હું મારી ઓફિસમાં કામ કરતી એક યુવતી જોડે રોજ સમા-ગમ કરું છું પણ પત્ની કહે છે કે…

સવાલ.વી-ર્યના એક ટીપાનું નિર્માણ લોહીના 100 ટીપામાંથી થાય છે?

Advertisement

જવાબ.એ સાચું નથી જેવી રીતે લાળ ગ્રંથિ દ્વારા લાળનું નિર્માણ થાય છે તે વી-ર્યનું નિર્માણ જાતીય ગ્રંથિઓ દ્વારા થાય છે. વી-ર્ય સાથે લોહીને કંઈ જ લેવાદેવા નથી. જો વીર્ય જાતીય સહ-વાસ વગર બહાર નીકળી જાય તો શું વ્યક્તિ ખૂબ જ શક્તિહીન બની જાય? એ સાચું નથી. વી-ર્યનું નીકળવું જાતીય ઉત્તેજના પર નિર્ભર કરે છે. તેની સાથે શારીરિક દુર્બળતાને કંઈ જ લેવાદેવા નથી.

સવાલ.‘શીધ્ર-પતન’ એ નબળાઈનું બીજું નામ છે?

જવાબ.સહ-વાસ દરમિયાન ચરમ આનંદ પ્રાપ્તિની ક્ષણને વૈજ્ઞાાનિક ભાષામાં ‘ઓર-ગેઝમ’ કહે છે. જો આ પહેલાં જ વીર્ય સ્ખલન થઈ જાય તો તેને ‘શીધ્ર-પતન’ કહેવામાં આવે છે. પરંતુ તેને કોઈપણ પ્રકારની નબળાઈ સાથે કોઈ જ લેવા દેવા નથી. તેના ઘણાં કારણો છે, જેમ કે ઉતાવળમાં જા-તીય સંબંધો બાંધવા, સંભોગ દરમિયાન ગભરાટ વગેરે પતિ-પત્ની બંનેને યોગ્ય ચિકિત્સક દ્વારા જાતીય શિક્ષણ આપવાથી પરિસ્થિતિ કાબૂમાં આવી શકે છે.

સવાલ.શું જાતીય સંબંધની ઈચ્છામાં ઘટાડો એ ક્ષમતાનું બીજું નામ છે?

જવાબ.જાતીય સંબંધની ઓછી ઈચ્છાને વૈજ્ઞાનિક ભાષામાં ‘લોસ ઓફ લિબિડો’ કહેવામાં આવે છે. તેનાં ઘણાં કારણો હોઈ શકે છે, જેમ કે પતિ-પત્નીના સંબંધો સારાં ન હોવા, ચિંતા, માનસિક તાણ, કેટલીક બીમારીઓ (ડાયાબિટીસ, થાઈરોઈડ હોર્મોન્સની વ્યવસ્થા વગેરે) કેટલીક દવાઓનું સેવન વગેરે.

સવાલ.નપુંસકતા સાથે જીવવા કરતાં મરી જવું એ શું વધુ સારું છે?

જવાબ.એવું વિચારવું એ યોગ્ય નથી. તેના કારણો પર ધ્યાન આપી તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેના ખાસ કારણો છે, એસ્ટ્રોજન, ટેસ્ટોસ્ટેરોન જેવી દવાઓનું વધુ પડતું સેવન, ધૂમ્રપાન, મદ્યપાન, (દારૂનું સેવન), ડાયાબિટીસ, પિટ્યૂટરી ગ્રંથિના રોગ, ટેસ્ટોસ્ટેરોનની અછત, થાઈરોઈડ રોગ, અવ્યવસ્થિત દિનચર્યા, વધુ વ્યસ્ત જીવન,તાણ અને શારીરીક થાક વગેરે.

સવાલ.શું વીર્ય કરોડરજ્જુનાં હાડકામાંથી નીકળે છે?

જવાબ.આ એક ખોટી માન્યતા છે એ પણ સાચું નથી કે વધુ વીર્યનું બહાર આવવું કરોડરજ્જુને પાતળી કે નબળી બનાવે છે.શું હસ્ત-મૈથુનથી એવી નબળાઈ આવે છે જેને દૂર ન કરી શકાય?એવું કંઈ જ નથી આ પણ યૌન ક્રીડાનું એક માધ્યમ છે. તેની સાથે કોઈ પણ પ્રકારની નબળાઈને કોઈ જ સંબંધ નથી. એવું વિચારવું પણ ખોટું છે કે હસ્ત-મૈથુન કરવું એ નૈતિક ગુનો છે.

સવાલ.શું માસિકધર્મના દિવસોમાં સહ-વાસ કરવાથી કંઈ જ નથી થતું?

જવાબ.એવું વિચારવું ખોટું છે. આ દિવસોમાં સહવાસને ટાળવો જોઈએ. માસિક ધર્મ દરમિયાન સંભોગ કરવાથી પતિ-પત્ની બંનેને ઈન્ફેક્શન લાગવાનું જોખમ રહેલું છે. આ ઉપરાંત એ દિવસોમાં સહ-વાસ કરવાથી નીકળનાર લોહીનું પ્રમાણ વધી જાય છે. આ ઉપરાંત આવું કરવાથી યોનિના કોમળ સ્નાયુઓ પર પણ ખૂબ જ ઈજા થાય છે.

સવાલ.ઉભા રહીને સહવાસ કરવાથી ગર્ભધારણનું જોખમ ઓછું રહે છે?

જવાબ.આ એક ભ્રમણા છે. માત્ર શુક્રાણુઓ અને સ્ત્રી બીજનાં મિલનથી જ ગર્ભધારણ થાય છે. પછી ભલે સહ-વાસ કોઈપણ પરિસ્થિતિમાં થયો હોય. આ રીતે એક વાત સાબિત થાય છે કે જાતીય ક્રિયાનો સીધો સંબંધ વ્યક્તિની માનસિક પરિસ્થિતિ સાથે જોડાયેલો છે. તેથી મનમાં કોઈ પણ પ્રકારની ભ્રમણા રાખી વ્યક્તિ પોતાનો સમય અને ધન બરબાદ કરે છે. આ સમગ્ર ચક્કરમાં વ્યક્તિ વૈદ્ય હકીમોના ચક્કરમાં ફસાઈ જાય છે. જે તેમની પાસેથી ખૂબ જ મોટી રકમ વસૂલ કરે છે.

સવાલ.હું ૨૫ વરસની પરિણીત યુવતી છું. અમારા લગ્નને ચાર વર્ષ થયા છે. અમને બે વર્ષની એક પુત્રી પણ છે. મારી સમસ્યા થોડી વિચિત્ર છે. હકીકત તો એ છે કે આજસુધી અમે પૂર્ણ રૂપે સહવાસ સુખ માણ્યું નથી. અમે આનો પ્રયત્ન જરૂર કરીએ છીએ. પરંતુ અમને આમા સફળતા મળી નથી. સમસ્યા એ છે કે સહવાસ દરમિયાન મને ઘણું દર્દ થાય છે. અને મારા પતિનું લિંગ સખત થતું નથી. અમને સંતાન કેવી રીતે થયું એનું અમને આશ્ચર્ય થાય છે. અમે ઘણા ડૉક્ટરોનો સંપર્ક કર્યો છે પણ અમને સફળતા મળી નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ.તમારે નિરાશ થવાની જરૂર નથી. આ સમસ્યા માત્ર તમને જ પરેશાન કરતી નથી. ઘણા દંપતીઓને આ સમસ્યા સતાવે છે. આ પાછળ સ્ત્રી કે પુરુષ અથવા તો બંને જવાબદાર હોઇ શકે છે. આના ઉપચારમાં સફળતા મળવાની ગેરન્ટી છે. તમે કોઇ નિષ્ણાત સેક્સોલોજીસ્ટની સલાહ લઇ ઉપચાર કરાવો.

સવાલ.હું એક એકવીસ વરસની યુવતી છું. બે મહિના પછી મારા લગ્ન છે. લગ્નના બે-ત્રણ વર્ષ સુધી અમને સંતાનની ઇચ્છા નથી. તો શું હું કોપર-ટી બેસાડી શકું છું? કે આ સિવાય બીજા સુવિધાજનક ગર્ભ-નિરોધક સાધન ઉપલબ્ધ છે? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ.નવ વિવાહિત સ્ત્રીને કોપર-ટીનો ઉપયોગ નહીં કરવાની સલાહ ડૉક્ટરો આપે છે. સામાન્ય રીતે કોપર-ટી એક સંતાનના જન્મ પછી જ બેસાડી શકાય છે. નવ પરિણીત યુગલ માટે સ્ત્રી ગર્ભ નિરોધક ગોળીનો ઉપયોગ કરે અથવા પુરુષ નિરોધ વાપરે એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. ગર્ભ નિરોધક ગોળીઓના ઉચિત પ્રભાવ માટે એને સહવાસના બે મહિના પૂર્વે ડૉક્ટરની સલાહ લઇ વાપરવાની શરૂઆત કરો.

સવાલ.હું ૩૧ વરસની ડિવોર્સી છું. છેલ્લા સાત વરસથી પિયરમાં રહું છું. મારી પડોશમાં રહેનારા એક પરિણીત પુરુષ સાથે મને પ્રેમ છે. તેને બે સંતાન પણ છે. તે પણ મને પ્રેમ કરે છે. પરંતુ તે શરીર સુખની માગણી કરે છે જે મને મંજુર નથી. પરંતુ હું એને નારાજ કરવાની હિંમત કરી શકતી નથી. તે મને છોડી દેશે એનો મને ડર છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.સાત વર્ષથી તમે પિયરમાં બેઠા છો. અને નાની ઉંમરમાં તમારા છૂટાછેડા થયા છે. આથી તમારા પરિવારજનોએ તમારે માટે યોગ્ય સાથી તલાશ કરી તમારા પુનઃલગ્ન કરાવી દેવા જોઇતા હતા. આ સમાજમાં એકલા રહેવાનું શક્ય નથી. આ કામ ઘણું મુશ્કેલ છે. એકલતા કોરી ખાતા નહીં ભરવા જેવું પગલું ભરી લેવાની પણ શક્યતા છે જે તમારા કિસ્સામાં બન્યું છે.

હજુ પણ મોડું થયું નથી જાગ્યા ત્યારથી સવાર સમજી આ પુરુષ સાથેનો સંબંધ તોડી નાંખો. તે તમારી સાથે લગ્ન કરે એ શક્યતા નથી. તેને માત્ર શરીર સુખમાં જ રસ છે અને આમ પણ કોઇનો સંસાર ભાંગવામાં નિમિત્ત બનો નહીં. યોગ્ય જીવનસાથી શોધી પરણી જવામાં જ તમારા સૌની ભલાઇ છે. હાથે કરીને મુરખ બનો નહીં. તમારી જિંદગી સુધરે એ દિશામાં આગળ વધો.

સવાલ.હું 45 વર્ષનો છું અને મને ઓફિસમાં મારી સાથે કામ કરતી 22 વર્ષની છોકરી સાથે પ્રેમ થયો છે. અમે છેલ્લા 1 વર્ષથી રિલેશનશિપમાં છીએ અને સેક્સ કરીએ છીએ. વળી, હવે એવું લાગે છે કે અમારી સે@ક્સ લાઈફ બોરિંગ બની ગઈ છે. મારી પત્નીને આ અફેરની જાણ છે અને તેને પણ ખબર છે કે હું જેને પ્રેમ કરું છું તેની સાથે મારે શારી-રિક સંબંધ છે. હવે મારી પત્ની મને સલાહ આપી રહી છે કે આપણે ત્રણેએ એકસાથે સે@ક્સ કરવું જોઈએ, એટલે કે આપણે ત્રણેય સાથે મળીને સે@ક્સ કરવું જોઈએ. તો મારે આ કરવું જોઈએ? જો હું મારી પત્ની અને ગર્લફ્રેન્ડ સાથે સે@ક્સ કરું તો શું આપણો સંબંધ બદલાઈ જશે?

જવાબ.તમે પરિણીત છો તેથી તમારે થ્રીસમનું જોખમ ન લેવું જોઈએ કારણ કે તે જોખમી હોઈ શકે છે. પરંતુ અંતિમ નિર્ણય તમારા પર છે તેથી તમે આ તમારા પોતાના જોખમે કરી શકો છો.

સવાલ.હું ૧૬ વરસની છું. ૨૬ વરસના એક યુવક સાથે મને પ્રેમ છે. મારા ઘરવાળાઓને આ સંબંધ જરા પણ પસંદ નથી. કોઇ પણ સંજોગોમાં તેઓ અમારા લગ્ન કરાવી આપે તેમ નથી. આ યુવક ઘરથી ભાગીને લગ્ન કરવાનું કહે છે. પરંતુ હું આમ કરી શકતી નથી. અમારી વચ્ચે શારી-રિક સંબંધ પણ છે. હું તેના વગર રહી શકું તેમ નથી. યોગ્ય સલાહ આપશો.

જવાબ.આમ પણ તમે હજુ સુધી સગીર છો. આથી હમણા લગ્ન કરી શકો તેમ નથી. આ ઉપરાંત તમારા પરિવારજનો આ લગ્ન માટે કેમ તૈયાર નથી. એનો તમે ખુલાસો કર્યો નથી. શક્ય છે આ પાછળ તમારી ઉંમરમાં રહેલો મોટો તફાવત જવાબદાર હોય. આમ પણ પરિવારની મરજી વિના લગ્ન કરવા યોગ્ય નથી.આથી ભાગીને લગ્ન કરવાનો વિચાર માંડી વાળો. આ ઉપરાંત લગ્નનો નિર્ણય કરવા જેવી તમારી ઉંમર પણ નથી. આ ઉંમરે લેવાઇ ગયેલો એક ખોટો અને ઉતાવળીયો નિર્ણય આખી જિંદગી બગાડી શકે તેમ છે. આથી આ સંબંધ પર હમણા જ પૂર્ણવિરામ મૂકી દેવો એ જ યોગ્ય વિકલ્પ છે.

સવાલ.હું ૪૦ વર્ષનો છું. મને મારી પત્નીના નજીકની સંબંધી એક મહિલા સાથે પ્રેમ છે. તેનો સ્વભાવ ઘણો ઉન્માદિત છે. તે મારાથી ઉંમરમાં મોટી પણ છે. મેં શારી-રિક સંબંધની માગણી કરી પરંતુ તેણે એનો અસ્વીકાર કર્યો હતો. તે ચુંબનથી આગળ વધવા તૈયાર નથી. મેં તેને મળવાનું ઓછું કરી નાખ્યું. પરંતુ તે સામે મળે છે ત્યારે તે મળવા માટે આગ્રહ કરે છે એ કારણે હું વ્યગ્ર થઇ જાઉં છું. મારે શું કરવું?

જવાબ.શરીર સુખ માટે તમારી જીવનસંગિની હોવા છતાં તમે બીજે કેમ નજર દોડાવો છો? બીજી સ્ત્રીના મોહમાં ફસાઇ તમે જોખમ તો ઉઠાવી રહ્યા છો. સાથે-સાથે તમારું લગ્નજીવન બરબાદ કરવાના માર્ગ પર પણ ચાલી રહ્યા છો.તમારે સંયમ રાખી એ સ્ત્રીની મોહજાળમાંથી બચવું જોઇએ. અને આ માટે તમારે પોતે જ પ્રયત્ન કરવા પડશે. આ કોઇ એવી સમસ્યા નથી. જેમાં તમને કોઇ મનોચિકિત્સક પાસે સલાહ કે ઉપચારની જરૂર પડે. આ મોહમાંથી દૂર થવાનું કામ તમે જ કરી શકો છો.

Advertisement