69 સે-ક્સ પોઝિશન ભૂલી જાઓ, નવી હોટ સે-ક્સ પોઝિ-શન ધ 68 મહિલાઓ માટે સરસ છે…

મોટાભાગના લોકો સેક્સની 69 પોઝિશન વિશે જાણતા જ હશે, પરંતુ શું તમે આજકાલ નવી સેન્સ્યુઅલ સ્ટાઇલ વિશે સાંભળ્યું છે? જો તમે સાંભળ્યું ન હોય, તો અમે તમને જણાવીશું. આજના યુગલો આ 68 પોઝિશન વિશે પાગલ થઈ રહ્યા છે, જે ક્લાસિક સેક્સનું નવું અને હોટ આનંદદાયક નવું સંસ્કરણ છે.

Advertisement

એવું માનવામાં આવે છે કે 69 સેક્સ પોઝિશન્સ પરસ્પર સંતોષ માટે સારી છે, પરંતુ આજની નવી હોટ સે*ક્સ પોઝિશન્સ ફક્ત એક જ વ્યક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેને શ્રેષ્ઠ મૌખિક આનંદનો અનુભવ આપે છે.

જીવનસાથી શ્રેષ્ઠ અનુભવ મેળવે છે.જ્યાં એક્રોબેટિક 69 માં, બંને ભાગીદારો એકબીજાને આનંદ આપે છે, ધ 68 માં એક ભાગીદારને તેના જીવનનો શ્રેષ્ઠ અનુભવ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અહીં એક પાર્ટનર બીજાની ઉપર સૂઈને મૌખિક આનંદ લે છે.

ધ 68 માં શું થાય છે કે સેક્સમાં સામેલ પાર્ટનર તેની પીઠ પર રહે છે. તેના ઘૂંટણ વળેલા છે અને પગ જમીન અથવા પલંગ પર સપાટ છે. હવે બીજો પાર્ટનર તેની છાતી પર એવી રીતે સૂઈ જાય છે કે તેના ગુપ્તાંગ નીચે પાર્ટનરના મોંની ઉપર અને નજીક હોય.

સ્ત્રી માટે પરફેક્ટ.આ પોઝિશન કોઈપણ મહિલા માટે ખાસ કરીને યોગ્ય છે, જેમાં જો તમે ટોચ પર હોવ તો, તમારા પાર્ટનરના હાથ તેઓ ઇચ્છે ત્યાં ખસેડવા માટે ખુલ્લા હોય છે, જ્યારે તમે પણ વસ્તુઓને આગલા સ્તર પર લઈ જઈ શકો છો.

નિષ્ણાતો કહે છે કે 68 પોઝિશનને આકર્ષિત કરે છે. તે તેની વૈવિધ્યતા અને જાતીય શોધની સરળતાને કારણે સંપૂર્ણ છે. આમાં તમે એટલા પ્રતિબંધિત નથી જેટલા તમે 69માં રહો છો. આ સ્થિતિને સરળ બનાવવા માટે તમે તમારી કોણીઓનો ઉપયોગ કરી શકો છો, જેથી તમારો બધો ભાર તમારા પાર્ટનર પર ન પડે.

સવાલ.હું 18 વર્ષની છું અને માસ્ટરબેશનની ટેવ પડી ગઈ છે.જો હું માસ્ટરબેશન નહીં કરું તો હું રાત્રે સૂઈ શક્તિ નથી. હું જાણવા માંગુ છું કે ભવિષ્યમાં આ ટેવની મને કેવી અસર કરશે?

જવાબ.તે સાચું છે કે હસ્ત-મૈથુન દરમિયાન બહાર નીકળતું કેમિકલ શરીરને આરામ આપે છે. પરંતુ તમે તમારું મન એવી રીતે તૈયાર કર્યું છે કે તમે હસ્ત-મૈથુન કર્યા વગર ઉઘ નહીં આવે. પરંતુ આ બહુ ગંભીર સમસ્યા નથી તમે તમારા મગજને બીજી જગ્યાએ ડ્રાઈવેટ કરી શકો છો અથવા વૈજ્ઞાનિક રીતે તમારા મનને તૈયાર કરી શકો છો. હા,યોનિંના સરેરાશ કદ વિશે યોગ્ય માહિતી વિના તમારા યોનીના કદ સંબંધિત કોઈપણ નિર્ણય પર પહોંચશો નહીં.

સવાલ.હું ૨૭ વર્ષની છું. મારા પતિ પણ ૨૭ વર્ષના છે. અમારા લગ્નને પાંચ વર્ષ થયા છે પણ હજુ સુધી અમને સંતાન નથી. લગ્નના પહેલા વર્ષ મને ગર્ભ રહ્યો હતો. પરંતુ તે સમયે સંતાનની ઇચ્છા નહીં હોવાથી મેં ક્યુરેટિન કરાવ્યું હતું. ડૉક્ટરે કહ્યું હતું કે ક્યૂરેટિન કરવાથી ગર્ભ જલદી રહેતો નથી. તો શું હવે મને પ્રેગનન્સી રહેશે નહીં? સં@ભોગ દરમિયાન મારા પતિનું વીર્ય બહાર આવી જાય છે. મારા પ્રશ્નનું યોગ્ય સમાધાન સૂચવવા વિનંતી.

જવાબ.કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટને દેખાડી તેમની સલાહ મુજબ તમારે અને તમારા પતિએ ટેસ્ટ કરાવવાની જરૂર છે. તમારી સમસ્યાનો ઉપાય માત્ર ડૉક્ટર પાસે જ છે. સેક્સ કર્યાં પછી વીર્ય બહાર નીકળી જાય છે. એ સમસ્યાનું સમાધાન આગલા જ પ્રશ્નના ઉત્તરમાં આપ્યું છે.

સે@ક્સોલોજીસ્ટોએ જણાવ્યા પ્રમાણે માસિક આવી ગયા પછી એક અઠવાડિયું છોડી બીજા અને ત્રીજા સપ્તાહમાં એકાંતરે સંબંધ બાંધ્યા પછી સ્ત્રી પોતાના ઘૂંટણ છાતી પાસે લાવીને અડધો કલાક એ સ્થિતિમાં સૂઇ રહે તો ગર્ભ રહેવાની શક્યતા છે.

પરંતુ આ પધ્ધતિ અપનાવવાથી ગર્ભ રહેશે એમ ગેરેન્ટી સાથે કહી શકાય તેમ નથી.આ ઉપરાંત સમા-ગમ દરમિયાન જેલી કે કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો તે બંધ કરી દો. આ કારણે શુક્રજંતુની ગતિ મંદ થઇ જાય છે કે તે ગતિહીન થઇ જાય છે. તમે કોઇ નિષ્ણાતની સલાહ લો. આપણે બનતી મહેનત કરવી. ફળ આપવાનું કામ ઇશ્વરનું છે. આથી નિરાશ થવાની જરૂર નથી.

સવાલ.હું 21 વર્ષનો છું. અમારું કુટુંબ જૂની વિચારધારા વાળો છે. હું છેલ્લા બે વર્ષથી એક છોકરી સાથે પ્રેમમાં છું. તે 18 વર્ષની છે. હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. પણ તે મારી કાકીની બહેન છે. મારો પરિવાર આ લગ્નની વિરુદ્ધ છે. મને એ છોકરી ખૂબ ગમે છે. મને શું કરવું તે જણાવો.

જવાબ.તમે 21 વર્ષે નિર્ણય લઈ શકશો નહીં. ફક્ત સમય જ કહેશે. અત્યારે તમારે અભ્યાસ કરીને સારી કારકિર્દી બનાવવાનો વિચાર કરવો પડશે. સમય જતાં તમારા નિર્ણયમાં પરિવર્તન થવાની સંભાવના છે અને જો તમે લગ્નની ઉંમરે આ સંબંધમાં અડગ છો, તો સંભવ છે કે તમારા પરિવારનો નિર્ણય પણ તમારા પક્ષમાં હશે. તેથી તમારી ચિંતાઓને બાજુ પર રાખો અને કંઈક વધુ મહત્વપૂર્ણ પર ધ્યાન કેન્દ્રિત કરો.

સવાલ.હું 17 વર્ષ નો છું. હું સ્પષ્ટવક્તા છું. મારી આ આદતથી મને મુશ્કેલીમાં મુકાઈ છે. મારા કેટલાક જૂના સંબંધીઓએ મારા વિશે ખરાબ અફવાઓ પણ ફેલાવી છે. તેનાથી મને ખૂબ ટેન્શન થાય છે. હું માત્ર સમજી શકતો નથી કે શું કરવું. યોગ્ય સલાહ આપો.

જવાબ.મે વાણી સ્વાતંત્ર્યમાં માનો છો એ વાત સમજી શકાય તેવી છે. પરંતુ વડીલો સાથે વાત કરતી વખતે તમારે તમારી વાણી પર થોડો કાબુ રાખવાની જરૂર છે. દરેક વ્યક્તિને આવો સ્વભાવ પસંદ પડતો નથી. આથી તેઓ તમારી વિરુધ્ધ વાત કરે એ સ્વાભાવિક છે. ‘કાણાને કાણો કહે વરવું લાગે વેણ’ એ ઉક્તિ તો તમને ખબર જ હશે આથી બોલતી વખતે જરા વિચાર કરી શબ્દો તોળી-તોળીને બોલતા શીખો.

સવાલ.હું પરણીત સ્ત્રી છું. મારી ઉંમર ૨૯ વર્ષ છે. હું ગુજરાતથી પરણીને મુંબઈ આવી છું. મારા ઘરમાં મારા સાસુ-સસરા મારા પતિ ને મારી બે વર્ષની દીકરી છે. મારી સમસ્યા છે કે મારા પતિ બહુ જાડા છે. સંબંધમાં થાકી જાય છે. હું સ્લીમ તથા બહુ સે@ક્સી છું.મને મારા સસરા ક્યારેક ટચ થાય તો મને કંઈક એમના પ્રત્યે ખેંચાણ થાય છે અને એમની સાથે સે@ક્સ કરવાની ઈચ્છા થાય છે. મારા પતિ તરફથી મને હા છે. મારે શરૂઆત કેમ કરવી એની મુંઝવણ થાય છે.

જવાબ.હું આ સંબંધ બાંધુ તો મારા જીવનમાં ક્યાંય તકલીફ નહીં થાય ને?એક બહેન (બોરીવલી-મુંબઈ)પહેલી વાત તો એ કે સમાજની દ્રષ્ટિએ આ ઊચિત નથી. એવી શક્યતા પણ ખરી કે તમે તમારા પતિની નજરમાંથી કાયમ માટે ઊતરી જાવ. એ તમારા તરફ વધુ શંકાશીલ બને. ખરી રીતે તો તમારા પતિને વજન ઊતારવાની અને ફીટ બનવાની સલાહ આપો. કોઈ સારા સેક્સોલોજિસ્ટની સલાહ લો.

સવાલ.હું ૨૫ વર્ષની પરિણીતા છું અને એક 3 વર્ષની પુત્રી છે. મારા સ્તનો પહેલાથી નાના હતા, પરંતુ ડિલિવરી પછી ખૂબ જ લબડી ગયા છે. મેં સાંભળ્યું છે કે એવી દવાઓ છે જેનો ઉપયોગ સ્તનના પુનર્વસન માટે થઈ શકે છે. કૃપા કરી આ વિશે સંપૂર્ણ માહિતી આપો જેથી મારા સ્તનો સુંદર અને વળાંકવાળા થઈ શકે.

જવાબ.તે કુદરતી છે કે ડિલિવરી પછી સ્તનપાન કરાવવાથી સ્તનના આકારમાં કેટલાક ફેરફાર થાય છે. કોઈ પણ દવા દ્વારા આવા ફેરફારોને ટાળી શકાય નહીં અથવા દૂર કરી શકાતા નથી.

સવાલ.મારી ઉંમર ૨૪ વર્ષની છે. મારાં લગ્ન બે મહિનામાં થવાનાં છે. છેલ્લાં ૬ વર્ષથી હસ્ત-મૈથુન કરવાથી મારા મોઢાના ગાલ ચપટા થઇ ગયા છે. જે ઉપસેલા કરવા માટે યોગ્ય દવા, ઘરગથ્થુ ઉપચાર જણાવશો. હસ્ત-મૈથુનની ટેવ છોડવા માટે ઉપાય પણ જણાવશો.

જવાબ.આપની તકલીફ અજ્ઞાનને કારણે છે. સે@ક્સ અંગે મનમાં ઘર કરેલી ગેરમાન્યતાને કારણે છે. હસ્ત-મૈથુન કરવાથી ખીલ થાય, નબળાઇ આવે, નપુંસકતા આવે, વૃદ્ધત્વ જલદી આવે વગેરે વગેરે ગેરમાન્યતાઓ છે.લગભગ નવ્વાણુ ટકા પુરુષોએ તેમના જીવનમાં ક્યારેક ને ક્યારેક તો હસ્તમૈથુન કરેલું જ હોય છે. જેણે ક્યારેય હસ્ત-મૈથુન કરેલું નથી તેમનામાં ઘણીવાર લગ્ન પછી ઉત્તેજનાથી તકલીફ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે.ખીલ થવાનાં ઘણાં કારણો છે. સૌથી સામાન્ય કારણ કબજિયાત છે.

પેટ સાફ આવે તેવી દવા કરવાથી ઘણી વાર ખીલ મટી જાય છે. જો ફાયદો ન થાય તો સારા ચામડીના ડોક્ટર પાસેથી તપાસ કરાવી ઇલાજ કરાવશો.હસ્ત-મૈથુન કરવાથી ગાલ ચપટા થતા નથી. ગાલ ઉપસાવવા શરીરનું વજન વધે તેવો પૌષ્ટિક આહાર લેવો જોઇએ. હસ્ત-મૈથુન એ કોઇ બીમારી નથી. ઊલટું લગ્ન પહેલાં જાતીય આવેગ શાંત કરવાનો હસ્ત-મૈથુન સૌથી સરળ અને સલામત રસ્તો છે. તેથી ઇલાજની જરૂર નથી. લગ્ન બાદ હસ્ત-મૈથુન આપોઆપ છુટી જાય છે.

સવાલ.ડાયાબિટીસથી પીડાતી વ્યક્તિઓમાં જોવા મળતી સૌથી સામાન્ય જાતીય તકલફો કઇ હોય છે? તેનો ઉપચાર શું?

જવાબ.ડાયાબિટીક દર્દીઓમાં ઉત્થાનની ખામી સામાન્ય છે. આના કારણો લોહીની નળીઓને લગતાં, ચેતાતંત્રને લગતાં અથવા માનસિક હોઇ શકે છે. ડાયાબિટીસના દર્દીઓનો ઈતિહાસ બતાવે છે કે તેમનામાં ઇચ્છા તો હોય છે પરંતુ વારંવાર ઉત્થાનની ખામી જોવા મળે છે.આ ખામી સામાન્ય રીતે ૫૦ વર્ષની ઉંમર પછી દરેક બે પુરુષે એકમાં જોવા મળે છે. કેટલીક વ્યક્તિઓમાં તેનું લક્ષણ શીઘ્રપતન પણ હોય છે.

ડાયાબિટીસના તમામ દર્દીઓ નપુંસક બની જાય છે તે ગેરમાન્યતા પોતે કદાચ માનસિક જાતીય અસમાન્યતા તરફ દોરી જઇ શકે છે. આની સારવાર પહેલાં આ તકલીફ માનસિક છે કે શારીરિક છે તે જાણવા રિજીસ્કેન પ્લસ તપાસ જરૂરી છે.તપાસ બાદ યોગ્ય નિદાન દ્વારા ઉપચચાર શક્ય છે. આમાં નવી ઘણી ગોળીઓ ફાયદાકારક સિદ્ધ થઇ શકે છે. પરંતુ આ દવા યોગ્ય ડોક્ટરની સલાહ બાદ જ લેવી જોઇએ.

Advertisement