મારો દીકરો રોજ હસ્તમૈથુન કરે છે,એની આ ટેવ હું કેવી રીતે છોડવી શકું..

સવાલ.હું એક પરણિત મહિલા છું મારા લગ્ન થયે પાંચ વર્ષ થયા છે અને મારી ઉંમર ૨૪ વર્ષ છે અને મારા પતિની ઉંમર 27 વર્ષ છે મારા પતિનો સ્વભાવ ઘણો શંકાશીલ છે.તેઓ મને કોઇ સાથે વાત કરવા દેતા નથી કોઈ કામ માટે બહાર પણ જવા નથી દેતા તેમજ ઘરમાં પુરુષ કામવાળો પણ રાખતા નથી નાની નાની શંકાને કારણે મારા પર હાથ ઉગામે છે.

Advertisement

લતેમના સિવાય કોઇ સાથે મારે સંબંધ નથી હું તેમને સમજાવવાનો પ્રયત્ન કરું છું પરંતુ તેઓ સમજતા નથી હવે હું કંટાળી ગઇ છું શું કરવું એ મને સમજ પડતી નથી મારા પતિના આ શંકાસ્પદ ને દૂર કરવા માટે યોગ્ય સલાહ આપશો.જવાબ.લગ્ન જીવનમાં દરેક પુરુષ અને સ્ત્રીને કંઈક ને કંઈક સમસ્યા હોય છે અને એક બીજા પર શંકા કરવી તે આજના સમયમાં એક સામાન્ય વાત છે.

પરંતુ તમારે શક્ય હોય તો તમારા પતિના પરિવારને વિશ્વાસમાં લો પછી તમારે તમારી જિંદગીની તેમજ ભવિષ્યની ચિંતા કરવાની છે તમારા પતિ માને નહીં તો તમારી પાસે બે વિકલ્પ છે એક તેમને છોડી દેવાનો અને બીજો કાનુની મદદ લેવાનો પતિને છોડીને એકલા રહેવું હોય તો સૌ પ્રથમ તમારે પગભર બનવું પડશે શું તમે નોકરી કરી એકલા રહી શકો છો.

આ માટે તમારામાં આત્મવિશ્વાસ છે આ બધો વિચાર કરીને જ આગળ વધજો અને કાનૂનની મદદ પણ લઈ શકો છો માટે તમે જે કાંઈ પગલાં ભરો તે સમજી વિચારીને ભરજો.સવાલ.આ સમય એવો છે કે કોઈ પણ છોકરી પ્રેમ માં પડી જાય છે અને હું 21 વરસની એક યુવતી છું અને મને મારી જ ઉંમરના એક છોકરા સાથે ખૂબ પ્રેમ છે.

અમે એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ અને એક બીજા વગર રહી શક્તા નથી મારે તેની સાથે લગ્ન કરવા છે પરંતુ હમણા તે મારી સાથે લગ્ન કરી શકે તેમ નથી તેના પર તેના પરિવારની જવાબદારી છે લમારા મમ્મી-પપ્પાને આ વાતની ખબર નથી અને તેઓ મારે માટે છોકરો શોધે છે.

પરંતુ હું મારા પ્રેમીને છોડવા માગતી નથી અમે લગ્ન કરીએ તો અમારે બંનેના પરિવાર સાથે સંબંધ તોડી નાખવો પડશે અને અમે બંને એક બીજા વગર રહી શકતા નથી અને હવે શું કરવું તે જસમજાતું નથી યોગ્ય સલાહ આપવા વિનંતી.જવાબ.અત્યારના સમયમાં લવમેરેજ કરવા એક નાની વાત છે.

છોકરા અને છોકરીઓ પોતાની પસંદ એટલે કે પોતાના પ્રેમી સાથે જ પોતાનું જીવન વ્યતીત કરવા ઈચ્છતા માતા-પિતાની મરજી વિના લગ્ન કરવા એ યોગ્ય નથી યુવા પરિણીત જોડીને ખાસ કરીને છોકરીને પરિવારના પીઢ સભ્યના ટેકાની જરૂર છે નવું ઘર માંડવા માટે તેને સલાહની જરૂર પડે છે.

આગળ જતા સંતાન થયા પૂર્વે અને પછી પણ કોઇ અનુભવીના માર્ગદર્શનની જરૂર પડે છે આમ તમે ભાગીને લગ્ન કરશો તો તમારે આ બધાનો ભોગ આપવો પડશે.આ ઉપરાંત તમારા લગ્નની અસર તમારા પ્રેમીના પરિવાર પર પડવાને કારણે તમારો પ્રેમી અપરાધ બોજથી પીડાશે શક્ય છે.

આ બાબતે તે તમને દોષી માને અને આની અસર તમારા લગ્નજીવન પર પડે તમે પણ તમારી જાતને દોષી માનો એ પણ સંભવ છે આથી જે સંબંધને આગળ વધવા માટે કોઇ માર્ગ જ નથી એ સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી તમારા માતા-પિતાની મરજીને માન આપવામાં જ સૌની ભલાઇ છે.

સવાલ.મારો એક 16 વર્ષનો પુત્ર છે જે ક્યારેક દિવસમાં 2 થી 3 વખત સ્નાન કરે છે મને શંકા છે કે તે હસ્ત કરી રહ્યો છે મારે આ વિશે શું કરવું જોઈએ?આ બાબતે હું તેને યોગ્ય માર્ગદર્શન કેવી રીતે આપી શકું?આ ઉંમર એવી છે કે જ્યારે તેની પાસે આ આવેગને કેવી રીતે નિયંત્રિત કરવું તે વિશે યોગ્ય માહિતી નથી ત્યારે હું શું કરી શકું કે હું તેને આ આવેગ વિશે યોગ્ય રીતે જાણ કરી શકું જેથી તે ભટકી ન જાય?

જવાબ.આ તે ઉંમર છે જ્યારે હોર્મોન સંબંધિત ફેરફારો થાય છે અને બાળકો તેમના શ-રીરનું અન્વેષણ કરવાનું શરૂ કરે છે તે બાળપણના વિકાસનો એક ખૂબ જ સામાન્ય ભાગ છે અને એક માતાપિતા તરીકે તમે જાતીય શિક્ષણ આપીને અને આ વિષય પર ચર્ચા કરીને બાળકને કોઈપણ અપરાધ કે શરમ વિના મદદ કરી શકો છો વૈકલ્પિક રીતે તેણીને સે-સં-બંધિત વિષયો પરના કેટલાક પુસ્તકો આપો જે તે પોતે વાંચી અને સમજી શકે શક્ય છે.

કે તે કોવિડના દિવસોમાં સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપી રહ્યા હતા.જ્યારે તમે સેઅલી ત્તેજિત હોવ ત્યારે જ હસ્તન કરો તેને આદત ન બનાવો ઓશીકું અને હાથ બંનેનો ઉપયોગ કરવો સંપૂર્ણપણે સલામત છે પરંતુ સમ દરમિયાન ઓશીકું તમને મદદ કરશે નહી.

જો તમે ઇચ્છો તો તમે ઇન્ટરનેટ પર સ્લન વિશે વધુ માહિતી એકત્રિત કરી શકો છો જો તમારે આ વિષય પર તમારું જ્ઞાન વધારવું હોય તો ઇટ્સ નોર્મલ નામનું પુસ્તક વાંચી શકો છો.હસ્ત વિશે લોકોના અલગ-અલગ મંતવ્યો હોય છે કેટલાક લોકો હસ્તનના નુકસાન વિશે વાત કરે છે અને કેટલાક લોકો તેના ફાયદા વિશે વાત કરે છે બહુ ઓછા લોકો હસ્ત વિશે ખુલીને વાત કરવાનું પસંદ કરે છે.

કેટલાક લોકો માને છે કે તેઓ તેના વિશે જે વાંચે છે અથવા સાંભળે છે તેમાંથી માત્ર અડધું જ સાચું છે આજકાલ મોટાભાગના યુવાનો ફિટનેસ પ્રત્યે જાગૃત છે તેઓ પોતાને ફિટ રાખવા માટે વેઈટ ટ્રેનિંગ ક્રોસફિટ કાર્ડિયો વગેરે કરે છે.આ બધું કર્યા પછી પણ જો માણસનું શ-રીર વધતું નથી તો તેને લાગે છે કે હસ્નથી શરીર વધતું નથી હું જે જીમમાં વર્કઆઉટ કરવા જાઉં છું ત્યાં કેટલાક લોકોની માંસપેશીઓ સારી રીતે વિકસે છે.

જ્યારે કેટલાક લોકોનો કોઈ ગ્રોથ નથી દેખાતો અન્ય લોકો વારંવાર તેમને ઓછું હસ્ન કરવાનું કહે છે જો કે તે ઘણીવાર મિત્રતા વિશે મજાક પણ કરે છે તો એક વાત ખાસ સમજાવવાની છે કે હસ્ત ખોટું નથી પણ જો તે વધુ પડતું થઈ જાય તો તમારે ભયંકર પરિણામ ભોગવવા પડી શકે છે.

સવાલ.મારી ઉંમર 23 વર્ષની છે અને હું હજી કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારથી જ મારે અમારા પાડોશી પરિવારની એક પુત્રવધૂ સાથે મારી આંખ મળી ગઇ છે એનો પતિ પાડોશી હોવાના નાતે મારો મિત્ર છે અમારે ઘરે આવવા જવાના સંબંધ છે એ મિત્રના લગ્ન થયા બાદ એની પત્ની સાથે વાતચીત કરતા તે ખૂબ હોશિયાર જણાઇ હતી તે સુંદર દેખાય છે.

એને હું ગમવા લાગ્યો એ પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલી છે એટલે એણે મને સ્ટડીમાં હેલ્પ કરવા ઓફર કરતા હું તેની પાસે ક્યારેક કોઇપણ સબ્જેક્ટ ડિસકસ કરવા જતો એ જાણી જોઇને ખુલ્લા કપડાં પહેરતી અને મારી સામે એવી રીતે જોતી કે હું એને વશ થઇ ગયો.એકવાર એણે મારા ખોળામાં જ માથું મૂકી દીધું હું કંઇ બોલી ના શક્યો અને ઉત્તેજિત થઇ મેં તેની સાથે શરીર સંબંધ બાંધી લીધોએ મારો પહેલો અનુભવ હતો.

એ પછી અમારી વચ્ચે પ્રેમ સંબંધ બંધાઇ ગયો છે હવે હું સ્ટડી પૂરો કરી એક સ્કુલમાં ટીચરનો જોબ કરવા માંડયો છું અને મારા પરિવારે મારા માટે એક કન્યા જોઇને સગાઇ કરવાનું નક્કી કર્યું છે આ વાત મારી પાડોશી પરિણીત પ્રેમીકાને પસંદ નથી એ મને મેરેજ નહીં કરવા અને તેને જ પત્ની માનવા કહે છે એણે તો મને છૂટાછેડા લઇ મારી સાથે મેરેજ કરવા અથવા ભાગીને પરણી જવા ઓફર કરી છે.

મને પણ એ ખૂબ ગમે છે મારું તો માથું ભમવા માંડયુ છે મારે શું કરવું એ જ મને ખબર નથી થતી તમે મને જલ્દી કંઇક માર્ગ બતાવો એવી વિનંતી.જવાબ.તારી સમસ્યા તે પોતે જ સર્જેલી છે એવો આમ તો એ તારે જ ઉકેલવી પડશે તારા પાડોશી મિત્રની પત્નીનું હજી સ્ટડી કરતો હતો ત્યાં જ તારા પર મોહિત થઇ ગઇ અને એ પણ લગ્નના થોડા સમયમાં જ આ બાબત વિચિત્ર લાગે છે પ્રથમ તો એને એનો પતિ ગમતો નથી અથવા તેને સંતોષ આપી શક્તો નથી.

બીજુ એ કે તે ખૂબ જ સેક્સી પ્રકૃતિની હોવી જોઇએ અને ત્રીજી બાબત એ છે કે તારું વ્યક્તિત્વ દેખાવ કોઇ પણ સ્ત્રીને ગમી એવા હોવા જોઇએ તમારા બન્નેના કેસમાં આ તમામ બાબતો લાગુ પડે છે એ પરિણીતા તારાથી ખૂબ સંતુષ્ટ થઇ હોવાથી તને લવ કરવા માંડી છે હા એ તને પતિ જ માનવા લાગી છે અને તને બીજી કોઇનો થવા દેવી માંગતી નથી એટલે એ તને પરણવા ના દેવા દઈ પોતે જ તારી સાથે પરણવા તૈયાર થઇ ગઇ છે.

એ હકીકતમાં વાસનામાં આંધળીભીંત થઇ ગઇ છે એનાથી તારે ખૂબ સંભાળવા જેવું છે તારા માટે એની અવહેલના ધુત્કાર કરવા પણ અઘરા બની રહેશે તું એને પરણવા ના પાડીશ અને બીજી યુવતીને પરણીશ એવી એ ખૂબ ગુસ્સે ભરાઇને છેલ્લે પાટલે બેસશે તને બદનામ કરવા સુધી પહોંચી જશે અને આત્મહત્યાની ધમકી આપે એવી સંભાવના છે તે યુવતી સાથે શરી-ર સં-બંધ બાંધી ખોટુ પગલું ભરી લીધું છે.

કોઇ મહિલા સે-ક્સ કરવા ઇચ્છે એટલે તેને વશ થઇ જવું એ કંઇ સારી બાબત નથી એમાંય પરિણીતા સાથેનો તારો શરીર સંબંધ અનૈતિક જ છે હવે તારા માટે એના સંકંજામાંથી છુટવું અતિ મુશ્કેલ છે પરંતુ આ પરિસ્થિતિમાં જ ખરી કસોટી થશે તું એને બે ત્રણ રીતે સમજાવી શકે.એને પ્રથમ તો જ સ્પષ્ટ રીતે કહી દે કે તે પરણેલી છે અને તમે બન્ને લગ્ન કરો એ સમાજમાં શોભે નહીં બન્નેના પરિવારો પણ બદનામ થઇ જાય એનાથી મળે શું પ્રેમભાવ જ મહત્વનો છે.

તારે એને તું જ પ્રેમ કરતો રહીશ એવો વિશ્વાસ બંધાવ અને તે સાથે એ પણ સમજાવ કે તારા મેરેજ પછી બન્ને વચ્ચે શરીર સંબંધ શકય નહીં રહે એ જે કંઇ ધમકી આપે તેનાથી તું ડરતો નહીં એને કહેજે કે એનાથી તે જ બદનામ થશે એનો પતિ પછી એને સંઘરશે નહીં અને તારા માટે એને રાખવી શક્ય જ નથી ભાગીને કે છૂટાછેડા લઇને પરણવાથી કોઇ ફાયદો નથી.

સરવાળે તેઓ માટે મુશ્કેલી જ ઉભી થશે વધુમાં તું એને એમ પણ સમજાવ જે કે તેને જ જોઇતું હતું તે તો મળી જ ગયું છે હવે એ માટે જ લગ્ન કરવા કંઇ જરૂરી નથી.એ તને આપઘાતની ધમકી આપે તો મચક આપતો નહીં એ પોતે બીજી કોઇ હિંમત કરવાની જ નથી એ તને બદનામ કરવા જશે તો ખુદ જ બદનામ થઇ જશે એ તારા પર બળાત્કાર જેવી ફરિયાદ પણ કરી નહીં શકે તમારા પરિવારો વચ્ચે સારા સંબંધો હોવાથી એ શક્ય નથી.

એમ કરવાથી એને જ નુકશાન થશે આમ છતાં તું એને પ્રેમ કરવાનું આશ્વાસન આપજે સમય જતા એ બીજા કોઇને શોધી લેશે અને તને પ્રેમ પણ કરતી હશે તો પછી કોઇ સમસ્યા રહેશે જ નહી કારણકે પ્રેમમાં સાચા પાત્રનંં હિત જોવાની અને ત્યાગ કરવાની ભાવના હોય છે આ પરિસ્થિતિમાં તારે પોતે મક્કમ રહેવું પડશે એટલું યાદ રાખજે બાકી એના દોરવાયો દોરવાઇને તેને કોઇ પણ રીતે પરણવા તૈયાર ના થઇ જતો.

Advertisement