યા છે સાથે જ તેમની સાંડ કી આંખ ફિલ્મ આ વર્ષે દિવાળીના દિવસોમાં રિલીઝ થવાની છે જેના કારણે સતત કોઈક કારણોસર સમાચારોમાં જોવા માટે મળે છે પરંતુ આ એક વીડિયોએ તેમના માટે ચર્ચાનો વિષય બનાવી દીધો હતો તેઓએ શુભ મંગલ સાવધાન બાદ અભિનેત્રી નેહા ધુપિયાને આપેલો એક ઇન્ટરવ્યૂ છે.

Advertisement

ખરેખર તો દમ લગાકે હઈશા અને શુભ મંગલ સાવધાન માં સાથે કામ કરી ચૂકેલા આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડનેકાર એકબીજા સાથે ઘણું વધારે જાણે છે ત્યારે જ તો ટીવી શો BFF વોગમાં એક-બીજા પર ખુલાસા પર ખુલાસા કરી રહ્યા છે પરંતુ નેહા ધૂપિયાએ એક સવાલ પૂછી લીધો જેના કારણે ભૂમિને ટ્રોલર્સનો સામનો કરવો પડ્યો હતો આયુષ્યમાન ખુરાનાએ ભૂમિ પર એવો ખુલાસો કરી દીધો હતો કે તે જાણીને દરેક વ્યક્તિઓ હેરાન રહી ગયા હતા.

આ અભિનેત્રીની મમ્મી હરિયાણવી અને પિતા મરાઠી છે ભૂમિની મોમ સુમિત્રાએ જણાવ્યું કે ભૂમિમાં પેરેન્ટ્સની ક્વોલિટી છે સુમિત્રા હુડ્ડા હરિયાણવી ફિલ્મ બહુ રાની માં કામ કરી ચૂકી છે આ ઉપરાંત તે સ્ક્રિપ્ટ રાઇટર પણ છે ભૂમિની મોમ સુમિત્રાએ જણાવ્યું કે ભૂમિને હરિયાણાના લોકોનો અલ્લડ સ્વભાવ ખૂબ પસંદ છે.

અહીંના લોકોનો કડક અને મોઢામોઢ શબ્દોમાં વાત કહેવાનો નેચર પણ તેમાં જ છે બૉલીવુડ ફિલ્મોમાં એક્ટિંગની દુનિયામાં આવ્યા પહેલા ભૂમિ યશરાજ ફિલ્મ્સમાં આસિસ્ટન્ટ કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કરી રહી હતી હિટ ફિલ્મ દમ લગા કે હઇશા ના ઓડિશન દરમિયાન જ્યારે આદિત્ય ચોપરાએ ભૂમિને કેરેક્ટર સમજાવતા જોઇ ત્યારે તેને મોક ઓડિશન આપવા માટે કહ્યું હતું આદિત્ય ચોપરાને તેનું ઓડિશન પસંદ આવ્યું અને ફિલ્મ્સમાં એન્ટ્રી થઇ હતી ફિલ્મ રીલિઝ પહેલા ભૂમિએ જણાવ્યું.

કે કઝિન્સ સાથે ગામમાં કરેલા તોફાનો આજે ખૂબ યાદ આવે છે તે નાનીનો બગીચો અને ગામનું તળાવ મુંબઇના દરિયાથી પણ વધુ સુંદર હતું તેને હું આજે પણ મિસ કરૂં છું ભૂમિની મોમ સુમિત્રા હુડ્ડાએ જણાવ્યું કે ભૂમિ નાની અને માસીની ખૂબ નજીક છે ત્રણ વર્ષ પહેલા ભૂમિ પોતાના મોસાળમાં આવી હતી તેને હરિયાણવી જમવાનો ખૂબ શોખ છે.

શો દરમિયાન વાત ચિત્તમાં નેહાએ સેક્સ અંગે સવાલ પૂછ્યો હતો પહેલા નેહાએ આયુષ્યમાનને પૂછ્યું હતું કે તેઓ સેક્સ વગર કેટલા દિવસ રહી શકે છે તો આયુષ્યમાને વળતા જવાબમાં કહ્યું તેઓ જેટલા દિવસ આઉટડોર પર હોય છે તેટલા દિવસ સેક્સ વગર રહી શકે છે આયુષ્યમાન ખુરાના આજકાલ આર્ટિકલ 15ને લઈને ચર્ચામાં રહેલા જોવા માટે મળે છે.

જેમાં મિસરી રોટી બાજરાના રોટલા ગાજરનું રાયતું અને રબડી ફેવરિટ છે દર રવિવારે તે સ્પેશ્યિલ હરિયાનાનું સ્પેશિયલ ફૂડ બનાવીને ખાય છે તેના એક મામા પંકજ હુડ્ડા આસનમાં જ રહે છે બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના અને અભિનેત્રી ભૂમિ પેડનેકરે દમ લગા કે હઈશા શુભ મંગલ જ્યાદા સાવધાન જેવી ફિલ્મો સાથે કરી છે.

બંનેનું કામ લોકોને ખૂબ પસંદ આવ્યું છે આયુષ્માન અને ભૂમિ પેડનેકર નેહા ધૂપિયાના ચેટ શોમાં જોવા મળ્યા હતા અહીં આયુષ્માન ખુરાનાએ ભૂમિ વિશે એવો ખુલાસો કર્યો જેને સાંભળીને નેહા અને ભૂમિ પોતે હસવાનું રોકી શકયા ન હતા તમને જણાવી દઈએ કે નેહાએ આયુષ્માન ખુરાનાને તેના ચેટ શોમાં પૂછ્યું હતું કે તે કેટલા દિવસ શારીરિક સંબંધ બાંધ્યા વગર જીવે છે તો તેનો જવાબ કદાચ આઉટડોર હતો જ્યારે ભૂમિને આ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો ભૂમિ કંઈક બોલે તે પહેલા આયુષ્માને કહ્યું એક કલાક.

આ એક સંવેદનશીલ વિષય પર બનેલી ફિલ્મ છે પરંતુ નેહાએ આપવામાં આવેલા ઇન્ટરવ્યૂમાં તેઓ હળવી શૈલીમાં દેખાતા હતા જેવો નેહાએ આ સવાલ ભૂમિને કર્યો એવામાં તરત જ આયુષ્યમાન ખુરાના વચ્ચે બોલી ઉઠ્યા હતા અને કહ્યું એક કલાક એટલું જ નહિ પરંતુ ભૂમિને ડેટ પર લઇ જનારા લોકોની આશાઓ રાખનારા છોકરાઓને સલાહ પણ આપી હતી તેમણે કહ્યું એ વ્યક્તિને બેડ પર વધારે ધૈર્યની જરૂર છે આ મુદ્દે ભૂમિએ કહ્યું મને સ્લો રોમાન્સ પસંદ છે આ બધી જ વાતો મજાકમાં થઇ રહી હતી અને નેહાની સાથે સાથે આયુષ્માન ખુરાના અને ભૂમિ પણ ખૂબ જ મજ્જા માણી રહ્યા હતા.

Advertisement